આઈ સોનલ માતાજી પોતે ધુણવાના વિરોધી હતા તો એ જગતંબા કોઈ ના શરીર માં કેમ આવી શકે || Kirtidan Detha ||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #kirtidandetha #bhuvaji #sonalmaa
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    #america #india #dubai #gujrat #amdavad #rajkot #gujrati #surat

Komentáře • 111

  • @samatgadhavi6877
    @samatgadhavi6877 Před 3 měsíci +25

    તુ ભાઈ સો પરજયો ચારણ ને સોનલ માં સે તુબેલ ચારણ ઍતો તને ખબરસેને

    • @kirtidandetha743
      @kirtidandetha743  Před 3 měsíci +21

      આમાં ક્યાં પરજીયા ચારણ કે તુંબેલ ચારણ કે મારું ચારણ ની વાત આવે ભાઈ એમ. કેમ આવી નીચલી કક્ષા ની વાત કરો છો ચારણ થઈ ને ?

    • @shakalbadlalega
      @shakalbadlalega Před 3 měsíci +1

      😂😂😂😂😂😂😂

    • @bapudayro9105
      @bapudayro9105 Před 3 měsíci +5

      ​@@kirtidandetha743 bhai tane aai manu name lewano hakk nathi karan k mataji full virodhi hata dharu na
      daru pisho deh ma to aaghi rese aai pashi bhambharda nakh so bhai toi samu nai jove sonbai

    • @HINDUCULTURE659
      @HINDUCULTURE659 Před 2 měsíci +1

      ​@@kirtidandetha743પેલા આપડે હિન્દુ છે અને આઈ કોઈના પન્ડ માં ના આવે 💯 સાચી વાત છે

    • @HINDUCULTURE659
      @HINDUCULTURE659 Před 2 měsíci

      ​@@kirtidandetha743ભાઈ મને આઈ માં પ્રત્યે ખૂબ જ માતૃ ભાવ છે 🙏

  • @nitinkumarrajputbhoi7888
    @nitinkumarrajputbhoi7888 Před 2 měsíci +4

    Jay Ma Khodal Jay Ma Mogal Bilkul sachu kirtibhai

  • @mangalumobh4058
    @mangalumobh4058 Před 3 měsíci +7

    Jay ma sonal ❤

  • @kanbha.rajaiya
    @kanbha.rajaiya Před 3 měsíci +5

    આ ઉદય ને આપણી પરંપરા થી વાકેફ કરો...
    સરાકડીયા સોનલ અને એના જીવન વિશે સમજાવો...

  • @lalogalcherlalogalcher8718
    @lalogalcherlalogalcher8718 Před 3 měsíci +15

    આ ભુવા ખોટીના છે જય સોનબાઈ મા

  • @Khamisana2Ramamndal
    @Khamisana2Ramamndal Před 2 měsíci +1

    સાચૂ કીરતી ભાઇ

  • @HeeraKaravadara
    @HeeraKaravadara Před 3 měsíci +6

    જય મા સોનલ...

  • @user-wi6md8wy8z
    @user-wi6md8wy8z Před 3 měsíci +9

    હા સાવજ ની ડણક હા ભાઈ કિર્તીદાન ભાઈ વાહ વાહ

    • @rajsolanki2872
      @rajsolanki2872 Před 2 měsíci +1

      tamaro Havaj sanje daru piy ne padyo hoi chhe.

    • @user-wi6md8wy8z
      @user-wi6md8wy8z Před 2 měsíci

      @@rajsolanki2872 તું તારે કર ને ભડવા

    • @sanjaysitapara1941
      @sanjaysitapara1941 Před měsícem +1

      ​@@rajsolanki2872
      એવુ છે આ કોથરીયો હાવજ છે ?🤔

    • @rajsolanki2872
      @rajsolanki2872 Před měsícem +1

      @@sanjaysitapara1941 ha, ane bija ne mataji vise gnaan aapto fare che ene bhagvati ke mataji daru pivanu key che khara? Amne to amari chamunda khodiyar ke mogal ma daru pivani sakhat manai kare che.

