Gandhinagar News: આખેઆખું ગામ વેચાઈ ગયું, ગ્રામજનો નિરાધાર | Dahegam | Grampanchayat | N18V

Sdílet
Vložit
  • čas přidán 12. 07. 2024
  • For years you live in a village.. benefiting from government schemes and suddenly you find that your house or the entire village has been sold.
    વર્ષોથી તમે કોઈ ગામમાં રહેતા હોવ.. સરકારી યોજનાઓના લાભ લેતા હોવ અને અચાનક તમને ખબર પડે કે તમારું મકાન કે આખેઆખું ગામ જ વેચાઈ ગયું છે.n18V
    #gandhinagar #dahegam #Governmentschemes #village
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/desc-youtube

Komentáře • 176

  • @govindvparjapti7024
    @govindvparjapti7024 Před měsícem +76

    બે પાંચ કિલો સડેલુ અનાજ અને બે હજાર રૂપિયા હપ્તા લેવા ની લાલચે વોટ આપો તો ગામે વેચાઈ જાય અને કીડની વેચાઈ જાય

  • @gokuldassadhu9351
    @gokuldassadhu9351 Před měsícem +12

    આનાથી પણ ભયંકર પ્રશ્નો આખા ગુજરાતમાં ઊભા થવાના છે જો આ સરકાર આમ નામ ટકે રહે છે તો આવનારા દિવસોમાં ગુજરાતના ગામડાઓમાં પ્રજાની આવી હાલત થવાની છે કારણ કે જુના સમયમાં ગામતળ જે મંજૂર કરેલા છે એના સિવાય જે બહાર વસતી બેઠી છે અને પોતાના ઘર બનાવી રાખ્યા છે એને આ સરકાર દબાણ ગણે છે અને દબાણ ગણી અને એ લોકોને ઘર વગરના કરી રાખે છે એના કારણે આખા ગુજરાતની અંદર આ પ્રશ્નો ઊભા થયેલો છે જો પ્રજા વહેલાસર નહિ જાગે તો આખા ગુજરાતના ગામડાઓમાં આવી જ દશા થવાની છે

    • @user-cn1wm7nr6w
      @user-cn1wm7nr6w Před 29 dny

      ગામતળ ના હોય અને જા બાંધકામ થયા હોય તે તો સરકારી જમીન ગણાય જ ગૌચર પણ ગણાય તો તે ગેરકાયદેસર બાંધકામ ગણાય જે જમીન ગામ તળાવમાં હોય ત્યાં પંચાયતની મંજૂરી લઈ બાંધકામ કરો આગળ ઉપર હજી આનાથી વધારે કાયદેસરની કડક સરકાર આવશે ત્યારે આ મોદી સરકાર બનાવેલા દસ્તાવેજ પણ નહીં ચાલે એવું મને લાગે છે

  • @devjibharvad8791
    @devjibharvad8791 Před měsícem +20

    દસ્તાવે જ તો કેવી રીતે વેચાય

  • @keshavmakwana8821
    @keshavmakwana8821 Před měsícem +16

    ૧૨ વર્ષ પછી મિલકતના માલિક નો હક સમાપ્ત થાય કોર્ટમાં કેસ ન ટકે .

  • @khodalraj1545
    @khodalraj1545 Před měsícem +24

    આને વિકાસ કેવાય ભાઈ

  • @reenamdave2472
    @reenamdave2472 Před měsícem +36

    આવા પ્રશ્નો ઊભા થાય તો રહે તેનું ધર
    અને ખેડે તેની જમીન એ કાયદો કયા ગયો
    આવા પ્રશ્નો ઊભા થાય તો જૂનાં રાજા રજવાડા પણ તેમના પાછાં માગશે

