રામ ની માળા પહેરવી કઠણ છે || કિર્તન લખેલું છે || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 2. 10. 2023
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ______________ કિર્તન __________________
    રામ ની માળા પહેરવી કઠણ છે
    કૃષ્ણ ની માળા પહેરવી કઠણ છે
    માળા રે માળા ફેરવવી કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ છે
    માતા ને પિતા ત્રીજા ગુરુ દેવ છે
    ત્રણેય ની આજ્ઞા પાળવી કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ છે
    રામ ની માળા પહેરવી કઠણ છે
    કૃષ્ણ ની માળા પહેરવી કઠણ છે
    માળા રે માળા ફેરવવી કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ છે
    સાસુ ને સસરા ત્રીજા પતિ દેવ છે
    ત્રણેય ની સેવા કરવી કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ
    રામ ની માળા પહેરવી કઠણ છે
    દેરાણી જેઠાણી ને ત્રીજી પાડોશણ છે
    ત્રણેય ની વચમાં રહેવું કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ છે
    રામ ની માળા પહેરવી કઠણ છે
    હરિદ્વાર ને કેદારનાથ ત્રીજા બદ્રીનાથ છે
    ત્રણેય ની યાત્રા કરવી કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ છે
    રામ ની માળા પહેરવી કઠણ છે
    ગંગા ને યમુના ત્રીજા ગોદાવરી છે
    ત્રણેય માં સ્નાન કરવા કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ છે
    રામ ની માળા પહેરવી કઠણ છે
    કૃષ્ણ ની માળા પહેરવી કઠણ છે
    માળા રે માળા ફેરવવી કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ છે
    બ્રહ્મા ને વિષ્ણુ ત્રીજા મહાદેવ છે
    ત્રણેય ની ભક્તિ કરવી કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ છે
    રામ ની માળા પહેરવી કઠણ છે
    સાધુ બ્રાહ્મણને ત્રીજા ભાણેજરુ છે
    ત્રણેય ને ભોજન કરાવવા કઠણ છે રામ ની માળા પહેરવી કઠણ
    રામ ની માળા પહેરવી કઠણ છે
    કૃષ્ણ ની માળા પહેરવી કઠણ છે

Komentáře • 19

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h Před 9 měsíci +2

    Khub saras chhe Nayanamasi Jay shree Krishna Jay shree Ram Jay shree Davarakadhish

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @meenamahida6589
    @meenamahida6589 Před 9 měsíci +2

    જયશ્રી🙏 રામ.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ મીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 9 měsíci +2

    શ્રી રામ રામ રઘુનંદન રામ રામ ..
    ખુબ ખુબ જ સુંદર રામનામની માળા..❤❤..પ્યારુ કિર્તન.
    ધન્યવાદ આવજો જય સિયારામ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્...

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ધરમશી ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમારા હર એક ભજન માં તમારી કૉમેન્ટ તો હોય જ છે અમારા કિર્તન સાંભળીને કમેન્ટ પણ કરો છો અને અમારા ભજન ને લાઈક પણ કરો છો વાહ વાહ અમને ખુબ જ આનંદ થાય છે જય દ્વારકાધીશ

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 Před 9 měsíci

    Jay shree Krishna..Jay siya raam... Sara's bhajan

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કલ્પના બેન જય દ્વારકાધીશ જય શ્રી રામ

  • @latagohel7183
    @latagohel7183 Před 9 měsíci +2

    વાહ દીદી ખૂબ સરસ. ભજન ગાયું. જય. સીતારામ. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @thakorkanuji9011
      @thakorkanuji9011 Před 3 měsíci

      ​@@user-xo9ef1pj7cછે સો

  • @hiraodedara813
    @hiraodedara813 Před 9 měsíci

    જય શ્રી રામ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před 9 měsíci

    Bauj sarsh gau

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ઉષા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 3 měsíci +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ના સબદોછે સમજીને જીવન જીવવા જેવુછે બહુસરસ મંડળછે મા સરસ્વતી સદા જીભપર રહે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 24 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Před 9 měsíci

    👌👌👌👌👌🕉🕉🕉🕉🕉🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