માતાજી ને તમારા દિવા ની જરૂર છે સિગારેટ કે દારૂ ની નહિ || Kirtidan Detha|| ||Bhuvaji||

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #kirtidandetha #bhuvaji #gujrat
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Komentáře • 113

  • @RathodBalusinh-oz5no
    @RathodBalusinh-oz5no Před 24 dny +1

    Jordar kirtidan bhai good work

  • @user-sh7hg8fd8d
    @user-sh7hg8fd8d Před 5 měsíci +29

    😡હાલી નીકણીસે આવાને જેલમાઁ પીરી દેવાજોય ખોટીનાછે😠 ખુબ સરસ કિતિદાનભાઈ 👍

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt Před 5 měsíci +7

    વાહ કીરતી ભાઈ વાહ ધન્ય છે તમારી જનેતાને

  • @bhumikapanchal8683
    @bhumikapanchal8683 Před 5 měsíci +7

    જય માં મેલડી. જય શિવ saktti. .....

  • @narendralorhari927
    @narendralorhari927 Před 5 měsíci +12

    આ ભુવાજી ની ઉમર તો અવાજ ઉપર થી નાની લાગે છે.... આવા ભુવાજી બધાને ઉલ્લૂ બનાવે છે

  • @maheshparmar-mh4wc
    @maheshparmar-mh4wc Před 5 měsíci +7

    સાચુ ધૂણે છે એ ખબર કેવી રીતે પડે (માતાજી ની કોય પણ પ્રકાર ની અહેવાલના નથી પણ જસ્ટ એક સવાલ છે)

    • @Bhavlocomedy2222
      @Bhavlocomedy2222 Před 5 měsíci

      ક્યારેક માથા હાકલ મારી ને જોય લેજો ઘરે ટ્રાય મારવી પસી ખબર પડે રેડી

  • @kpedit7987
    @kpedit7987 Před 5 měsíci +7

    Kriti daan gadhvi सहन शक्ति जोरदार छे तमारी

  • @user-sr7qw8dm6i
    @user-sr7qw8dm6i Před 5 měsíci +7

    લવ યુ ભાઈ તમે પાછા આવી ગયા ❤જય શ્રી રામ ❤❤

  • @heenahairstyleanilsharmade4205
    @heenahairstyleanilsharmade4205 Před 5 měsíci +4

    જોરદાર ચાલુ રાખો કીર્તિદાન ભાઈ

  • @Patik2825
    @Patik2825 Před 4 měsíci +2

    હા મોજ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 હા

  • @user-dy1wy3rr3s
    @user-dy1wy3rr3s Před 5 měsíci +2

    વા ભાઈ આતો સાચુ છે માં મેલડી ચોખી દેવ છે અને માં અને કોઈ બી દેવ કામ કરી દે પણ કાઈ માગતી નથી સંવ નુ બધુકામ કરે છે એન માગ વાની સુ જરૂર હોય એક વાત એ છે કી ભુવા પૈસા ખાવા ની આવા રસતા કાદિયા છે જે ખોટુ કરે છે એને તાવા હાા અને કાચ ખાવા નૂ કિયો તેજ સાચુ માન વામા આવે સે જે માતાજી

