ભાવના બેન નું હાસ્ય થી ભરપૂર ભજન જેઠાણી મારી વહેમથી ભરેલી best gujrati bhajan

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • ભાવના બેન નું હાસ્ય થી ભરપૂર ભજન જેઠાણી મારી વહેમથી ભરેલી best gujrati bhajan
    #ભાવના_બેન_નું_હાસ્ય_થી_ભરપૂર_ભજન #જેઠાણી_મારી_વહેમથી_ભરેલી #best_gujarati_bhajan
    my quarries
    #Gujarati_bhajan
    #Gujarati_song
    #hindudevotionalsong
    #Gujarati_satsang
    #ગુજરાતી_પારિવારિક_રમુજી_ભજન
    #ગુજરાતી_ગીત
    #ગુજરાતી_ભજન
    #ગુજરાતી_સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #Best_Gujarati_Sasu_Vahu_Geet
    #સત્સંગ_ના_રમુજી_ગીતો
    🌴🌴🌴 કીર્તન લખેલું 🌴🌴🌴
    હાથમાં માળા પેટમાં લાળા કોને કેવા જાવું જો
    સસરા છે પણ ભોળાભાળા કોને કેવા જાવું જો,
    સાસુ મારા કાચા કાનના, કોને કહેવા જાવું જો
    હાથમાં માળા પેટમાં લાળા, કોને કેવા જાવું જો
    જેઠ મારા કંઈ ન બોલે, કોને કેવા જાવું જો
    જેઠાણી મારી વહેમથી ભરેલી, કોને કેવા જાવું જો
    હાથમાં માળા પેટમાં લાળા, કોને કેવા જાવું જો
    દિયર છે પણ વકીલ જેવો, કોને કેવા જાવું જો
    દેરાણી તો વટ નો કટકો, કોને કેવા જાવું જો
    હાથમાં માળા પેટમાં લારા, કોને કેવા જાવું જો
    નણદી છે પણ વીંછી નો આંકડો, કોને કેવા જાવું જો
    છોકરા એના બાપુનું બોલે, કોને કેવા જાવું જો
    હાથમાં માળા પેટમાં લારા, કોને કેવા જાવું જો
    પરણીયો મારો સીધોને સાદો, કોને કેવા જાવું જો
    પાડોસણ તો નીંદા કરે, કોને કેવા જાવું જો
    હાથમાં માળા પેટમાં લાળા, કોને કેવા જાવું જો
    સાસરિયામાં સંપ નથી, કોને કેવા જાવું જો
    પિયરિયા માં જંપ નથી,કોને કેવા જાવું જો
    ઘર છે પણ કોર્ટ જેવું, કોને કેવા જાવું જો
    વિઠ્ઠલ મારી વારે ચડજો, કોને કેવા જાવું જો
    બાઈ મીરાં એ ભક્તિ કરી, કોને કેવા જાવું જો
    ઝેર પીધા જાણી જાણી,કોને કેવા જાવું જો
    હાથમાં માળા પેટમાં લાળા, કોને કેવા જાવું જો
    🌱🌱🌱નાગપુર સત્સંગ મંડળના🌱🌱🌱
    🌱🌱🌱આપ સૌને જય શ્રી કૃષ્ણ🌱🌱🌱
  • Hudba

Komentáře • 11

  • @jentibhaimakasana2237
    @jentibhaimakasana2237 Před 20 dny +7

    ધાર્મિક કિતૅન હોય તો મજા આવે

    • @SATSANGXYZ
      @SATSANGXYZ  Před 19 dny +1

      હા જરૂર
      ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻
      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻

  • @PankajVasoya-xp5yb
    @PankajVasoya-xp5yb Před měsícem +2

    વાહ ભાભી

  • @champagohil1740
    @champagohil1740 Před 23 dny +2

    આવા ભજન હોય બેનો

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 Před 14 dny +1

    વાહ બેન ખુબ સરસ ભજન છે 🎉🎉જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @SATSANGXYZ
      @SATSANGXYZ  Před 14 dny

      ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻
      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻

  • @geetabenpatel8733
    @geetabenpatel8733 Před 23 dny +2

    Kub saras

    • @SATSANGXYZ
      @SATSANGXYZ  Před 23 dny

      Khub khub aabhar🙏🏻🙏🏻
      Jay shri krishna🙏🙏

  • @bhavnakapuriya4192
    @bhavnakapuriya4192 Před měsícem +2

    જય શ્રી કૃષ્ણ