  • @parmarrahulsinh3866
    @parmarrahulsinh3866 Před 28 dny +6

    આખે આખું ગામ તો પેલા સરપંચ એ વેકેલું કહેવાય.આ વેચાણ દસ્તાવેજ માં શાક્ષી ઓ કોણ કોણ છે એ જાણવું.જય શ્રીરામ રામ રામ રામ 🚩⚔️🙏🌄

    • @GaneshLimbadiya
      @GaneshLimbadiya Před 27 dny

      દસ્તાવેજ હોયજ નય ન્યતર આવું બનેજ નય ગરીબ ખેડૂત હતો બાર રહેતો હોય

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 Před 24 dny +1

      ❤❤❤❤❤તુ ભુલી જાય પણ હુ તો બધા ને યાદ કરુ છુ તને મોકલાવી છે એ પણ છે મને આ સમયે

  • @gopasingrathva1465
    @gopasingrathva1465 Před měsícem +12

    હવે ખબર પડી કે 400 પાર

  • @RajendraKhant-dh4up
    @RajendraKhant-dh4up Před 28 dny +7

    અમારા ગામમાં એવું બન્યું છે અને તલાટી મંત્રી મામલતદાર ને લેખીત માં અરજીઓ કરેલી છે પણ અમને કોઈ જવાબ આપતા નથી એટલે સાહેબ અમારે સાથ જોઈએ છે અમારી ખુદની જમીન છે અમારી પાસે ઉતારા પણ છે તો પણ કોઈ જવાબ નથી મળતો નથી અને ખોટું પંચનામું કરેલ છે

  • @viramahirviramahir1168
    @viramahirviramahir1168 Před měsícem +22

    શ્રી સરકાર કરવી દો

  • @thebuddhism6963
    @thebuddhism6963 Před měsícem +10

    આખેઆખું ગામ વેંચાય ગ્યું કેવી રીતે ભાઈ 😂😂😂

  • @user-sp3cd5rn6z
    @user-sp3cd5rn6z Před měsícem +18

    आतो भाजप नी साकरछे भाई आतो ऐक गाम वेसाणू पण आखो देश पण वेसायजाय भाई

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS Před 29 dny +1

      સાચું કીધું હિન્દી વારા ભાઈ....

  • @hoshilpatel9693
    @hoshilpatel9693 Před měsícem +24

    Modi hai to mumkin hai

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před měsícem +4

      બીજેપી ની સરકાર છે ભાઈ બીજેપી ને મત આપો

    • @ROHITTHAKOR-me5sn
      @ROHITTHAKOR-me5sn Před 29 dny +1

      🤣

    • @JitendraKumar-x7r
      @JitendraKumar-x7r Před 24 dny

      એ મા મોદી સુ કરે ક બજા મેટર છે આ જમીન.

  • @solankichandu6901
    @solankichandu6901 Před měsícem +13

    ગામમાં ગ્રામ પંચાયત છે

  • @nanjithakor8636
    @nanjithakor8636 Před měsícem +11

    ગામ વેચીને વિકાસ ગાડો થહો

  • @ramilabenrathod2149
    @ramilabenrathod2149 Před měsícem +16

    લીધું કોને છે એતો બતાવો

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe Před měsícem +33

    બોલો બોલો મોદી કે વિકાસ મોડેલ કી જય હો |😊

  • @IRONXLR6
    @IRONXLR6 Před 28 dny +3

    દસ્તાવેજ જોઈએ
    બીજા પુરાવા ન ચાલે

  • @hk23hjdfg
    @hk23hjdfg Před měsícem +12

    😂😂 આ તો લેટેસ્ટ ન્યૂઝ છે😂

  • @user-jr7sk9tf9r
    @user-jr7sk9tf9r Před měsícem +9

    માત્ર તપાસો અને પંચનામા થાશે બીજું કશું થવાનું નથી

  • @AK-qo8jk
    @AK-qo8jk Před měsícem +5

    ગાંધીનગર વાળા તો ખોબલે ખોબલે આપે છે

  • @solankichandu6901
    @solankichandu6901 Před měsícem +11

    એલા ગામમાં કેવા લોકો રહે છે

    • @Harish..odedara
      @Harish..odedara Před měsícem

      એ ગામમાં બધા મોદી ભક્ત રહે છે.

