Anand Loksabha માં EVM પર Congress કાર્યકર્તાઓનો 24 કલાક પહેરો!

Sdílet
Vložit
  • čas přidán 17. 05. 2024
  • લોકસભાની ચૂંટણીમા એવી કેટલીક બેઠકો છે જે આ વખતે કોંગ્રેસ પોતાના નામે કરી શકે છે, એમાની એક બેઠક એટલે આણંદ લોકસભા બેઠક. અને આ જ કારણ છે કે, આણંદ કોંગ્રેસના કાર્યકરો સ્ટ્રોંગ રૂમ પર કે જ્યા EVM સીલ કરીને રાખવામા આવ્યા છે, ત્યા 24 કલાક ચાંપતી નજર રાખીને બેઠા છે. કોંગ્રેસ દ્વારા અવાર નવાર EVM સાથે છેડછાડ કરાતી હોવાના આક્ષેપો કરાયા છે. જેને લઈ કોંગ્રેસ આ વખતે સતર્ક બની છે અને સતત સીસીટીવી સર્વેલન્સ પર નજર રાખવા આણંદમા 16 કાર્યકરોનું ગૃપ બનાવ્યુ છે. જે શિફ્ટ પ્રમાણે સ્ટ્રોંગ રૂમ પર પહોંચી EVMમાં કોઈ પણ છેડછાડ ન થાય એની ધ્યાન રાખી રહી છે. ત્યારે ગુજરાત તક સાથે કોંગ્રેસના કાર્યકરો કે જે સ્ટ્રોંગ રૂમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, એમની હાથે ખાસ વાત કરી, જોઈએ કાર્યકરો શુ કહી રહ્યા છે....
    #anand #congress #evm #bjp #gujaratpolitics #loksabhaelection #GUT005
    -----------------------------------------------------
    કેટલો સટીક છે તમારો જીત-હારનો દાવો? અહિં કરો ટેસ્ટ
    www.gujarattak.in/elections/e...
    ------------------------------------------------------------------
    Description Links-
    Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
    Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 119

  • @jasmatdhoriya345
    @jasmatdhoriya345 Před 14 dny +48

    સ્ટોંગ રૂમ ખાસ ધ્યાન રાખવું જ જોઈએ .evm ના સેટિંગથી જ ભાજપ જીતે છે

  • @arpitak451
    @arpitak451 Před 14 dny +20

    ખુબ સરસ, બીજેપી વાળા નો ભરોસો નથી દેશ ને લોકતંત્રથી દુર કરવા માંગે ૬ a લોકો, અમે બધાં જ ઇચ્છીએ છીએ k ગુજરાત માં india ગઠબંધન ને seats મળે

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Před 14 dny +24

    અમીત ભાઈ એક હજાર ટકા જીતે છે પણ evm સેટિંગ ના થાય તો

  • @arvindthakoryoutubechannel9182

    હા ભાઈઓ રાત દિવસ ખબર રાખજો કોઈ પર વિશ્વાસ કર્યા જેવો નથી

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 Před 14 dny +16

    Amit Chavda vijayi bhav👈All Gujrat Janta

  • @amit_chavda_official_
    @amit_chavda_official_ Před 11 dny +4

    Amit Congress💯🎉

  • @VihajithakorThakor-oc2qg
    @VihajithakorThakor-oc2qg Před 14 dny +16

    सहिबात हैं भाजप का भरोसा करने मे बिल्कुल विस्वास ना राखवो जोईये

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Před 14 dny +13

    આ મારી ગેરંટી છે કે આ લોકો ફૂટી જાય

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 Před 14 dny +6

    INDIA 2024🔥

  • @user-ox7wq2cm2c
    @user-ox7wq2cm2c Před 11 dny +1

    Good decision અમિત sir

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 Před 14 dny +2

    મોદી યે જે જે નોટ બંધી વખતે આ ટલા મને દિવસ આપો હું દેશ નું કાળુ નાણુ વિદેશ માં થી લાવી ને ને દેશ મા છે તે કાળુ નાણુ લાવી ને દરેક નાં ખાતા માં 15લાખ રૂપિયા નાખીશ પણ અબજો રૂપિયા બીજેપી પાર્ટી નાં ફંડ માં લઈ લીધા ને જનતાને બેવકૂફ બનાવી ફેંકુ છે ને બીજેપી સરકાર નાં હજારો કામલમો બનાવી નાખ્યાં ગવ ચરો ની જમીનો હડપી લીધી ને આદીવાસી યો ની જમીનો લઈ લીધી સરદાર પટેલ ની પ્રતિમા ને બીજેપી નાં નેતાઓ ની હોટલો પ્રતિમા જોવાના 100 થી 200રૂપિયા અદર જવાના 500રૂપિયા નાસ્તાના જે બ હાર 5થી 10રૂપિયા માં મળતી વસ્તુ 50થી 100રૂપિયે જનતાને લૂંટવાની ને આદિવાસીઓ ને રોજગારી આપી સુ તે પણ નથી મળતી રામ મંદિર માં કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો સરદાર પટેલ ની પ્રતિમા બનાવવા માટે લોંખડ ઉગ રવ્યું લાખો મ ન રૂપિયા ખાઈ ગયા ને ચાઇના માં સરદાર પટેલ ની પ્રતિમા બનાવી

  • @user-mu1xf3tt1l
    @user-mu1xf3tt1l Před 14 dny +3

    Bhai amitbhai ni babat mo sachi vat Karo cho🎉jay hind🎉

  • @chamanthakor2836
    @chamanthakor2836 Před 11 dny

    ❤❤❤❤❤❤

  • @user-fg5tf8vw3s
    @user-fg5tf8vw3s Před 12 dny

    Khub saras..

