પાંચ માળા નાં થાય મારા રામ ની || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ જાગૃતિ બેન || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 13. 06. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન ______________
    સુર્ય ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય
    પાંચ માળા નાં થાય મારા રામ ની રે
    સામે રૂષીકેશ દેખાય દર્શન ગંગાજી નાં થાય
    પાંચ માળા નાં થાય મારા રામ ની રે
    સુર્ય ઉગી ઉગી જાય......
    સામે ગોકુળ દેખાય દર્શન યમુનાજી ના થાય
    પાંચ માળા નાં થાય મારા રામ ની રે
    સુર્ય ઉગી ઉગી જાય......
    સામે માટેલ દેખાય દર્શન ખોડલ મા ના થાય
    પાંચ માળા નાં થાય મારા રામ ની રે
    સુર્ય ઉગી ઉગી જાય.......
    સામે વીરપુર દેખાય દર્શન જલારામ નાં થાય
    પાંચ માળા નાં થાય મારા રામ ની રે
    સુર્ય ઉગી ઉગી જાય.......
    સામે ચોટીલા દેખાય દર્શન ચામુંડા માં ના થાય
    પાંચ માળા નાં થાય મારા રામ ની રે
    સુર્ય ઉગી ઉગી જાય.......

Komentáře • 2

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 17 dny +1

    જય ભોળાનાથ નયનાબેન જાગ્રતીબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન નો કંઠછે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 17 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