શામળીયાને કહેજો તેડાં મોકલે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ ભાવના બેન તાળા || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 26. 05. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _________________ કિર્તન _________________
    મહારાણી મા શામળીયાને કહેજો તેડાં મોકલે
    મારે ગોકુળ ગામે જાવું છે
    મારે નંદકુવર ને નીરખવા છે
    હે મારે રમણ રેતી માં આળોટવુ છે મહારાણી મા શામળિયા ને.......
    મહારાણી મા શામળિયા ને કહેજો.......
    મારે ગોકુળ મથુરા માં જાવું છે
    મારે યમુના મહારાણી ને મળવું છે
    હે મારે ચુંદડી મનોરથ કરવા છે મહારાણી મા શામળિયા ને........
    હે મહારાણી મા શામળિયા......‌
    મારે ચંપારણ માં જાવું છે
    મારે મહાપ્રભુજી ને મળવું છે
    હે મારે ધોતી ઉપરણા ધરવા છે મહારાણી મા શામળિયા.......
    મહારાણી મા શામળિયા ને કહેજો.......
    મારે જતી પુરાં માં જાવું છે
    મારે ગીરીરાજ જી ને મળવું છે
    હે મારે દુધના બેડલીયા ધરવા છે મહારાણી મા શામળિયા......
    મહારાણી મા શામળિયા ને.......
    મારે દ્વારકા નગરી ને જોવી છે
    મારે રણછોડ રાય ને મળવું છે
    હે મારે ગોમતી જી માં નાવુ છે મહારાણી મા શામળિયા........
    હે મહારાણી મા શામળિયા......
    મારે સત્સંગ મંડળી માં જાવું છે
    મારે ધોળ ને કિર્તન ગાવા છે
    હે મારે ભવસાગર તરી જાવું છે મહારાણી મા શામળિયા ને.......
    હે મહારાણી મા શામળિયા ને કહેજો તેડાં મોકલે

Komentáře • 6

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 13 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před měsícem

    Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay Dwarkadhish Jay shree ram

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 16 dny

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ

  • @latagohel7183
    @latagohel7183 Před měsícem

    વાહ દીદી બહુ જ મસ્ત કીર્તન ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 22 dny

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે