Dalit in Gujarat: Botad માં રાજેશ મકવાણાની હત્યા બાદ દલિતોમાં ભયનો માહોલ, કેમ છે આ લોકો ભયભીત?

Sdílet
Vložit
  • čas přidán 18. 09. 2023
  • #Dalit #Botad
    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે હાલ તણાવભર્યો માહોલ છે. 6 સપ્ટેમ્બરના રોજ કથિતરીતે ઉચ્ચ જ્ઞાતિના લોકોએ 45 વર્ષીય રાજેશભાઈ મકવાણા પર જીવલેણ હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે. જે બાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત થયું હતું. તે બાદથી આ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. રાજેશભાઈની હત્યા બાદ ગામના દલિતોમાં આક્રોશ છે. રાજેશભાઈની અંતિમયાત્રા પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી. અહીં રહેતા દલિતોનો આરોપ છે કે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના લોકો તેમને સતત હેરાન કરે છે.
    વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ/ સચિન પીઠવા
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 233

  • @user-te8qw5be3d
    @user-te8qw5be3d Před 5 měsíci +25

    અરે ભાઈ આ દેશ તમારો છે
    બધાનો છે

  • @sanjayvala2189
    @sanjayvala2189 Před 10 měsíci +28

    આજ આપણા દેશ ની વાસ્તવિક છે

  • @DarbarLilaji
    @DarbarLilaji Před 10 měsíci +28

    जब देश की कानून व्यवस्था कमजोर होगी तब तक ऐसा होता रहेगा जो भी इस षड्यंत्र में शामिल हो उन पर सख्त कार्रवाई होनी चाहिए

    • @Ramesh-zu1hg
      @Ramesh-zu1hg Před 10 měsíci +1

      આ,જેળે,કરીયુછે,તેનૈફાસીથવી,જોઈએ,નીયના,પેટના,આવુ,થાય,છે,પોલીસ,સુજખમરાવે,છે

    • @limbachiyabharat2782
      @limbachiyabharat2782 Před 7 měsíci

      ઉ છે ઊ,.

    • @limbachiyabharat2782
      @limbachiyabharat2782 Před 7 měsíci

      c ,n chips

    • @limbachiyabharat2782
      @limbachiyabharat2782 Před 7 měsíci

      દ લ્

  • @mahendramangale5870
    @mahendramangale5870 Před 5 měsíci +16

    🙏 જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન 🙏

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 Před měsícem +3

    ખુબ દુઃખ ની વાત છે 😢😢

  • @manubhaibarjod1666
    @manubhaibarjod1666 Před 5 měsíci +21

    આ બાબતો નું સરકાર શ્રી એ નોંધ લેવી જોઈએ

  • @user-te8qw5be3d
    @user-te8qw5be3d Před 5 měsíci +28

    અને જે કોઈ કેતુ હોય
    કે ઊંચી જાત વારા નો દેશ છે
    બીજાનો નઈ તો
    ભાઈ હું રાજપુત છું
    અને દેશ બધાનો છે

    • @solankimeet1257
      @solankimeet1257 Před 2 měsíci

      અંગ્રેજો એ અંદરો અંદર લડાવી વર્ષો સુધી રાજ કર્યુ...
      પણ હજુ આપણે આ વાત નથી સમજતા....

    • @jayubabariya09
      @jayubabariya09 Před 5 dny

      Saachi vaat kahi bhai, Yuddh na medanma Raja ni sena ma to 18 varan hoy tyaa koi Baat jaay noti, Badha kul ma khapi gya chhe...Koi ek j samaj a aa desh me nathi takaavi raakhyo

    • @realityobjects66
      @realityobjects66 Před 2 dny

      ❤ Thanks bhai

  • @jitendradevda4314
    @jitendradevda4314 Před 10 měsíci +37

    ખરેખર આપણો દેશ આઝાદ હજી નથી થયો

  • @user-te8qw5be3d
    @user-te8qw5be3d Před 5 měsíci +14

    માણસ છો
    માણસ બનીને રયો બસ

  • @user-rl7gq1ww8t
    @user-rl7gq1ww8t Před 5 měsíci +16

    દલીત ભાઈ ઓ સામનો કરતાં શીખો.તમારા પગ ભાંગી નાખે તો તમે એક સંપ કરી.અને સામનો કરો.

  • @suresuccess1238
    @suresuccess1238 Před měsícem +3

    ઉચ્ચ જ્ઞાતિના તમામ નહી પણ જે લોકો સાચી વાસ્તવિકતા જાણતા નથી એ લોકો આવા કરતુતો કરે છે

  • @MathurMakwana-in7nx
    @MathurMakwana-in7nx Před 5 měsíci +7

    15 કે 20 વર્ષ થી આવા બનાવો બને છે પહેલાઆવુ નહોતુ થતુ એજ વાત વિચારવા જેવિછે

  • @dinkarpranami7701
    @dinkarpranami7701 Před 5 měsíci +17

    સમાજ માં એકતા અને હિંમત ના અભાવે આ બનાવો બની રહ્યા છે.

  • @user-nc8qm1eu4s
    @user-nc8qm1eu4s Před 9 měsíci +12

    જય ભીમ

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 Před 4 měsíci +9

    એક બે ને ઉલાળી નાખો એટલું જ નહિ ઢીલુ ના મૂકો

  • @jayminsolanki8320
    @jayminsolanki8320 Před 5 měsíci +50

    દરેક દલિત સમાજના લોકો એ બોદ્ધ ધર્મ અપનાવી લેવો જોઈએ 😢

  • @chauhanpitter5296
    @chauhanpitter5296 Před měsícem +4

    ઉચ્ચ જ્ઞાતી ન કેવાય, નીચ કેવાય

  • @shrimali_pal_8041
    @shrimali_pal_8041 Před 10 měsíci +23

    સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા મા રશ ધરાવતી નથી અથવા રાજ કરવા સક્ષમ નથી તેવું લાગે છે.

  • @nalinsolanki6684
    @nalinsolanki6684 Před 10 měsíci +10

    Need justice

  • @dakshsonagra403
    @dakshsonagra403 Před 10 měsíci +5

    Good information

  • @rinkudodha2117
    @rinkudodha2117 Před 10 měsíci +6

    So sad 😢😢😢😢

  • @kalpeshkumar2443
    @kalpeshkumar2443 Před 10 měsíci +18

    केटली हलकट विकृति छे जातिवाद उचनीच माणस ना जीव pan🎈लइ ले छे हैवानो ketla🐅नीच छे जानवर थी पन badatar निचमानुषयो

  • @rashidaukani5287
    @rashidaukani5287 Před 5 měsíci +3

    Sakar j jawab dar chhe

  • @user-ug6pj2jf7g
    @user-ug6pj2jf7g Před 5 měsíci +5

    Makwana. Good 👍

  • @kantabenrabari8942
    @kantabenrabari8942 Před 10 měsíci +3

    Kre kr aa. Igniy ce drek ne aek mans trike jivvano adikar ce jay hind

  • @user-cu3jk7rk1p
    @user-cu3jk7rk1p Před 9 měsíci +12

    આપણે પહેલાં હિંદુ છીએ નાત જાત છોડો ભાઈ

  • @jiyamakwana4389
    @jiyamakwana4389 Před měsícem

    Sachi vat che

  • @jaysukhhanda5057
    @jaysukhhanda5057 Před 5 měsíci +6

    Jai bheem

  • @user-nl8uz3hi6y
    @user-nl8uz3hi6y Před měsícem

    Bhai. Ye. Desh. Aap ka. . Jay siyaram

  • @maheshpadaya1212
    @maheshpadaya1212 Před 10 měsíci +6

    Sachi vaat che aa Desh vala Loko jem hindu Muslim kare che evi j rite dalit Hindu hova chata ene Muslim jem rakhe che alag samji ne pm j evo che to india evu j revanu

