કાચબો ને કાચબી જળ માં રહેતા લેતા પ્રભુ નું નામ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 21. 10. 2023
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _____________' કિર્તન _____________________
    કાચબો ને કાચબી જળ માં રહેતા લેતા હરી નું નામ રણછોડ રંગીલા
    જળ ના જીવડાં જળ માં રહેતા હતા હરિ ના દાસ રણછોડ રંગીલા
    દર્શન કાજે બારણે આવ્યા ને પારધીએ નાખી જાળ રણછોડ રંગીલા
    લાકડા ની પેટી લાવ્યો છે પારધી ને પુર્યા પેટી ની માય રણછોડ રંગીલા
    ત્યાંથી તે પારધી ઘેરે રે આવ્યો ને નાખ્યા છે હાંડલા ની માંય રણછોડ રંગીલા
    હાંડલુ લઈને ચુલે ચડાવ્યું ને નીચે લગાડી આગ રણછોડ રંગીલા
    કાચબી કાચબા ને કહેવા રે લાગી ક્યાં ગયો તારો રામ રણછોડ રંગીલા
    મારા રે રામ ની નિંદા ના કરશો હમણાં આવશે મારો રામ રણછોડ રંગીલા
    બળતી હોય તો બેસ મારી પીઠ પર હમણાં આવશે મારો રામ રણછોડ રંગીલા
    ધર્મ રાજા એ મેઘરાજા ને કીધું તમે વરસો બારે મેઘ રણછોડ રંગીલા
    કાળા ઉનાળે હું વરસુ તો દુનિયા દેશે મને ગાળ રણછોડ રંગીલા
    ગાળ દીયે તો તમે સાંભળી રે લેજો ભકતો ઉગારવા ને કાજ રણછોડ રંગીલા
    ઉત્તર દક્ષિણ મા ચડી એક વાદળી ને વરસ્યા બારે મેઘ રણછોડ રંગીલા
    બાર થોડો ને ઘરમાં જાજો તણાયુ પારધી નુ ઘર રણછોડ રંગીલા
    કાચબી ને કાચબો ઘેરે રે આવ્યા ઓલ્યો પાપી તણાતો જાય રણછોડ રંગીલા
    કાચબી કહે છે કાચબા ને સાચો છે તારો રામ રણછોડ રંગીલા
    કાચબી ને કાચબો જળમાં રહેતા ને લેતા પ્રભુ નું નામ રણછોડ રંગીલા
    જળ ના જીવડાં જળ માં રહેતા ને હતા હરિ ના દાસ રણછોડ રંગીલા

Komentáře • 35

  • @GauribenVaghasiya
    @GauribenVaghasiya Před 2 měsíci

    ખુબ સરસ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 8 měsíci +2

    જય જય શ્રી રણછોડરાય Like સાથે.
    ખુબ ખુબ જ સુંદર રામતણા વિશ્વાસને રામનાં રખવાળાં ભજન ❤❤❤..
    ધન્યવાદ.દશેરા પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ બધાયને.
    અધર્મ ઉપર ધર્મની જીત અને અસત્ય પર સત્યની વિજય એટલે વિજયા દશમી.
    આવજો જય દ્વારકાધીશ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્...

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 8 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ જય રણછોડ રંગીલા જય દ્વારકાધીશ દશેરા પર્વની ની હાર્દિક શુભકામના તમને પણ 🙏🙏🙏

    • @HiraAhir-uo1ig
      @HiraAhir-uo1ig Před 7 měsíci

      ​@@user-xo9ef1pj7c88

  • @GauribenVaghasiya
    @GauribenVaghasiya Před 2 měsíci

  • @GauribenVaghasiya
    @GauribenVaghasiya Před 2 měsíci

    ❤❤

  • @user-ku5xj8uj1q
    @user-ku5xj8uj1q Před 3 měsíci

    👌👍👍👍🙏🙏🙏

  • @hansapatel5039
    @hansapatel5039 Před 12 dny

    👌👌👌👌👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 12 dny

      ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન પટેલ જય દ્વારકાધીશ

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 Před 8 měsíci +1

    જય મુરલીધર બેન ખુબજ સરસ ભંજન છે બેનો હો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ હીરલ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર

  • @afrozmirani1643
    @afrozmirani1643 Před 8 měsíci

    Wah bhai wah..

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 7 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @mrpandya4775
    @mrpandya4775 Před 3 měsíci

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ સરસ કીર્તન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @jashodabenbharvad6712
    @jashodabenbharvad6712 Před 7 měsíci +1

    ❤ very nice 👍👍👍

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 6 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જશોદા બહેન જય દ્વારકાધીશ

  • @latagohel7183
    @latagohel7183 Před 8 měsíci

    જય શ્રી કૃષ્ણ રાધેરાધે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @vinubhaipolabhai4590
    @vinubhaipolabhai4590 Před 8 měsíci

    🙏🙏👌🎉🎉 જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ બેન ભજન છે તમે માળા નું પાસું રીપીટ કરજો તેના ઘસાઈ ગયા બધાય તારા રે તને ક્યાંથી મળે રામ રખવાળી ભજન આજે ખૂબ સરસ ગાયું છે થોડુંક બધાય તે અલ🎉🎉

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હાં જરૂર થી માળા નુ ભજન ગાયશુ બેન જય દ્વારકાધીશ

  • @saumil8546
    @saumil8546 Před 8 měsíci

    બાપ ઉપર નું ભજન મૂકીજો

  • @prinalshah3534
    @prinalshah3534 Před 5 měsíci

    Very good

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 5 měsíci +1

    જય ભોળાનાથ નયનાબેન કીર્તન નો સાર સમજાયતો જીવન ધન્ય બનીજાય ખુબખુબ ધન્યવાદ સાથે આશીર્વાદ બેટા નયનાબેન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 5 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ અભેસંગ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @GauribenVaghasiya
    @GauribenVaghasiya Před 2 měsíci +1

  • @GauribenVaghasiya
    @GauribenVaghasiya Před 2 měsíci

    ખુબ સરસ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ગૌરી બેન