સહજાનંદી નારી રત્ન ઉદયપુર ના મહારાણી ઝમકુબાઇ (માતાજી) નું આખ્યાન || Jamkubai, Mataji Nu Akhyan.

Sdílet
Vložit
  • čas přidán 2. 10. 2020
  • જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને...
    મહારાજે ભગવદાનંદ સ્વામી તથાં શિવાનંદ સ્વામી ના પુછવાથી લોયા ના ત્રીજા વચનામૃત મા માહાત્મ્ય જ્ઞાને સહિત અંગ વાળાં કેટલાક હરિભક્તો ના નામ કહેલાં એમા એક નામ મહારાજે કહેલું, "માતાજી" આ માતાજી તરીકે ઓળખાતાં ઝમકુબાઇ નું આખ્યાન, જીવન કવન અમે આ વીડીઓ મા કહ્યું છે.
    ~તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો.
    _____________________________________________
    આ ચરિત્ર નો સંદર્ભ:-
    -બ્રહ્મચારી આત્માનંદજી કૃત સહજાનંદ સ્વામી ચરિત્ર વાત નં-૨૫૫
    -સત્સંગ ની શુભ વાર્તાઓ. ભાગ-૪, વાત નં.-૧૫
    અદભુતાનંદ સ્વામી ની વાતો વાત નં.૧૧૩
    -અચ્યુતદાસજી સ્વામી કૃત પુરુષોતમ લીલાં. અધ્યાય-૮૮ અને
    સત્સંગ સ્ત્રી રત્ન માળા. -પ્રકાશક વિષ્ણુસ્વરુપ દાસજી- ખાંભા.
    _____________________________________________
    Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra.
    Playlist Link- • Swaminarayan Na Bhakta...
    ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો. જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે, માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય.
    #swaminarayanCharitra #swaminarayan #swaminarayanBhagwan #NariRatn #jamkubai #udaipurZamkubai #jhamkubaiMaharani #MatajiJamkuBai #vachanamrut #vachanamrutLoya3 #loyaNuTrijuVachnamrut #Ladhibai #swaminarayanKatha #swaminarayanMandir #swaminarayanDarshan #swaminarayanlord #swaminarayanKirtan #vagad #GujaratiKatha #swaminarayanBhajan #dailyKatha #kalupurMandir #vadtalMandir #VadtalDham #kariyani #bhujMandir #sahajanandSwami

Komentáře • 83

  • @shreejisarkar6389
    @shreejisarkar6389 Před 3 lety +14

    વાહ... સહજાનંદી નારી રત્ન ની વાતો અલૌકિક છે..
    જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે ... કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે ... એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી ભૂજવાળાં લાઘીબાઈ ને માતાજી ... ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા.
    -લોયા નું ત્રીજું વચનામૃત

  • @SonalKachadiya-sy9iv
    @SonalKachadiya-sy9iv Před 9 měsíci +1

    વાહ ભાઈ વાહ જય સ્વામિનારાયણ

  • @varsaniratanpurshottam2858

    Jay shree swaminarayan

  • @suvratmuniswami2206
    @suvratmuniswami2206 Před 9 měsíci +1

    Jay swaminarayan 🎉

  • @mukundpatiljayswminarayand5339
    @mukundpatiljayswminarayand5339 Před 5 měsíci +1

    Jay Swaminarayan Das na das

  • @janvipatel6067
    @janvipatel6067 Před rokem +1

    Jay Swaminarayan

  • @priyansiprajapati727
    @priyansiprajapati727 Před rokem +1

    Jay swaminarayan 🙏

  • @rasiktarapara9823
    @rasiktarapara9823 Před 9 měsíci +1

    Jay swaminarayan Jay swaminarayan🙏🙏🙏🙏

  • @jagdipparmar8906
    @jagdipparmar8906 Před 3 lety +2

    Jay saminarayan

  • @sonisangita7533
    @sonisangita7533 Před 24 dny

    Jay shree swaminarayan 🙏

  • @jagadishchauhan37
    @jagadishchauhan37 Před rokem +1

    ॐ जय श्री स्वमिनारायण भगवान
    🌹🙏🏻💐🌺🙏🏻🌹🌺🙏🏻🌹💐🌼

  • @jagdishkumarvarma893
    @jagdishkumarvarma893 Před rokem +1

    🙏🙏🥀🥀🌹🌷🌹🥀🥀🙏🙏
    ❤️ Jay shree Swami Narayan ❤️

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 Před 11 měsíci

    Pujy jamkuba ne jay jay swaminarayan🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nilpatel2467
    @nilpatel2467 Před 3 lety +6

    Vah thank u zmkuba jevu mhan chritr sbhravyu tme.
    Koti koti dhnyvad

  • @NavyKnights1
    @NavyKnights1 Před 3 lety +4

    Jay swaminarayan 🙏🙏

  • @jayshreegajipara5655
    @jayshreegajipara5655 Před 3 lety +4

    Jay,swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @jitendrajobanputra1540
    @jitendrajobanputra1540 Před 3 lety +4

    Jay swaminarayan

  • @shreehariswaminarayan8664

    Jai shri swaminarayan

  • @amritarajput6160
    @amritarajput6160 Před 3 lety +2

    jai shri Ram jai shri swami narayan dhanyavad aapno

  • @daxajoshi5621
    @daxajoshi5621 Před 3 lety +4

    Jay shree Swaminarayan

  • @user-dh2zh8qh3y
    @user-dh2zh8qh3y Před 3 lety +3

    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @SSoni-dw4cs
    @SSoni-dw4cs Před 3 lety +2

    Jai swaminarayan

  • @jaiminpatel7806
    @jaiminpatel7806 Před 3 lety +3

    જોબન પગી અને મુંજાસુરા નો ઇતિહાસ કહો.
    જય સ્વામિનારાયણ

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 Před rokem +1

    Maharaj Aaj pan pragat aavi bhakto na kam kare chhe 🙏🙏🙏 jay swaminarayan

  • @RajvikaAstrology
    @RajvikaAstrology Před 3 lety +3

    Jay shree swaminarayan bhagwan

  • @vaghelabhailalbhai9987
    @vaghelabhailalbhai9987 Před 3 lety +2

    Jay sawaminarayan

  • @bhanupatel6520
    @bhanupatel6520 Před 3 lety +3

    Jay Shree Swaminarayan.
    🙏🙏 👧👧 🌷🌷🌹🌹

  • @janmangalswami773
    @janmangalswami773 Před rokem +1

    Jay shree Swaminarayan bhagat
    Sari Katha bhakto labha aapo cho
    Jay shree Swaminarayan 🙏🏻🙏🏻

  • @ujjawalpatel2441
    @ujjawalpatel2441 Před 3 lety +4

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન

  • @ilaodedara5246
    @ilaodedara5246 Před 3 lety +3

    🌹🙏🌹Jay swaminarayan jay swaminarayan jay swaminarayan 🌹🙏🌹

  • @manishaoza5676
    @manishaoza5676 Před 3 lety +4

    Jay Swaminarayan 🌹🙏

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 Před 11 měsíci

    Dhany dhany avtar jamkuba ne.

  • @HET_official1
    @HET_official1 Před 2 lety +1

    Gandhi hasmukh bhai D jayswaminara

  • @pareshtailor9574
    @pareshtailor9574 Před 3 lety +2

    જયશ્રી સ્વામિનારાયણ💐💐

  • @vijaysonarupawala3196
    @vijaysonarupawala3196 Před 3 lety +3

    જય સ્વામિનારાયણ

  • @jadishkumarmotiramvarma7721

    Jay swami narayanan. 👏👏⚘⚘👏👏🌷🌷👏👏🌹🌹🌹👏👏👏

  • @sheetalsoni7240
    @sheetalsoni7240 Před 3 lety +4

    Jay Swaminarayan 👏

  • @pushparabadia8814
    @pushparabadia8814 Před 3 lety +4

    Jay shree swaminarayan 🙏🏻🌹🌷🙏🏻

  • @dushyantdabhi2761
    @dushyantdabhi2761 Před 3 lety +5

    Jai Swaminarayan

  • @chetanadubariya6976
    @chetanadubariya6976 Před 3 lety +5

    Jay Shree swaminarayan🌹

  • @yogeshsoni9867
    @yogeshsoni9867 Před 3 lety +4

    Jay swami narayan

  • @kiranparmar1433
    @kiranparmar1433 Před 3 lety +4

    Jai swami narayan

  • @jigsawjames2108
    @jigsawjames2108 Před 3 lety +4

    जयश्री स्वामिनारायण रामेश्वर स्वामी वडताल धाम

  • @satishdajmeriya8848
    @satishdajmeriya8848 Před 2 lety +1

    🙏🍁સુંદર કથા🍁🙏
    👏જય સ્વામિનારાયણ👏

  • @kokilapatel6236
    @kokilapatel6236 Před 3 lety +2

    Jay Swaminaran

  • @sahjanadstudiopatdi8418
    @sahjanadstudiopatdi8418 Před 3 lety +4

    Jay shree Swaminarayan 🙏🙏

  • @darshankumarraval2256
    @darshankumarraval2256 Před 3 lety +1

    Thank you 🙏 bhaktaraj, Jay swaminarayan, support original swaminarayan sampraday only