  • @user-om7oj4jm5y
    @user-om7oj4jm5y Před měsícem

    જયભીમ જયભારત

  • @vipulravat5119
    @vipulravat5119 Před 9 měsíci +8

    Jago dalito jago

  • @devarshmakwana9723
    @devarshmakwana9723 Před 5 měsíci +1

  • @dosalbhaisolanki16
    @dosalbhaisolanki16 Před 10 měsíci +15

    જ્યારે કોઈ સમાજ ની મહત્વાંક્ષાઓ વધી જાય ત્યારે આવુજ થાય સમજાય તો વંદન

    • @politicalyt
      @politicalyt Před 5 měsíci +1

      Sidhi vat karo
      Koi no dar rakhya vagar

    • @dosalbhaisolanki16
      @dosalbhaisolanki16 Před 5 měsíci +1

      @@politicalyt જેને જે સમજવું હોય તે સમજી શકાય તેવી કૉમેન્ટ કરવી તે પણ એક કળા છે.

    • @politicalyt
      @politicalyt Před 5 měsíci +2

      @@dosalbhaisolanki16 tu navru
      Che
      Je hajaro vars gula. Rahyo
      Ene shiksha. Ane sarkari sahay malvi joea jethi teo saman ta na level par aave

    • @dosalbhaisolanki16
      @dosalbhaisolanki16 Před 5 měsíci +1

      @@politicalyt તને નહિ સમજાય ભાઈ હવે રહેવા દે

  • @PaRayma-nu2tc
    @PaRayma-nu2tc Před 5 měsíci +2

    મસત

  • @user-om7oj4jm5y
    @user-om7oj4jm5y Před měsícem

    જયભીમ જયસંવિધાન જયભારત

  • @earthisgod9949
    @earthisgod9949 Před 10 měsíci +6

    😢

  • @vikeshpanchal-hl1ri
    @vikeshpanchal-hl1ri Před 10 měsíci +6

    स्वर्ण को आरक्षण चाहिए

  • @hemangphb
    @hemangphb Před 7 měsíci +3

    Aapdo mul dharam "BUDDH DHARAM" apnavi lyo anddh sraddha chhodo🙏

  • @user-kj8zf5it6v
    @user-kj8zf5it6v Před 5 měsíci +4

    😢😮😮

  • @DevMurari-f7i
    @DevMurari-f7i Před 4 dny

    મેડિકલ રિપોર્ટ pn રિપોર્ટ સુ આવ્યો છે.....?

  • @girishsolanki8153
    @girishsolanki8153 Před 5 měsíci +4

    😢😢😢😢😢

  • @rajreadymade8672
    @rajreadymade8672 Před 16 dny +1

    એક સાઇડ ની સ્ટોરી બતાવા.માં આવે છે .સામાં પક્ષ ને પણ પૂછો કે કેમ.માર્યો
    હમણાં કાયદો કડક છે એમ.કોઈ વગર વાંકે ખુંન નાં કરે

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 Před 4 měsíci +1

    કઈજ કરવા ની જરૂર નથી જાકા જીકી બોલાવો ભાઈ

  • @hemantchaudhari1337
    @hemantchaudhari1337 Před 10 měsíci +6

    Jeva sathe teva thavo...

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 Před 3 dny

    અરે રામ રામ બધાય સંપીને રહો કોઈનો જીવ લેવો ટે મહાન પાપ છે ભાઈ ચારથી વર્તન કરો

  • @sameerm6627
    @sameerm6627 Před 10 měsíci +4

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @user-ki2dx4hr8l
    @user-ki2dx4hr8l Před měsícem +1

    આ લોકો માટે કડક પગલા લેવા જોઈએ

  • @JacobPatel-xr1ck
    @JacobPatel-xr1ck Před 10 měsíci +3

    Sir,u cant see children of a leader in to line waiting for food,tkt or any thing and u cant see his/her children in riots,fighting with other communities.Leaders's children they sending to educate in foreign universities,but leaders instigate ordinary people for rioting,fighting,any thing happens they loose nothing,but they take credit any positive aspect.That is public of India,knows every things but not politics.