  • @ambedkarambedkarjaybhim1504

    Waahhh.... બુદ્ધિ વાળું કામ કર્યું...

  • @parvatsinhBamaniya
    @parvatsinhBamaniya Před 14 dny +1

    Good job

  • @pruthvirajsinhgohil4383
    @pruthvirajsinhgohil4383 Před 14 dny +1

    Great

  • @mrsadhiwala5953
    @mrsadhiwala5953 Před 9 dny

    સાવચેત રહવુ જોઈએ

  • @nareshbhaibhagora5362
    @nareshbhaibhagora5362 Před 10 dny +1

    ચૂંટણી પહેલાં થીઈવીયમ.ગડબડ.હોગી

  • @narubhaisangada1501
    @narubhaisangada1501 Před 13 dny

    Very. Good. Bhai

  • @ChaganSagathiya
    @ChaganSagathiya Před 14 dny +3

    Kongres jindabad

  • @m.k.ppenistock5950
    @m.k.ppenistock5950 Před 13 dny

    ફિંગર થીવોટ કરવો બોગસ વોટ બંધ થય જય અને ત્યારીમાં રીજલ્ટ આવી જાય

  • @MadarsinhDabhi-sw5lz
    @MadarsinhDabhi-sw5lz Před 14 dny +2

    Have. Besine. Koyi. Farak. Nahi. Pade. Matdan. Pahela. E. V. M. Ma. Setting. Thai. Gayu. Hoy. Che

  • @dr.madhavjigajera4646
    @dr.madhavjigajera4646 Před 14 dny +1

    Very good effort but if the EVM is manipulated by software of SLU, EVM safety can not be secured

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe Před 14 dny +3

    पेटी जमा होते ही चीप बदल जाती है बाद में जमा १११

  • @user-px7iy6bs1j
    @user-px7iy6bs1j Před 13 dny +1

    ❤❤❤❤❤❤❤❤❤😂😂😂

  • @user-er7iw4un9l
    @user-er7iw4un9l Před 14 dny

    Proud ❤

  • @FakirmahmadVahora
    @FakirmahmadVahora Před 14 dny +1

    Bilkul sachu.mari a rajuT hati.😊

  • @ChaganSagathiya
    @ChaganSagathiya Před 14 dny

    Tne su mja aave se

  • @kst2637
    @kst2637 Před 14 dny +1

    કોંગ્રેસ જીતશે

  • @anilbhaidholiya4254
    @anilbhaidholiya4254 Před 12 dny

    ભાઈ ધ્યાન રાખજો બાકી ફેરવી નાખશે

  • @mukeshrathod7592
    @mukeshrathod7592 Před 14 dny +3

    Amit chavda jiteche 2lakh thi vadhare

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe Před 14 dny +2

    चीप तो पेटी जमा होती है उस वक बदली जा शकती है समय नही लगत १ १ १- पहेले से ही चीप तैयार की जाती है १११ इसलिये तो 370 पार बार बार बोलना है १११ १😅😅😅😅

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 Před 14 dny +1

    Modi Bjp par koi ne bharoso nathi vote choro thi savdhan raho janta jago Bjp smart miter lagavi Lootva mage che janta ne

  • @rehanbelim1111
    @rehanbelim1111 Před 13 dny

    Room nu kaye nathi net thi setig thagayu se

  • @kirpalpadhiyarkkpadhiyar4360

    Mitesh Bhai Patel jite che bjp 400 par

  • @user-kv8ty6jv6b
    @user-kv8ty6jv6b Před 14 dny +2

    Bhai EVM tu sachavi lidhi ave badhu Tara par aavse

  • @Octoberpriest
    @Octoberpriest Před 14 dny

    A bhai ne keh anklav vidhansabha nu evm km atla time thi hack nathi thayu ne bhai ame anklav vidhansabha ma aviye che ketlo vikas kariyo a dekhay che ne pela mota bhai evu keh che patidar che to kav bhai Congress party KHAM theory par kam che a pan emne dekhay che

  • @natvarsinhpadhiyar8270

    અમિત ચાવડા win 🎉🎉🎉

  • @yogeshshastri8339
    @yogeshshastri8339 Před 14 dny

    Jitega bjp

  • @user-mg1xu4vr7c
    @user-mg1xu4vr7c Před 14 dny +2

    દેશ કોનો તો દેશ પબ્લિક નો

  • @maganlalparmar9700
    @maganlalparmar9700 Před 14 dny +1

    India 289. Bjp 203 others 51

  • @maheshsolanki8343
    @maheshsolanki8343 Před 14 dny +1

    અમિત ચાવડા

  • @minalpatel1742
    @minalpatel1742 Před 14 dny

    Evm computer thi operate thay

  • @marufpatel4102
    @marufpatel4102 Před 14 dny

    Polling booth thi teansport thati vakhatej evm badlay che

  • @pappurathod1946
    @pappurathod1946 Před 14 dny +1

    Atli tyri kari chta pan congress hari jay to pachi evm evm nu naa rota getha jeva chmcha

