Video není dostupné.
Omlouváme se.

કાના રે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો || નીચે લખેલું છે કિર્તન ગમે તો લાઇક કરજો|| કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 9. 08. 2023
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન ___________________
    કાના રે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
    હે માતા જશોદા ના પાડે તો છાના માના આવજો
    મારા ખેતરમાં લીલુડા ઘાસ છે ગાયો ચારવા આવજો
    કાના રે ઓ કાનુડા.......
    હે માતા જશોદા ના પાડે તો છાના માના આવજો
    મારા ખેતરમાં ચંદન તલાવડી ગાયું પાવા આવજો
    કાના રે ઓ કાનુડા તમે.......
    માતા જશોદા ના પાડે તો છાના માના આવજો
    મારા ખેતરમાં લીલુડી બોરડી બોર ખાવા આવજો
    કાના રે ઓ કાનુડા.......
    હે માતા જશોદા ના પાડે તો છાના માના આવજો
    મારા ખેતરમાં ઘમર વલોણા માખણ ખાવા આવજો
    કાના રે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
    હે માતા જશોદા ના પાડે તો છાના માના આવજો
    સાખી.....
    હે હું ગોવાળીયો ગાયું ચારતો કાનો મારૂ નામ રે
    હે મળવું હોય તો આવજો ગોકુળીયુ મારૂ ગામ રે
    હે હું મહીયારણ મહીડા વેચતી રાધા મારૂ નામ રે
    હૈ મળવું હોય તો આવજો બરસાના મારૂ ગામ રે

Komentáře • 59

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 8 měsíci +2

    જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન ગાય આનંદ થયો ધન્યવાદ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ જય ભોળાનાથ

  • @meenapatel87
    @meenapatel87 Před 11 měsíci +1

    સરસ મજાનું ભજન ગાયુ દીદી જય શ્રી કૃષ્ણ 🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ મીના બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @manjulabenpatel2869
    @manjulabenpatel2869 Před rokem +1

    Jay sri krishna

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ મંજુલા બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @user-yb5jg5qx9y
    @user-yb5jg5qx9y Před 10 měsíci

    3:5 beautiful

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ નયનાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @kalpeshdarji1476
    @kalpeshdarji1476 Před 11 měsíci

    Khubaj saras bhajan che

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 11 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કલ્પેશ ભાઈ જય દ્વારકાધીશ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před 11 měsíci

    Bahu j saras gayu bhajan fine che 🙏🙏🙏🌹🌹🌹👌👌👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ

  • @pandyaalka6521
    @pandyaalka6521 Před rokem +1

    Jay Shree Krishna

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ અલ્કા બેન જય શ્રી કૃષ્ણ

  • @rekhapatel997
    @rekhapatel997 Před 10 měsíci

    Har har mhadev har 👌👌👌🙏🙏🙏🌹🌹

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 10 měsíci

      હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ધન્યવાદ રેખા બેન તમારો ખુબ ખુબ ધન્યવાદ

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 Před 10 měsíci

    Jay shree Krishna...saras bhajan

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કલ્પના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કલ્પના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @jasodajadav8310
    @jasodajadav8310 Před rokem

    સરસ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ જશોદા બહેન જય દ્વારકાધીશ

  • @Shreeharimandalvyara
    @Shreeharimandalvyara Před rokem

    જય શ્રી ક્રિષ્ના 🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +1

    બહુ જ મસ્ત ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ તમારી કૉમેન્ટ તો લતા બેન સૌથી પેહલા હોય છે વાહ મારા વાહ તમે આવી જ રીતે કમેન્ટ કરતા રહો અને અમારા કિર્તન કેવા લાગે તે કહેતા રહેજો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @ritadharmendrasuranipatel4199

    ખૂબ સરસ
    જય શ્રી કૃષ્ણ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ રીટા બેન જય શ્રી કૃષ્ણ

  • @herrypotter6661
    @herrypotter6661 Před rokem +5

    નીચે લખેલું છે કિર્તન બેન

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem +1

      હાં બેન

    • @jyotibenjani1302
      @jyotibenjani1302 Před 8 měsíci

      ​@@user-xo9ef1pj7c😮😅 ji ji ji is😮😮😮😮😮😅 ji ko hi ji hi iiiiiiii

  • @kanusolanki7070
    @kanusolanki7070 Před 9 měsíci +1

    Nayan

  • @rajeshmistri7328
    @rajeshmistri7328 Před rokem

    👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ રાજેશ ભાઇ જય દ્વારકાધીશ

  • @nayanabenbavaliya6794

    👍👍

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 Před rokem

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 🙏👍👌 જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ અવાજ છે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ ભાનુમતી બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @daxapatel1407
    @daxapatel1407 Před 10 měsíci

    સરસ ભજન ગાયું છે લખીને મોકલી આપો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 10 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દક્ષા બેન જય દ્વારકાધીશ બહેન ભજન નીચે લખેલું છે સરખુ જોવો

  • @VilashKhuman-rg3yd
    @VilashKhuman-rg3yd Před rokem

    નયનાબેન હો નયનાબેન તમે રોજ રોજ
    નવા નવા ગાજો

    • @VilashKhuman-rg3yd
      @VilashKhuman-rg3yd Před rokem

      નયનાબેન હો નયનાબેન તમે
      નવા નવા રોજ ભજન ગાજો

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem +1

      હા બેન જરૂર થી હું નવાં નવાં ભજન ગાઈશ વિલાસ બેન હો વિલાસ બેન તમે રોજે મારા કિર્તન સાંભળજો જય દ્વારકાધીશ

  • @meenapatel87
    @meenapatel87 Před 11 měsíci +1

    વાહ સરસ સરસ ભજન ગાવો છો 👌આવા અનેક ભજનસસંભળાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે 🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před 11 měsíci +2

      અરે મીના બેન ખુબ ખુબ ધન્યવાદ અમારા કિર્તન સાંભળવા બદલ આવી જ રીતે અમારા કિર્તન સાંભળતા રહો કમેન્ટ કરતા રહો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો જય દ્વારકાધીશ

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před rokem

    જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ કિર્તન બહેન તમારો અવાજ ખૂબ જ સરસ મીઠો મધુરો છે તમારા બધા ભજન સાંભળું છું ખૂબ સુંદર ખૂબ પ્રગતિ કરો રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem +1

      ખુબ ખુબ ધન્યવાદ રતન બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમારી કૉમેન્ટ આમારા કિર્તન મા હોય જ છે બેન અને તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો રતન બેન અને આવી જ રીતે કમેન્ટ કરતા રહો જય દ્વારકાધીશ

  • @lucifer-it1fu
    @lucifer-it1fu Před rokem

    મસ્ત અવાજ અને કિર્તન મધુબેન રત્ન હેવન સોસાયટી બરોડા ના જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ મધુ બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @SavitabenParmar-mq4nz
      @SavitabenParmar-mq4nz Před 9 měsíci

      ​@@user-xo9ef1pj7cvc k

  • @kaminipandya8067
    @kaminipandya8067 Před rokem

    વાહ ખૂબ સરસ છે. ભજન અને તમારો અવાજ પણ સરસ છે.👍👍👌👌

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ કામીની બેન પંડ્યા ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો જય શ્રી કૃષ્ણ

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před rokem

    🙏🙏🙏very nice bhajan

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      ખુબ ખુબ ધન્યવાદ અંજના બેન પટેલ જય દ્વારકાધીશ જય હો આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 Před rokem

    આકિરત કેમ લખી નેનો હમુકિયુ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      હા હમણાં લખાય જાશે

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  Před rokem

      નીચે લખી ને મુક્યું છે જોવો ભાઈ