  • @sureliyashraddha01
    @sureliyashraddha01 Před 5 měsíci +2

    jay ho kirti dan bhai 😇

  • @rameshvegad7632
    @rameshvegad7632 Před 5 měsíci +6

    ભાઈ પાસાં આવિ ગયા છે મોજ આવિ ગય

  • @rushidesai-vo7gp
    @rushidesai-vo7gp Před 14 dny

    ભાઈ આ માતાજી વેવ્હર હોય ભાઈ ઈ આપવો પડો

  • @user-up6tq1wm7q
    @user-up6tq1wm7q Před 5 měsíci +1

    Wah sir great work and maa word

  • @manoharsarvaiyaofficial636
    @manoharsarvaiyaofficial636 Před 5 měsíci +3

    Vah kirti dan detha

  • @krushanpalsinhchavda5628
    @krushanpalsinhchavda5628 Před 5 měsíci +1

    Support Kirtidanbhai 👑

  • @ravalvipul1914
    @ravalvipul1914 Před 5 měsíci +2

    Jay mAtaji

  • @Rajesh_gaming86
    @Rajesh_gaming86 Před 5 měsíci +4

    Jay ma sonal ma Aaj to bij pan se❤❤❤❤Aaj avi sonal ma ni bij❤❤❤❤

  • @Vijay_jala
    @Vijay_jala Před 5 měsíci +4

    ભાય તમે બધા ને સમજાવી નય સકો પણ હા કોય દસ માથી એક માણસ પણ આવા ભુવા માથી બચી જાસે ને તો તેના આશીર્વાદ તમને મળશે માં સોનલ હમેશા તમારી રખેવાળી કરે

  • @MayurBhammar-gm2vg
    @MayurBhammar-gm2vg Před 5 měsíci +1

    Avya hoo mara Bhai pacha

  • @PrinceRai-s3r
    @PrinceRai-s3r Před 27 dny

    😂😂😂😂😂 Sahi baat Bhai कीर्ती भाई 😅😅😅😅😅😅

  • @vikrambhammar
    @vikrambhammar Před 5 měsíci +2

    સાચી વાત છે 😊

  • @karandharani127
    @karandharani127 Před 5 měsíci +2

    Ha bha ha 🔥🔥

  • @RomilDesai-rv4eg
    @RomilDesai-rv4eg Před 5 měsíci +1

    Good work bhai tme saru kam kro cho hu romil rayka tamari vat ma sahmat chu bhai k khota bhuvaji ne bar lavi duniya ne khbr pde k aava dhong b karta hoy che pn mara bhai kirtidan tmne keva magu chu k tme always paglu right j upado cho pn toy thodu dhyan rakhjo k koi sacha bhuvaji nu parkhu na levai jay evu mota bhai mani ne kav chu brother
    To mari romil ni aatli vat dhyan ma lejo bhai
    Jay vihat maa ❤
    Bhagavan tamne sukhi rakhe
    1 satya mate hajaro dusman same padya cho e babat e selute bro
    Saday mari vihat maa tamari rakhsa kre🎉❤

  • @denishpatel3451
    @denishpatel3451 Před 5 měsíci +3

    આ ભુવાજી નું નામ સુ છે

  • @amitpanchal1265
    @amitpanchal1265 Před 5 měsíci +1

    Mataji.. Na vir ne sigaret chade

  • @himansusengal8405
    @himansusengal8405 Před 5 měsíci +4

    ખૂબ સરસ ભાઈ

  • @sunilbaraiya552
    @sunilbaraiya552 Před 5 měsíci +2

  • @rakeshvegada3615
    @rakeshvegada3615 Před 3 měsíci

    વાહ સારણ વાહ

  • @vithalaparajayesh3712
    @vithalaparajayesh3712 Před 5 měsíci +2

    Jay mataji

  • @haresh.makwanamakwana4423
    @haresh.makwanamakwana4423 Před 4 měsíci

    Jy ma meldi

  • @user-lb4by5ri3n
    @user-lb4by5ri3n Před 5 měsíci +5

    આવા લોકેો સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી

  • @jayantiravalnimoj1940
    @jayantiravalnimoj1940 Před 5 měsíci +5

    ભાઈ તમે માર્કેટ મા આવી ગયા ખુશી થઇ ... જલવા વારા ભલે જલે કિર્તીદાન ને કાંઈ ફેર ના પડે

  • @VijaysinhJadeja-hj4ev
    @VijaysinhJadeja-hj4ev Před 5 měsíci +1

    હા કવિરાજ હા

  • @velocity5155
    @velocity5155 Před 3 měsíci

    કિર્તીદાન ભાઇ મારાં ઘર ની આજુબાજુ પણ ભુવા વધી ગયેલા છે 🤣ધૂની ધૂની ને બો પૈસા કમાય છે 😌

