O Maa | Salim Sulaiman, Kinjal Dave | Ambe Maa Stuti | જેવો ગણો એવો તમારો | Jevo Gano Tevo Tamaro
Vložit
- čas přidán 4. 10. 2023
- Listen to this beautiful Stuti in the voice of the amazing Kinjal Dave, music by Salim Sulaiman and devote yourself in the bhakti of Maa Ambe this Navratri 🙏
Subscribe to our channel for more music everyday 🔔
To SUBSCRIBE click the link below:
czcams.com/users/subscription_c...
Music by Salim Sulaiman
Singer: Kinjal Dave
Music Produced by Aditya Kalway
Distributed by Global Music Junction, Warner Music India
Special Thanks to Aakash Dave
Director and DOP: Saurabh Gajjar
Creative Head: Aakash Patel
2nd AD: Raj Gajjar
Stills: Deep Patel
Post Production: S House Production
Managed by: Nirav Thakar, Radhika Mistry
Digital Strategy: Shivansh Jindal, Bonny Gosain
Album Creatives: Hariprem Films
Marketing Intern: Simran Fathima
#OMaa #KinjalDave #SalimSulaiman #AdityaKalway #Devotional #AmbeMaa #Navratri #MerchantRecords
Jevo gano tevo tamaro putra jani paljo,
Mane paap na panthe jata advach thi pacho valjo,
Tara vina aa jagat ma maru nathi koi ambikaa,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
Agnan ni othe rahi bahu drusth krityo mein kariya,
Bagadiyo janam maro sudhari sadbuddhi aapjo,
Putra kuputra thai toh pan mata kumata thai na,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
Bhakti maa tari bhav thi janmo janam thi hu karu,
Karuna kari o bahuchara dilma daya kai lavjo,
Tara bharose naav mein sunu mukiyu sansarma,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
Jani lidhu maa tujh pratape satya bahuchar ek chey,
Tethi j kahu chu kargari maa amar padvi aapjo,
Sansarmaa saghde fariyo pan koi beli na thayu,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
Na asha mujhne koini tara vina o bahuchara,
Jagni janeta jagat janani aant vela aavjo,
Bhakto rahiya tara bharoshe ek taro aasharo,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
તારા વિના આ જગત માં મારું નથી કોઈ બહુચરા,
ડૂબતો બચાવવા બાળ ને કુકડે ચડી ને આવજો.
અજ્ઞાન ની ઓથે રહી બહુ દુષ્કૃત્યો મેં કર્યા
બગડ્યો જનમ,મારો સુધારી સદબુદ્ધિ આપજો
પુત્ર-કુપુત્ર થાય પણ માતા કુમાતા થાય ના
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
ભક્તિ મા તારી ભાવથી જન્મો જનમ થી હું કરું,
કરુણા કરી ઓ બહુચરા દિલ માં દયા કંઈ લાવજો
તારા ભરોસે નાવ મેં સૂનું મૂક્યું સંસાર માં
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય બહુચર એક છે,
તેથી જ કહું છું કરગરી માં અમર પદવી આપજો.
સંસાર માં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
ના આશ મુજને કોઈની તારા વિના આ જગત માં
જગની ની જનેતા જગતજનની અંતરે આવજો, ભક્તો રહ્યા તારા ભરોસે એક તારો આસરો
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.(Repeat)
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Like us on Facebook:
/ salimsulaimanmusic
Follow us on Twitter:
/ slimsulaiman
Follow Salim Merchant on:
Twitter: / salim_merchant
Instagram: / salimmerchant
Follow Sulaiman Merchant on:
Twitter: / sulaiman
Instagram: / sulaiman.merchant
Follow Merchant Records on:
Facebook: / merchantrecordsmusic
Instagram: / merchant_records
Twitter: / merchantrec - Hudba
આટલા સુંદર શબ્દો અને લય છે...તેમ છતાં view ઓછા.....આજની પેઢી ને આવા ધાર્મિક સોંગ નથી ગમતા કે શું?
Right
Mane game che ane mu aajnaj Pidhi thi belong karu chu
Sachi vath che
Tamne kevi rite khbr k atla j views Che ema aaj ni pedhi nu koi nathi !!??
અતિ સુંદર છે.......
દરરોજ માતાજી પાસે ગાવાનું મન થાય ને સાંભળી ને હૃદય ભરાઈ જાયઃ છે........
જો મુખે થી ગાઈએ તો વધુ આનંદ આવે........ 🙏🙏🙏
માં તે માં
Maa maa hoy che.. Eno koi majhab nahi hoto.. Hu roj namaz pachi aa bhajan sambhalu chu..
Every youth should listen this one.. I am very lucky to have mom.. My mamma is universe's best mom...
Maa ambe badha ni maa ne salamat ane healthy rakhe.
Rehaan from vadodara...
