Morbi માં Dalit મહિલાના હાથનું ભોજન ખાવા મુદ્દે આખા ગામમાં બબાલ?

Sdílet
Vložit
  • čas přidán 5. 08. 2022
  • #Morbi #dalit #gujaratinews
    મોરબી જિલ્લાના સોખડા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા થોડા દિવસથી કથિત રીતે આભળછેટનો મુદ્દો ચાલી રહ્યો છે. શાળામાં મધ્યાહન ભોજન બનાવતાં ધારાબહેન મકવાણાનો આરોપ છે કે દલિત હોવાને લીધે ગામનાં ઉચ્ચ વર્ણના લોકો તેમનાં બાળકોને મધ્યાહન ભોજન લેતા રોક છે. જોકે આ વિવાદનું સમાધાન કરવા માટે શાળાના સંચાલકો, સરપંચ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓએ સાથે મળીને ભોજન લીધું હતું.
    વીડિયો : રાજેશ આંબલિયા / રવિ પરમાર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati
  • Věda a technologie

Komentáře • 468

  • @thakormukesh1362
    @thakormukesh1362 Před rokem +166

    અરે સાહેબ જ્યારે એક હોસ્પિટલમાં કેમ કોઈ પુસતું નથી કે ડોક્ટર તમે કઈ જ્ઞાતિના છો કયો ધર્મ પાડો છો અથવા જ્યારે કોઈ દર્દી ને લોહીની જરૂર પડે સે ત્યારે કેમ કોઈ જોતું નથી કે કઈ જ્ઞાતિ નું લોહી સે ત્યારે સાહેબ જીવ ની પડી હોય સે કેમ નઈ અરે કયા માતાજી કેસે કે મારા મંદિર માં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ ના લોકો જ આવે અરે સાહેબ આ નાત જાત ના ભેદ ભાવ ના રાખવા ના હોય બધા ને સરખા સમજી સાથ સહકાર આપો.

  • @vinodbhaimakwana3934
    @vinodbhaimakwana3934 Před rokem +154

    21મી સદીમાં પણ આ પરિસ્થિતિ હોય તો ખરેખર દેશ માટે દુભાઁગયપૂણઁ કહેવાય.

    • @sagarsarvaiya9067
      @sagarsarvaiya9067 Před rokem +4

      Are bhai gujrat ma to asaky se bhedbhav mitavavo kevo vishar se he bhagvan🙄🙄

    • @MaheshPatel-zu6jp
      @MaheshPatel-zu6jp Před rokem +8

      Aama hindu aekta kya thi thay ?

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Před rokem +4

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      czcams.com/video/q0oq8-7yH6Q/video.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      czcams.com/video/fnZMOFQuNOU/video.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      czcams.com/video/GrUHYnXo16E/video.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      czcams.com/video/9C5dHx1cFrg/video.html

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 Před 8 dny +8

    જ્યાં સુધી જાતિ આધારિત આરક્ષણ ત્યાં સુધી અસ્પૃશ્યતા રહે એ દુઃખ છે

    • @raviamin3643
      @raviamin3643 Před 6 dny

      Jab tak caste system hai tab tak reservation hai so remove caste system reservation automatically remove

  • @chaudharidhanjibhai2282
    @chaudharidhanjibhai2282 Před rokem +48

    આ બેન ની વાત સાચી છે.ગામડામા અંધશ્રધ્ધા માને છે.તો પછી હોટલમાં કોઈ પુછતું નથી

  • @narendrahir4873
    @narendrahir4873 Před rokem +96

    બધી જ્ઞાતિ સરખી હોઈ કોઈ હલકું કે ઊંચું નથી

    • @vikrambhaiahir3628
      @vikrambhaiahir3628 Před rokem +4

      આખા ગામ માં તમારા જેવું કોઈ સમજણ વાળું નય હોય ભાઈ

    • @vishalbaraiya7684
      @vishalbaraiya7684 Před rokem +1

      ભાઇ બહુજ સરસ વાત કરી

    • @kpboss8592
      @kpboss8592 Před rokem +3

      @@vikrambhaiahir3628 તમારે પણ જો સમજણ વિકસાવવી હોય તો અભ્યાસ કરો.. લગભગ મેં કોઈ જ્ઞાની કે વિદ્વાન માણસ ભલે તે ગમે તે સમાજ નો હોય પણ એને સમાનતા અને ન્યાય ની જ વાત કરતા જોયા છે.. એટલે જ્ઞાન નું અર્જન કરવું જરૂરી છે

    • @yadavdevyangini6972
      @yadavdevyangini6972 Před rokem

      કેહવાની જ વાતો છે કોઈ સ્વીકારતા નથી

    • @dhirenbhaisolanki2612
      @dhirenbhaisolanki2612 Před rokem

      @@vikrambhaiahir3628 ગામ હોય ત્યાં સમજદાર પણ હોય અને અમુક ડોફા પણ હોય..પણ અગત્યનું એ છે કે હવે ઉંચ નીચનાં ભેદભાવ નો રાખવા જોઇ...દવાખાને લોહીનો બાટલો ચડાવે ત્યારે કેમ કોઇ પુછતુ નથી કે આ કય જાતીનું લોહી છે..🙏

  • @vedanteducationcareer837
    @vedanteducationcareer837 Před rokem +48

    આપણે 21સદી ના આધુનિક યુગ માં જીવીએ અને જૉ હજી આવી માનસિકતા આપડા માં હોય તો આપડે મેળવેલી કેળવણી વ્યર્થ છે. આપડે પોતે જ આપડા બાળકોને જાતિવાદ શીખવીએ છે. તમે હોટલ માં જાવ ત્યાં તો નય પુસ્તા કય ત્યાં કેમ જમી લ્યો છો. હવે ખરેખર આ ન હોવું જોઈએ.

