Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનો રાજકીય કરંટ

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2024
  • Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનો રાજકીય કરંટ
    #Abpasmita #GujaratiNews
    For more videos Visit our CZcams Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    czcams.com/channels/3C6.html...
    ABP Asmita Website: abpasmita.abplive.in/

Komentáře • 498

  • @anvardiwan1865
    @anvardiwan1865 Před 27 dny +24

    ગુજરાતી જનતા ને એક વિનંતિ આખા ગુજરાતની જનતા કૉંગ્રેસ સાથે જોડાઈ જાય plese please please❤❤❤

  • @gshrigod
    @gshrigod Před 27 dny +34

    પત્રકાર સાહેબ ભાજપ જોડાઈ જાવ

  • @safaltutorials
    @safaltutorials Před 27 dny +28

    કોંગ્રેસ ના અમીબેન ની વાત વ્યવસ્થિત લાગી .
    અન્ય કલ્યાણકારી કાર્યો બાજુ માં મૂકી ચૂંટણી પછી, સ્માર્ટ ચીટર મુકવાની આટલી
    ઉતાવળ શા માટે ?

  • @mustufanarmada2132
    @mustufanarmada2132 Před 27 dny +18

    આ તો હોટેલ માં જમ્યા પેહલા બિલ ચૂકવ્યા જેવી વાત છે, કે પછી કોરોના વેક્સિન જેવી કોઈ સ્ક્રિપ્ટ છે?

  • @kamleshmakwana585
    @kamleshmakwana585 Před 27 dny +31

    બીજા રાજ્યોમાં કરો તો ખબર પડશે.શુ હાલ થાય છે

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 Před 27 dny +18

    100% શિક્ષણ જ્યાં હોય ત્યાં સ્માર્ટ મીટર ચાલે તો પેલા શિક્ષણ માટે કઈક પગલાં લો ખાનગી સ્કૂલ વધી રહી છે અને સરકારી સ્કૂલ ખાડે ગઈ છે તો એના વિશે વિચારો

  • @kbjadeja7247
    @kbjadeja7247 Před 27 dny +9

    એકવાર મીટર લાગી ગયા પછી આ કોઈ જવાબ ન આપે જનતા ને કાયમી નું ભોગવવાનું રે😭😭😭😭

  • @nilesh5758
    @nilesh5758 Před 27 dny +21

    આ સમાટઁ મીટર સમાટઁ સીટી જેવું છે 😂😂મોદી અંબાની સબ ઘંઘા હે 😂😂

  • @akshaylifestyle634
    @akshaylifestyle634 Před 27 dny +11

    સ્માર્ટ મીટર ફરજીયાત ના હોવા જોઈએ અને પહેલા તમામ સરકારી અધિકારીઓ ને ત્યાં લગાવામાં આવે.. પ્રજા ને જરૂર લાગે તો અરજી કરી ને મીટર લઈ શકે એવુ થવુ જોઈએ

  • @anirudhvadher9178
    @anirudhvadher9178 Před 27 dny +61

    સ્માર્ટ મીટર બનાવતી કંપની સાથે ભાજપ સરકારે 😡😡 સાંઠગાંઠ કરી છે

    • @GujjuEuP527
      @GujjuEuP527 Před 26 dny +3

      adani ne UGVCL PGVCL DGVCL vechi marshe...

    • @user-lx5pm1jh2m
      @user-lx5pm1jh2m Před 25 dny +2

      ​@@GujjuEuP527vechi Dido bhai ........

    • @GujjuEuP527
      @GujjuEuP527 Před 25 dny

      @@user-lx5pm1jh2m Supreme court ma laijaish.. don't worry...

    • @jayeshjoshi8953
      @jayeshjoshi8953 Před 25 dny

      अमित भाई चावड़ा ने आबू नो कराए प्रजाने आत्मनिर्भर बनवा दो तमें अत्यार सुधि बॉब विरोध क्यों ह वे जनता ने सिखवा दयो आत्मनिर्भर बनवा दियो

    • @ChudharyHaidar
      @ChudharyHaidar Před 25 dny

      ​@@GujjuEuP527Oo9o99o

  • @arvindthakor5616
    @arvindthakor5616 Před 27 dny +35

    જે મીટર છે તે બરાબર છે કોઈ સ્માર્ટ મીટર ની જરૂર નથી.

  • @sM-kv5jw
    @sM-kv5jw Před 27 dny +13

    સ્માર્ટ સીટી બનાવવાની વાત હતી આતો સ્માર્ટ મીટર લાવીને સ્માર્ટ રીતે લૂંટવાની વાત કરી 😂

  • @pateldinesh3755
    @pateldinesh3755 Před 27 dny +12

    હિતેશ પટેલ તમે પણ કોમ્પ્યુટર નો વિરોધ કરો હતો. તમે કેટલો વિરોધ કરતા હતા દરેક ને ખબર છે.

  • @Daily_Knowledge.24-7
    @Daily_Knowledge.24-7 Před 27 dny +14

    ટેકનોલોજી પહેલા તમારા ઘરે લગાડો પછી તમને ખબર પડે

  • @m.hsarseya4041
    @m.hsarseya4041 Před 24 dny +4

    રોનક.ભાઈ.આવોજ.ભાવ.રાખજો
    ભાજપ.તમને.ટીકીટ.આપસે

  • @vsvpako
    @vsvpako Před 26 dny +4

    અલા પેલ્લા એજ્યુકેશન સ્માર્ટ બનાવો.ગરીબી દૂર કરો

  • @sanjayparmar6930
    @sanjayparmar6930 Před 25 dny +3

    હિતેન્દ્રભાઈ ને કહો કે આજે પણ યોજનાઓ છે એમાં કોંગ્રેસનો ફાળો સૌથી ઊંચો હતો તમે કહો છો કે વીજળી નું કનેક્શન તમને ત્રણ દિવસ બે મહિના પછી મળતું વાત સાચી છે ગેસના બાટલા માં સબસીડી મળતી હતી ક્યાં ગઈ
    કોંગ્રેસની સરકારમાં ગેસનો બાટલો ભલે મોડો આવતો હતો પણ 125 રૂપિયામાં બાટલો મળતો હતો તમારા રાજમાં 960 અત્યારે બોલાય છે વિકાસ ઝડપી કર્યો

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 Před 27 dny +10

    રોનક ભાઈ ખરેખર બીલ વધું આવે છે

  • @JavabhaiParangi
    @JavabhaiParangi Před 27 dny +10

    रौनक बीजेपी का एजेंट है

  • @wwevideo4684
    @wwevideo4684 Před 27 dny +8

    સમ્રાટ મિટર સ્માર્ટ સીટી માં લગાવો

  • @vinusuthar643
    @vinusuthar643 Před 27 dny +5

    જૂની બિલિંગ પદ્ધત્તિ ચાલુ રાખો

  • @kamleshmakwana585
    @kamleshmakwana585 Před 27 dny +7

    લુંટ છે.. લુંટ

  • @maheshdayani8942
    @maheshdayani8942 Před 25 dny +1

    ગરમી માં જ કામ ઉપાડ્યું વાહ

  • @mustufanarmada2132
    @mustufanarmada2132 Před 27 dny +17

    અમીબેન જે તથ્યો કહ્યા, જો સાચું હોય તો તે ખૂબ ગંભીર બાબત છે.

  • @kalubhaikhatariya4751
    @kalubhaikhatariya4751 Před 27 dny +5

    હિતેશભાઈ જમીન માપણી શું થયું

  • @santibhaisankhala867
    @santibhaisankhala867 Před 26 dny +3

    પહેલા સ્માર્ટ મીટર સરકારી ઓફિસમાં , ધારાસભ્ય ના ઘરમાં અને સરકારી કર્મચારીના ઘરમાં લગાવો.

  • @cahirenshah3502
    @cahirenshah3502 Před 27 dny +5

    Congratulations Ronakbhai Bhajap na dalal banva mate🎉🎉🎉

  • @arvindpatel6207
    @arvindpatel6207 Před 24 dny +2

    આ સિસ્ટમ એકાએક પાછલા બારણે દાખલ થઈ તો પહેલા લોકોના ઓપીનિયન કેમ ના લેવાયા?

  • @kiritsinhthakor2911
    @kiritsinhthakor2911 Před 25 dny +2

    ચારેય વીજકંપનીના એમડી તો વીજકંપનીના નોકર છે માટે સ્માર્ટમીટરના ગુણગાન ગાશે જ અને વીજકંપનીના ઘણા કર્મચારી ઘરભૈગા પણ થશે

  • @riskyahir7255
    @riskyahir7255 Před 27 dny +5

    Aa Bhai to bjp na agent nikada pesa Mali gya lage he

  • @ManubhaiPatel-rt9rk
    @ManubhaiPatel-rt9rk Před 26 dny +1

    હિતેન્દ્ર ભાઈ થોડા સમય રાહ જુઓ ધણાં કરોડપતિઓ બન્યા.પરજા જાણે છે.

