હરિભગત થયાં પછી પણ જોબન પગી ને મહારાજ ની મોજડી કેમ ચોરવી પડી...? જોબન પગી ના અક્ષરવાશ ની કથાં.

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2020
  • જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને...
    આ વીડીઓ મા અદ્ભુત ચરિત્ર કહ્યું છે. ખુંખાર લુંટારા જોબન પગી ભગવાન સ્વામિનારાયણ ના આશ્રિત થયાં પછી એમને ભગવાન સ્વામિનારાયણ ની મોજડી ની ચોરી હતી. એમને ભગવાન ની ચરણરજ નો મહિમા કેવો હતો એ વાત આ વીડીઓ દ્વારા આપણને સમજાશે. અને એ ચરણરજ નું એ શું કરતાં...? ચરણરજ જ્યારે ખુટી ગઇ ત્યારે શું થયું...? જોબન પગી આ પૃથ્વી પર કેટલાં વર્ષ રહ્યાં...? આવી અતિ સુંદર વાતો આ ચરિત્ર મા છે.
    આ ચરિત્ર નો સંદર્ભ- સ્વામિનારાયણ ભક્ત આખ્યાન.
    પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર કુંડળધામ.
    _____________________________________________
    #swaminarayanKatha #swaminarayanCharitra #Jobanpagi #BhaktaJobanPagi #JobanBhaya #swaminarayanBhakt #jobanPagiAakhyan #VadtalDham #CharanRajMahima #swaminarayanDarshan #swaminarayanRingtone #swaminarayanPhoto #GujaratiKatha #swaminarayanBhagwan #kalupurDham #narnarayanDev #gopalanandSwami #gunatitanandSwami #kalupurLiveDarshan #gadhpurDarshan #swaminarayanDailyDarshan #swaminarayanBhajan

Komentáře • 131