  • @Kajal__chavda504
    @Kajal__chavda504 Před rokem +67

    बच्चो के माँ बाप ही उनको जातिवादी बनाते हे

  • @BahujanAsmita
    @BahujanAsmita Před rokem +68

    સમાનતાની વાત માત્ર કાગળ પર

    • @dineshdodiya0220
      @dineshdodiya0220 Před rokem +1

      100% satya che

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Před rokem +1

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      czcams.com/video/q0oq8-7yH6Q/video.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      czcams.com/video/fnZMOFQuNOU/video.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      czcams.com/video/GrUHYnXo16E/video.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      czcams.com/video/9C5dHx1cFrg/video.html

  • @ketandavda9519
    @ketandavda9519 Před rokem +19

    જે દિવસથી આ દલિત સમાજના લોકો લોકોની ગંદકી સાફ કરવાનું બંધ કરી દેશે ને ત્યારે એમની કિંમત ખબર પડશે..... સમાજમાં દરેક વર્ગનું પોતાનું આગવું મહત્વ છે....

  • @jackiestyle8608
    @jackiestyle8608 Před rokem +28

    દલિત સે પણ સે તો એક માણસ બધાને એક જ લોહી સે એમણે કઈ અલગ લોહી નથી આવું ન કરવું જઈએ . એમની પણ ઈજત કરવી જોઈએ

  • @I_supportRutvikbhaiMakwana1204

    Hu koli samaj mathi avu chu I support dharaben makwana

  • @sanjayvala2189
    @sanjayvala2189 Před rokem +17

    આ ભારત દેશ ની વાસ્તવિક સ્થિતિ છે

  • @samirchauhan3035
    @samirchauhan3035 Před rokem +36

    બાળકો માં સંસ્કાર તેના માતા પિતા માંથી આવે છે 🙏 આમા શું હિંદુરાષ્ટ્ર બને ભાઈ .

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 Před 19 dny

      Dalito baba saheb ni vichardhara shikhve ,je hindu virodhi hata
      To Bhai aa loko shikhe te chale
      Pan bija ne Salah devama te khotu vah Bhai aavu Kone shikhviyu
      Sanatan Dharma na loko hamesa udarvadi hoi che
      Tenu apna pan Thai to pan te snat rahe che
      Pan je divase te javab aape che tyare aakhi kainat tene page lage che
      Tyare badhama Gyan bahar aave che
      Mulla o madarsama kuran ni niti shikhve Sanatan dharam pratye nafrat
      Isai Ishu ni vichar dhara shikhve
      Sanatan Dharma na loko ne Kem conversation karva te
      To aaloko ne koi Salah Kem nathi aaptu , Kem Kai problem che
      Barako na mata pita sanskar saraj aape che , samanta , manavta , shevanhav , bhakti bhav
      Pan je divase Sanatan dharam nu apmna kare tyare ava ekei nathi dekhata je sachu che
      Aayedin sanaatan dharam na na Devi Devta nu apman kare che
      Pan aava loko Sanatan dharam me bahu nafrat kare che
      Atle Barako ne sachu kahevama avaiyu che ema khotu su che
      Convert aaloko thaya che
      Sanatan Dharma na loko nahi
      Atle ne vat shikhvani aavaloko ne jarur che

    • @solankigautamsinh8064
      @solankigautamsinh8064 Před 12 dny +2

      ​@@enjoylifelearngroup6370Bhai aa je tame aatli moti lambi speach aapi tema ek vat khoti kari Baba Saheb Hindu virodhi hata pela mara Bhai kaik shikshan melvo pachi bolo Hindu code Bill kon lavyu e pan jano

    • @JogadiyaprakashJogadiyaprakash
      @JogadiyaprakashJogadiyaprakash Před 10 dny +1

      ​@@solankigautamsinh8064right. Jay bhim 🙏

    • @JogadiyaprakashJogadiyaprakash
      @JogadiyaprakashJogadiyaprakash Před 10 dny

      ​@@enjoylifelearngroup6370ha bhai aaj karne baba sahebe dharm parivartan karyo hato...ne desh aajad thaye 75.varsh pachi pan tamari jeva kida chhe je Haji સુધરવાનું નામ લેતા નથી...બોવ જાતી નો ઘમંડ હોય તો જખ મારવા ત્યાં સરકારી સ્કૂલમાં મોકલો છો...માટે માપ માં ર્યો જાતિવાદી કીડાઓ....

