Ranchhod Rangila | Sabhiben Ahir,

Sdílet
Vložit
  • čas přidán 2. 03. 2023
  • Jay Shree Krishna 🦚
    Holi the colors of our beautiful culture....
    And we all knows that Holi is the most famous festival from our mythology periode,
    This festival directly connect us to the "RADHA-KRISHNA"...
    So, let's celebrate this holi with "Ranchhod Rangila "...
    ===============
    કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
    શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…..
    હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો (2)
    હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા…..
    ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે (2)
    સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા…..
    મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2)
    સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા.....
    વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2)
    હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા…..
    ===============
    Credits :
    Singer - Rajesh Ahir & Sabhiben Ahir
    Music - Soham Naik
    Mix & Master - Gaurang Pala
    Composer - Sabhiben Ahir
    Lyrics - Pratik ahir, Sabhiben Ahir
    Producer - Madhav Dangar
    Director - Amar Nadaf
    Cinematography & Editing- Take 2 Productions
    Choreographer -Dhara Shah(Margam Dance Academy )
    Makeup - Deep Rajgor
    Video Featuring - Him Rajgor
    Dharam Antani
    Jeet Sachde
    Jatin Goswami
    Krish Mata
    Panchabhai Mata
    Aesha Shah
    Kashish kella
    Annie Thakkar
    Dhruvi Kakrecha
    Chetna Vaghela
    Archi Thaker
    Meet Rajgor
    Ruhaan Murani
    Rahul Singh
    Vikas Chauhan
    Sameer Sama
    Ansh Patel
    Decoration - Mahaveer Lights & Mandap
    Special Thanks - Het Chhanga, RadioGhar - Bhuj
    Label : Rajesh Ahir Official
    ===============
    For Business Inquiry & Collaboration
    - Mail us: rajeshahir.work@gmail.com
    - Call us: +91 7405007379
    ===============
    #rajeshahir #gujratinewsong
  • Hudba

Komentáře • 11K

  • @hardikahir4564
    @hardikahir4564 Před rokem +4234

    ખુબજ સરસ ગીત છે અને ગીત ના એક એક શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી ની ભક્તિ માં મગ્ન થઈ જાય એવું સુંદર મજાનું ગીત છે..સભીબેન આહીર અને રાજેશભાઈ આહીર તમને ખુબ ખુબ હાર્દિક અભિનંદન પાઠવું છું... ભગવાન શ્રી દ્વારકાધીશ ને પ્રાર્થના આવી સફળતાની ઉંચાઈ સર કરતાં રહો...જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારકાધીશ જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🥰🥰😊😊🚩🚩🚩

  • @priyajitsinh7
    @priyajitsinh7 Před rokem +417

    આ વર્ષ નું સારા માં સારુ ગીત.... 🙏🏻🔥👍🏻🙌🏻

    • @kanchansaraniya
      @kanchansaraniya Před rokem +13

      Hi

    • @khushilzapadiya1104
      @khushilzapadiya1104 Před rokem

      Lol tgnjsfkjc

    • @noxshorts9702
      @noxshorts9702 Před rokem +2

      @@kanchansaraniya hii

    • @navinpatel8779
      @navinpatel8779 Před rokem +3

      🎉zdssaaaaaasddduyedyu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😢😢😮😮😅😊yw

    • @LaljiNakrani
      @LaljiNakrani Před 3 měsíci

      ંઅંઅં રહીને🎉ખી કરે અને તેના😂🎉ૌ પટ ી

  • @maitridave4035
    @maitridave4035 Před 8 dny +7

    મારી દિકરી 8 મહિનાની છે,એ આ ગીત સાંભળતા સાંભળતા જ સુવે છે.😀

  • @SRR-lz4ne
    @SRR-lz4ne Před měsícem +123

    में राजस्थान से हूं लेकिन मुझे ये गीत बेहद पसंद है और इसको में हमेशा चुनता हूँ जय रणछोड़ जी 🙏🙏

  • @rxnehalpatel
    @rxnehalpatel Před měsícem +94

    નોકરી થી ધરે આવીને આ ગીત સાંભળીયે એટલે આખા દિવસ નો થાક ગાયબ..... બોલો જય જય દ્વારકાધીશ 🙏🏻😍❤️

  • @CHAUHANPRADIP955
    @CHAUHANPRADIP955 Před 2 dny +2

    Nice song ❤

  • @LALALALA-bq8sq
    @LALALALA-bq8sq Před měsícem +3

    Lala❤

  • @gopalthakor4846
    @gopalthakor4846 Před rokem +36

    અદભૂત....
    ખુબ સુંદર....
    મન મોહી લે તેવું મનમોહક કાના નું ગીત છે...
    જય દ્વારિકાધીશ❤🙏🏻

  • @aakashgohel8215
    @aakashgohel8215 Před rokem +1886

    આ song જેટલી વાર સાંભળએ એટલી વાર સાંભળવાનું મન થાય ❤️ જબરદસ્ત હો .... 👍

  • @PratikIngole-hw6is
    @PratikIngole-hw6is Před 2 dny +3

    Me Maharashtra le hu par muze yee gana bahut pasand hai jay dwarkadhish 🦚🪈🚩

  • @manishmakwana2222
    @manishmakwana2222 Před 3 dny +5

    આ ગીત સાંભળીને મને મારું ગામ યાદ આવી ગયું ❤❤❤❤ રણછોડ રંગીલા 🙏🏻🙏🏻🙏🏻

  • @I_am_tiger_10
    @I_am_tiger_10 Před 6 měsíci +273

    સ્વર્ગ માં ના મળે એ સુખ તારા ધામ માં છે મુસીબત ગમે તે હોઈ સમાધાન તારા નામ માં છે
    Jay Dwarkadhish🙌🏻❤️🌏
    राधे राधे🙌🏻❤️🌏

  • @rameshchauhan6194
    @rameshchauhan6194 Před 23 dny +25

    મારૂ ફેવરિટ ગાયન છે કેમ કે હું ગુજરાતી છું ❤❤i love you gujrat ❤❤

  • @jitendraparmar-yy6dx
    @jitendraparmar-yy6dx Před měsícem +1

    Nice ❤❤❤

  • @user-uw1rx1xx5l
    @user-uw1rx1xx5l Před 10 dny +20

    Jay dhawrkadhish tamne sat sat naman so beautiful song

  • @subhashchhaiya4051
    @subhashchhaiya4051 Před rokem +414

    સવાર ની શુભ શરૂઆત આ ગીત સાંભળી ને 😊😊🙏🙏
    ખૂબ સરસ સભી બેન અને રાજેશ ભાઈ👍👍🙏🙏

    • @kalpeshzapadiya6632
      @kalpeshzapadiya6632 Před rokem +11

      બગ્ગી મગ ગઢ ગઢ મગ ગર્ભ હડફ ગહગગગગગગગગગગગગગગૌ્સન

    • @jogendarsodha8426
      @jogendarsodha8426 Před rokem +9

      જય રણછોડ

    • @bebomermer9272
      @bebomermer9272 Před rokem

      ​@@jogendarsodha8426 rajput as www w2 swe w De W was www SS www

    • @shileshvaghela7238
      @shileshvaghela7238 Před rokem +4

      ​@@kalpeshzapadiya6632😢🎉 ❤

    • @gohilkartik6597
      @gohilkartik6597 Před rokem

      ​@@kalpeshzapadiya6632es da

  • @mrvansh9388
    @mrvansh9388 Před rokem +265

    આ ગીત નવરાત્રી મા પણ ધૂમ મચાવશે👌👌🌟🌟

  • @MayudinMansuri-qw3tn
    @MayudinMansuri-qw3tn Před 2 měsíci +3

    Jay dawarka dhish ❤

  • @user-xm9lm8hp8z
    @user-xm9lm8hp8z Před 2 měsíci +10

    Suparduparsong

  • @karanladha643
    @karanladha643 Před 11 měsíci +28

    દ્વારિકાવાસી હોવાનો ગર્વ છે ❤

  • @user-cf4lb2co9l
    @user-cf4lb2co9l Před 9 měsíci +22

    Good song❤❤❤

  • @dslakhani6945
    @dslakhani6945 Před 2 dny +1

    ખુબ સરસ મધુર અવાજ માં ગવાયેલ ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરતું લોકગીત . હોળી ગીત . સભીબેન તથા રાકેશ આહીર ને ખુબ ખુબ અભિનંદન . 👌👍👌👍👌

