લાવો લાવો કાગળ ને છાંટો છાંટણા રે || નીચે લખેલું છે કિર્તન || રામાપીર નુ ભજન || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 13. 11. 2023
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________ કિર્તન __________________
    લાવો લાવો કાગળ ને છાંટો છાંટણા રે
    એમાં લખો મારા રામાપીર નામ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    એમાં લખો મારા અલખધણી ના નામ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    પહેલા જુગમાં સોના ના પાઠ માંડ્યા રે
    પાઠે સોના ના ગણેશ બેસાડીયા રે
    પાઠે આવે મારા રણુજા ના રાય મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    લાવો લાવો કાગળ ને છાંટો છાંટણા રે
    એમાં લખો મારા રામાપીર ના નામ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    એમાં લખો મારા અલખધણી ના નામ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    બીજા જુગમાં ચાંદી ના પાઠ માંડ્યા રે
    પાઠે ચાંદીના ગણેશ બેસાડીયા રે
    પાઠે આવે મારા અજમલ રાય નાં બાળ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    લાવો લાવો કાગળ ને છાંટો છાંટણા રે
    એમાં લખો મારા રામાપીર ના નામ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    એમાં લખો મારા અલખધણી ના નામ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    ત્રીજા જુગમાં રૂપા ના પાઠ માંડ્યા રે
    પાઠે રૂપાના ગણેશ બેસાડીયા રે
    પાઠે આવે મારા વીરમદેવ ના વીર મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    લાવો લાવો કાગળ ને છાંટો છાંટણા રે
    એમાં લખો મારા રામાપીર ના નામ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    એમાં લખો મારા અલખધણી ના નામ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    ચોથા જુગમાં માટીના પાઠ માંડ્યા રે
    પાઠે માટીના ગણેશ બેસાડીયા રે
    પાઠે આવે મારા સગુણા બેન ના વીર મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    પાઠે આવે મારા ડાલી ના ભગવાન મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે
    લાવો લાવો કાગળ ને છાંટો છાંટણા રે
    એમાં લખો મારા રામાપીર ના નામ મારે ભક્તિ કરવી છે રામાપીર ની રે

Komentáře • 36

  • @rekhapatel997
    @rekhapatel997 Před 15 dny

    Har har mhadev har 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌🚩

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 15 dny

      ખુબ ખુબ ધન્યવાદ રેખા બેન હર હર મહાદેવ 🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Před 2 měsíci +3

    જય રામદેવપીર

  • @naynachauhan6936
    @naynachauhan6936 Před 2 měsíci +1

    🙏🌙🙏🌙🙏🌙🙏🌙🙏🌙🙏🌙🙏🌙🙏🌙🙏🌙🙏🌙🙏🌙🙏🌙 જય અલખધણી જય બારબીજના ધણી રામદેવપીર તમારી જય હો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 6 dny

      ખુબ ખુબ ધન્યવાદ નયનાબેન જય રામદેવપીર જય અલખધણી

  • @hardikrajguru5468
    @hardikrajguru5468 Před 7 měsíci +1

    જય જય જય અલખધણી વાલા

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci +1

      જય જય અલખધણી જય દ્વારકાધીશ

  • @latagohel7183
    @latagohel7183 Před 7 měsíci

    ખૂબ ખૂબ જ સરસ ભજન ગાયું દીદી જય રામદેવપીર જય અલખધણી જય બારબીજ ઘણી

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય રામદેવપીર

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před 7 měsíci

    ખુબ ખુબ જ સરસ ભજન 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ શ્રી કૃષ્ણ સત્સંગ મંડળ ના બહેનો ને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 5 měsíci

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જશોદા બહેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @user-et4tz1ni1m
    @user-et4tz1ni1m Před měsícem +2

    જયહોઅલખધણી જયરામાપીરજી

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય હો અલખધણી

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 Před 7 měsíci

    જય જય રામાપીર બેન ખુબજ સરસ ભંજન છે હો નવા વર્ષની શુભેચ્છા છે તમને બધાને

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય રામદેવપીર નવા વર્ષની શુભેચ્છા સાલમુબારક

  • @prakashbhaipandya901
    @prakashbhaipandya901 Před 7 měsíci

    બહુ જ સરસ રામાપીરનું કીર્તન રાગ પણ બહુ સરસ છે આશીર્વાદ ભાગવત કથાકાર પ્રકાશભાઈ પંડ્યા

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ પ્રકાશ ભાઈ સૌ પ્રથમ તો તમને કોટી કોટી વંદન કરીએ છીએ સદાય તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @Mantrapurani2510
    @Mantrapurani2510 Před 4 měsíci

    સરસ ભજન છે

  • @satishshahdances
    @satishshahdances Před 7 měsíci +1

    Too good and the energy with clapping is so uplifting . Very nice and it makes me very happy to hear this kind of singing

  • @dreamff93
    @dreamff93 Před 5 měsíci

    જય શ્રી રામ રણુંજા વાળા ને દંડવત પ્રણામ કરીએ છીએ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય રામાપીર 🙏

  • @rekhabensolanki4095
    @rekhabensolanki4095 Před 2 měsíci +1

    🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏 1:27

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Před 3 měsíci

    જય રામાપીર.ખુબજ સરસ ભજન ગાયું બેન.તમારા દરેક ભજન હું જોઇ ને અમારા મંડળ માં ગાઉં છું બધા બેનો ને ખૂબ ખૂબ અભિનંદન.આવાજ સુંદર ભજનો સંભળાવતા રહેજો આભાર.

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કુસુમ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હાં બેન જરૂર અમે ભજન નવા નવા સંભળાવતા રહેશું અને તમે સત્સંગ માં અમારા કિર્તન ગાવ છો અમને ખુબ જ આનંદ થાય છે

  • @bhumbhanimanjulaben
    @bhumbhanimanjulaben Před 4 měsíci

    Lakhi ne moklo

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 4 měsíci

      નીચે લખેલું છે કિર્તન

  • @avanigor4045
    @avanigor4045 Před 7 měsíci +1

    Bahuj saras bhajan 🙏🙏👍

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @dhunnandalmarmath2641
    @dhunnandalmarmath2641 Před 7 měsíci

    બેન કયું ગામ તમારું