    • @Mihir.
      @Mihir. Před 3 dny

      Haa bhai hu b bass ej keva maagto hato baba saheb hindu virodhi nata 🙏​@@solankigautamsinh8064

  • @patilbhawu5112
    @patilbhawu5112 Před rokem +30

    હે માનવી તું માનવ થાતો ગણું આ સમાજ આજે પણ આવા હલકા વિચાર રાખનાર છે

  • @hirenbavaliya1960
    @hirenbavaliya1960 Před rokem +20

    શરીર શુદ્ધ જોઈએ છે પણ વિચાર શુદ્ધ નહીં વાહ રે માનવી આ તે કોવો માનવ ✍️

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Před rokem

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      czcams.com/video/q0oq8-7yH6Q/video.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      czcams.com/video/fnZMOFQuNOU/video.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      czcams.com/video/GrUHYnXo16E/video.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      czcams.com/video/9C5dHx1cFrg/video.html

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 Před 19 dny

      Dalit vibhajan Kari vichardharana shikar thaya che te jovu hoi to meshram ni sabha majavo
      Mulla o ne vichardhara Jovi hoi to madarsam ma javo
      Isai conversation Thai che
      Tene jova hoi to charch majavo
      Karan ke Bharat des ma aa badha convert thayela loko che
      Atle shikhaman aa loko nej aapvani jarur che
      Aama chokra su kare
      Sanaatan dharam manavta , Samanta, sevabhav , bhaktibhav shikhve che
      Manav sanaman ni vato shikhve che
      Atle aabadha je conversation thya che teni vichardhara j vibhajan Kari hoi che atle loko barbad Thai che
      Karan ke nafrat felavi ne loko ne conversation karvama aave che
      Baki koi vyakti emto convert na Thai Jai , pachi vicharo badle , em karta karta pote he kare te sachu pan
      Bija kare te khotu
      Atle jem aa loko vichare tem bija pan aaj vicharta hoi
      Atle ekta jaruri che
      Sanman jaruri che
      Pan aaloko na Amara baba saheb
      Amara allaah
      Amara isai
      Khali Sanatana dharamj kahe che ke isvar ekj che
      Vishva ka kalyan ho
      Aana thi vises Sundar dharam su hoi sake

  • @gorankpandey4628
    @gorankpandey4628 Před rokem +22

    અનામત શા માટે હોવી જોઇએ ? ..વિચારો ..શું દેશ હજુપણ જ્ઞાતિવાદમાંથી જ ઉંચો જ નહીં આવે ?

  • @bhargav_art_1425
    @bhargav_art_1425 Před rokem +13

    દુઃખ ની વાત બાળકો ના મન મા અત્યંત થી આવી માનસિક તા ના નાખા ય

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 Před 19 dny

      Je jati sampradai na andhsheabha ni koi jankari nathi
      Te jovu hoi to
      Dalito na dimag ma meshram jeva loko nafrat felave che
      Chandrashekhar jeva loko nafrat felave che
      Mulla o madarsama
      Isai o charch ma javo
      Vibhajan Kari vichardhara jova malse
      Khali Sanatana dharam che je manavta, Samanta ,sevabhav , bhaktibhav , shikhve che
      Pan sabhyasamaj ma Ghana loko aavi vibhajan Kari vichardhara jota nathi je Bharat des ma conversation chale che ane Ghana loko shikar Thai che
      Atle nafrat kon felave che
      Te madarsam javo
      Charcha ma javo
      Dalit na sabha ma javo tya jova malse
      Aabadha alag alag vichardhara Vada che

    • @raviamin3643
      @raviamin3643 Před 6 dny

      ​@@enjoylifelearngroup6370dr Babasaheb Ambedkar ne follow kariye chhe hindu dharm nhi Brahmin dharm chhe

  • @vishnurathva7349
    @vishnurathva7349 Před měsícem +5

    જે વ્યક્તિ એમ કહે છે કે દલિતના હાથ નું ના ખવાય તો એનો જન્મ દલિત પરિવારમાં થયો હોય તો શું કરેત 😂

  • @dyshnow690
    @dyshnow690 Před měsícem +6

    જયારે નોકરી ની વાત હોય ત્યારે તો જોર જોરથી બૂમ પાડીને કહેશે રિઝર્વેશન કાઢી નાખો.
    બધા લોકો સમાન છે.... આ સમાન હક છે તેમનો.......

  • @vishvas-mv7og
    @vishvas-mv7og Před rokem +20

    ✨🇮🇳🌼🙏 ...... નિ: શબ્દ છું હું આ જાણીને ✨🥀🌼🇮🇳🙏

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Před rokem

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      czcams.com/video/q0oq8-7yH6Q/video.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      czcams.com/video/fnZMOFQuNOU/video.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      czcams.com/video/GrUHYnXo16E/video.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      czcams.com/video/9C5dHx1cFrg/video.html

  • @kiritsinhjadeja5175
    @kiritsinhjadeja5175 Před 8 dny +3

    બાળકો ને ન જમવુ હોય તો જબરન ના જમાડવુ જોઈએ

  • @Vishalpatel-zh4qm
    @Vishalpatel-zh4qm Před rokem +7

    Agar aap ek dalit mahila k hath ka khana nahi kha sakte to fir aapko Ramayan ka bhi tyag kar dena chahiye jo Valmiki ji ne likha hai, unka bhi inhi jati se sambandh hai. 🙏

  • @devubha3951
    @devubha3951 Před rokem +7

    બીબીસી ન્યુઝ ના પત્રકાર ભાઇને મારી વિનંતી છે આવી બાબતે ગામના ચૂંટાયેલા સરપંચ તથા ન્યાય સમિતિ ના સભ્યોનું પણ ઈન્ટરવ્યુ લેવું જોઇએ

    • @Msdhoni7781.
      @Msdhoni7781. Před rokem +1

      ભાઈ સાચું તો બોલે છે તમારો મત આપો આ વિશે?