Ketalu sundar che geet 😊😊rag pan 😊😊oo maa 🚩🙏 ❤❤
Mane Paap na Panethe Jata Adhh Vache thi Pa6o Vaarjo.. 🙏
આંશુંમાં આશું આવી ગયા..😢
Jay MELDI jay JODH Shakti maa jay KHODAL ♥️
જય અંબે માં. જય અંબે. જય મહાકાળી માં.. જય બહુચર માં.. જય અંબે શક્તિ... ઉત્તર ગુજરાત.. બનાસકાંઠા.. ગુજરાત ની કોયલ..
Nothing new for Gujarati audience but what an presentation salim-suleman sir 🙏👏
And Kinjal બેન 🙏 proud of gujrat 🤗 ખૂબ જ દિલથી, ભક્તિભાવથી અને પ્રેમથી ગાયુ છે. હૈયું ભરાઈ ગયું સાંભળીને 🤗🙏
માં સુધી અરજી પોહચી ગઈ 🙏
આપ સૌને નવરાત્રી મહોત્સવ ની હાર્દિક શુભકામનાઓ 🎉🙏🤗
❤❤
जय अंबे माँ🔱🥀🙏🚩📿❤️
The more I listen the more I cry....I feel so connected...as if mata is hearing me out❤
Very soulful, this is ❤️
તારા વિના આ જગતમાં કોઈ નથી મારું માં....😢😢😢.. જય શ્રી અંબે મા કરુણા કરી દિલ માં દયા કઈ લાવજો,🙏
❤️❤️
Jay chehar ma ❤❤❤
Kinjal this is your one of the best song........
એક એક અંતરો હદય ને કંપાવી નાંખે છે
Come to Kolkata Everyone ❤May Maa Durga bless us to All Indians and our Motherland ❤
❤❤
ગુજરાતનુ ગૌરવ અને વાયડ ની કોયલ એવા કિંજલ બેન દવે આ ખૂબ સરસ મજાનું માતાજીનું ગીત લાવ્યા છે ........ જય માં 🙏🚩
❤️❤️❤️❤️
🌸🌸અમને ગરબા બહુ ગમે,બધા દેશ ના લોકો ને નવરાત્રિ ની હાદીઁક શુભેચ્છાઓ 💐🙏 જય માતાજી
ઓમ સીતારામ નમઃ ઓમ નમો ભગવતી માતા ધન્યવાદ આભાર ધન્યવાદ અભિનંદન દઙવત
Jay chehar ma kinjal ben
❤️❤️❤️❤️
This so deserves more than a million views ❤
What a composition 😊 👍🏻👍🏻
Jay MATAJI 🙏🏻
Jai Mata Di ❤️
ખૂબ સુંદર શબ્દો....હૃદયસ્પર્શી રજૂઆત.....કિંજલ દવે તારા કંઠમાં સાક્ષાત જગદંબા નો વાસ છે....દીકરી તેં બ્રાહ્મણ કુળ ઉજાળ્યું...અંતરથી આશીર્વાદ 🎉
Vaah su sunder lay che ❤
#जिस_क्षेत्र_का_नाम_सुनते_सारा_सिस्टम_❗
#घबरा_जाता_है_हम_उसी_क्षेत्र_के_परिंदे_है ! Chandravanshi sher 💪💪❤️ Shekhpura jila 💪❤️❤❤❤❤
🙏🙏🙏🙏🙏
So beautiful song🚩
❤️❤️
આ ગીતમાં બહુચર નામનો કોઈ શબ્દ જ નથી
Jay jay Ambe!!!!!❤❤❤❤
❤️❤️
माय फेवरेट सॉग
The very first time jyare mai aa sambadyu maara asru rokayaj na ...🙏🏻🙏🏻🙏🏻❤️❤️Ekdum heart touching
☝🏿 રાજ ને રજવાડું તો મારી બ્રહ્માણી ના પ્રતાપે છે સાહેબ માં બ્રહ્માણી સદા સહાયતે 👏🏿 ...
🙏🏿જય🙏🏿બ્રહ્માણી🙏🏾માં🙏🏿
જય ખોડીયાર માઁ નવરાત્રિ 🙏🏻👌👌👌
Kinjal's voice is magical and so is those beautiful harmonies. Absolutely divine! 🤍😇✨
She is a blessed musician ❤️
@@SalimSulaimanMusic Indeed! 😇
❤❤❤
Goosebumps... Composition, voice and lyrics.... Hats off.. Connect to the God.