  • @ACADIVASISAMAJ
    @ACADIVASISAMAJ Před 27 dny +1

    સ્થળ ચકાસણી કરવા આવ્યા છે તે પણ ખુદ મિલી ભગત છે....❤❤❤

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Před 29 dny +3

    આમાં કાંઈ નવું નથી બધુજ વેચી શકે તો ગામ તો વેચી જ શકે....

  • @HasanOnlineSupport
    @HasanOnlineSupport Před 29 dny +27

    દેશ ને પણ વેંચી દેશે

    • @JitendraKumar-x7r
      @JitendraKumar-x7r Před 24 dny

      દેશ ના ટુક્ડા તો નથી કર્યા ને રાહુલ ગાંધી ખુલ્લ - આમ હિન્દુ વીરોધી બોલે છે તોય લોકો ને સર્મ નામની ચીજ નથી

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi Před měsícem +8

    गजब बेइज्जती है बॉस 😂😂

  • @AnandAnand-th9tg
    @AnandAnand-th9tg Před 27 dny +2

    આવુ થાય એ ઉચિત નથી સરકારે ધ્યાન દોરવુ જોઈયે

  • @jaydeeepradhanpara4714
    @jaydeeepradhanpara4714 Před měsícem +36

    હવે બીજીવાર 600 પાર કરાવી દેજો😂

    • @KirtisinhMRathod
      @KirtisinhMRathod Před 29 dny

      ભાજપ સરકા કામકરીરહીછે ગરીબ ગામડામાં રહેછે એટલે ગરીબી ભગાવીરહીયાછે ગામડું જનહેયતો ગરીબકયાથી રહછે

    • @JitendraKumar-x7r
      @JitendraKumar-x7r Před 24 dny

      વાહ કોંગ્રેસ વાહ તમે તો આખો દેસ અલગ કરેલો એમા કેટલાં હિન્દુ બરબાદ થયેલા બોલો

    • @JitendraKumar-x7r
      @JitendraKumar-x7r Před 24 dny

      તમે ગમે તે બોલો મોદીને કઈ ફર્ક નથ પડે

    • @SambhuChauhan-pp6sy
      @SambhuChauhan-pp6sy Před 24 dny

      AA AEK BUDDINO VISAY SE BJP CONGRESS NO NAY AA AEK SURVEY NUMBER HATO AETLE VECHAI GHYO

  • @princegaming-fd3cr
    @princegaming-fd3cr Před 28 dny +2

    હજી કહું છું કે ચેતી જજો

  • @user-bv9sm5fc8b
    @user-bv9sm5fc8b Před měsícem +5

    વિકાસ શીલ ગુજરાત માં ભાજપ નો વિકાસ

  • @majbutbhaivaghela1094
    @majbutbhaivaghela1094 Před 28 dny +3

    આ છબરડા કરનાર કોણ છે તેની મુલાકાત લેવા માં ફાટે છે

  • @JADEJAFAMRAMVAV-qb5qj
    @JADEJAFAMRAMVAV-qb5qj Před 24 dny +1

    અમીત શાહ નો વિસ્તારમાં માણસો પણ વેચીઈ જાઈ

  • @gohilluckyraj6114
    @gohilluckyraj6114 Před 29 dny +2

    ભાઈ રાજા રજવાડા દીધા પછી દાન નથી પાછું લેતા તો કોમેન્ટ લખવા માં ધ્યાન રાખો

  • @HasanOnlineSupport
    @HasanOnlineSupport Před 29 dny +4

    वाह किया भ्रस्टचार है तंत्र खुद मिला हुवा हैं 😂😂😂😂

  • @shasankrathod2109
    @shasankrathod2109 Před 24 dny

    Super Gautam Bhai... good job

  • @arvindbhaikolichotila9976
    @arvindbhaikolichotila9976 Před měsícem +11

    Bjp ne mat aapo 😂😂😂

    • @JitendraKumar-x7r
      @JitendraKumar-x7r Před 24 dny

      😂😂😂😂 બીજાની જમીન છે ક બજા મેટર😂😂😂

  • @vadhiyabhai
    @vadhiyabhai Před měsícem +5

    એલા ભાઈ આ નવીન માં નથી આની પહેલા ભારત માં આવેલ તાજમહેલ અને લાલ કિલ્લો બે વખત વેચાઈ ગયા છે આને આ ચોર વિશે જાણવું હોય તો યુટ્યુબ પર મિસ્ટર નટવરલાલ સર્ચ કરજો એટલે બિહાર નો ચોર આવશે😂😂😂😂

  • @mansukhlalvarsani6199
    @mansukhlalvarsani6199 Před 29 dny +2

    જમીનની માલિકી કોની હતી?કોઈની જમીન પર મકાન બનાવ્યા એવું તો નથી ને?

  • @BhupatbhainathabhaiChauhan-g5b

    જય જય ગરવી ગુજરાત

  • @MtlbkiduniyaChedhost
    @MtlbkiduniyaChedhost Před měsícem +2

    ❤sarkar no Anay che❤❤

  • @chetanraval3378
    @chetanraval3378 Před 29 dny +3

    B,J,P,GADARSA

  • @ChudashmaKanjibhai
    @ChudashmaKanjibhai Před 26 dny

    Thanks ❤

  • @anilpatel7687
    @anilpatel7687 Před 29 dny +2

    Bhai barabar se... BJP ne vote aapo to aava j bura divas jova malse

  • @rameshvirwani71
    @rameshvirwani71 Před 29 dny +1

    Garibo🙏😢ne heran pareshan kar diya or khush ho gaye lekin iska anjam 😢😢bahut bahut hee kharaab😢 hoga

  • @mansukhjoshi352
    @mansukhjoshi352 Před 29 dny +1

    આ ગામમાં તમાંરો માંણસ ફાટેલો હસે

  • @SankhatSankhatAlpesh
    @SankhatSankhatAlpesh Před 26 dny

    Good work

  • @rameshvirwani71
    @rameshvirwani71 Před 29 dny +1

    Mare pan dhamki😢 madi k sarkar taraf court case pachhi layi le

  • @dhanjibhaivrathod504
    @dhanjibhaivrathod504 Před 29 dny +1

    હવાઈજહાજ રેલવે સ્ટેશન હવે ગામ પણ વેચાય છે લે બોલો 😅😅😅

  • @pathugadhavi4753
    @pathugadhavi4753 Před měsícem +2

    Haju to Tyanna mansona pan soda thaijashe Jago have

  • @MrRathod-hz3nn
    @MrRathod-hz3nn Před 26 dny

    क्या बात है
    केसा जमाना आ गया है

  • @haribhaipatel9907
    @haribhaipatel9907 Před 28 dny

    Aane kahevay Aakhe Aakhu kolu Shak ma gayu.

  • @vijaychudasama9712
    @vijaychudasama9712 Před 26 dny

    Saty no jay thase.

  • @user-ts7qi5lf4o
    @user-ts7qi5lf4o Před 28 dny +1

    પંચ નામુ કરવાવાળા ભાઈ પત્રકાર નેકઈક ખાનગી પેઠે કહેવામાંગેછે,😂

  • @yuglimbachiyastd4a245
    @yuglimbachiyastd4a245 Před 19 dny

    Sarkari office nava dastvej village ni mulkat malike hayat ma thavi joy tya sudhi sarkar parmisan na hovi joy

  • @yuglimbachiyastd4a245
    @yuglimbachiyastd4a245 Před 19 dny

    Sarkari office sarkar karavi joi

  • @mahendrasinhbaraiya465
    @mahendrasinhbaraiya465 Před měsícem

    Kheda.ma.pan.kathlal.dadunamuvada.vechai.gayu.hatu.2018

  • @thakormunna9762
    @thakormunna9762 Před 29 dny +3

    બરોબર આ લોકો માંગી રહ્યા છે 26 માંથી 26 લાવવા નું પરિણામ છે

    • @JitendraKumar-x7r
      @JitendraKumar-x7r Před 24 dny

      કાંગ્રેસ હાત તો સુ તો ડી લેત અલ્પેશ ઠાકોર ના આવી ગયા ભાજપ મા બોલો હવે

    • @SambhuChauhan-pp6sy
      @SambhuChauhan-pp6sy Před 24 dny

      AA AEK BUDDINO VISAY SE BJP CONGRESS NO NAY 😂😂😂😂😂😂😂

  • @vijaykumarvaghela2415
    @vijaykumarvaghela2415 Před 19 dny

    આટલો બધો ગેર વહીવટ ચાલે છે

  • @JaydeepGhadeshiya-uk5bp
    @JaydeepGhadeshiya-uk5bp Před měsícem

    Kon vechva vado ane kon kharidva vado nam jog news aapo ne ke fati jay che aama

  • @RahulParmar-mv3lt
    @RahulParmar-mv3lt Před měsícem +1

    aa adhikari kem aatlo bivay che

  • @mubarakalipatel5295
    @mubarakalipatel5295 Před měsícem

    To whom this village is sold with people in village !

  • @user-po4uk6kj8q
    @user-po4uk6kj8q Před měsícem +1

    Apo haju vadhare

  • @dhaneshkargatia3342
    @dhaneshkargatia3342 Před 28 dny

    Have kyare gujrat ne pan vvechi nakhe ,,,Jojo bhai

  • @sampatbhaichaudhari6685

    Sabakasath Sabaka vinas haju Apo mat vikas Gado thayo Gadhinagar ma

  • @JenabhaiParmar
    @JenabhaiParmar Před 25 dny

    વેચનારનેસજાથવીજોએ

  • @pramodmistry2110
    @pramodmistry2110 Před 27 dny

    Kone aakhe,aakhu gam lidhu tenu naam Batavo je ne makan ke jamin aapi hoy teni sahi singechar to kri hoy to batavo

  • @parmarkanak9113
    @parmarkanak9113 Před měsícem

    જય માતાજી

  • @VhoraRijvan-np2bd
    @VhoraRijvan-np2bd Před 25 dny

    Kone lithu a to batao 😂😂

  • @PankajPatel-qb6er
    @PankajPatel-qb6er Před 26 dny

    50 વર્ષ મફત રહેવા દિધા તેનો આભાર માણી ગામ મૂડ માલિક કે વેચાણ લેનાર ને આપી દેવુ જોઇએ .🤣

  • @IRONXLR6
    @IRONXLR6 Před 28 dny

    જમીન માલિક ને જમીન મળવી જોઈએ.

  • @JivanDesai-pd4do
    @JivanDesai-pd4do Před měsícem +1

    Jo.2027.ma.bjp.jitshe.to.aakhu.gujrat.vechai.jay.to.nvaynahi😅😅😅😅😅

  • @IRONXLR6
    @IRONXLR6 Před 28 dny

    જમીન તમારી જ હોય તો તમે ખરીદી કરી તેના દસ્તાવેજ બતાવવો જોઈએ.