  • @Mpatel2216
    @Mpatel2216 Před rokem +11

    Haji pan aava abhan loko chej aavi Mansikta rakhta loko to abhan karta pan halki jaay teva che

  • @rameshchavda7017
    @rameshchavda7017 Před rokem +49

    दलित तो आ देश नो बाप हतो DR भिम राव एक महान हता जेनिअ देश नी संविधान बना वि ए देश नि कमजोरी तो झो दलती थी माता जी दूर रही से अवि माता जी कोन से दलित थी दूर रहे से वाह मेरे देश के लोग माता जी दूर नही रीति त मे दूर रवो से

  • @vedanand1968
    @vedanand1968 Před rokem +11

    Atyare aa halat che.....to pehla naa samay maa kevi halat hase .......
    Dr. Babasaheb Ambedkar a khub saru karyu che dalito mate ..
    Jai bhim

  • @mrknownothing2470
    @mrknownothing2470 Před rokem +12

    Ram ate Bore from Sabri which she tested to make sure they are sweet before serving to him. After seeing this, I am not surprised why so many got converted to different religions.

    • @lifemoj7301
      @lifemoj7301 Před rokem +1

      Bhai gujarati ke hindi mo lakho atle kaik khabar pade

  • @jasminekagzi3027
    @jasminekagzi3027 Před dnem +1

    islam is the best har ek insaan barabr h love from islam😘😘😘😘

  • @Ap_ki_yadein
    @Ap_ki_yadein Před 9 dny +1

    હુ બ્રાહ્મણ છુ....તેમ છતા આનો વિરોધ કરુ છુ.....આમનો અંત નિશ્ચિત છે

  • @thebuddhism6963
    @thebuddhism6963 Před rokem +6

    આપણો દેશ હજુ 9 વી સદી મા જીવી રહ્યો છે છુઆ છુત ઉચ નીચ આ બધું ક્યાં સુધી રહેશે

  • @hiteshchavda4469
    @hiteshchavda4469 Před rokem +7

    Jay bhim

  • @thealexworld616
    @thealexworld616 Před rokem +11

    વતન વાલો વતન ના બેચ દેના. 🙏😔

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Před rokem +1

      પ્રતિભાવ બદલ તમારો આભાર, તમને આ વીડિયો પણ જોવા ગમશે
      રાજકોટના એ મુસ્લિમ ભાઈ જે શિવમંદિરમાં જઈ પૂજા કરે છે અને શ્રાવણ મહિનો પણ કરે છે
      czcams.com/video/q0oq8-7yH6Q/video.html
      બૂટોનું દવાખાનું ખોલી આ મહિલા થઈ ગયાં માલામાલ
      czcams.com/video/fnZMOFQuNOU/video.html
      આ પતિએ વાજતેગાજતે કાઢી પત્નીની અંતિમયાત્રા
      czcams.com/video/GrUHYnXo16E/video.html
      પેટ્રોલનો ભાવ વધ્યો તો કર્યો એવો જુગાડ કે ખર્ચ 10 ટકા થઈ ગયો
      czcams.com/video/9C5dHx1cFrg/video.html

    • @thealexworld616
      @thealexworld616 Před rokem

      @@BBCNewsGujarati ખુબ ખુબ આભાર BBC Team ને

  • @star786p
    @star786p Před rokem +2

    હોટલમાં જમવા જાઓ ત્યારે પૂછો છો કે કંઈ જ્ઞાતિએ જમવાનું બનાવ્યું

  • @kanagojiya1760
    @kanagojiya1760 Před rokem +7

    કોઇ દીવસ હોટલ મા પુછયુ કે કોણ
    બનાવે છે

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 Před 19 dny

      Vampanthi libaral activities Meshram ne puchiyu che ke Sanatana dharam vise nafrat Kem felave che , khotu boli ne
      Te to dalit che khud
      Baba saheb ne puchiyu tu kyarei ke Sanatana dharam thi aatli nafrat Kem hati
      Isai ne puchiyu tu kyarei ke Sanatana dharam thi aatli nafrat Kem
      Dalit ni sabh yojai hathras ma te hindu virodhi baba hato
      Tema 100 jetla mariya tema badha dalit hata
      Have vicharo ke dalito hindu virodhi sabha ma Jai che
      Biju ke aama ek pan dalit neta nathi dekhayo
      Bolo have su kahevu che
      Nafrat kon felave che
      Matlab aa loko vibhajan Kari vichardhara thi jive te chale
      Pan bija potani vichardhara thi jive te khotu
      Aama dos conversation thayela loko ne che
      Ke kyarei sanman nathi karta
      Atle aava parinamo shikhve che ke
      Problem kya che

  • @rajeshvagh5293
    @rajeshvagh5293 Před rokem +8

    Aapdo desh etlej Gulaam banyo
    300 varas Muglo ni gulami karri
    200 varas Angrejoni
    Jaativaad aapdaa desh ney khaai gayo chhe