  • @prabhubhaipatel6200
    @prabhubhaipatel6200 Před 14 dny +1

    EVM ma data remote thi badli dechhe. BJP

  • @maganlalparmar9700
    @maganlalparmar9700 Před 14 dny

    E v.m. agauthi j set Thai ghayu. Hase Karan marelana mat. Padi Gaya Ane voting na thayuhoy. Enu pan matdan Thai gayu hahe !

  • @thakrarrakesh2971
    @thakrarrakesh2971 Před 14 dny +1

    Logic vagar ni party ane logic vagar na tena supporter
    Evm thi jite to vandho nathi hare to marcha lage chhe
    Badha congress ne pasand kare tevu jaruri nathi
    Satya svikarvu pade ke congress ne vote ochha male chhe

  • @pankajrathva2646
    @pankajrathva2646 Před 13 dny

    Game te tya BJP avshe

  • @JayrajsinhGohil-ue5hd
    @JayrajsinhGohil-ue5hd Před 12 dny

    Saras kaam karo cho Sanka valo koyi dekhayi Etle pela Dhibi nakhvano pachi Puch Paras karvani

  • @minalpatel1742
    @minalpatel1742 Před 14 dny

    Congress harva ni che atle EVM ma problem che

  • @nareshbhaibhagora5362
    @nareshbhaibhagora5362 Před 10 dny

    પૈસાથી.ખરીદ.લેસે

  • @miteshmehta9354
    @miteshmehta9354 Před 14 dny

    EVM fix 😮

  • @hinapatel8450
    @hinapatel8450 Před 14 dny

    EVM manufacturing thi software thi cyber attack thi sakya change

  • @user-ok5zm4cc5f
    @user-ok5zm4cc5f Před 12 dny

    Barabar dhyan aapjo baki BJP sating kari lase

  • @vineshpatel7394
    @vineshpatel7394 Před 14 dny

    To pan evm no vak kadse 😅😅

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe Před 14 dny +1

    फिर भी बाबा तो EVM ही है BJP 400 पार😅😅😅😅

  • @ChaganSagathiya
    @ChaganSagathiya Před 14 dny

    Evm nu dhyan rakhjo

  • @minalpatel1742
    @minalpatel1742 Před 14 dny

    Congress vara ne pucho to 25 seat jitse avu bole che

  • @ankurpatel2275
    @ankurpatel2275 Před 14 dny

    Nigrani rakhso Toy tame હારવાના છો

  • @javedjamadar7899
    @javedjamadar7899 Před 13 dny

    Jagte rho

  • @minalpatel1742
    @minalpatel1742 Před 14 dny

    Tara bolva thi thay

  • @Okdj123
    @Okdj123 Před 13 dny

    તોયે 4 જૂને evm પર જ રોવાના 😂

  • @raja_meldi__vada_42
    @raja_meldi__vada_42 Před 14 dny

    Boycott BJP 😡❌

  • @sangadakhumanbhai8287

    અમે દાહોદ વાલા બેઠેલા છે 24 કલાક

  • @jitendrapatel7572
    @jitendrapatel7572 Před 14 dny

    કર્ણાટક માં કોંગ્રેસ ઇવીએમ થી જીતમળી હતી

    • @tulsipatel6661
      @tulsipatel6661 Před 14 dny +1

      એટલે તો બેલેટ પેપરથી ચુંટણી થવી જોઈએ

    • @mkkatara2566
      @mkkatara2566 Před 14 dny

      Dout na jay ena mate amuk state ma setting nhi krta.. Baki aa loko phelathi 400 seat setting thi jiti jaay chhe..

  • @arjunparmar8898
    @arjunparmar8898 Před 14 dny

    ઘરે જોતારો ભાઈ બીજેપી આવે છે

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před 14 dny +1

    હારો તો એમ ના કહેતા કે EVM ના લીધે હાર્યા

  • @navneetvaghela3755
    @navneetvaghela3755 Před 14 dny

    Amit chavda hare 6

  • @chaudharymitul3759
    @chaudharymitul3759 Před 14 dny

    Ha a karo pela 😂 pasi rovo nake evm ma 😂 jeeti jya 😂

  • @arjungohel5442
    @arjungohel5442 Před 14 dny +3

    ચૂંટણી પહેલાજ evm સેટ થઈને આવેસે

  • @user-gw8pg1ib5u
    @user-gw8pg1ib5u Před 14 dny +1

    BJP guanda parti

    • @muttsliquor4888
      @muttsliquor4888 Před 14 dny

      mohammad ansari vice president OF INDIA, IS READY TOGO IN JAIL.

  • @vohrapintu7638
    @vohrapintu7638 Před 14 dny

    Good job