તદન નવો કિસ્સો "વિધી ના બહાને બોલાવી અડપલા કરતો હતો" || Kirtidan Detha

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #kirtidandetha #kirtidangadhvi ##bhuvaji
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    -kirtidan detha

Komentáře • 95

  • @jaluvaghudesai9427
    @jaluvaghudesai9427 Před 5 měsíci +4

    ભૂવો સાચો કીયો કેવાય?

    • @kirtidandetha743
      @kirtidandetha743  Před 5 měsíci +1

      czcams.com/video/BAF9q5q3Vc0/video.htmlsi=q6A9Iadl2Ak9npMJ

  • @mohanthakkar2084
    @mohanthakkar2084 Před 5 měsíci +7

    ભાઈ તમે સાચા છો એટલે તમારો વીરોધ કરવાવાળા કાઈજ નહી ઊખાડી સકે 👍👍

  • @ramdevsinhgohil2745
    @ramdevsinhgohil2745 Před 5 měsíci +7

    ખુબ સરસ કીર્તિદાન ભાઈ ✌🏻
    ગુડ વર્ક 🙏🏻

  • @ddahir365
    @ddahir365 Před 4 měsíci

    કિર્તી ભાઇ આપ સરસ કાર્ય કરો છો આવા પાખંડી ઓને પાઠ ભળાવો એ બદલ ખુબ ખુબ અભિનંદન

  • @lovegurugaming6583
    @lovegurugaming6583 Před 5 měsíci +6

    Khubsaras kirtidan detha🙏

  • @HeeraKaravadara
    @HeeraKaravadara Před 5 měsíci +3

    વાહ.. સાવજ...

  • @lovegurugaming6583
    @lovegurugaming6583 Před 5 měsíci +5

    Baro bar se kirtidan bhai

  • @JashJoshi4168
    @JashJoshi4168 Před 5 měsíci +3

    wha bapu wha ❤🙏🙏🙏 khub saras

  • @dipeshratnotar9828
    @dipeshratnotar9828 Před 5 měsíci +5

    Bhai Bhai

  • @BhaldevShihora
    @BhaldevShihora Před 4 měsíci

    કિર્તીદાન ભાઇ તમારા જેવાની સમાજમાં જરૂર છે

  • @fulsingsolanki8021
    @fulsingsolanki8021 Před 5 měsíci +6

    Saras 👍👍

  • @pavanchohan5967
    @pavanchohan5967 Před 5 měsíci +2

    જય માતાજી

  • @user-lz2vl9dn5q
    @user-lz2vl9dn5q Před 5 měsíci +1

    Jay Mataji

  • @samatgadhavi6877
    @samatgadhavi6877 Před 5 měsíci +1

    હાલે એ હાલવાદેવાય ભાઈ જેને પયસાદીધા વીધીના નામે એને નથીખબર પઙતી

  • @ajimshahmadar8454
    @ajimshahmadar8454 Před 4 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @user-nw2lv2yw5u
    @user-nw2lv2yw5u Před 3 měsíci

    Krtibhai AAP realy samaj mate saras kaam karo cho maa jogni tamne khob aagal vadharshe

  • @thakorsa_307
    @thakorsa_307 Před 5 měsíci +5

    Good work bro

  • @Shubhraj_kathi
    @Shubhraj_kathi Před 5 měsíci +2

    ખૂબસરસ ભાઇ ❤

  • @pardiprathod8057
    @pardiprathod8057 Před 5 měsíci +4

    Jay Hind 🇮🇳🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @kanoahir6972
    @kanoahir6972 Před 5 měsíci +2

    Kam chalu rakhjo maafi na magvi pade eva kam krjo mara bhai ame tamari sathe chiye