  • @vikrambhaiahir3628
    @vikrambhaiahir3628 Před rokem +29

    બધી જ્ઞાતિ સરખી હોય તો એક્રોસિતી ની સુ જરૂર ભાઈ કલમ પણ સરખી હોવી જોઈએ ભાઈ

    • @makwanamukesh788
      @makwanamukesh788 Před rokem +7

      Jati sarkhi nthi jativad che atle acrosity che

    • @ashubalva7998
      @ashubalva7998 Před rokem

      પહેલI દેશ માથી જાતીવાદ ને દૂર કરો પચી કલમ બદલવાની વાત કરો 💯

    • @vishalbaraiya7684
      @vishalbaraiya7684 Před rokem

      ભાઇ આપણેબધા માનવ છીયે કોઈ ના માથા ઊપર નથી નિશાન કે આ ઊચ છે આનિચછે માણસાઈ ધર્મ રાખો સનાતની બનો

    • @kpboss8592
      @kpboss8592 Před rokem

      આગ વગર ધુમાડા ના થાય ભાઈ.. બધી જ્ઞાતિ ઓને સરખી જ રાખી હોત લોકો એ તો આવા કાયદા ની પણ જરૂરિયાત ના રેત.. પેલા ના સમય માં ગુલામી પ્રથા ચાલતી એટલે એને લગતો કાયદો હતો આ દેશ માં પરંતુ હવે એ ઘણું દેખાતું નથી તો કાયદો પણ ઉપયોગ માં નથી. એમ જ્યારે લોકો બધી જ્ઞાતિ ઓ ને સમાન સમઝવા માંડશે ત્યારે આ કાયદો પણ બિનઉપયોગી થઇ જશે પણ ત્યાં સુધી તો આની જરૂરિયાત છે જ..

    • @kpboss8592
      @kpboss8592 Před rokem

      અન્ય પછાત વર્ગ માં તમે આવતા હોવ અને ૨૭% અનામત ભોગવતા હોવ તો ત્યાં પણ ક્યાં કલમ સરખી છે ભાઈ? એટલે આ દેશ નું સંવિધાન ન્યાય નાં સિધ્ધાંત ઊપર કામ કરે છે.. દરેક ને મુખ્યધારા માં લાવવાનો સંવિધાન નો પ્રયાસ છે.. એના માટે અભ્યાસ જરૂરી છે વાતો સાંભળવાથી જ્ઞાન નથી મળતું..

  • @umanggohil1187
    @umanggohil1187 Před měsícem +5

    એ ને જમવું હોય તો જમે તમે કામ ચાલુ રાખો

  • @pravinbhaipatel8388
    @pravinbhaipatel8388 Před rokem +2

    Ahmedabad no Civil Hospital ma Jay avo tya hat koi pram this Gama sha Ghar to tavdi tar vans mag to hoy

  • @kiritsinhjadeja5175
    @kiritsinhjadeja5175 Před 8 dny

    એસ સી એસ ટી એક્ટ વારાઓ અને આરક્ષણ વારાઓ ને મધયભોજન આપોછો તો કોઈ ગરીબ બહેન ગામના વિધવા બહેન ને આપવુ જોઈએ જેથી એમની રોજી રોટી ચાલે

  • @rajeshhamirani8612
    @rajeshhamirani8612 Před rokem +5

    આવું ન થવું જોઈએ બધાય માણસ સમાન હોય છે

    • @enjoylifelearngroup6370
      @enjoylifelearngroup6370 Před 19 dny

      Baba saheb hi du virodhi hata
      Mesaram jeva loko sanaatan dharam mate nafrat felave che
      Mulla o madarsama ma Sanatana dharam virodhi vato shikhve che
      Isai Sanatana dharam na loko ne co conversation ni vato shikhve che
      Atle aava loko ne pahela Samanta ni vato shikhve Vani jarur che
      Karan ke aa loko ek sathe nathi Rahi sakata
      Ha pan Sanatana dharam na loko ne conversation karva badha ek sathe hoi che
      Pan jyare sanatan dharam na loko aava loko ne shikhva medan ma Ave che tayre badha dimag thekane aavi jai che
      Ke Sanatana dharam pratye aatli nafrat Kem
      Devi Devta o na apna kare tyare dimag nathi chalti ke aa badhu khotu Kari che apman Kari ne
      Pan jyar Sanatana dharam na loko manavta ni vat kare
      Seva bhav ni vat kare
      Bhaktibhav ni vat kare
      Sanskruti ni vat kare tyare dimag bandh Thai Jai

  • @user-lb1fm4jx2e
    @user-lb1fm4jx2e Před dnem

    आदमी मुर्दे को पूजता है अस्थियां पूजी जाती हैं राख पूजी जाती है लाशें पूजी जाती है,और जीवंत का तिरस्कार होता है आदमी अद्भुत है..!!
    ओशो

  • @booksbaba5359
    @booksbaba5359 Před 16 dny

    Aaj pahela kya jamata hata?.ane chikarao bimaar thata hoy..ke biju pan karan hoi sake