  • @GulamAli-kp5om
    @GulamAli-kp5om Před 29 dny

    Kone lidu Mukesh ambani e kaharedi lidhu hase

  • @vijayhirapara7391
    @vijayhirapara7391 Před 29 dny

    Gam bech do, city bech do, country bech do 😂

  • @dparmar68260
    @dparmar68260 Před 25 dny

    Sarkar ni bedarkari

  • @user-ql6eu5er1w
    @user-ql6eu5er1w Před měsícem

    ગરોને કસુનાથાય

  • @user-zz3vy1ke8g
    @user-zz3vy1ke8g Před měsícem +1

    ભાજપ નો વિકાસ

  • @br3405
    @br3405 Před 26 dny

    થોડા દિવસો પછી દેશ પણ વેચાઈ જસે

  • @thebuddhism6963
    @thebuddhism6963 Před měsícem +6

    આ બધું જોતાં મોદીનો નારો યાદ આવે છે હરહર મોદી ઘરઘર મોદી 😂😂😂😂

  • @babusinhdahyabhai6481
    @babusinhdahyabhai6481 Před 29 dny

    VotforBJp

  • @sampatbhaichaudhari6685

    Ramko becha sakatahai. Vo gam ko bhi bech sakata hai

  • @pravinmakwana5158
    @pravinmakwana5158 Před 29 dny

    Aapo Vot B J P ne

  • @gkrathod5230
    @gkrathod5230 Před 29 dny +1

    તમે એમ કરો ખરીદનાર અને વેચનાર બન્ને ને પ્રેમ થી બોલાવી એમના બરડા ઉપર હાથ ફેરવો!

  • @aandibensolanki8146
    @aandibensolanki8146 Před měsícem +2

    Modi. Sbkus. Kre. Bjp. Bhagao. Aakhe. Aakhu. Gam veche se. Bjp. Bhagao

    • @SambhuChauhan-pp6sy
      @SambhuChauhan-pp6sy Před 24 dny

      Mota bhai aema bjp shu kare aa AEK sarve number hato aetle vechai ghyo se

  • @krishnagosvami864
    @krishnagosvami864 Před 29 dny

    Gam koi na bap nu nathi hotu k vechi sake ane jel bhega karavo

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 Před 28 dny

    હવે ખાલી કરી દયો,, ભાજપ ગમે તે વેચે😂😂😂😂😂😂😂

  • @laxmanparmar9792
    @laxmanparmar9792 Před 24 dny

    Modi he Mumkin hai

  • @FunnyEel-kj6kp
    @FunnyEel-kj6kp Před 29 dny

    Modi he to mumakin he

  • @sambadparvins8373
    @sambadparvins8373 Před 29 dny

    😂😂😮🤔

  • @vishalgajjarvishalgajjar4727

    Gaam vacyu 😂😂

  • @diliprathava3472
    @diliprathava3472 Před 29 dny

    Bodi 400par aapo vot

  • @laxmanparmar9792
    @laxmanparmar9792 Před 24 dny

    People vote for BJP

  • @Williams-d9q
    @Williams-d9q Před 29 dny

    Modi modi modi 😂😂😂😂

  • @dashrathpurigoswami7419

    આને કહેવાય દેસનોવિકાસ વિકાસ ગોડોથયો😂😂😂

  • @shaileshrathwabananj
    @shaileshrathwabananj Před měsícem

    Vot for bjp😂

  • @rajeshkhetia3364
    @rajeshkhetia3364 Před 26 dny

    Gundaraj sarkar vote aapo bhikh magwano waro aa sarkar na raj ma

  • @bhavsingmyVillegas
    @bhavsingmyVillegas Před 24 dny

    BJP ne khobale vote kar

  • @shankarsinhrathod1928
    @shankarsinhrathod1928 Před 29 dny

    BJP hatao Bharat bachao 💪🏻. India jindabad jindabad jindabad 🙏🏻🫂

  • @user-os1ft5by9j
    @user-os1ft5by9j Před 25 dny

    Bjp no vikas

  • @shankarbariya2334
    @shankarbariya2334 Před měsícem

    Jamin koni chhe jeni hoy te malik Reva vala nahi