  • @hareshsarola3704
    @hareshsarola3704 Před měsícem

    કેમ ન હોય સકે દલીત સમાજ નો દેશ
    કોઈ કોમ આપણને હેરાન કરે તો આપડે પણ સસત્ર ઉપાડવાનો વાંધો નથી કેમકે ગુજરાત નોમંત્રી પટેલ તથા પોલીસ ઉંચી કોમ માટે છે દલીત સમાજ ઉપર અત્યાચારમા કોઇ કામમાં નથી જરુર પડે તો એમણે પણ પાડી દેવામાં આવે ખાલી દેખાવા પુરતો કામગીરી પછી દરબાર હોયકે પટેલ નિર્દોષ જાહેર કર્યા પછી છોડી મુકશૈ ગુજરાત માં દલીતો ઉપર સિતમ ગુજારે એની સરકાર ને કાઈ પડેલ નથી મંત્રી ઠંડાગોરછે આ બાબતે

  • @rajatdevendrabhai6881
    @rajatdevendrabhai6881 Před 4 měsíci

    મુસ્લિમ બનીજાવ કાયમ માટે શાંતી?

  • @vasanigobarbhaij1213
    @vasanigobarbhaij1213 Před 5 měsíci +2

    Maharashtra ma jav

  • @lalitmakwana4565
    @lalitmakwana4565 Před 5 měsíci +2

    Sarkar kaha he

  • @jagdishbhairathod593
    @jagdishbhairathod593 Před měsícem

    મુસલમાન ભાઈ સંવિધાન માં બંધારણીય રીતે વર્તો

  • @Machodharygj8
    @Machodharygj8 Před 23 dny

    મને સાલું એ સમજાતું નથી.શુ દલિત એકજ છે . બીજા સમાજો પણ આમજ છે.એમની કોઈ પુછા પણ નથી કરતું.

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 Před 9 dny

    દલિત માયાવતી એ શબ્દ આપ્યો છે. SC બોલો

  • @rrbhuvarajubhai582
    @rrbhuvarajubhai582 Před měsícem

    R R Bharwad ભાઈ તમારી હરેજ છી

  • @user-fh1uj7ll7d
    @user-fh1uj7ll7d Před 9 měsíci +2

    Botad na e kehvata uncha gnati vala
    Kapada pehrela j janmela
    Savarn nathi bichara chhe

  • @cricketanalysisguru003
    @cricketanalysisguru003 Před měsícem

    Pesonal mater Jativad nu name aape che...
    Mansik Bimari...
    Baki Vaani vivad jagda nu mul hoy che...

  • @jayubabariya09
    @jayubabariya09 Před 5 dny +1

    Aavu to koi Desh ma nai thatu hoy k koi gnaati na lagn ma, K shmasan yaatra ma police bandobas rakhvo padto hoy, Aa desh ma jo aam ne aam j Jaatiwad chalshe to barbad thai jashe, Bija desho ni paristhiti jov k jya koi Gyaani na bhdbhav nathi a ketla saddhar chhe...🇮🇳

  • @hareshchandpa2614
    @hareshchandpa2614 Před 4 měsíci

    Saru. Thayu

  • @user-rv5wi1hx7e
    @user-rv5wi1hx7e Před 10 měsíci +4

    સામુહીક જે કરવુ છે તે વિચાર ઉતમ છે એકી સાથે કામ પતે

  • @bhaveshmer4790
    @bhaveshmer4790 Před měsícem

    બિલકુલ સાચી વાત સે ગુજરાત માં ૫૧૦૦૦ હજાર કેસ થાય ગયા વર્ષે પણ માત્ર ૫૦૦૦ કેસ કરતા પણ ઓછ નો નિવેડો આવિયો સે
    ખબર જ નથી પડતી શું કરવું

  • @jivarajbhairathod2035
    @jivarajbhairathod2035 Před 10 měsíci +8

    ન્યાય

    • @statusking-nl4tl
      @statusking-nl4tl Před 10 měsíci +2

      Maro aa lyo

    • @vikasboricha5254
      @vikasboricha5254 Před 5 měsíci

      ​@@statusking-nl4tlteri maani chut apne

    • @pravinrathod1924
      @pravinrathod1924 Před 5 měsíci +2

      ​@@statusking-nl4tlતારી માં ને દે ને હાજર જ હશે 😂😂😂😂

    • @Sportsstadium505
      @Sportsstadium505 Před měsícem

      ​@@statusking-nl4tl ભાઈ જેની ઉપર વિતે એને ખબર પડે
      તમે દલિત સમાજ ના હોત તો ખબર પડે 😞

  • @user-rw6fl7sj4m
    @user-rw6fl7sj4m Před 5 měsíci

    Musalman rijvan kon che?