  • @mahipandya4819
    @mahipandya4819 Před měsícem +2

    કઈ સદી મા જીવો છો

  • @No1indianews
    @No1indianews Před 16 dny

    વાહ મારો ભારત દેશ વાહ મહાન દેશ હો 😢😢😢😢😢

  • @solankikartik3283
    @solankikartik3283 Před rokem +3

    Vibrant Gujarat 🙄

  • @user-zo8wi5yj2o
    @user-zo8wi5yj2o Před 14 minutami

    sister 👍👍👍

  • @KANUBHAIBHIL-b4m
    @KANUBHAIBHIL-b4m Před dnem

    જય જોહાર જય ભીમ જય સંવિધાન

  • @Rnff461
    @Rnff461 Před 7 dny

    Badha manas j se only tag lagelo k aa nicho se

  • @tejassinhchauhan3722
    @tejassinhchauhan3722 Před 15 dny

    I sport ધારા બેન જય માતાજી

  • @Try_Something_New_007
    @Try_Something_New_007 Před rokem +1

    Aapnu Gujarat jo aavu j vicharse and aavu j krse ..to
    Kyarek pn upr nahi aavi sake 😣
    Thoduk to samjo yarrr ..E pan Aek manash chhe ...badha mansho bhagvane sarkha j banavya chhe

  • @rathvajaydipkumar2663
    @rathvajaydipkumar2663 Před rokem +3

    દરેક માણસ સમાન.. છે..

  • @roshni9343
    @roshni9343 Před rokem +1

    साची वात छे दीदी

  • @pravinparmar-fm8xo
    @pravinparmar-fm8xo Před rokem +2

    બહેન ...
    આપની લડાઈ એકદમ યોગ્ય માર્ગ પરની છે.
    આવું થયું જ હશે..
    મેં પોતે પણ બોટાદની એક શાળામાં મારી નજર સામે અને ગારિયાધારમાં એક શાળામાં જોયું છે.
    તમે એકદમ જુક્યા વગર હવે કાયદાકીય લડત જ આપો.

  • @sedhabhai5198
    @sedhabhai5198 Před rokem +1

    Akarusiti kes kari de ane khabar pade

  • @ARMYLOVERS-eh1jo
    @ARMYLOVERS-eh1jo Před rokem +4

    aavu na hoy saheb ato sarakari bhojan che mandirma ane hotel ma badha darbar bapu khava na banavata hoy

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 Před rokem +4

    Manushya karmathi Nahi janmathi mahan she mate bhedbhav na rakho

    • @Msdhoni7781.
      @Msdhoni7781. Před rokem

      મોટા ભાઈ આ બધા સમાનતા ના શબ્દ ખાલી કાગળ માં જ સોભે છે વાસ્તવિકતા આપડે જે શિખામણ આપીએ બાળકો ને એજ વંશવાદ સુધી ચાલ્યું આવે.

  • @ravivegda6083
    @ravivegda6083 Před rokem

    જય ભીમ 💙🙏

  • @yinyang191
    @yinyang191 Před rokem +3

    bhai aa sachu chhe ..aama koi navai nathi ..aato chaltuj rehvanu chhe ..jeloko potej kahe chhe ke ame aavu nathi rakhta temne khali boltaj aavde chhe

  • @pankaj_N
    @pankaj_N Před rokem +1

    જો કોઈ પણ ધરમ મા માન સન્માન ના મળે તો ધર્મ બદલી જાહેર મા એનુ વરણંન કરાય

  • @kishansinhsinh7359
    @kishansinhsinh7359 Před 15 dny +1

    जिस देश के लोगो के पुरखो ने अलग अलग जाति और अगल अलग मजहबो कि गुलामी १२०० से सालो से कि हो 😂😂😂😂 उनके सेम्पलो कि मानसिकता कैसी हो सकती हेै

  • @nikulsinhldabhi7788
    @nikulsinhldabhi7788 Před 7 dny +1

    Koi force Barak ne n kri ske k jmvu j padse

  • @deepika-myshorttravel8089

    Je jamvanu banavine ape to apde eno abhar manvo joie na k anadar karvo

  • @rajubhaitadvi4566
    @rajubhaitadvi4566 Před 7 dny

    Sclool vidhya nu mandir kevay ama gnati jati na bhedbhav na thava joiye.valiyo ni samjan ochi lage che. Kato benne kadhi mukvano valiyo no plan che.

  • @vishalparmar3167
    @vishalparmar3167 Před rokem +1

    Aa desh etl j bangladesh thi pan pachd che ne haji pan kharab halat thase

  • @arvindparmar343
    @arvindparmar343 Před rokem +7

    Na jame aene nhi apvanu

  • @jadejarajvirsinh4620
    @jadejarajvirsinh4620 Před 24 dny

    માણસ તેના કર્મ થી મહાન થાય જન્મ થી નહિ...❤

  • @madhubenrathod3435
    @madhubenrathod3435 Před rokem

    Alya yar hotel ma koi divas koi pusva jao cho ane tame je chij vastuo vaparo cho daroj a kone banavi che a tamne khabar che 😲

  • @mohanrajput2610
    @mohanrajput2610 Před rokem +5

    ये हे गुजरात मोदी विकास 🤣

  • @user-hg8rb1uv8u
    @user-hg8rb1uv8u Před 29 dny

    Aa બાબત મા ગામ ના સરપંચ નું ઇન્ટરવ્યૂ લો એને આ બાબત નો પ્રશ્ર્ન કરો એમની માનસિકતા કેવી છે જોઈ એ

