ભાગ્યશાળી ભજન માં આવો ને || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો
    _________________ કિર્તન ________________
    ભાગ્યશાળી ભજન માં આવો ને
    સત્સંગી ભજન માં આવો ને
    હે તમે આવો તો આજને આજ ભંજન માં આવો ને
    અંહિ ગણપતિ ની ધુન ચાલે છે
    અંહિ રિધ્ધિ સિધ્ધિ ના ગુણલા ગવાય ભજન માં આવો ને
    ભાગ્યશાળી ભજન માં આવો......
    સત્સંગી ભજન માં આવો ને
    અંહિ રામ ચંદ્ર ની ધુન ચાલે છે
    અંહિ સીતાજી નાં ગુણલા ગવાય ભજન માં આવો ને
    ભાગ્યશાળી ભજન માં આવો ને
    સત્સંગી.......આ
    અંહિ કૃષ્ણજી ની ધુન ચાલે છે
    અંહિ રાધાજી નાં ગુણલા ગવાય ભજન માં આવો ને
    ભાગ્યશાળી ભજન માં આવો ને
    સત્સંગી ભજન માં........
    અંહિ વિષ્ણુજી ની ધુન ચાલે છે
    અંહિ લક્ષ્મીજી નાં ગુણલા ગવાય ભજન માં આવો ને
    ભાગ્યશાળી ભજન માં આવો ને
    સત્સંગી ભજન માં........
    અંહિ બ્રહ્માજી ની ધુન ચાલે છે
    અંહિ બ્રહ્માણી માં નાં ગુણલા ગવાય ભજન માં આવો ને
    ભાગ્યશાળી ભજન માં આવો ને
    સત્સંગી ભજન માંઆવોઇ ને

Komentáře • 6

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 13 dny +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સરસ ગાય ને ખુબ આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 13 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před 29 dny

    Khub saras chhe nayanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 28 dny

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @vijaygohil6945
    @vijaygohil6945 Před 29 dny

    Kana ne makhan bhave re. Kana ne misri bhave. Bhajan lakhi ne muko. Naynaben. Tamara. Avaja ma amne javab aapjo ben Bhajan amare sabha lavu se

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 28 dny

      ખુબ ખુબ ધન્યવાદ વિજય ભાઈ હાં જરૂર થી આ ભજન ગાય ને મુકશુ જય દ્વારકાધીશ