એક મોરલો આવ્યો રે રાજા રામ નો || નીચે લખેલું છે કિર્તન સીતા રામ ભજન || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2023
  • અમારી ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
    _______________ કિર્તન __________________
    એક મોરલો આવ્યો રે રાજા રામ નો
    આવી ઉતર્યો અયોધ્યા ના ચોક રે મોરલો આવ્યો રે રાજા રામ નો
    માતા કૌશલ્યા પુછે મોર ને....
    શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
    રાક્ષસ માર્યા રે રામે સામટા
    સીતા વીણે ડોલરીયા ના ફુલ રે અયોધ્યા રટણ કરી જીવતા
    એક મોરલો આવ્યો.......
    માતા સુમિત્રા પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
    રામ સુવે ને લક્ષ્મણ જાગતા
    સીતા એ માન્યા પેટ કેરા પુત્ર રે આવા રે દીકરા રે સૌ ને આવજો
    એક મોરલો આવ્યો......
    માતા કૈકેયી પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
    તમારા વચને રે વગડો વેઠતા
    મારગ મા કાંઇ વાવ્યા છે બાવળ રે સીતાજી ના સુખ મા કાંટા ઉગીયા
    એક મોરલો આવ્યો.....
    ભાઈ ભરત પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે ભાભીના સમાચાર મોરલા આપજે
    પાપણી માતા એ વચન માંગ્યા
    મારા માટે માંગ્યા રામ રાજ રે મારા રે કારણીયે વગડો વેઠતા
    એક મોરલો આવ્યો......
    ભાઈ શત્રુઘ્ન પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે ભાભીના સમાચાર મોરલા આપજે
    મન પરખાવી અમે જીવતા
    નથી દીઠયા ભોજન કે મીઠાઇ રે રુષીમુની ના સ્મરણ કરી જીવતા
    એક મોરલો આવ્યો.....
    અયોધ્યા ના રોહિત પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
    વાલી માર્યો ને સુગ્રીવ તાર્યો
    વિભીષણ ને આપ્યા રામે રાજ રે મોરલો આવ્યો રે રાજા રામ નો
    એક મોરલો આવ્યો.....
    રામ લક્ષ્મણ સીતા અયોધ્યા આવીયા
    પેલા લાગ્યા કૈકેયી મા ને પાય રે સીતાજી ના સુખ પાછા આવ્યા
    એક મોરલો આવ્યો રે રાજા રામ નો

Komentáře • 51

  • @kbv1959
    @kbv1959 Před 7 měsíci +2

    Superb

  • @user-rd3tu8mn8v
    @user-rd3tu8mn8v Před 5 měsíci +3

    Saras bhajan che

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ભીખાભાઈ જય દ્વારકાધીશ

  • @ravivadukar1531
    @ravivadukar1531 Před 11 měsíci +2

    ખૂબ ગમયુ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @BhavinDabhi-zs9sg
    @BhavinDabhi-zs9sg Před 11 měsíci +1

    Vah

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @hiraodedara813
    @hiraodedara813 Před 9 měsíci +1

    જય શ્રી રામ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય શ્રી રામ

  • @hardikrajguru5468
    @hardikrajguru5468 Před 7 měsíci +2

    જય સીયારામ બેન

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 3 měsíci +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ બેનહવે તમારા નંબર મા રોજ અમારા શીવજીના રુદ્રી સાથે રોજ દર્શન કરાવશુ પીપળેષવર મહાદેવ જમરાળા

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci +1

      હાં દાદા ખુબ ખુબ ધન્યવાદ અમને ગૃપ માં જોડવા બદલ તમારો આભાર જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @sanjayagravat6729
    @sanjayagravat6729 Před rokem +2

    Khubajasarasagaayuche

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @user-zn7ji3fo6x
    @user-zn7ji3fo6x Před 9 měsíci +1

    જય સિયા રામ 🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય સીયા રામ

  • @White_Host_Drivez06.
    @White_Host_Drivez06. Před 10 měsíci +2

    ખુબ સરસ 🎉🎉

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ

    • @user-xs4wp7wx5v
      @user-xs4wp7wx5v Před 9 měsíci

      ​@@Ganesha_Kirtanbbbbbbbbbb1bbnbbbbbbbbbbbbbbbb1bbnb1bbbb11b11111b11b11b1bbbnn bbb bbbbbb.

  • @bhavnabendave3137
    @bhavnabendave3137 Před rokem

    Khub saras

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ

  • @naynapatel5538
    @naynapatel5538 Před rokem +1

    Supar👌👌👌🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ નયનાબેન જય દ્વારકાધીશ

  • @harikrushnasiddhpura5239

    Sarah 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @user-xv5bc7os3y
    @user-xv5bc7os3y Před 10 měsíci +1

    Nayana Ben supar Bhajan and super voice ❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ગીતા બેન જય દ્વારકાધીશ

  • @Thundergamer2310
    @Thundergamer2310 Před rokem

    ખૂબ સુંદર ગીત ❤❤❤❤

  • @puribensolanki8722
    @puribensolanki8722 Před rokem

    🙏🙏🙏🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem +1

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před rokem +4

    જય શ્રી રામ સીતારામ 🙏🌹🙏
    ખૂબ ખૂબ સરસ 💥💥💥

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય શ્રી સીતારામ

    • @BhavinDabhi-zs9sg
      @BhavinDabhi-zs9sg Před 11 měsíci

      Vah

    • @ratubhairathavi8840
      @ratubhairathavi8840 Před 11 měsíci

      હરી હરી ચાલું રાખજો સરસ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      હા બેન જરૂર ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @user-wu7mv3pj8j
    @user-wu7mv3pj8j Před 4 měsíci

    સીતારામ

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +7

    ખૂબ જ સરસ. ગાયું. જય સીતારામ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય સીતારામ જય દ્વારકાધીશ

    • @rajendrasinhraulji6596
      @rajendrasinhraulji6596 Před rokem

      ​@@Ganesha_Kirtan❤

    • @GopiRupapara-pv7io
      @GopiRupapara-pv7io Před rokem +1

      ​@@Ganesha_Kirtan😂😂😂😂
      😮😅

    • @vs__gaming8968
      @vs__gaming8968 Před 11 měsíci

      ​@@Ganesha_Kirtanbov srs benbaa

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન