"શત્રુનાશ" કરી ને બધા ને પતાવી દેવા છે ||Kirtidan Detha|| ||Jyotish||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #kirtidandetha #bhuvaji #jyotish #gujrat
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    Snaptube :- www.snapchat.c...
    Gmail :- kirtidangadhvi38@gmail.com
    Facebook :- www.facebook.c...
    Instagram :- www.instagram....
    Twitter :- x.com/Kirtidan...

Komentáře • 66

  • @user-uj2sz2gw2p
    @user-uj2sz2gw2p Před 5 měsíci +2

    વાહ ભાઈ સાચી વાત છે તમારી

  • @kantibhaivaru6029
    @kantibhaivaru6029 Před 5 měsíci +3

    બરાબર છે ખૂબ સરસ છે ज्योतिष ને ફોન કાપવા મજબૂર કરી છે

  • @Vijay_jala
    @Vijay_jala Před 5 měsíci +2

    તમારી ખિલાફ હતા ને ભાય એ લોકો તમારા કામની કોપી કરી ને કામ કરવા નુ ચાલુ કર્યું છે પણ તમારા જેવું ના થાય ઓરીજનલ એ ઓરીજનલ કોપી તે કોપી🙏જય માતાજી

  • @HeeraKaravadara
    @HeeraKaravadara Před 5 měsíci +2

    વાહ સાવજ

  • @maharshijobanputra6147
    @maharshijobanputra6147 Před 5 měsíci +23

    વિજ્ઞાન જાથા પાસે થી પરમિશન મળી ગઈ લાગે છે...

    • @rajsolanki2872
      @rajsolanki2872 Před 5 měsíci +8

      na bhai na. haji sanje daru piy piy ne rakhde che aa

    • @maheshgami8955
      @maheshgami8955 Před 4 měsíci +1

      Aa khali nava bhuva ne pakde se Kem k dayra halta nathi atale kak to karvu ne

    • @maheshgami8955
      @maheshgami8955 Před 4 měsíci +1

      Rupiya kamava ni Navi skim se khali am kaide k aave e badha dan aapu to sachu manu

    • @meghrajkhachar3551
      @meghrajkhachar3551 Před 4 měsíci

      ​@@rajsolanki2872 sache?

    • @DevrajGadhavi-un5ny
      @DevrajGadhavi-un5ny Před 3 měsíci

      To Tamara thi thay e khilo Mari jajo

  • @DipakMori-sx3lq
    @DipakMori-sx3lq Před 4 měsíci

    Aavi Gaya mara Bhai pacha ❤❤ welcome bro ❤

  • @warriorsgame439
    @warriorsgame439 Před 5 měsíci +1

    Mara charno ma koti koti vandan 😅😅😅

  • @girishpatel414
    @girishpatel414 Před 4 měsíci +1

    🙏🌹🙏

  • @MayurRavat-ge3lg
    @MayurRavat-ge3lg Před 4 měsíci

    ખૂબ સરસ ભાઈ

  • @hemantalam
    @hemantalam Před 5 měsíci

    Jay mataji

  • @user-xh7cw7kc3m
    @user-xh7cw7kc3m Před 5 měsíci

    Jai mataji

  • @user-ot1dv2lk3n
    @user-ot1dv2lk3n Před 5 měsíci

    Jay mataji Kirtidan bhai

  • @rohiteyo1073
    @rohiteyo1073 Před 5 měsíci

    જે ભગવાન

  • @BavaliyaSureshbhai-wr5nl
    @BavaliyaSureshbhai-wr5nl Před 5 měsíci +1

    Jay khodiyar mataji

  • @Moriyacartoon
    @Moriyacartoon Před 5 měsíci

    Jay mataji kirti bhai

  • @user-bt2ky4qe6u
    @user-bt2ky4qe6u Před 4 měsíci +1

    Bhai thodak Muslim Majid ma Hindu pase Muslim dharm kubul karave aeno pan khulaso karo full saport che ❤

