Have Janam Nathi Levo | હવે જન્મ નથી લેવો ગંગા મૈયા | શ્રાદ્ધ પક્ષ ભજન

Sdílet
Vložit
  • čas přidán 30. 09. 2023
  • Have Janam Nathi Levo | હવે જન્મ નથી લેવો ગંગા મૈયા | શ્રાદ્ધ પક્ષ ભજન
    ‪@Bhavnapatelofficial‬
    LIKE || SHARE || COM MENT || SUBSCRIBE
    ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- bit.ly/3KnVIzk
    ફેસબુક સાથે જોડાવ :- bit.ly/437gJoP
    WhatsApp માં જોડાવ :- bit.ly/3pBCoYh
    હવે જન્મ નથી લેવો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    નવ નવ માસ મને ઓદરમાં રાખ્યો
    જન્મ થયો ને ગોળ પાયો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    છ છ દિવસે રે મારી છઠી રે કરી
    સુતર ના તાગડે બંધાયો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    હવે જન્મ નથી લેવો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    સવા મહિને મને પારણીએ પોઢાળીયો
    હાલત ને ચાલતા દોરી ખેંચી ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    હવે જન્મ નથી લેવો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    પાંચ મહિને મને બેસતા સિખવાડયું
    બેસતા હું પછતાયો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    હવે જન્મ નથી લેવો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    વર્ષ થયું ને મને ચાલતા સિખવાડયું
    ચાલતા હું પડી ગયો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    પાંચ વર્ષે મને ભણવા બેસાડયો
    ગુરુ ના વચને બંધાયો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    હવે જન્મ નથી લેવો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    વિસ વર્ષે મારા લગન લીધાં
    સંસાર ના દોરડે બંધાયો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    60 વર્ષે મારુ ગઢપણ આવ્યું
    ખૂણામાં ખાટલી ઢરાણી ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    70 વર્ષે રે મારુ મૃત્યુ રે આવ્યું
    વાસ ની પાલખી બંધાણી ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    વાર દિવસે મારી ક્રિયા ઉજવાણી
    જમવામાં મીઠાઈ જમાડી ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    હવે જન્મ નથી લેવો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    વર્ષ થયું ને મારી તિથી ઉજવાણી
    ત્રણ ત્રણ વર્ષે માને શ્રાદ્ધ માં ભેળવ્યો
    નેવે બેસી જમાયડો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    પછી મને ભૂલી ગયા ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    હવે જન્મ નથી લેવો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    જન્મ લઈને પછતાણો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો
    Your Queries -
    Have Janam Nathi Levo
    હવે જન્મ નથી લેવો ગંગા મૈયા
    શ્રાદ્ધ પક્ષ ભજન
    have Janam nathi levo ganga maiya
    શ્રાદ્ધના ભજન
    શ્રાદ્ધ ભજન
    શ્રાદ્ધપક્ષનું ભજન
    Satsang Mandal
    Mahila Satsang Mandal
    krishna bhajan new
    mahila mandal
    Bhavna patel official
    krishna bhajan
    krishna status
    gopi mandal bhajan
    mahila mandal bhajan
    sakhi mandal bhajan
    Satsang mahila mandal junagadh
    krishna songs
    Mahila satsang mandal Keshod
    satsang mandal junagadh
    Vevarma zindgi vedfaigai
    Satsang mandal 2023
    Satsang mandal new geet
    Adhik maas 2023
    Adhik maas na kirtan
    Adhik maas na geet
    adhik maas 2023 mein kab hai
    Mahila mandal junagadh
    Satsang mandal na geet
    kirtan
    vijudi
    gujarati bhajan
    hindola
    gujarati kirtan
    hindola bhajan
    kanha na bhajan
    gujarati satsang
    hindola na kirtan
    kanhaiya na bhajan
    gopi mandal
    kirtan gujarati
    satsang mandal
    kanuda na kirtan
    mahila mandal na bhajan
    satsang na geet
    ramapir na kirtan
    hindola na geet
    hindola na bhajan
    nava kirtan
    bhagwan mara banevi
    sakhi mandal
    gujarati bhajan mandal
    vasant banna kirtan
    radhe bhajan mandal
    sakhi mandal na bhajan
    suhani banna bhajan
    tikar-padardi
    kanha na kirtan
    gyaras na kirtan
    Medium
    satsang
    hindola kirtan
    mahila mandal bhajan
    hindola
    bhajan mandal
    hindola bhajan
    satsang geet
    dhun bhajan
    nava bhajan
    satsang mandal
    kanhaiya na bhajan
    mahila mandal na bhajan
    bhajan mahila mandal
    sakhi mandal bhajan
    satsang na geet
    satsang kirtan
    sitani kahani bhajan
    hindola na bhajan
    ekadashi na bhajan
    maharana bhajan
    dhun mandal
    gopi mandal bhajan
    shyam bhajan mandal
    sakhi mandal na bhajan
    gopi mandal na bhajan
    sakhi bhajan mandal
    krishna bhajan mandal
    satsang dhun mandal
    suhani banna bhaja
    adhik mas na bhajan
    #શ્રાદ્ધભજન
    #satsang
    #kirtan
    #bhajan
    #satsangmandal
    #mahilamandal
    #krishnabhajan
    #krishnastatus
    #krishnabhajannew
    #bhavnapatelofficial
    #mahilasatsangmandal
    #mahilamandaljunagadh
    #dhun
    #geet
    #dhol
  • Hudba

Komentáře • 58