  • @Aaravdigital680
    @Aaravdigital680 Před 3 měsíci +2

    જય સોનલ માં 🙏

  • @user-ot1dv2lk3n
    @user-ot1dv2lk3n Před 3 měsíci +3

    Jay sonal mataji bhai ❤

  • @meniyapravinbhai2622
    @meniyapravinbhai2622 Před 2 měsíci +2

    🙏જય સોનલ 🙏

  • @bhagvatsinhrathod5768
    @bhagvatsinhrathod5768 Před 3 měsíci +1

    વાહ કીર્તિદાન ભાઈ 🙌

  • @user-fw1dw7fl1e
    @user-fw1dw7fl1e Před 3 měsíci +5

    Jay mataji
    Aa tame virodh karo barobar pan jojo koi sacha bhuva no virodh na. Thay jay kirti bhai

  • @harekoli1488
    @harekoli1488 Před 3 měsíci +3

    જય માં સોનલ

  • @dhmogka7485
    @dhmogka7485 Před 3 měsíci +2

    વા ચારણ વા

  • @gujrat_nu_gaurav
    @gujrat_nu_gaurav Před 3 měsíci +3

    Jay ma sonbai ❤️

  • @jaluvaghudesai9427
    @jaluvaghudesai9427 Před 3 měsíci +1

    જય માતાજી કીર્તિદાન ભાઈ

  • @nareshgadhvinaresh2029
    @nareshgadhvinaresh2029 Před 3 měsíci +25

    આ સોનલ માઁ મારી ધરે જન્મ લીધો આ અમારી સોથી પેઢી અમે

  • @pintubhaipatelpintu3205
    @pintubhaipatelpintu3205 Před měsícem

    Aayu Guru Mall Bhopal se

  • @dhruvrajsinhjadeja4882
    @dhruvrajsinhjadeja4882 Před 3 měsíci +1

    Jay sonal ma

  • @G.v.moriRayka
    @G.v.moriRayka Před 3 měsíci +2

    જય સોનલ માં

  • @MR_RAJPUT_01
    @MR_RAJPUT_01 Před 2 měsíci

    Jay SONAL MAA 🙇🏻‍♂️🚩🙏🏻

  • @madhavvideos
    @madhavvideos Před 3 měsíci +1

    Jay sonal maa

  • @MayurdanGadhavi-c4c
    @MayurdanGadhavi-c4c Před měsícem +1

    આ જ્યાં ધતિંગ કરતો હોય ત્યાં પુગી જવું છે આનું એડ્રેસ આપો આ ક્યો છે

  • @shivshakticreation4339
    @shivshakticreation4339 Před 2 měsíci

    Good work Gadhavi

  • @user-yg4sj2vi9r
    @user-yg4sj2vi9r Před 3 měsíci

    Vah kaviraj vah 👌👌

  • @ranjitrajkamaliya2218
    @ranjitrajkamaliya2218 Před 3 měsíci

    Wah bhanu bha wah

  • @shivshakticreation4339
    @shivshakticreation4339 Před 2 měsíci

    Full support

  • @AbhishekVAGHELA-wc4kl
    @AbhishekVAGHELA-wc4kl Před 2 měsíci

    Sonbai maa...vishe janvu hoi...temni shiksha ane updesh vishe janvu hoi to koi pustak hoi to suggest karo🙏❤

  • @user-zr2tf9yh6s
    @user-zr2tf9yh6s Před 3 měsíci +2

    દેરાહોય

  • @mr_chudasama28
    @mr_chudasama28 Před 3 měsíci

    After long time video bro ❤❤❤

  • @rathodarjunsinhrathodarjun6733

    🙏

  • @ridhdheshchauhan8648
    @ridhdheshchauhan8648 Před 2 měsíci

    barobar che bhai kirtidan.....tme ek j aa bdhi vastu no virodh kro cho ane karvo b joiye khoti vastu ni same 🙏🏻🙏🏻
    Jay Maa Sonal

  • @pravinladhaladha1138
    @pravinladhaladha1138 Před 3 měsíci

    💯% ni vat che Bhai

  • @maa_mogal_no_ladlo_10_10
    @maa_mogal_no_ladlo_10_10 Před 3 měsíci +5

    વાવરડા માતાજી નો માંડવો હતો ત્યારે હુ ત્યા જ હતો સોનબાઇ માં નો પવર આવ્યો ત્યારે સંજય રાવલે પણ કહ્યું ત્યાં અત્યાર સુધી મા આ પેલો દાખલો જોયો કે સોનબાઇ માં નો પવન જોયો 😂

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 Před 3 měsíci

    આપની વાત સોટકા સાચી છે કવિરાજ
    🙏જય સોનલ માં 🙏

  • @rahulbambhaniya8394
    @rahulbambhaniya8394 Před 2 měsíci

    Mari like thi 1k complete 🎉

  • @nikunjparmar4953
    @nikunjparmar4953 Před 3 měsíci +1

    ભાઈ હવે તો મીડિયા લઈને પોચીજ જાવ

  • @hareshsankhat9189
    @hareshsankhat9189 Před 3 měsíci

    Bhutda dada hare sonbai maa no hoi bhai

  • @makawnaparvin8612
    @makawnaparvin8612 Před 2 měsíci +1

    Akota hai Kirti deta

  • @dayra_na_manas_8
    @dayra_na_manas_8 Před 2 měsíci

    હાલી જ નીકળ્યા છે આવા ખોટીના 😂 બરોબર છે full support

  • @DhruvBoricha-ob2qk
    @DhruvBoricha-ob2qk Před 3 měsíci

    Kirtidan bhai aa vat khoti che sonal maa koi na sharir ma no aave bhai

  • @maldevrathod1987
    @maldevrathod1987 Před 2 měsíci

    ત્યા જાવ તો એ વિડીયો મુકજો ભાઈ

  • @vijaysinhgohil1442
    @vijaysinhgohil1442 Před měsícem

    ભૂવા બધા ખોટા નથી હોતા બધા હાસા નથી હોતા જેને જેવી શ્રધ્ધા

  • @MaaMogalBhavani
    @MaaMogalBhavani Před 2 měsíci +1

    khotu che potane ee manva made che enikarta danbha bapu sara emne dhunvanu bad kru loko ene mane se aaa samaj dayrect maru tamaru na mane bana odhi ne dhune to mane che ....danbha chokhvat padi dhunese hu pote dada nayy hu ene bhade rakhel mana su.....atare temne sav dhunvanu muku che ane bhut bhavishya te sidhi melvi ne jani sake se mana aksh pisasni vagere aaa dhunvu khotu chepan te shakti pat thy che vaybresan khali ave ...mana loko pavan k che ee pan akhi jidagi nu tap bhegu thy pase

  • @Gadhadiyavipulbhai0047
    @Gadhadiyavipulbhai0047 Před 2 měsíci +1

    Khoti no se aa dofo

  • @mukeshvamja1913
    @mukeshvamja1913 Před 3 měsíci

    Koydi no Ave ho i sonal

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 Před 3 měsíci

    Aa jeltla pn dhune che e badha khota j che aai sonbai e aaj aadesh apyo hto ke charno aanshradha ma n mane ne ava loko mataji na name pr chari khay che

  • @yugeventjamkhambhaliya5082
    @yugeventjamkhambhaliya5082 Před 3 měsíci

    Aa bhuva no number moklo to bhai

  • @karanvaghora4952
    @karanvaghora4952 Před 2 měsíci

    Bhul svikar ta nathi bhai ema mulakat su karvi sachu hoy e kay devay bhul thaygya ka pasi hoy e kevay pan sonal ma ave ane sonal ma thune e to haji suthi me pan nathi joyu ke sonal ma dhu ne

  • @JoshnabenRaval-ou5rg
    @JoshnabenRaval-ou5rg Před 2 měsíci

    મારા હાહારા નાડક કરે છે

  • @VasuPatel-nb7oq
    @VasuPatel-nb7oq Před 3 měsíci +8

    અમારા સાણંદ માં પણ એક ભુવો સે લોદરિયલ ગામમાં મારાં ઘર ની પથારી ફેરવી નાખી સે

  • @mayursolanki4158
    @mayursolanki4158 Před 2 měsíci

    Bhai kok bhuvo haso mali gayo to life gotale chadi jase

  • @maheshboricha
    @maheshboricha Před 3 měsíci +1

    તો ધુણે ઇ હાચુકે ખોટુ ઇકો દેથાસાહેબ

  • @mevadavijayofficial
    @mevadavijayofficial Před 3 měsíci

    No aave

  • @Pencilartwork000
    @Pencilartwork000 Před 3 měsíci

    2:36 રાતા છીપરવાળા ભૂતડા દાદા સરાકડિયાના છે જ નહિ😂😂😂😂😂😂😂😂
    એતો બોટાદના ઝાપડિયા સાંખનાં છે....😂😂😂
    અને ઓલો બોઘો ઉદય એમ કેય કે ઘરા જોડે આવ્યા તો દોફા એતો કે સોનબાઈ માતાજી ક્યાં ઘરાંમાં આવે?😂😂😂😂