  • @user-kc2tm8gb2s
    @user-kc2tm8gb2s Před měsícem

    આ બધું જમીન માટે કરે છે

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Před 9 měsíci

    Agat aadavatoma badhi gnatima aava banavo banta rahe chhe jene mogalo angrejoni jem jatiwad na felao darek vakhte kaydo kaydanu kam karechhe

  • @dilipbhainimbara8323
    @dilipbhainimbara8323 Před 10 měsíci +1

    Aa desh kyarey nahi sudhare. Potno jivan pote bachavo have koyna bharose nahi rakho. Sarkar khali bole se.

  • @tecnoburngaming8987
    @tecnoburngaming8987 Před 10 měsíci +6

    કોઈ અંગત વેર હશે

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 Před měsícem

    Gora loko sarahata Ana karata samano karo aj upay

  • @karanvagela4046
    @karanvagela4046 Před měsícem +1

    Dalito..Aaj..hthiyar..rakho..hve..taim..aavi..gyo..shee

  • @maheriyaChandrahas-be4zs
    @maheriyaChandrahas-be4zs Před měsícem

    Jay bhim jay samvidhan

  • @chaprajbhaidhakhda6658
    @chaprajbhaidhakhda6658 Před 10 měsíci +9

    Khoti agro shiti no pawar

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 Před 10 měsíci

      ખોટો પાવર તો હત્યા કરનારા લુખ્ખા ઓ ને હતો

  • @dehulmayala2721
    @dehulmayala2721 Před měsícem

    Sed news for gujarat

  • @hasmukhbhatti6911
    @hasmukhbhatti6911 Před 8 měsíci +1

    Bhai je kaypan kari sako te jate karo.Baylani jem jivva karta mard thai marvu saru.

  • @maheshpadaya1212
    @maheshpadaya1212 Před 10 měsíci +2

    India mate dalit Hindu nathi aa vaat thi bov j dukh lage che pan time aavse government change thava do Modi na topao ne upar Java dyo bas

  • @JerhabhaiSolanki
    @JerhabhaiSolanki Před měsícem

    Hello hello

  • @rameshbhaizala9295
    @rameshbhaizala9295 Před 5 měsíci

    Police..su.kare.che.bhai

  • @maheshsumesara936
    @maheshsumesara936 Před měsícem +1

    Bharat swatantriy Desh nathi aetlej to aava banav bane chhe

  • @mmmmotivationstory5996
    @mmmmotivationstory5996 Před 10 měsíci +4

    Ye sab log vagela Solanki sarname hai matlab ye aapne aap ko garv se rajput hu hindu hu esa bolte hai or ye aadiwasio ko (st ) logo achut mante hai kabhi kabhi to ye upper caste walo se jyada bhedbhav karte hai fir bhi enka ye haal kyu hai kya pure Desh me st sc obc ko ek hokar ek movment start kar ke es gang se ladna chahiye

  • @jivarajbhaimathurbhaimihapara

    Bhai je ena upar shanka se chodi nana nam jaher karo .fas book par fota jaher karo.jedhi temane thakane padava ma kam lage

  • @hiranirajubhai2965
    @hiranirajubhai2965 Před 10 měsíci +5

    જય શ્રી રામ

  • @meditation.awekingbyyoga9373

    Dhamma taraf valo.. ambedkar saheb ne chheli ghadiye rasto batavine gya chhe.. apni samaj no kyarey aa loko samanta nhi aape.. azadina atla varso ane sanvidhan hova chhata aa halat chhe...