  • @bharatpatel5165
    @bharatpatel5165 Před 6 dny

    Bhai o aa badha dhating jodo ane jyare tame bahar farwa jav cho tyare su tame su karo cho aa khotu che aava kruty saram like che

  • @SurekhaChaudhari-go1sf
    @SurekhaChaudhari-go1sf Před měsícem +1

    ગાંધીજી અને આંબેડકર ને પૂછવું જોઈએ

  • @joshichandrakant4589
    @joshichandrakant4589 Před rokem +5

    Adhogati nu mool varnvyavshtha desh ni gulami ma varn vyavstha no bov moto fado chhe vichar karo ke desh na 70 taka varg ne temna dharmic aarthik samajik ke rajkiy hakko thi vanchit kari devama aave to aa varg aavnara 7 janam sudhi pan aagad na aave ane aa dalito e biju koy nathi pan yudhdha ma harela xatriy bhai o chhe maherbani kari ne bhedbhav door karo ane majboot sabad shaktishali bano Ekta parmo dharm

    • @diliprathod9554
      @diliprathod9554 Před rokem

      Joshi chandrakant

    • @Msdhoni7781.
      @Msdhoni7781. Před rokem +1

      વાહ બૉસ 👍

    • @joshichandrakant4589
      @joshichandrakant4589 Před rokem +1

      @@Msdhoni7781. hu to haji evu kav chhu ke jevi reete mahavir swami E xatriyo ne vaniya ( veishy) banayva guru govindsinh E veishy ne xatriy banayva Evi reete aa dalito ke shudro ne koy dharmguru emne koy dharmic vidhi kari ne veishy banave to aa dabayela kachadayel varg ne nyay male ane pura Hindu samaj nu bhalu thase

  • @Bbhai24
    @Bbhai24 Před rokem +9

    બીબીસી ને જ આવી વાર્તા ઓ મળે ....

    • @dineshsolankideesa1255
      @dineshsolankideesa1255 Před rokem

      બીબીસી વાળા જે કોઈ બતાવે છે સત્ય જ બતાવે છે

    • @Bbhai24
      @Bbhai24 Před rokem +1

      @@dineshsolankideesa1255 વાહ... ભાઈ...બહુ..બહુ
      સાચી વાત

    • @nitinmahyavanshi5040
      @nitinmahyavanshi5040 Před rokem +4

      गोदी मीडिया से तो अच्छा ही है

    • @rcmusic6805
      @rcmusic6805 Před rokem +3

      BBC right se

    • @junedjuned4361
      @junedjuned4361 Před rokem +1

      Bhai thayu hase to j news banavene tame tya jaye ane confirm karo

  • @user-om7oj4jm5y
    @user-om7oj4jm5y Před 18 dny

    જાતિ હૈ કિ જાતિ નહિ. ...જયસંવિધાન જયભારત

  • @zalaruturajsinh9391
    @zalaruturajsinh9391 Před 6 dny

    Force thi besadi j hase , me feel karyu che school ma,

  • @Vivek-or8kb
    @Vivek-or8kb Před 24 dny

    Aa BBC ne news aava j hoi che baki jene ladvu hoi e lado bhai aa ek pan sara news nahi batave aani history na vudeo joi lyo aetle aana propaganda ma na aavu kyayk thatu pan hoi pan aene aakha guajrat ma mathe lai ne badho ma baki je maja aave e tamne

  • @jayshreekrishna8993
    @jayshreekrishna8993 Před rokem

    21 mi sadi ma pan aavu se haji

  • @krishnavala7706
    @krishnavala7706 Před 7 dny

    To 10 ne jmadvana aema fource thodo oy n jmvu hoy to

  • @ramabengopani6658
    @ramabengopani6658 Před měsícem

    Khun ni jarur hoi tiyare khabar che ke ko nu khun chadau

  • @mjaydeep1913
    @mjaydeep1913 Před 20 dny

    ગુજરાત ના દરેક ગામ મા આ પરિસ્થિતિ છે દલિત જોડે લગભગ એવા ગામ હશે કે ત્યાં રામમંદિર હોય ત્યાં પણ નથી આવવા દેતા હશે કોઈ એવુ ગામ ત્યાં આવવા દેતા હોય ખાવા પીવા થી માંડીને બધી વસ્તુ મા અછુત કા પછી માતાજી અભદાઈ આવી જ રીતે દુર કરે ખાલી સંખ્યા બતાવવા માટે હિંદુ કહેવાય લગભગ ગામ મા દલિત જોડે આવુ થાય છે

  • @patelvipul2139
    @patelvipul2139 Před rokem +6

    આ મહિલા ને કેવાનુ કે તમને દલિત બનાવી કોણે

  • @rathodpayal152
    @rathodpayal152 Před rokem +3

    Avu no kray

  • @bhaveshthakor8680
    @bhaveshthakor8680 Před 12 dny

    અત્યારે નાનપણ થી જ બાળક ને શીખવી દેવા માં આવે છે k દલિત લોકો સાથે બેસવા ઉઠવાનું નહીં,, આ ખોટું છે અન્યાય છે આ પરંપરા હજી ક્યાં સુધી ચાલશે?😢

