અષાઢી બીજ નિમિત્તે રામાપીર નું ભજન|| નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ___________________ કિર્તન ________________
    રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
    રામદેવ પાતળિયો અશ્વાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
    ઘરે પિતા અજમલજી વાટુ જોઇ રહ્યા રે
    કયારે આવે પગલી નો પાડનાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
    રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
    રામદેવ પાતળિયો અશ્વાર......
    ઘરે માતા મીનળદેવી વાટુ જોઇ રહ્યા રે
    કયારે આવે દુધડા નો પીનાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
    રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
    રામદેવ પાતળિયો અશ્વાર.......
    ઘરે વીરા વીરમદેવ વાટુ જોઇ રહ્યા રે
    કયારે આવે ઘોડલાં નો ખેલનાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
    રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
    રામદેવ પાતળિયો અશ્વાર......
    ઘરે બેની સગુણા વાટુ જોઇ રહ્યા રે
    કયારે આવે રાખડી નો બાંધનાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
    રામ દેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
    રામદેવ પાતળિયો અશ્વાર.....
    ઘરે ભકતો તમારી વાટુ જોઇ રહ્યા રે
    રામદેવ નાં દર્શન કયારે થાય રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
    રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે

Komentáře • 25

  • @jethabhaibharvad-bs8wj

    જય દ્વારકાધીશ નયનાબેન (સવારના સાત વાગ્યા તોય તમે નથી જાગ્યા. મારા ગોકુળીયા ગામમાં એવા વલોણા રે ગાજયા.) આ કાનુડાનું ગીત તમારી પાસે કે બીજા કોઈ પાસે લખેલું હોય તો લખીને મોકલજો. કિર્તન મંડળની દરેક બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny

      ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હા અમે કોશિશ કરશુ ભાઈ કે અમને જો આ ભજન મળશે તો અમે જરૂરથી તમને સંભળાવશુ જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 20 dny +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ બહુસુદર કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 20 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @hansapatel5039
    @hansapatel5039 Před 20 dny

    Jay jalaram nayna ben❤❤❤

  • @ShreeKrishnasatsangmandal

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 20 dny

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 21 dnem +1

    સરસ ગાયું છે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny

      ખૂબ ખૂબ ધન્યવાદ ચેતનાબેન જય દ્વારકાધીશ

  • @કૃષ્ણમંડળ

    જય રામદેવ વાહ ખુબ સરસ વાહ દીદી વાહ સખી ખૂબ મજા આવી સાંભળવાની 👍 જરૂર પધારશે મારો રામાધણી તમારા મંડળ જળહળ તું રાખે રામાપીર

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 Před 18 dny +1

      Jay ramapeer.બાર બીજના ધણી ❤❤..

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny +1

      ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય રામાપીર જય દ્વારકાધીશ જય રામાપીર

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 Před 2 dny

      @@user-xo9ef1pj7c
      જય કષ્ટભંજન દેવ. શ્રી રામદૂતં શરણં પ્રપધ્યે...

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ ધરમશીભાઈ જય કષ્ટભંજન દેવ જય શ્રી રામ

  • @RameshBhai-ep7rg
    @RameshBhai-ep7rg Před 21 dnem

    Saras git

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 3 dny

      ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ જય દ્વારકાધીશ

  • @dayaramkabir5461
    @dayaramkabir5461 Před 21 dnem

    Jay ho bar bij na dhni

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny

      ખૂબ ધન્યવાદ જય રામાપીર જય બારબીજના ધણી જય હો

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Před 21 dnem

    જય રામાપીર.સરસ ભજન ગાયું બેનો.સર્વે બેનો ને ખૂબ ખૂબ અભિનંદન.આવા નવા ભજનો ગાતા રહેજો. જય માતાજી
    .

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny

      ખુબ ખુબ ધન્યવાદ કુસુમબેન જય દ્વારકાધીશ જય રામાપીર જય માતાજી આગળ પણ અમારા કીર્તન સાંભળતા રહેજો અમે આવા નવા નવા કીર્તન મુકતા રહેશું બેન બા

  • @apnatirgapyara
    @apnatirgapyara Před 21 dnem

    🙏જય અલખધણી 🙏જય ભોળાનાથ..

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny

      ખૂબ ખૂબ ધન્યવાદ જય અલખધણી જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @nimisha8151
    @nimisha8151 Před 21 dnem

    Lakine muko please

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 2 dny

      નીચે લખેલું છે ખુબ ખુબ આભાર