  • @dopeyhappey4160
    @dopeyhappey4160 Před 3 lety +3

    Jai Swami Narayan 🤗🙏

  • @dushyantdabhi2761
    @dushyantdabhi2761 Před 3 lety +4

    જય સ્વામિનારાયણ,
    લોયાના ત્રીજા વચનામૃતમાં શ્રીજી મહારાજે બીજા જે જે ભક્તોને યાદ કર્યા છે. તેમના પણ જીવન ચરિત્ર કહેવા વિનંતી

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Před 3 lety +1

      હા અમારે પણ એ કહેવાનો સંકલ્પ છે.
      જય સ્વામિનારાયણ ભગત...🙏🙏

    • @dushyantdabhi2761
      @dushyantdabhi2761 Před 3 lety +1

      @@SwaminarayanCharitra જય સ્વામિનારાયણ આભાર ભગતજી

  • @kimtipatel7
    @kimtipatel7 Před 3 lety +2

    Thank u for shatter
    Jai Swaminarayan 🙏🏻

  • @mansidalal6533
    @mansidalal6533 Před 2 lety +2

    જય સ્વામિનારાયણ ભાઈ આ લાધી બાઈ ની ઓરડી કચ્છ મા છે તે તમે બતાવો ને અને કચ્છ મા એ ઓરડી કયા આવેલી છે તે કહેશો જય સ્વામિનારાયણ ભાઈ

  • @mansidalal6533
    @mansidalal6533 Před 2 lety +1

    લાધી બાઈ પૂર્વજન્મમાં કોણ હતા

  • @devendrasinghshekhawat9153

    Jai Swaminarayan
    Udaipur na Kya Rana jode jamkuba na lagan thaya

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Před 3 lety +1

      એ નામનો કોઇ ગ્રંથ મા ઉલ્લેખ નથી. જય સ્વામિનારાયણ

    • @devendrasinghshekhawat9153
      @devendrasinghshekhawat9153 Před 3 lety

      @@SwaminarayanCharitra Emma lagan Kya varshe thaya hata aye ulekh che
      Jai Swaminarayan

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Před 3 lety +1

      એ સાલ નો ઉલ્લેખ નથી પણ એ વખતે અમદાવાદ મા પેશ્વા નું રાજ હતું. જય સ્વામિનારાયણ

    • @devendrasinghshekhawat9153
      @devendrasinghshekhawat9153 Před 3 lety +1

      @@SwaminarayanCharitra Jai Swaminarayan
      Jankari apwa badal khub aabhar

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Před 3 lety

      🙏🙂

  • @MansukhUmretiya
    @MansukhUmretiya Před 3 měsíci

    જયશ્રીહરિૐકાઁરજીજયશ્રીશવામીનારાયણભગવાનતમારીજૈયજયકારહૌચરણવંદુ❤❤❤

  • @vidurposhiya5736
    @vidurposhiya5736 Před 3 lety +2

    Jay Swaminarayan

  • @daxajoshi5621
    @daxajoshi5621 Před rokem

    Jay shree swaminarayan

  • @chandrikabenpatel4738
    @chandrikabenpatel4738 Před 3 lety +3

    Jay swaminarayan

  • @HET_official1
    @HET_official1 Před 2 lety +1

    Gandhi hasmukh bhai D jayswaminara

  • @shreehariswaminarayan8664

    Jai shri swaminarayan

  • @hemantikajoshi856
    @hemantikajoshi856 Před 2 lety +3

    Jai Swaminarayan

  • @manasbaldha3809
    @manasbaldha3809 Před 3 lety +5

    Jay Swaminarayan 🙏🙏

  • @purnpurshotam
    @purnpurshotam Před 2 lety +2

    Jay Swaminarayan

  • @paghdalgeeta2866
    @paghdalgeeta2866 Před 3 lety +4

    Jay Swaminarayan

  • @hemanshubhavsar3360
    @hemanshubhavsar3360 Před 3 lety +4

    Jay Swaminarayan

  • @savitavora8227
    @savitavora8227 Před 3 lety +2

    Jay shree swaminarayan

  • @vidurposhiya5736
    @vidurposhiya5736 Před 3 lety +2

    Jay Swaminarayan

  • @shreehari2642
    @shreehari2642 Před 3 lety +4

    Jay swaminarayan

  • @patelsantosh2378
    @patelsantosh2378 Před 3 lety +5

    Jay swaminarayan