લુલા લંગડા પાંગળા મારા ગરીબ માં ને બાપ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 3. 03. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ___________________ કિર્તન ___________________
    સીતા રામ સીતા રામ રટીયે રાધે શ્યામ.
    હરિ ની હારે હેત લગાડી ભજીયે સીતા રામ
    લુલા લંગડા પાંગળા મારા ગરીબ માં ને બાપ
    સંતાન થય ને સેવા કરજો માં બાપ છે ભગવાન
    નવ નવ માસ માં એ ઉદર માં રાખયા
    છેડલો ઢાંકીને માએ પાયા અમૃત પાન
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    હૈયા નાં હિંડોળે માતા કાયમ ઝુલાવતી
    હેત ના હિંડોળે માતા કાયમ હિચોળતી
    માયા નાં મંડપ નીચે ભુલી ના જવાય
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    પાપા પગલી પાપા પગલી ચાલતા શીખવાડતા
    આંગળી પકડી ને માતા દોડતા શીખવાડતા
    શ્રવણ થઈ ને સેવા કરજો ભુલી ના જવાય
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    નાની એવી ઓરડીમાં સૌ પરીવાર રહેતા
    સાંજ સવારે બધા ભેગા બેસી જમતા
    હવે પાંસો વાર નાં બંગલા માં માં બાપ નાં સમાય
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    ભીનાં માંથી કોરા કર્યા ખોળો ખુંદી મોટા કર્યા
    એની પત્ની આવે ત્યારે દિકરો ભૂલી જાય
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    સર્વે હિશાબ રાખ્યા વિના સર્વે કોડ પુરા કર્યા
    તેનો વારો આવે ત્યારે ચોપડે લખાય
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    મોટા મોટા બંગલામાં કુતરા પળાય છે
    કુતરા ની તોલે એના માં બાપ નાં દેખાય
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    ઘરે નાં ગમે ત્યારે મંદિરે જઈ બેસતા
    જમવા નાં ટાઇમ વિના ઘરે નાં અવાય
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    દિકરા નોખા થાય ત્યારે માં બાપ વારે ચડતા
    પેટના કારણીયે માતા ઘરે ઘરે જાય
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    પચીસ પચાસ વર્ષ પહેલાં વૃધ્ધાશ્રમ નોતા
    વારા પછી વારો આપણો સામો રે દેખાય
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    આહીર કુળના દીકરી ને અમર માતા નામ છે
    માનવ જનની સેવા કરી અમર રાખ્યા નામ
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    વચન કહે ચેતો બાયું બાજી હજી હાથ છે
    માવતર ની સેવા કરી ઉતરયે ભવ પાર
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન
    સીતા રામ સીતા રામ રટીયે રાધે શ્યામ.
    હરિ ની હારે હેત લગાડી ભજીયે સીતા રામ
    લુલા લંગડા પાંગળા મારા ગરીબ માં ને બાપ
    સંતાન થઈને સેવા કરજો માં બાપ છે ભગવાન

Komentáře • 42

  • @DhapaBharat-hk6is
    @DhapaBharat-hk6is Před 22 dny +2

    Jay shree Krishna 🙏 🙏🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 4 měsíci +12

    જય ભોળાનાથ નયનાબેન તમારા મંડળને ભગવાન ભોળાનાથ ખુબ આનંદ થી શીવરાત્રી ઉપર ભગવાન શીવના કીર્તન ગાવ બેનો આતો સમય પ્રમાણે ચાલ્યા કરવાનુ સરસ કીર્તન ગાયુ બેનો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ હાં દાદા શિવજી નાં ભજન મુકશુ પણ અમારા મંડળ નાં બહેનો હમણાં લગ્નમાં છે

    • @VeerKhunti
      @VeerKhunti Před 3 měsíci

      😢😅😅😅😅😅😅😅😅😅

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 měsíci

      🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před 4 měsíci +3

    જય સીયારામ વાહ ખૂબ સરસ નયના બેન 👌👌👍🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ ભાવીકા બેન જય દ્વારકાધીશ જય સીયારામ 🙏