  • @hirensutariya9598
    @hirensutariya9598 Před 4 měsíci +1

    Bhai Mare Tamara jode vat karvi Chhe tamaro num moklva vinanti 😊

  • @himansusengal8405
    @himansusengal8405 Před 5 měsíci

    ખૂબ સરસ

  • @sanjaymaliwad1754
    @sanjaymaliwad1754 Před 5 měsíci +4

    અંધશ્રદ્ધા નામે ભુવવો બુવ લૂંટે છે 🙏🙏

  • @DasharathKoli
    @DasharathKoli Před 5 měsíci +1

    વાહ ભાઈ કિર્તીદાન ભાઈ ખુબ સરસ કામ કરો છો

  • @dhaval2024
    @dhaval2024 Před 4 měsíci

    Aa bhai kam to saru kare chhe. Good Work

  • @thakorsa_307
    @thakorsa_307 Před 5 měsíci

    ❤❤

  • @tcgroup2511
    @tcgroup2511 Před 4 měsíci

    Bhai bholad na DANBHA vise pan kaik video muko bov dhunvu ave se tene

    • @comment9145
      @comment9145 Před 4 měsíci

      પોચા માં જ આંગળી ખૂતે

  • @AJAYGadhvi-sr8fi
    @AJAYGadhvi-sr8fi Před 5 měsíci

  • @ketanvaghela1727
    @ketanvaghela1727 Před 5 měsíci

    અને તમારી ચાલુ વાત માં જ્યોતીસ નેય કરંટ લાગ્યો હવે એમનો અવાજ આવ્યો

  • @jayshamadada4298
    @jayshamadada4298 Před 4 měsíci

    Mumbai ma avi ne video banavo satta hoi to

  • @Truthvibes9
    @Truthvibes9 Před 4 měsíci

    Support kamlesh jadav

  • @anuragkanara5494
    @anuragkanara5494 Před 4 měsíci

    Javne khaBar pde

  • @Truthvibes9
    @Truthvibes9 Před 4 měsíci

    Sacha bhuva hota nhi.bcoz a loko pn gerentee aape che sarakhu krva ni .aa sarakha j che

  • @user-jx5ci4xr3n
    @user-jx5ci4xr3n Před 5 měsíci

    કીર્તીદાનભાઈ તમારો નંબર આપજો

  • @maleshrigadhvi2693
    @maleshrigadhvi2693 Před 5 měsíci +1

    😂😂😂

  • @Truthvibes9
    @Truthvibes9 Před 4 měsíci

    Tu sachho hoy to.kamlesh jadav no support kar

  • @nileshdafda21
    @nileshdafda21 Před 4 měsíci

    ભાઈ જોજો હો કયાંક કીર્તિપટેલ સુધી આ વિડિઓ નો પુગી જાય, નહિતર તમને પાછી માફી માંગવી પડશે ને આગળ સમજદાર છોવ😂😂😂

    • @kirtidandetha743
      @kirtidandetha743  Před 4 měsíci +2

      હવે ટેવ પાડી દેવી છે માફી માંગવાની 😄🙏

  • @anuragkanara5494
    @anuragkanara5494 Před 4 měsíci

    Bolad vaala vise bolone

    • @kirtidandetha743
      @kirtidandetha743  Před 4 měsíci

      કેમ ભાઈ ભોળાદ ભાલ માં તમારા બાપ દાદા કાય જમીન જાગીર મૂકી ગયા છે ?

  • @ajayrathod3120
    @ajayrathod3120 Před 5 měsíci +2

    A bhai hu ભૂવો નથી મારે નાના છોકરા છે ક્યાંક શત્રુનાશ હવન કરશે તો મારા રામ રમી જસે મારું નામ ક્યા દયો છું હું તો ખુદ આવા ને ગોતું છું કે 😂

  • @Satishsvyas
    @Satishsvyas Před 4 měsíci

    Jyotish nu trazer to jovo

  • @rajubhasodha1592
    @rajubhasodha1592 Před 5 měsíci

    Jay mataji