  • @yashrajsinhchudasama7728
    @yashrajsinhchudasama7728 Před 5 měsíci +1

    Welcome bro

  • @KBJadeja-re9tz
    @KBJadeja-re9tz Před 5 měsíci +4

    Kirtidan detha bhai tamari aavnari 100 pedhi chali jase toy iswar ni aavi nani moti Rachana shaktio ne odhkhi nahi sako kem ke tame koi suxma shakti ke bhut pret ne joi nathi sakta... je chale chhe te chalca do bsdha potana karmo kape chhe.... baki pakhandio ni same jarur bolvu joiye ...
    Jay Sanidev

  • @rajgorpraveen3011
    @rajgorpraveen3011 Před 5 měsíci +1

    જય માતાજી

  • @DHSAFARVLOG
    @DHSAFARVLOG Před 5 měsíci

    Come back Bhai ❤

  • @hastidigital2292
    @hastidigital2292 Před 5 měsíci

    Right

  • @thakorsa_307
    @thakorsa_307 Před 5 měsíci +1

    ɢᴏᴏᴅ ʙʀᴏ 🤜

  • @BhikhuChavda-wp9uu
    @BhikhuChavda-wp9uu Před 4 měsíci

    Khub saras bhai ma sonal tamne khus rakhe bhai ❤Ane aava khotadav na parda fash karo🎉😂😂😂

  • @nagjirabari6670
    @nagjirabari6670 Před 5 měsíci +1

    👍

  • @amardanidhariya8615
    @amardanidhariya8615 Před 5 měsíci +5

    માતાજી ને કાય નથી જોતુ

  • @NeetunayuNayu
    @NeetunayuNayu Před 2 měsíci

    Tamro number apo plz bhai 😢😢

  • @kafirvalarajput1190
    @kafirvalarajput1190 Před 5 měsíci +3

    Bhai bhuvaji to sigret pi sake ne mataji nathi pita bhuvaji to pi sake bhai

  • @BesarRathod
    @BesarRathod Před 5 měsíci +1

    Ha kaviraj

  • @dhavalsolanki2543
    @dhavalsolanki2543 Před 5 měsíci +1

    Vachhe kem video bndh hta

  • @NareshSolanki-gv2ul
    @NareshSolanki-gv2ul Před 5 měsíci +2

    Meli bhakti ban kravo bas,pavitra sanatan dharm nu aamni lidhe ,bija dharm aagad hasi na patra banvu pde che

  • @NeetunayuNayu
    @NeetunayuNayu Před 2 měsíci +1

    Plz number apo

  • @TafanbhaiTafanbhai
    @TafanbhaiTafanbhai Před 5 měsíci +1

    Hi

  • @himansusengal8405
    @himansusengal8405 Před 5 měsíci +1

    આ વા j video બનાવતા રો મારા ભાઈ

  • @raviraajsurywanshi6991
    @raviraajsurywanshi6991 Před 5 měsíci +2

    Number so of karo atme ame pan vat karia please

  • @mahirzapadiya...3023
    @mahirzapadiya...3023 Před 5 měsíci +1

    Ha kaviraj ha

  • @hiteshchavada9783
    @hiteshchavada9783 Před 5 měsíci +2

    Kirti patel 😂😂

  • @shankarparvati2690
    @shankarparvati2690 Před 5 měsíci +2

    Pradip bhuva khorvad kheda district bogas bhuvaji ne khula pado hu proof apis

  • @kafirvalarajput1190
    @kafirvalarajput1190 Před 5 měsíci +2

    Bhai tu navo lagas baki bhuvaji sigret to pive j daru na pive but sigret to jove j

  • @charelvasant2637
    @charelvasant2637 Před 4 měsíci

    😂😂😂😂

  • @rudradevraj0603
    @rudradevraj0603 Před 5 měsíci

    Are Bhai tum video bannte ho wo baat to thik hai Par Calling maine Zo bhuva ho uska photo bhe dalo jis se koi apne jsia bhai lutaye nahi

