ભૂતડા દાદા દિકરો આપશે એવું કહી ને યુવતી પર આચર્યું બળજબરી થી દુષ્કર્મ || Kirtidan Detha ||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #kirtidandetha #bhuvaji #gujarati
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Komentáře • 66

  • @ketanvaghela1727
    @ketanvaghela1727 Před 2 měsíci +12

    કિર્તીભાઇ જોરદાર કાર્ય છે અંધ શ્રદ્ધા માંથી બહાર કાઢો

  • @user-uq9gf3rd9q
    @user-uq9gf3rd9q Před 3 měsíci +16

    કીર્તિ ભાઈ. ખૂબ સરસ કામ કરો તેમાટે ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

  • @Not_available89
    @Not_available89 Před 3 měsíci +35

    Kirti bhai detha hu tamaro jabbar fan chu yarr hu support nu to nai kai shaku bhai kem ke hu bhavnagar ne tame Rajkot thi chov pan bhai tamara mate full respect che bhai bhavnagar maa kai hoy to anytime full support kirti bhai ❤

    • @VatiyaRashik
      @VatiyaRashik Před 3 měsíci

      😮jj😂Fijoliliikiiiiii😮fail😂niji j

  • @user-yn6bb7kt8y
    @user-yn6bb7kt8y Před 3 měsíci +30

    પહેલા મજા કરી. હવે ઘણો ભરાઈ ગયો એટલે છોકરા ઉપર ઢોળી દીઘુ

  • @parmarajit6926
    @parmarajit6926 Před měsícem +3

    આ બાઈ ખોટી લાગે છે આ બધુંય આ બાઈ ની મરજીથી થયું લાગે છે

  • @user-xn3wk1im3o
    @user-xn3wk1im3o Před 3 měsíci +8

    Aapde sukam jaiye bhuva jode

    • @palvd
      @palvd Před 3 měsíci +3

      bhuva pase javanu nai.... mandir ma javay mataji pase be haath jodi ne ..... mataji ne mano. manas ne na mano

  • @biggbossgujju2428
    @biggbossgujju2428 Před 3 měsíci +7

    કિર્તીભાઈ મુળધરા રામભાબાપુ ને મોગલમાં આવે એ બાબતે મારી આસ્થા છે એમા હું તમારા પણ વિચારો જાણવા માગું છું કારણ કે તમારા વિચારો ખૂબ સરસ હોય છે.આપ ખૂબ સરસ કાર્ય કરો છો સર.

  • @rahulelectrick2655
    @rahulelectrick2655 Před 3 měsíci +6

    ભાવનાકાકી તો માસ્ટર માઇન્ડ છે

  • @golanbhaivala1583
    @golanbhaivala1583 Před 3 měsíci +12

    ખોટી નોટ છે જો જો કીર્તિ ભાઇ આમા તમે ફસાસો

  • @jigneshrathod2656
    @jigneshrathod2656 Před 3 měsíci +9

    જય ભીમ જય સંવિધાન

    • @biggbossgujju2428
      @biggbossgujju2428 Před 3 měsíci

      જીણવીમાં નાં ભૂવા હોય એ યોગ્ય કે નઈ?

  • @palvd
    @palvd Před 3 měsíci +8

    દાદા દીકરો ક્યાંથી આપે ? ખોળા નો ખૂંદનાર તો માં આપે

  • @Surya_Vlog333
    @Surya_Vlog333 Před 3 měsíci +6

    જય માતાજી કિર્તીદાન ભાઈ 🙏

  • @MayurVaghela-gw4sq
    @MayurVaghela-gw4sq Před 3 měsíci +1

    Jay ma sonal kirtidan bhai ❤❤❤ good job❤❤ charan jogmaya bless you bhai❤❤❤

  • @Hfghhdgjmfhhhfshn
    @Hfghhdgjmfhhhfshn Před 3 měsíci +4

    Full spot bhai

  • @ashoksanghani4676
    @ashoksanghani4676 Před 3 měsíci +8

    આ સાયન્સના યુગમાં ડોકટર પાસે જવાય

  • @Vijay_jala
    @Vijay_jala Před 3 měsíci +7

    ખબર નય માણસો ની આંખો કે દિવસ ખુલસે ભાઇ આટલુ આટલુ જોયા પછી પણ પબલિક સમજતુ નથી

  • @Thofanirajputofficials1113
    @Thofanirajputofficials1113 Před 3 měsíci +4

    Jay mataji jay mogal 🙏

  • @petholbariya5341
    @petholbariya5341 Před měsícem

    Big fan bro❤

  • @eppfaalpobalam6343
    @eppfaalpobalam6343 Před 3 měsíci

    Vabhai Sara's kam karocho jay bhim namo buddhay

  • @tejabhai916
    @tejabhai916 Před 18 dny

    Doktr pase ju

  • @vinodparmar9770
    @vinodparmar9770 Před 3 měsíci +3

    Kirtibhai police case kravo ane barabar sabak shikhwado... Bhavishy ma koi sathe avi harkat karwanu nam na ley... 🇮🇳🙏🌹Jay mataji...