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 Před 8 dny

    વૈદિક સંવિધાન વાંચો

  • @dansinghpanara6343
    @dansinghpanara6343 Před rokem +1

    Aapne 18 mi sadima chhiye evu nathi lagtu

  • @parmarjj9558
    @parmarjj9558 Před 6 dny

    હિન્દૂ છે ભાઈ

  • @rathoddharmesh2243
    @rathoddharmesh2243 Před měsícem

    Vedio juno che pan aje . 21.06. 24 na divse chuda gam jilo surendranagar ma. Ek dadi sakda riksha ni rah jota hata e sakdama betha nai emne kidhu e amne nai laijay eno matlab gamda ma haji 18 mi sadi che.

  • @jagdishpandya7512
    @jagdishpandya7512 Před rokem +1

    Aapna desh nu badharan kone karyu hatu
    A Kon hatu
    A bhuli gaya
    Aapna desh nu badharan na karyu hot to Shu that aapo javab
    Koi ye bhedbhav na rakhavo joyye badha ek shathe raho a amaj maja che
    Aavu apmaan na karo koi nu
    RJ PANDYA

  • @earthisgod9949
    @earthisgod9949 Před rokem

    મોરબી મા નાગલ પર, અમરાપર, મા આવુજ ચાલે છે

  • @HoneySingh-tp6qc
    @HoneySingh-tp6qc Před 15 dny

    બેન કોળી તો તમારી કરતા પણ હલકા હોય છે. હુ નથી કેતો ઇતિહાસ કેય છે. લોકમાન્ય તિલક ની એક બુક મા લખિયું છે.

  • @narotamvatukiya4079
    @narotamvatukiya4079 Před 19 dny

    Pathypustak ma pan sanvidhan auchched 51A thi saru aati chhe. Aavu nakarvu joiye ye pan insaan j che kalam17 ma pan che asprusyata atle ke aabhadses naabud ta 😢

  • @enjoylife3526
    @enjoylife3526 Před rokem +1

    Jyare aava kissa bane che tyare ae jani ne khubaj dukh thay che ke aaje pan amuk jagya ae untouchability che
    Me pan ghani var aava banav ne face karya che
    😒
    kharekhar bov kharab vat che desh mate ke aaje pan aava kissa bna rahya che

  • @dineshrathod8875
    @dineshrathod8875 Před rokem

    Bhai aa to had thay gai dalit dalit kay ney tras kare ane jaan thi mari nakhe che sarkar shri ne vinanti che ke aava o ney kadi thi kadi saja aape jay Hind jay bharat 🙏🇮🇳🇮🇳🇮🇳

  • @dineshchauhan6222
    @dineshchauhan6222 Před rokem +6

    માનસિકતા છે

  • @viyanparmar1509
    @viyanparmar1509 Před rokem

    Kaydo aapna mate j 6e.

  • @THEBANDUNIVERSE_12
    @THEBANDUNIVERSE_12 Před rokem +4

    mota bhage ghana loko jativaad kare j chhe aa hakikat chhe ..

  • @hiteshchavda4469
    @hiteshchavda4469 Před rokem +6

    E Loko ne kaho ke aaje je school ma Tamara chokra o bhane chhe ne eno hak e aamara bap aapi giyo chhe ..Dr.b.r aambedkar
    Jay bhim namo bhuddhai

    • @jbltekno7465
      @jbltekno7465 Před rokem

      Aambedkare kay nathi karyu desh mate

    • @hiteshchavda4469
      @hiteshchavda4469 Před rokem +1

      @@jbltekno7465 to bhai aa des nu savidhan to te lakhu hase nai ....and tari mataji e hindu kod bil mate mantri pad thi rajinamu aappu hase nai .... and bhai tu aa Desh ma svatantra res ej Amara bap aambed kar ni den chhe ..ho e jarak vanchi lej e ..bhai pachhi bolje ...ek vat tari comment jati karu chhu and aa Bharat des nu tirngo e asok chakra vagar adhuro chhe . E asokchakra Dr. b.r.aamendkar nij den chhe ho bhai ........Hitesh chavda ..from jamnagar gujrat. Jay bhim namo buddhai....jay bharat...

    • @makeasurprise429
      @makeasurprise429 Před 23 dny

      ​@@hiteshchavda4469 samrat ashok chinha ni vat karas pela ashok kon hato e khabar che tane savidhan banavu to su ukhedi lidhu evu badhu amara bap dada pela pan jamindar j hata savindhan notu toy samjo tu savidhan ni jarur tamare padi amare nai darpok insan

  • @chavdapinal185
    @chavdapinal185 Před rokem

    sarkar ne kho k a vastu badlo 21 mi sadi ma pan soch nathi badlati...... A samaj no vikas nhi adhogati 6

  • @ramchandkhant9707
    @ramchandkhant9707 Před 15 dny

    જાહેર રેસ્ટોરન્ટ લગ્ન હોટેલ હોય ત્યાં પણ આવા લોકોજ જમવાનું બનાવે છે તો ત્યાં કેમ ખાઇલો છો

  • @Giabimks
    @Giabimks Před rokem +1

    Dharm parivartan kari lo best upay