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 5 měsíci +4

    Good work

  • @vilasvihol1266
    @vilasvihol1266 Před 4 měsíci

    ખમ્મા ખમ્મા મારા વિરા જય ખોડીયાર માં

  • @user-nw2lv2yw5u
    @user-nw2lv2yw5u Před 3 měsíci

    Jay mataji kirtibhai aapni sathe maa bhagavati che

  • @tggamer.6329
    @tggamer.6329 Před 5 měsíci +5

    👍

  • @user-sq9gv2ol2o
    @user-sq9gv2ol2o Před 5 měsíci +1

    ભૂવારામભગવાન

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt Před 5 měsíci +1

    ખમા મારાવીર એકબેન તરેકે કવછુ મામોગલ તમને સાજાનરવા રાખે

  • @dipeshratnotar9828
    @dipeshratnotar9828 Před 5 měsíci +4

    ❤❤❤❤❤

  • @jaysadhimaa3438
    @jaysadhimaa3438 Před 5 měsíci +1

    Super kir.....

  • @JanabhalHadiya-cb2gf
    @JanabhalHadiya-cb2gf Před 5 měsíci +2

    એક દમ સરસ

  • @dharamsinhsevdivadr4306
    @dharamsinhsevdivadr4306 Před 5 měsíci

    Jay mataji bhai

  • @rameshtirgar6812
    @rameshtirgar6812 Před 5 měsíci +2

    Good work 👌 bhai

  • @gkgamingfungamesupdate8458
    @gkgamingfungamesupdate8458 Před 5 měsíci +2

    Good work ❤

  • @vikaramvikaram4605
    @vikaramvikaram4605 Před 5 měsíci +1

    Jay ma meldi

  • @Only4mojilobapG
    @Only4mojilobapG Před 5 měsíci +2

    Bhai ha saru Karo so ❤❤❤

  • @user-os9xg7gz3g
    @user-os9xg7gz3g Před 5 měsíci +1

    સરસ કિર્તી દાન ભાઈ

  • @dharmishthapatel6391
    @dharmishthapatel6391 Před 5 měsíci +1

    👌👌👌👌bhai

  • @Dhavalsinhdodiya68
    @Dhavalsinhdodiya68 Před 4 měsíci

    Sachi vat che bhai

  • @tourismagency
    @tourismagency Před 5 měsíci +1

  • @dharmeshgosai4236
    @dharmeshgosai4236 Před 5 měsíci +1

    ❤❤❤

  • @rutvik.17
    @rutvik.17 Před 5 měsíci +1

    Nice work bhai ❤

  • @Dhavalgadhvi7858
    @Dhavalgadhvi7858 Před 5 měsíci +2

    Bhai tame je karo cho e barobar che

  • @user-of4iq5it8v
    @user-of4iq5it8v Před 5 měsíci

    Good bhai

  • @nagjirabari6670
    @nagjirabari6670 Před 5 měsíci +2

    SrS Srs 👍

  • @jasvandshinhvagela4413
    @jasvandshinhvagela4413 Před 5 měsíci +1

    Good sir

  • @kaushikrathod807
    @kaushikrathod807 Před 5 měsíci

    જય ઠાકર ભાઈ

  • @DHSAFARVLOG
    @DHSAFARVLOG Před 5 měsíci +1

    Come back ❤

  • @mumbaikar9028
    @mumbaikar9028 Před 5 měsíci +1

    યાદ છે ને કોઈ નહિ તો તમે

  • @dhruvilbarot971
    @dhruvilbarot971 Před 4 měsíci

    કીર્તિ ભાઈ ભાલ વાળા સુરાપુરા વાળા બાપુ સાચા છે

  • @bharatgamara8182
    @bharatgamara8182 Před 5 měsíci +2

    ભરવાડ ના ભુવા સાચા હોય

    • @kirtidandetha743
      @kirtidandetha743  Před 5 měsíci

      આમાં કોઈ સમાજ નથી આવતો બધા સમાજ માં સાચા ભુવાજી હોય પરંતુ કે ખોટા ગોરખધંધા કરે છે એ ખોટા છે પછી એ ગમે એ જ્ઞાતિ કે જાતિ નો હોય

  • @laljivaniya7079
    @laljivaniya7079 Před 4 měsíci

    જયસવિઘાન

  • @user-cy1ps6sb1j
    @user-cy1ps6sb1j Před 2 měsíci

    Dr pase jabay aava pase nahi

  • @user-tl9gv1us5l
    @user-tl9gv1us5l Před 5 měsíci +1

    આ ખોટો પાછો આવ્યો

  • @deepvaniyaofficial
    @deepvaniyaofficial Před 5 měsíci +1

    Pachu chalu karu

  • @pritivasava8788
    @pritivasava8788 Před 4 měsíci

    બધા ભૂવા ખોટા જ હોઈ.