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc Před 3 měsíci +2

    👍👍

  • @user-eh4zc6mb1b
    @user-eh4zc6mb1b Před měsícem

    કીર્તિદાનભાઈ દેથા હું તમારો જબરો ફેનછુ ભાઈ મારે પણ એક મૂસીબતછે મારે તમારી સાથે વાત કરવીછે તમારો કોન્ટેક્ટ થાયતો નંબર મોકલો ભાઈ

  • @karanvagela4046
    @karanvagela4046 Před 2 měsíci +3

    Mobael..me..khabar..nthi..padti..to..recoding..kevi..rite..padi..ae..orat..dhandhe..Vali..shee

  • @jivrajkhuman-ns2mo
    @jivrajkhuman-ns2mo Před 2 měsíci

    જયભીમ

  • @mishravishal8348
    @mishravishal8348 Před 2 měsíci

    Pela moj maja kari 😂

  • @p9news331
    @p9news331 Před 3 měsíci +2

    Kirti bhai photo na muko

  • @savitabambhaniya9127
    @savitabambhaniya9127 Před 3 měsíci +1

    Kirtidanbhai tamaro contract no aapo

  • @rajbhagohil4025
    @rajbhagohil4025 Před 3 měsíci

    સત્ય મે વ. જયતે

  • @jayrajdabhi5803
    @jayrajdabhi5803 Před 2 měsíci

    Aa badha records muko so you tube ma enu pasi su karo so paku kari ne ene saja to malvi j joy e bhai paisa khay ne samadhan karo so ...

  • @Honest67-x7o
    @Honest67-x7o Před 3 měsíci +3

    Pan aa ben ne first time ma j police pase javay

  • @madhavstudio3205
    @madhavstudio3205 Před měsícem

    આ ભાઈ નો બીજો ઓડિયો હોય તો સાભળીયે

  • @dhavalsolanki2543
    @dhavalsolanki2543 Před 3 měsíci +3

    Aa lfda valo case chhe😂 aama no pday police vala ne mlay

  • @jayrajdabhi5803
    @jayrajdabhi5803 Před 2 měsíci

    Kaik ena pn video moklo samdhan na khali records ma nahi khabar padti rubru malo hu sathe avu pn ene ny mukvano e pn video muko badha ne khabar to pade ne k detha bhai adi gaya bijo koi mamlo to nathi ne

  • @gareebgamer3029
    @gareebgamer3029 Před 2 měsíci

    પેલા મોજ કરી હવે બઘા ને ખબર પડી એટલે ફરી ગય

  • @badboyvilogs302
    @badboyvilogs302 Před 3 měsíci +2

    He bhagvan ye sab kya dekhna pad raha he😅😅

  • @baraiyanitinbhai678
    @baraiyanitinbhai678 Před 2 měsíci

    Kotini se

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi Před 3 měsíci +3

    थोडा महीना राह जुओ भूतड़ा दादा अवश्य छोकरो आपसे 😜

  • @KalpanaBambhaniya-qg3mg
    @KalpanaBambhaniya-qg3mg Před 3 měsíci

    Bhai Basjo ketlai ni jindgi Bagadi tamari varo n Aave kaliyog chhe mara bhai Darek vyakti potano Faydo gote. Aa Jamanama koi uppar visvas ny karvano..je

  • @mehuljamod4030
    @mehuljamod4030 Před 2 měsíci

    દયા કૂચ તો ગડબડ હે...😂

  • @rajyt4958
    @rajyt4958 Před 2 měsíci

    Ledis khotu bole che

  • @BikhabhaiVesara-bj3tk
    @BikhabhaiVesara-bj3tk Před 2 měsíci

    Pppppp

  • @prakashbhai645
    @prakashbhai645 Před 2 měsíci

    ખોટી ની છે આ રાડ

  • @9724825592
    @9724825592 Před 3 měsíci +2

    Jay.bim.namobuday

  • @karanvagela4046
    @karanvagela4046 Před 2 měsíci +2

    Aese..kitane..logo..ko..upar..chada..Diya..hai

  • @divyangraval4851
    @divyangraval4851 Před 3 měsíci +5

    Send your nober kirtidan bhai

  • @rammajetjiya1969
    @rammajetjiya1969 Před 3 měsíci +2

    Kirti Bhai tamaro connect number

  • @shankarkanji499
    @shankarkanji499 Před 2 měsíci +1

    Hee yar khav piv ne khoso 4 dini zindagi che bas ka gahre ma maja karo ka ghara bar na hoy to bar ma 😂😅