  • @actejani7226
    @actejani7226 Před 27 dny +5

    આ જનતા સ્માર્ટ મીટર માગે જ છે એટલે જ વારે વારે ભાજપને લાવે છે.😂😂😂😂😂

  • @RameshPatel-tr8fg
    @RameshPatel-tr8fg Před 27 dny +10

    अच्छे दिन वोही है। महंगाई, बेरोजगार, भष्टाचार, गूंडाराज और कालाधन पर बात करो

  • @savitapatel5327
    @savitapatel5327 Před 26 dny +2

    ગામડામાં તો આવતા ની અમી બેન ની વાત સાચી છે

  • @m.hsarseya4041
    @m.hsarseya4041 Před 24 dny +2

    500..1000.નોટ.બદલાવી.તીયારે
    અવાજ.લાભ.ગણાતા

  • @maganbhaigajera4808
    @maganbhaigajera4808 Před 27 dny +5

    મીટર બનાવતી કંપની થી ખાજપના ખીસ્સા ગરમ

  • @nileshbhairathodnileshbhai8991

    ભાજપ વાળા ને ત્યાં લગાવો

  • @jentibhaijoshi527
    @jentibhaijoshi527 Před 27 dny +3

    અરે ભાઈ જૂની કેસેટ વગાડે છે અત્યારે જુઓ ને ભાજપ દશ વર્ષ થી છે

  • @indrajitsinhrana6415
    @indrajitsinhrana6415 Před 27 dny +3

    Super ben ....satya bola

  • @hareshvamecha3824
    @hareshvamecha3824 Před 26 dny +1

    રોનકભાઈ પહેલા આપણા ઘરમાં સ્માર્ટ મીટર નાખવો...

  • @JavabhaiParangi
    @JavabhaiParangi Před 27 dny +4

    ह वे सरकार ज सम जे छे जनता समझती न थी जेम के किसान बिल किसान न समज्या मगर सरकार ने किसानों ने समझाया पची पाछू लिधु

  • @arvindpatel6207
    @arvindpatel6207 Před 24 dny +2

    અરે ભાઈ તમે કહો છો તેમ બરાબર પણ એની પાછળ જનતાનું હિત તો જોવું જોઈએ ને!

  • @divyarajsinhrana2440
    @divyarajsinhrana2440 Před 27 dny +2

    નોટ બંધી થી કરંટ લાગ્યો છે

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 Před 27 dny +2

    અરે ભાઈ કેટલાય રાજય મફત વિજલી આપે છે ગુજરાત ભાજપ નું દુજતુ રાજય છે

  • @binomocourse5605
    @binomocourse5605 Před 27 dny +10

    Ama public ne koi faido nathi sarkar ne fai do chhe

  • @-hl6sg
    @-hl6sg Před 25 dny +2

    સ્માર્ટ મીટર બહું સરસ છે . બધુ જ સ્માર્ટ હોવું જોઈએ . પાણીના નળ માટે પણ સ્માર્ટ મીટર હોવા જોઈએ . જેવો ભગત સંડાસ કરવા જાય અને ધોવાના સમયે જ પાણીનું રિચાર્જ પુરુ થઈ જાય . 😜😜😜😜😜😜😜😜😜

  • @jentibhaijoshi527
    @jentibhaijoshi527 Před 27 dny +2

    અત્યારે જુના મીટર ની બાજુમાં આ મીટર મુકો બે મહિના રાખો એટલે બધુ સમજાય જાય

  • @atulvinchhi6597
    @atulvinchhi6597 Před 26 dny +1

    Junu miter sathe rakhi ne smart miter lagavo public mani jase

  • @prahladpatel1980
    @prahladpatel1980 Před 27 dny +4

    Hitendra patel pehla tamara gar ma.tamara mat vistar ma lagavo.pachi moti moti vato karo.

  • @vinodsonera720
    @vinodsonera720 Před 23 dny

    રોનક ભાઈ salute 👍

  • @maheshamin581
    @maheshamin581 Před 27 dny +3

    Yogeshbhai vaat gade Utre Eam nathi juni chalva do maherbani

  • @radhesyamtrivedi9012
    @radhesyamtrivedi9012 Před 25 dny

    ખુબ સરસ વાત છે.હુસંમતછુ.