❤❤
@@SalimSulaimanMusicWe want to hear one such picturesque composition from Aditya Gadhvi and in your composition
❤
Nice song
Jay sikotar 👑😢maaa ❤
Soulful music, wonderful lyrics, melodious voice, beautiful presentation, heart touching emotions..and Gujarati language.. wah..! Thank you Salim-Sulaiman for making this..❤
❤️❤️
🎉🎉🎉 बहुत मधुर मां की आराधना, जय माता की ❤❤❤
Jai Mata Di ❤️❤️
❤❤❤❤
🙏🏻🙏🏻
mogal❤🙏
જય માતાજી બાપા સીતારામ ભગવાન જય જલારામ બાપા જય જય માતાજી સુદર❤❤❤
Enjoyed listening this in Spotify first in the midnight and now the video is also a depiction of superb talent... All Thanks to Kinjal Dave and amazing duo Salim Sulaiman..👏👏 Jay Ambe Maa 🙏🙏
Jai Ambe Maa ❤ Kinjal is amazing
Superb 😊❤ જય ચેહર માં Jay chehar maa 🙏
❤️
Jay Ambe Mata Ji🙏🚩
Jai ma ambe
Jay maa mogal 🙏👏❤️ maa mogal tamne har pal kush rakhe Jay mataji Jay hind 🇮🇳 Jay jay garvi Gujarat
Ashu ketla rokya pan na roki saki mari jode to koi sabd nathi ❤❤
🚩
Ma khodiyar sahayte
Beautiful stuti ; warms one heart thank you Salim Suliman once again brining the best
Jay ma vakol aai🙏🙏🙏daya karajo thokavari vakol aai🙏🙏🙏🙏🙏🙏
ગીતના શબ્દ સારા છે પણ આ ગીત બહુચર માનુ છે તો તેમાં કોઈ ફેરફાર કરવાનો તમારો અધિકાર નથી
🙏🙏🙏
Devi kinjal dave ji bahut sundar stuti gana Amar raha
Maa charno ma 🌺🌺🌺
JAI MAA 🌺🔱🥰
Jay ma chamunda
Jay khodiyar maa
Jay Shakti ma tu kar A j sachu ..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amazing 😍 jay chehar maa🙏🏻🙏🏻
Love 💞
❤️🌺🌹🚩🙏
🎉🎉🎉🎉
Me first comment all friends support ❤❤❤❤❤❤❤
ખૂબ સરસ ખૂબ ધન્યવાદ આભાર ધન્યવાદ પ્રણામ સાદર પ્રણામ સોમનાથ મંદિર ગિરનાર છે
🙏🏾om❗️aa🙏🏾
😢✨🙏 Geet na shabdo thaki maata ne vinnati kri sakyo .. !! Khub khub vandan singer and music director ne ✨🙏
માતા વિના આ જગત માં કોઈ નથી
Jay Ambe Mata ki jai ho 🙏🥰🪷💐
Khubj sunder ..khubj sunder ...what can I say just goosebumps
અદ્ભુત સ્તુતિ❤🙌🏻
જય ચેહર_અંબેમાં🙏🏻
😊Jay ambe mata❤❤😊 Lake is vidoi palshe Net video 😊❤❤
A stuti sambharine akh ma Pani avi Gaya Jay ma khodiyar
By thiz song i directly talk with maa🙇♂️
The best gujrati song I ever heard❤
Instant connection to our divine mother 🌺🌈🌈🌈
❤ ma jay ambe..🙏🙏
જય શ્રી સિહકોતર માતાજી જયજય જય હો
I watch Salim Sulaiman channel for only my hindu sanatan song
Jai.... Kudevi... Koti. Koti. Pranam.....
अति सुन्दर। जीवन में ऐसे ही आगे बढ़ते रहो।
❤️❤️
जय माँ अम्बे माँ ❤️🌹🌺🙏
Magnifique chanson. You are the best.❤
❤❤
Very Very Beautyful Composition and Voice Bro...(!) Congratulations to All The Artistes and Respect from France...!
please do provide both english captions as it is and its meaning like coke studio bharat does .
bau j saras gayu che Jay ambe maaa
ઓ.....માડી .....હો.......માં
Please add the other verses too
Ela caller tune ma Kem nathi aavtu aa ekto di tuka ne pa6o pure aai putra fillings gajab aave ho pan ❤❤❤❤❤❤ just show off ™
Jay ho maa ❤
જય શ્રી માતાજી માવડી માં
❤❤❤ Jay Jagdmba Ma Bhavani ❤❤❤
Comments:
1 Songs vibes Bhulo Bhale Biju badhu Ma-Baap ne bhulso nahi..
2 Peacful composition Reminds O pala ha re - Lagan by AR and LM
3 Number 2 is level of Merchant brothers
4 Song Levels up for K Dave
ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત ધન્યવાદ નમસકાર જય
JAY HO MAA❤
હે..માં ..દયાળુ જયજય જય હો
🙏🏻🔱जय अम्बे मां ❤️💐📿😊
Jai mataji 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
Salim and Suleman sir thanks for this
@salimsuleman wat composition