  • @user-sh1xg8xr6d
    @user-sh1xg8xr6d Před 4 měsíci +1

    જયપીરદાદા.આગલવધો.ખૂબસરશ.🌟

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ સાકર ભા જય દ્વારકાધીશ તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે જય દ્વારકાધીશ

  • @user-oo8ub4kq9u
    @user-oo8ub4kq9u Před měsícem +1

    જયશ્રીકૃષ્ણ શ્રીરામ 🙏🙏 રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલ 🔥🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před měsícem

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @hansapatel5039
    @hansapatel5039 Před 19 dny

    👌👌👌👌❤❤❤

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny

      ખૂબ ખૂબ ધન્યવાદ હંસાબેન જય દ્વારકાધીશ

  • @patelsumanarvindbhai5416
    @patelsumanarvindbhai5416 Před 3 měsíci +1

    ખુબ સરસ ભજન

  • @user-ku5xj8uj1q
    @user-ku5xj8uj1q Před 4 měsíci +1

    👌👌🙏🙏🙏🌷🌷

  • @rajubhaiamrutiya6985
    @rajubhaiamrutiya6985 Před 4 měsíci

    Khub saras ben

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ

  • @latagohel7183
    @latagohel7183 Před 4 měsíci

    ખૂબ ખૂબ સરસ ભજન. ગાયું. દીદી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @rajubhaiamrutiya6985
    @rajubhaiamrutiya6985 Před 4 měsíci

    Naynaben ati sundar

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ રાજુ ભાઈ જય દ્વારકાધીશ

  • @user-uu3qz9kr7f
    @user-uu3qz9kr7f Před 3 měsíci

    Gooda. Super. Vari
    . Vari. Naic. Suvara😊t. Su. Bhajan.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @btsarmy-xl7se
    @btsarmy-xl7se Před 3 měsíci

    Jay shree Krishna 🙏👌👌👌👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @ShivaniSuthar-tr1xx
    @ShivaniSuthar-tr1xx Před 3 měsíci

    Very nice

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 měsíci

      ખુબ જ આનંદ શિવાની બેન

  • @user-sh1xg8xr6d
    @user-sh1xg8xr6d Před 4 měsíci

    સરશ.જયપીરદાદા.આગલવધો🌟

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ સાકર ભા જય પીર દાદા

    • @user-sh1xg8xr6d
      @user-sh1xg8xr6d Před 4 měsíci

      જયપીરદાદા.આગલવધો.એક.કિરતન.બનાવિઆપશો.🌟

  • @sitabenpatel1451
    @sitabenpatel1451 Před 4 měsíci

    Good good

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ બેન

  • @ranjanpatel3978
    @ranjanpatel3978 Před 3 měsíci

    Right

  • @VilashKhuman-rg3yd
    @VilashKhuman-rg3yd Před měsícem

    વાહ વાહ શુ ભજન છે નયનાબેન સાવ સત્ય ભજન ના શબ્દ આ કળીયુગ છે બેના આ ભજન સાંભળી એ તો ખબર પડે ને કે શુ ફરજ છે દીકરા ને વહુ ની
    જય શ્રી કૃષ્ણ નયના વિલાષ બા ના જય માતાજી બેટા મારી વહાલી દીકરી

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před měsícem

      ખુબ ખુબ ધન્યવાદ વીલાસ બા ખુમાણ જય દ્વારકાધીશ હમણાં તો બા તમે મારા કિર્તન સાંભળતા નથી એવું લાગે છે કેમ કે તમારી કમેન્ટ નથી આવતી તમે અમારા કિર્તન ભજન સાંભળો અને કમેન્ટ કરો તો અમને ભજન ગાવા માં ઉત્સાહ વધે અને અમે નવા નવા કિર્તન તમને સંભળાવીએ જય દ્વારકાધીશ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před 4 měsíci

    વાહ વાહ ખુબ સરસ કીર્તન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 4 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ

    • @user-sh1xg8xr6d
      @user-sh1xg8xr6d Před 4 měsíci

      જપપીરદાદા.આગલવધો