  • @NikePatel-sl9jm
    @NikePatel-sl9jm Před 27 dny +3

    જૂની વાતો મુકી દિયો

  • @jeelpatel525
    @jeelpatel525 Před 26 dny +2

    ભાજપ ભક્તો આગળ આવો
    સ્માર્ટ મીટર લગાવાનું સાહસ કરો😂😂

  • @user-in7ji1qj1d
    @user-in7ji1qj1d Před 27 dny +3

    Aa loko no virodh chhe , congress nu naam Khali bagado nahi. Kem loko virodh na kari shake ? Teni paachhal virodh paksh j hoy tevu nathi.

  • @vajubhailakhtaria4662
    @vajubhailakhtaria4662 Před 26 dny +1

    ગામડાંમાં જયાં બેંક નથી તો કેવી રીતે ચાર્જ કરાવી શકે તે મોટો સવાલ છે

  • @maheshkumarm9805
    @maheshkumarm9805 Před 25 dny +1

    કંપની કરણ થયું સ્માર્ટ મીટર કંપની લૂંટ છે

  • @patelbhupendrabhaigovindbhai

    વાહ રોનક ભાઈ વાહ

  • @parshotambhaidungrani5167

    ભાજપી યા બીલભરતાનથી

  • @user-xo9gc1fr7w
    @user-xo9gc1fr7w Před 24 dny +1

    સ્માર્ટ મીટર ઈવીએમ જેવુ છે

  • @PropertyDealwithHirrenPatel

    Smart City na thekana nathi ne Smart meter laya....wah Bhastachar Janta party.....

  • @arvindpatel6207
    @arvindpatel6207 Před 24 dny +1

    નવી ટેકનોલોજી સ્વીકારવી જોઈએ.પણ ભારતમાં જે રીતે ગરીબી દેખાય છે તે જોતાં શું આ ટેકનોલોજી અનુકૂળ જણાય છે ?

  • @wwevideo4684
    @wwevideo4684 Před 27 dny +10

    સરકાર સ્માર્ટ સીટી ન બનાવી મિટર લગાવી સફળતા પ્રાપ્ત કરી

  • @Manishparmar-th2bi
    @Manishparmar-th2bi Před 27 dny +5

    Su abp news bjp ni chennal che tame kairite Kahi shako cho smart Miter thi faydo che ane smart Miter campani che BJP na koi neta na rishtedar che

    • @salimShaikh-tt8od
      @salimShaikh-tt8od Před 27 dny

      होई सके छे

    • @sanjaykuvar8438
      @sanjaykuvar8438 Před 25 dny

      ભાઈતમનેજેલોએવોટ આ પ્યાછેએમને સ્માર્ટ બનાવો

  • @m.hsarseya4041
    @m.hsarseya4041 Před 24 dny +1

    રોનક.ભાઈ.ટીકીટ.પાકી.સે
    બચાવ.જો.ભાજપ.ને

  • @harshaladwa2582
    @harshaladwa2582 Před 27 dny

    Sachu kongresh sarkar

  • @anirudhvadher9178
    @anirudhvadher9178 Před 27 dny +4

    ભાજપ ના કોય ધારા સભ્ય આપડી સાથે આવીયા છે?😡😡

    • @PropertyDealwithHirrenPatel
      @PropertyDealwithHirrenPatel Před 27 dny

      Na ave....Vote joie to j ave....Jo koi MLA public mate bole to Delhi thi ED CBI ena gare avi Jay......

