રણુજા નાં રાય બાર બીજનાં ધણી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ ભાવના બેન તાળા || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________ કિર્તન ____________________
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી
    ધુપ ને ધુવાડા કરૂ ઘડી રે ઘડી આવો રામાપીર તમે ઘોડલે ચડી
    દેશ પરદેશ નાં મંદીરો જોયા
    રણુજા નાં ધામ જોઈ આંખડી ઠરી આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.......
    જાત રે જાત ની પ્રસાદી લીધી
    દેગ નાં ખીર જેવી એકેય નહીં આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.......
    જાતે રે જાતનાં શણગારો જોયા
    ભાલા ને તીર જેવા એકેય નહીં આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.....
    પિતા અજમલજી નાં કુંવર રામદેવ
    માતા મીનળદે નાં જાયા રે રામદેવ
    આવી ને પ્રણામ દેજો હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી........
    કંકુ ની પગલી મારા વાલાએ પાડી
    ઉકળતિ દેગ મારા વાલાએ ઊતારી
    પરચા નો પાર નાં આવે હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.......
    ભૈરવ ને તમે ભોંમાં ભંડારીયો
    બાળનાથ ને તમે ગુરુ રે ધાર્યા
    ભુમી નો ભાર ઉતાર્યો હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.......
    ભાવીક ભકતો તમારા ગુણલા રે ગાતા
    ચરણે આવે તે સાજા થઈ જાતાં
    બે હાથ મારા ઉપર રાખો તો હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી

Komentáře • 16

  • @DhapaBharat-hk6is
    @DhapaBharat-hk6is Před 7 dny +1

    જય રામાપિર❤🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ અષાઢી બીજ ની હાર્દિક શુભકામના જય રામાપીર 🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 6 dny +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

    • @navinpatel8779
      @navinpatel8779 Před 4 dny

      🎉🎉🎉jdide99edood9d

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před 7 dny +1

    Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram Jay ramapir aava nava video mukata rejo

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 7 dny +3

    સરસ ગાવ છો બેન તમે કઈ જગ્યાએથી તો તમારું મંડળ કઈ જગ્યાએ છે સુરતમાં છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 dny

      કામરેજ

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang Před 6 dny

      સરસ ગીત છે જ્ય રામાપીર જ્ય શ્રી કૃષ્ણ🙏🙏🙏👏👏👌

  • @Bhavana-hw2ih
    @Bhavana-hw2ih Před 7 dny +1

    Khub sundar 😂

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před 7 dny +1

    ખુબ સરસ 👌 જય રામાપીર નયનાબેન ખુબ શક્તિને ભક્તિ આપે જય રામાપીર

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 dny

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન