બંને ભૂવા આકાશ પાતાળ ભેગા કરી નાખે એવા છે || Kirtidan Detha || || Santilal ||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #kirtidandetha #bhuvaji #fack #kirtidangadhvi
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Komentáře • 79

  • @suryagaming4317
    @suryagaming4317 Před 3 měsíci +16

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 બધી હદ પુરી કરી ફેંકવાની ગજબ રેકોર્ડિંગ 🤣🤣🤣🤣

  • @ranjitsinhzala9660
    @ranjitsinhzala9660 Před 3 měsíci +4

    કોઈ સમજે કે ના સમજે હું સમજી ગયો કે લંડન દરિયા કિનારે આવેલ છે..આર્મી ના કમાન્ડો ૧૦ કિલોમીટર ચાલી ને જાય આ ભાઈ ૩૦ કિલોમીટર ચાલી ને જાય..દરિયો રસ્તો આપે,આકાશમાં ઉડીને જાય મને એમાં ભગવાન રામ અને હનુમાનજી ની યાદ આવી ગઈ..શ્વાસ એક દી લે અને બીજા મહિને બીજો શ્વાસ અને એને હૃદય સાથે જોડે છે ફેફસાનું કઈ કામ જ નથી..😂 મારે આ બેવ ને મળવું છે કેમ કે મારે પણ કામ માટે વિદેશ જવાનું થાય તો વિમાન ના ટિકિટના પૈસા બચી જાય અને એ બંને ને ફરવાનું પણ થઈ જાય... મારે હવે મળવું જ છે..😂

  • @piyushvekriya9558
    @piyushvekriya9558 Před 3 měsíci +4

    માનસિક પેશન્ટ લાગે છે

  • @YaduMK
    @YaduMK Před 3 měsíci +4

    કિર્તીદાન ભાઈ આ વિડિઓ માં જે વેક્તિ ભુવાજી ની તારીફ કરી રહ્યો સે એમના કોન્ટેક નંબર શેર કરો ને

  • @MaheshThakor-xj6jf
    @MaheshThakor-xj6jf Před měsícem +2

    Aa comedy kare se 😂😂😂😂😂😂

  • @maheshrathod2398
    @maheshrathod2398 Před 3 měsíci +6

    આ બેય ને પાગલ ખાના માં એડમીન કરો😢😂😂😂😂

  • @pravinsaliya
    @pravinsaliya Před 3 měsíci +6

    Gola fek ma 1 nambar

  • @vhthakor-ry6cs
    @vhthakor-ry6cs Před 3 měsíci +2

    😂😂😂😂bhare karo Aa bhuvao😂

  • @rohitsolanki209
    @rohitsolanki209 Před 3 měsíci +4

    Award aap vo joy bey bhuva ne. Bhare kayri ho aap ne fligh booking khotu karav chi

  • @namanahir5803
    @namanahir5803 Před 2 měsíci +2

    એવું નથી ભાઈ ને ૫૦ વાળી કોથળી ચડી ગય હોય એટલે આ બધું દેખાનું હોય બીજું કાંઈ નથી 😅😂

  • @manishprajapati2596
    @manishprajapati2596 Před měsícem +1

    ભાઈ શાંતિલાલ ને હું વ્યક્તિગત રીતે ઓળખું છું . એને મજાક ખાતર બનાવેલ છે આ વિડિઓ. આવા તો એના ઘણા રેકોર્ડિંગ છે . ખાલી મજા કરવા માટે એને વિડિઓ બનાવ્યો છે

  • @od.youtube4646
    @od.youtube4646 Před 3 měsíci +5

    મજા આયવી હો

  • @ashokpurohit0017
    @ashokpurohit0017 Před 2 měsíci +2

    फेकवा नी पन हद होइ कीर्तिदान भाई तमे पन एकवार मुलाक़ात करो अम्बानी अडानी ने त्या थी पासा आवे त्यारे
    😂😂😂😅😅

  • @vikrambharvadbhuvaofficial690
    @vikrambharvadbhuvaofficial690 Před 3 měsíci +2

    હા ભાઈ કિર્તીદાન તમારી મોજ હા.. વિક્રમ ભરવાડ ભુવા સુરેન્દ્રનગર ની શુભેચ્છા. 🚩🤝

  • @golanbhaivala1583
    @golanbhaivala1583 Před 3 měsíci +5

    આ વિડિઓ ભાઇ પોતા નો છે એવુ લાગે

  • @user-ot1dv2lk3n
    @user-ot1dv2lk3n Před 3 měsíci +4

    Bhukka Kadhi nakhya 😂

  • @MaheshThakor-xj6jf
    @MaheshThakor-xj6jf Před měsícem +2

    Aa bey na number aapo ne mare hawai javu se 😂😂😂😂😂

  • @lalbaifulbaiofficialstatus8029
    @lalbaifulbaiofficialstatus8029 Před 3 měsíci +4

    ફેકમ ફેંકી મોટી કરી 😂😂😂

  • @bpositev1620
    @bpositev1620 Před 3 měsíci +2

    Ekado evord vadhyo hoy aa aamne aapjo 😂

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 Před 3 měsíci +2

    આ બન્ને ફેંકુ ભૈગા થૈ ને રેકોર્ડિંગ કર્યું છે...સાવ ખોટું છે 😂😂😂

  • @vikaramvikaram4605
    @vikaramvikaram4605 Před 3 měsíci +2

    Junu recording che bhai

  • @vishubha9193
    @vishubha9193 Před 3 měsíci +3

    Aa comedy recording che

  • @user-ot1dv2lk3n
    @user-ot1dv2lk3n Před 3 měsíci +3

    Aaje to dhabadhabi bolavi didhi bhai

  • @golanbhaivala1583
    @golanbhaivala1583 Před 3 měsíci +4

    ભાઇ આ ભાઇ ને પૈસા હુ કરવા આ ભાઇ તો ડાઇરીક બેક મા મંત્ર થી પરવેસ કરેએ

  • @gujrati_sayar244
    @gujrati_sayar244 Před 3 měsíci +3

    First like end coment 🎉

  • @jadejapurvrajsinh6035
    @jadejapurvrajsinh6035 Před 3 měsíci +2

    Kirtibhai Aane Kyo Fekvama Thodu Maap Rakhe 😂😂😂

  • @Bharat_Na_Bhadveer
    @Bharat_Na_Bhadveer Před 3 měsíci +3

    મંત્ર બોલી ને ગમે એ કરી શકતા હોય તો કેટલાય દુઃખીયારા માણસો છે એના દુઃખ દૂર કરી નાખો

  • @nagjiparmar1312
    @nagjiparmar1312 Před 3 měsíci +2

    😂😂😂😅😅😅😅

  • @bharat98762
    @bharat98762 Před 3 měsíci +1

    tingana t kalak kem thae biji second thae jadu avde to bahuj bahuj feki

  • @kaliyaalpesh1931
    @kaliyaalpesh1931 Před 3 měsíci +2

    બવ હસવું આવ્યું મજા આવીગય

  • @Ahir_Pravin_Humbal
    @Ahir_Pravin_Humbal Před 3 měsíci +2

    Faka marvani cheli limit avi gay😂😂

  • @user-cs6xc8oe6w
    @user-cs6xc8oe6w Před 2 měsíci +1

    🤣😂🤣😂🤣😂🤣😂🤣

  • @gayatricomedian
    @gayatricomedian Před 3 měsíci +3

    ભા સુ હાલી નિકળા સે બેય તો બાજરો બજાર માંથી લય લો કામે સડો આવા જ ભૂખ દેશે આમા વિડિઓ બનાવુ ભા જો જો જરૂર આ મારી ચેનલ સે જય માતાજી

  • @helpinghandsfoundation7983
    @helpinghandsfoundation7983 Před 3 měsíci +2

    😂😂😂😂😂😂😂😂😂

  • @bharat98762
    @bharat98762 Před 3 měsíci +1

    😅😅😅😅😅😅😅😅😅😅

  • @gajendradave4760
    @gajendradave4760 Před 3 měsíci +5

    આજે તો ભાઈ ગાભા કાઢી નાખ્યા

  • @user-hs5gp2kt1b
    @user-hs5gp2kt1b Před 3 měsíci +1

    😅😅

  • @dabhirajputpakubhaa4389
    @dabhirajputpakubhaa4389 Před 3 měsíci +1

    😂😂😂😂😂😂😂😂

  • @Milan-z7o
    @Milan-z7o Před 3 měsíci +1

    Alya cho . ....nav su hali nikliya so

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 3 měsíci +1

    paisani j jarur hoy to Ambani adaninu bank balance tame j direct ghare mangavi levay.

  • @user-pr2fz1gp7k
    @user-pr2fz1gp7k Před 3 měsíci +1

    Adani Anbani ne koi Taklif nathi Pan tamare Beu Bhaio ne Taklif Che avu Mane Lage Thodu Map MA Fekvanu Rakho To saru

  • @BharatBharatpatel-oo3ec
    @BharatBharatpatel-oo3ec Před 3 měsíci +1

    Hahahahahahaha

  • @od.youtube4646
    @od.youtube4646 Před 3 měsíci +1

    😅😅😅😅

  • @maafilms7208
    @maafilms7208 Před měsícem

    😂😂😂

  • @yogeshvatiya7476
    @yogeshvatiya7476 Před 3 měsíci +1

    😁😁😁😁😁

  • @Bharat_Na_Bhadveer
    @Bharat_Na_Bhadveer Před 3 měsíci +1

    😂😂😂😂😂

  • @AnkushBhatiya-hn9jj
    @AnkushBhatiya-hn9jj Před 3 měsíci

    Ha he ha he ha 😂

  • @lalbaifulbaiofficialstatus8029
    @lalbaifulbaiofficialstatus8029 Před 3 měsíci +1

    😂

  • @Dipesh.V
    @Dipesh.V Před 3 měsíci

    હા મારું ગુજરાત હા ભારે કરી કાકા એ તો પગે ટિંગાય ગયા 😂😂😂 તો ભુજ પોચી ગયા 😂😂😂

  • @meniyajayesh9460
    @meniyajayesh9460 Před 3 měsíci

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sagargohel2878
    @sagargohel2878 Před 3 měsíci

    Ketlak che aava nag 😂😂😂

  • @gausvami6631
    @gausvami6631 Před 3 měsíci

    Tamne udtaa koi joyi notu gyu kee su 🤣🤣

  • @__-fo6lt
    @__-fo6lt Před 3 měsíci

    thoduk vadhi gayu......!!😬😬😂

  • @technogamer7566
    @technogamer7566 Před 3 měsíci

    કીર્તિભાઈ આજે ફકેસેને એને ઉપાડો 😂😂=
    મજા આવશે

  • @Rushirajsinh_Kardiya_4
    @Rushirajsinh_Kardiya_4 Před 3 měsíci

    😂😂😂😁

  • @hanumanji_digital_kardej
    @hanumanji_digital_kardej Před 3 měsíci +1

    લાવ્યા હો નવુ મજા આવી ગય😂😂

  • @rudra_1892
    @rudra_1892 Před 3 měsíci +2

    Aa to ola Delhi vara karta y jaji feke che ho😅

  • @gausvami6631
    @gausvami6631 Před 3 měsíci

    Rojkot thi morbi 🤣🤣🤣 running 60 km

  • @AnkushBhatiya-hn9jj
    @AnkushBhatiya-hn9jj Před 3 měsíci

    Or le hmm😂

  • @mr_vijaybha
    @mr_vijaybha Před 3 měsíci

    Emnem name lai lidha chhe k aa chhe ne pela chhe khali hali nikrya chho tamara jeva hoi toh alien planet ma jaine aavi jaay 😂😂😂😂😂😂😂

  • @ramjibala7131
    @ramjibala7131 Před 2 měsíci

    Aane mental hospital ma dakhal karo aa kok ni pathari fervi nakhse naka aa male to dhoka nakho

  • @Ramdevstudio5251
    @Ramdevstudio5251 Před 3 měsíci

    ફેંકુ

  • @kkmend
    @kkmend Před 3 měsíci

    વાહ દસાભા વાહ 😂😂😂

  • @user-ot1dv2lk3n
    @user-ot1dv2lk3n Před 3 měsíci +1

    😂😂😂😂😂😂

  • @mahakalistudio2728
    @mahakalistudio2728 Před 3 měsíci

    😂😂😂

  • @mahakalistudio2728
    @mahakalistudio2728 Před 3 měsíci

    🤣🤣🤣

  • @mr_vijaybha
    @mr_vijaybha Před 3 měsíci

    😂😂😂😂😂😂😂😂

  • @sagargohel2878
    @sagargohel2878 Před 3 měsíci

    😂😂😂😂😂😂😂

  • @BIKECARCABONRENTRAJULAPIPAVAV

    😂😂😂😂😂😂

  • @technogamer7566
    @technogamer7566 Před 3 měsíci

    😂😂😂

  • @Ravi-zapda
    @Ravi-zapda Před 3 měsíci

    😂😂😂

  • @chauhanjorshangbhai1517
    @chauhanjorshangbhai1517 Před 3 měsíci

    😂😂