  • @HARBHA__CHANDARVA
    @HARBHA__CHANDARVA Před 5 měsíci +1

    Pachu chalu karyu lage che

  • @TEAM_BROTHER_FF
    @TEAM_BROTHER_FF Před 5 měsíci

    Bhai ano number moklo ne hu sidho kari dav

  • @RahulRahul-bj2yv
    @RahulRahul-bj2yv Před 5 měsíci +1

    Alya detha vihat na bhuva ketlay chhe aek kav gemar khakhdi bandh karav takat hoy to ane ja bhammargoda malataj badhe daru chade chhe tya ja bhai takat hoy to nana sathe su ramat kare chhe khali aa badhu bandh kar bhai revade jem chale aem

    • @user-ot1dv2lk3n
      @user-ot1dv2lk3n Před 5 měsíci +1

      Vah budhdhi na balad vahhhh

    • @RahulRahul-bj2yv
      @RahulRahul-bj2yv Před 5 měsíci

      @@user-ot1dv2lk3n kem gand ma gu nathi tya javama chadej chhe khulle aam tu chho budhdhino gotiyo bhai bardan kartay moto

  • @ARYAN.d.
    @ARYAN.d. Před 5 měsíci +2

    😂😂😂

  • @4bhhy
    @4bhhy Před 5 měsíci +1

    Koi saachu nthi hotu. 1 nai 😂😂

  • @nikunjmakwana3493
    @nikunjmakwana3493 Před 5 měsíci

    Anu pachu chalu thyu bathu

  • @bhoipratapbhai9742
    @bhoipratapbhai9742 Před 5 měsíci

    આભાઈનેકયખબરપડતીનથી

  • @Rohit87878
    @Rohit87878 Před 4 měsíci +1

    એના એડ્રેસ પર અને એના નામ પર કેમ beep મૂકો છો ભાઈ આ ખોટું નથી ?

  • @karanmashru8766
    @karanmashru8766 Před 5 měsíci +2

    Aa loko mataji ne badnam kre che

  • @creator_k14
    @creator_k14 Před 5 měsíci +1

    Aa bdha ne bhega kri bordar par mekva pade 😅😅😅

  • @Pkj402
    @Pkj402 Před 5 měsíci

    કીર્તિ પટેલ ની માનતા કરો કિર્તીદાન ભાઈ નય નડે😅😅😅

  • @mihirkumbhar6193
    @mihirkumbhar6193 Před 5 měsíci

    Pachu chlu karu kirti Patel ne Bolvo 😂😂

  • @mikbhudev6832
    @mikbhudev6832 Před 5 měsíci +1

    Pachhi kirti avi jase band kri de ane bija dharm nu band kr ne sanatan upr km angli uthave

    • @user-ot1dv2lk3n
      @user-ot1dv2lk3n Před 5 měsíci

      Pela aapda Ghar ma savrano maray pachhi bija na Ghar valva javay

    • @mikbhudev6832
      @mikbhudev6832 Před 5 měsíci

      @@user-ot1dv2lk3n to mota mota bhuva che enw pakdo ne ava je kai na kari sake eva ne su heran lare mota ne pakdo ava apoap band thai jase

    • @mikbhudev6832
      @mikbhudev6832 Před 4 měsíci

      @@user-ot1dv2lk3n ha to mota bhuva ne pakdv jay ne nana ne su heran kare

  • @apples9994
    @apples9994 Před 5 měsíci

    Tme pn lakhva ma dhiyan rakho mataji meli nthi ee su vadi tamari maa ne khejo tukare

  • @gaurangzone7676
    @gaurangzone7676 Před 5 měsíci

    Kud Devi meldi maa

  • @Bhavlocomedy2222
    @Bhavlocomedy2222 Před 5 měsíci

    Kirti Dan jaju bhni gya lage😂😂😂

  • @maroonenterprise677
    @maroonenterprise677 Před 5 měsíci +1

    Name aapo bhuva nu

  • @krishnachauhan3486
    @krishnachauhan3486 Před 5 měsíci +1

    Jordar kirtidan bhai good work

  • @NeetunayuNayu
    @NeetunayuNayu Před 2 měsíci

    Plz number apo

  • @Movietrailer._125
    @Movietrailer._125 Před 5 měsíci +1

    😂😂😂😂

  • @user-rz2is7kq2i
    @user-rz2is7kq2i Před 5 měsíci +1

    😂😂