  • @samatgadhavi6877
    @samatgadhavi6877 Před 3 měsíci

    અત યારે બગસરાનુ સોનુ માર્કેટમાં સે

  • @bambhaniyaprakash1252
    @bambhaniyaprakash1252 Před 3 měsíci

    😂 😂😂

  • @KamleshChauhan-qx7fi
    @KamleshChauhan-qx7fi Před 3 měsíci

    આનો બીજો વિડીયો

  • @__4343
    @__4343 Před 3 měsíci +1

    Aela Bhai khotina .....🤬🤬🤬
    Sonbai maa koi na ma no aveee Bhai

  • @devparmar4189
    @devparmar4189 Před 3 měsíci +1

    Amrat bapa ni masani meldi dham pohchi ja tane khabr pade tane lukkha mataji bhuva nu apman na kar tane kido che k su

    • @kirtidandetha743
      @kirtidandetha743  Před 3 měsíci +2

      તમારા જેવા ની વિચાર શૈલી થી જ લોકો ઘણા લોકો ની જીંદગી બગડે છે દોસ્ત

  • @Truthvibes9
    @Truthvibes9 Před 3 měsíci

    Have mota koi dev devta na aave koina sarir ma 😅.atle ama koi Sacha hova no prashn j nhi

  • @gohilsatish5352
    @gohilsatish5352 Před 3 měsíci +1

    સોનલ મા કોઉ ના પનડ મા જતા નથી આ ખોટુ છે

  • @NareshSolanki-gv2ul
    @NareshSolanki-gv2ul Před 2 měsíci

    Mare aetluj kehvu che ,5 -5 dare nata na hoy ,befav bolta ,mava mashala huka pita hoy ,sharir gantatu hoy tyo mata kemni aave ..

    • @ashokpurohit0017
      @ashokpurohit0017 Před 2 měsíci

      तमारी वात 100% सच्ची छे

  • @s.v.teraiya_vlogs
    @s.v.teraiya_vlogs Před 3 měsíci

    Na aave Sonal ma nu sambhlelu che tya sudhi ghanay aay jagdamba ma na modhe thi pan sambhlelu che tya sonal mataji dhunva na and andhshrdha na virodhi che.kirtibhai

  • @rajsolanki2872
    @rajsolanki2872 Před 2 měsíci

    tya jai ne video banai aav ne bhai. su che su nai jani aav pachi pachho video mukje. khali yt ma kamani karwa j video na banai

  • @NareshSolanki-gv2ul
    @NareshSolanki-gv2ul Před 2 měsíci

    Ger ger bhuva dhune ,dhandha j kre che badha ,,loko ne have kam krvu nhi ne ,short time ma paisa kamay ladai jagda ,paisa deva ,bimari ne pohchi vadto nthi aajno manas ,tyare aava bhuva natako kri vdhu paisa paday le che ,,

  • @dhruvsolanki635
    @dhruvsolanki635 Před 2 měsíci

    Sukam mataji ne badnam Karo cho 🙏

  • @zalashripalsinh8481
    @zalashripalsinh8481 Před 3 měsíci +1

    Sonbai ma Aa bhai ne Aave che.to Aa bhai ne pucho ke sonbai temana jivan thata Aane shu updesh hata te pucho Aa bhai ne

  • @user-fi3hs5ed2r
    @user-fi3hs5ed2r Před 3 měsíci

    જય સોનલ માં

  • @MayurdanGadhavi-c4c
    @MayurdanGadhavi-c4c Před měsícem

    આ જ્યાં ધતિંગ કરતો હોય ત્યાં પુગી જવું છે આનું એડ્રેસ આપો આ ક્યો છે

    • @harubhajadeja9673
      @harubhajadeja9673 Před 24 dny

      હું તો કહું છું કે આવા તત્વોના નાક ઉપર તમે તમારી........નું વિંધ્ય ટેકવી અને........મારી અને જાહેરમાં સજા કરો