  • @maheriyaChandrahas-be4zs
    @maheriyaChandrahas-be4zs Před měsícem

    Dalit samaj na gaddar netao na karne aava banav banechhe jay bhim jay samvidhan

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 Před 10 měsíci +5

    શીકકા ની બે બાજુ હોય છે

  • @user-qn1lf2nn9p
    @user-qn1lf2nn9p Před 2 měsíci

    दलित,हय, के गरीब,आ, देश, जोर से

  • @karanbhisparjapati8391
    @karanbhisparjapati8391 Před 10 měsíci +12

    જયં શ્રી રામ

    • @bunny_hpatel6358
      @bunny_hpatel6358 Před 10 měsíci +3

      Jay Bhim

    • @bunny_hpatel6358
      @bunny_hpatel6358 Před 10 měsíci +3

      Jay Bhim

    • @jaysai7545
      @jaysai7545 Před 10 měsíci +2

      જય શ્રી રામ નો સુ મતલબ છે આ વીડિયો ની કૉમેન્ટમાં

    • @karanbhisparjapati8391
      @karanbhisparjapati8391 Před 10 měsíci +1

      આખા દેશમાં મો બોલાએ છે જય શ્રી રામ તમારી આજુબાજુ મંદિર માં જયં ને પૂછી લેજો મતલબ ખબર પડી જશે મારા સુધી પુછવા આવવાની જરૂર ની પડે

    • @devarshmakwana9723
      @devarshmakwana9723 Před 5 měsíci +1

      Jay Bhim

  • @priyanshpandya2980
    @priyanshpandya2980 Před měsícem

    Amara gam na darbaro bov power karta hata ek vaar eva marya 10 darbaro ne hospitalized karva padya tyarna nam nathi leta

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q Před 4 měsíci +1

    A bhando ni sarkar obc sc st muslim khedut ni veri chhe teni pase thi nyay ni asha kevi

  • @ravindrapatel7848
    @ravindrapatel7848 Před 9 měsíci +3

    કારણ વગર કાઈ મારે નહીં

  • @ParmarDilipKumar-ub2ui

    Fight aapo... lukkho na pag ttodi nakho...

  • @user-gg4zp4qn7n
    @user-gg4zp4qn7n Před měsícem

    जुल्म करने बड़ा अपराध जुल्म सेहना है

  • @parthrajbihola3251
    @parthrajbihola3251 Před 10 dny

    Kashur Varo Ne Sakhhat Saja Thavi Joye Aa Adham Raxhsh Pakhandi Sarkar Dalit Muslim Garib Middle Class Loko Ni Virodhi Chee Sajag Raho Ane Mat Na Aapsho

  • @bipinparmar8612
    @bipinparmar8612 Před 5 měsíci

    Hindu dharm no tyag

  • @rameshbhaizala9295
    @rameshbhaizala9295 Před 5 měsíci

    Jya.zaza.hoy.tya.j.aavu.karta.hoy..topinao

  • @mukeshvarhat5890
    @mukeshvarhat5890 Před 4 měsíci +3

    बहुजन समाज ओर मुस्लिम समाज
    किसी भी पार्टी में ब्राह्मण बनीये राजपुत बैठा हो उन्हें कतई वोट नहीं करे क्यों कि इन प्रजातियों में न्यायिक चरीत्र नहीं होता है

  • @ns2348
    @ns2348 Před 2 měsíci

    बदला, ही आपके पास,
    ऐक मात्र विकल प, है,,

  • @user-kc2tm8gb2s
    @user-kc2tm8gb2s Před měsícem

    ગાન્ડ સળી નો કરાય કોઈ કય નો કરે 😅😅😅

    • @Sportsstadium505
      @Sportsstadium505 Před měsícem

      ભાઈ તમે દલિત સમાજ ના હોત તો તમને ખબર પડે જીવ વું પણ મુશ્કિલ છે 😢😞

  • @rajeshharsora5806
    @rajeshharsora5806 Před 5 měsíci

    Gamama. Bhega. Maline. Raho. Ver. Bhav. Sena. Che. Tenu. Nivaran Lavo. Bhagwan. Sonu. Bhalu. Karo

  • @Truthsoul2152
    @Truthsoul2152 Před 10 měsíci +3

    BJP ne vote aapsho to aa divasho j jovano varo aavshe