  • @Dhavalgadhvi7858
    @Dhavalgadhvi7858 Před 5 měsíci

    Bhai khoti comment koy no karo kirtidan detha kare che e brobar che

  • @rajsolanki2872
    @rajsolanki2872 Před 5 měsíci

    Tu fir se aa gaya re baba.... Channel aa vala content sivay chale am nathi barobar chhe barobar chhe.

  • @ddahir365
    @ddahir365 Před 4 měsíci

    આ ખોટી નાને ઝેલ ભેગીનો કરો

  • @gadhavigajubha9639
    @gadhavigajubha9639 Před 5 měsíci

    Detha tu besi jaa to saru che dofa ane kaa samaj maa thi bare thay jaa

  • @hiteshkanani3342
    @hiteshkanani3342 Před 5 měsíci +7

    તો સચો ભૂવો કોણ છે

    • @kirtidandetha743
      @kirtidandetha743  Před 5 měsíci

      czcams.com/video/eflLExqHuPE/video.htmlsi=tsLHgL7E9i1M9jBE

    • @RAMDEV_DIGITAL_MANGELA_108
      @RAMDEV_DIGITAL_MANGELA_108 Před 5 měsíci +15

      સાચા ભુવાજી શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ ( દાનભા બાપુ )

    • @LackyBharavad
      @LackyBharavad Před 5 měsíci +2

      🙏🔥🔥🙏🔥

    • @sadhuronak9049
      @sadhuronak9049 Před 5 měsíci

      Bhaiii merbani krine tamaro phone number share kro plzz plzz plzz 🥺ek dhongi ae Maro akho parivar ver vikher kri nakhyo che Mari patni ne mra thi alg nakhi se vashikaran krine plz 💔

    • @kirtidandetha743
      @kirtidandetha743  Před 5 měsíci

      ​@@sadhuronak9049 Mane instagram ma msg karo ne bhai

  • @maheshrathod2398
    @maheshrathod2398 Před 5 měsíci +1

    Ani pachi thokavani lage se 😂

  • @freerecharge6574
    @freerecharge6574 Před 5 měsíci +1

    Koi kirti Patel ne jan karo ke aa pasho aavi gayo

    • @Dhavalgadhvi7858
      @Dhavalgadhvi7858 Před 5 měsíci +2

      Tamara jeva j apda desh ne nade che

    • @Dhavalgadhvi7858
      @Dhavalgadhvi7858 Před 5 měsíci +1

      Tane su vadho che eto ke bhai e je kare che e barobar kye che

  • @user-gi9tj8vt3r
    @user-gi9tj8vt3r Před 5 měsíci

    જાને દારૂડિયા

  • @mumbaikar9028
    @mumbaikar9028 Před 5 měsíci

    કીર્તિબેન પટેલ ની પરમિશન લીધી ભાઈ કે પહેલા

  • @chavdabhanjibhai2084
    @chavdabhanjibhai2084 Před 5 měsíci +1

    भूवा को बोडर पर बीठादो अपने मंत्र तंत्र छे
    बोर्डर की रक्षा करे देश के जवानों कम से कम आरम मिलेगा

  • @user-wf6bc3hc6x
    @user-wf6bc3hc6x Před 5 měsíci

    Aane to jel bhego j karay. Rep no kes nakhi ne

  • @user-sx1lh4gt9o
    @user-sx1lh4gt9o Před 5 měsíci

    ❤❤❤❤❤