  • @parshotambhaidungrani5167

    બૈન તમૈખુબ સાચી વાત કરી

  • @atulimakvana1092
    @atulimakvana1092 Před 27 dny +4

    લુટો લુટો

  • @allinonevideoallinonevideo284

    1srkari adhikari smart mitar

  • @user-zn1iz1nh4y
    @user-zn1iz1nh4y Před 27 dny +2

    મુર્ખ બનવો નહી લોકોને

  • @user-bk3gq6xx3t
    @user-bk3gq6xx3t Před 26 dny +1

    કેટલાકને ઘેર નોકરીમાંથી છુટા કરવામાં આવશે

  • @rameshbahidave7866
    @rameshbahidave7866 Před 26 dny

    બેન ની વાત એકદમ સાચી છે

  • @birjuagrval1430
    @birjuagrval1430 Před 27 dny +1

    લાઈટ પાણી ને શિક્ષણ ફોરેનમાં ફ્રીજ ફોરેન ની વાતો કરે છે ને ભાજપ ભાઈ

  • @mavsingbhaiparmar9590
    @mavsingbhaiparmar9590 Před 26 dny

    સાહેબ,સતય,નો,વીજય,રહેસે,

  • @JayeshbhaiGaloriya
    @JayeshbhaiGaloriya Před 27 dny

    અમીતભાઈ. ધન્યવાદ. છે

  • @m.hsarseya4041
    @m.hsarseya4041 Před 24 dny +1

    સવાલ.સરકાર.ને.કરાય.રોનક.ભાઈ
    રાહુલ.ગાધી.નય

  • @siddharthmali8442
    @siddharthmali8442 Před 5 dny

    Ami ben sachu kahiyou 🎉🎉 bhp gujrat ma Bahar kado have congrats av j ye ch🎉

  • @GujjuEuP527
    @GujjuEuP527 Před 26 dny +1

    Patel bhai koi faida nathi.. Supremo Court order " Electricity is basic amenity for people "

  • @1432KOMAL
    @1432KOMAL Před 18 dny

    Khub sars amiben🎉🎉🎉

  • @ChauhanBabubha-hb2jv
    @ChauhanBabubha-hb2jv Před 26 dny +1

    Not.bandhi.jaminapni..yad.che.

  • @BhaysabBhai
    @BhaysabBhai Před 27 dny +1

    ભાજપ સરકાર અને જી ઈ બી મલાઈ કાઠી ખાવાનુ ચાલુ ક્યુ છે

  • @Manishparmar-th2bi
    @Manishparmar-th2bi Před 27 dny +2

    Ala tane khaber che garib manesh kevi rita richarg keravshe

  • @vimalraval3777
    @vimalraval3777 Před 23 dny

    મેડમ ની વાત સાચી છે,,,,

  • @salimShaikh-tt8od
    @salimShaikh-tt8od Před 27 dny +1

    मुद्दों से ध्यान हटाकर ही बीजेपी वाले बात करेंगे

  • @ambalalbhoi3196
    @ambalalbhoi3196 Před 26 dny +1

    Smart meterma vdhare bill kem ave chhe.

  • @parshotambhaidungrani5167

    સ્માર્ટ મીટર નથી જોતા મીટર લગાવા આવે એટલે પથર મારો કરો

  • @jagdishkoli708
    @jagdishkoli708 Před 27 dny +1

    Gharma khawana paysa nthi ne have roj 500 rs light ma nakhvana ,nthi joytu miter k light ame divo salgavine chalavi leshu

  • @maheshdayani8942
    @maheshdayani8942 Před 25 dny

    સ્માર્ટ મીટર માં યુનિટ નો ભાવ 1 રૂપિયો ઓછો રાખો તો બધાને સારું લાગે

  • @alimbasiya1777
    @alimbasiya1777 Před 26 dny +1

    156.mathi.aeky.bhoysmarino
    Jantani.tarfen.karva.valo.nathi

  • @birjuagrval1430
    @birjuagrval1430 Před 27 dny +3

    સાહેબ રોડ એક જ દિવસમાં તૂટી જાય વરસાદ આવે છે ને એટલે

  • @atulimakvana1092
    @atulimakvana1092 Před 27 dny +6

    પ્રજા એ ચુંટાયેલા પ્રતિનિધિને રજૂઆત કરવી જોઈએ.

  • @n.ngohil691
    @n.ngohil691 Před 27 dny +1

    Badhi gov office ma કેબીન મા cctv lagavo pela khabar pade ke kon ketla samay hajar rahe chhe chhe

  • @SolankiAlpesh-qq9gp
    @SolankiAlpesh-qq9gp Před 24 dny +1

    આ મીટર નૂ નામ ચિટર મીટર

  • @naginpatel2653
    @naginpatel2653 Před 25 dny +1

    Smart miter evm jevu chhe

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Před 21 dnem

    After Units 25O=> unit's After good luck for future life opportunities and benefits State, National Peoples Awareness necessarily.

  • @dilipseliya6155
    @dilipseliya6155 Před 18 dny

    Right Sr.👍

  • @GhanshgamBhaiKhandival
    @GhanshgamBhaiKhandival Před 21 dnem

    સમ્રાર્ટ મિટર નુ સાચુ રીઝલ્ટ જોઈ તુ હોય તો ૬ મહી ના માટે ડબ્લ મિટર ચલાવો

  • @IndravadanbhaiJoshi
    @IndravadanbhaiJoshi Před 27 dny +1

    Ronak pahela khetivadi ma ane udyog ma lagavo

  • @M.N.Damor1
    @M.N.Damor1 Před 27 dny +1

    Smart meter in industrial area ???