  • @nanubarvadiya8345
    @nanubarvadiya8345 Před 8 dny +12

    Jay shree Swaminarayan ❤❤❤❤

  • @dhavalahir7581
    @dhavalahir7581 Před rokem +85

    ખુબ સરસ ગીત છે સભીબેન આહિર અને રાજેશભાઈ આહિર આપને ખુબ ખુબ શુભકામનાઓ અને ધન્યવાદ, એક વાર સાંભળો તો વારંવાર સાંભળવાનું મન થાય 🎉 જય મુરલીધર જય દ્વારકાધીશ🙏

  • @JyotiChauhan-ny6mx
    @JyotiChauhan-ny6mx Před 9 měsíci +76

    Beautiful ❤️😍❤️❤️❤️ Jay shree Krishna ❤

  • @manashukhbhaimehariya
    @manashukhbhaimehariya Před 24 dny

    My fevarit song❤❤❤❤
    Jay shree Krishna ❤❤❤❤

  • @Ganesh_baria_official
    @Ganesh_baria_official Před 3 dny +2

    Jay dwarkadhish 🚩🚩🚩🚩🚩

  • @jayshreeram7113
    @jayshreeram7113 Před rokem +2050

    કોને આ ગીત સાંભળીને આનંદ થયો ❤️ કૃષ્ણ પ્રેમી લાઈક કરો ❤️🚩🙏

  • @nileshkanzariya2205
    @nileshkanzariya2205 Před rokem +64

    Really Awesome Gujarati Song Jay Dwarkadhishji ❤

  • @FunWorldP
    @FunWorldP Před 10 dny +14

    Jalwa hai gujaratiyo ka❤❤🎉

  • @yuvirajput6701
    @yuvirajput6701 Před měsícem +1

    JAY shree krishna ❤

  • @NILESHCHOUHAN270
    @NILESHCHOUHAN270 Před 3 měsíci +128

    मै मध्य प्रदेश से हूं। बहुत सुंदर गायकी , मन प्रसन्न हो गया सुनकर।

  • @vimalkumarnakrani9698
    @vimalkumarnakrani9698 Před rokem +177

    ❤ગીત અને સંગીત નું અદ્ભૂત સંયોજન 💐 સભીબેન ને પહેલી વાર સાંભળ્યા દિવાળીબેન ભીલ ની યાદ અપાવી દીધી 🙏🏼👍🏻💕💐

  • @gangabalaigangabalai-lx7he

    Me Rajsamand Shree nath nagri se. Hu or y song hme bhot pasand h kyuki hm to inke hi diwane h❤❤

  • @cpantalacpantala3384
    @cpantalacpantala3384 Před 14 dny +3

    Wah wah rajbhai

  • @amitmakwana607
    @amitmakwana607 Před rokem +43

    રાધે ગોવિંદા રાધે ગોવિંદા 🙏🙏🙏🙏
    રણછોડ રંગીલા 😍👑

  • @jayugohel3821
    @jayugohel3821 Před 9 měsíci +81

    👌સ્વર્ગમાં ના મળે એ સુખ તારા ધામમાં છે,
    મુસીબત ગમે તે હોય સમાધાન તારા નામમાં છે.
    🚩Jay Shree Krishna🚩

  • @krunalmanat677
    @krunalmanat677 Před 10 dny +4

    Jay Shree Krishna

  • @sunnybhavsar222
    @sunnybhavsar222 Před měsícem +1

    JAI THAKAR RADHE RADHE❤❤❤

  • @Ig_monster143
    @Ig_monster143 Před 13 dny +10

    જય દ્વારકાદિશ 🚩

  • @jatinrana712
    @jatinrana712 Před rokem +55

    એમ થાય કે આ ગીત પૂરું ના થાય બસ હું આનંદ લેતો રહુ...ખુબ સરસ વાસુદેવ તમને ખુબ પ્રગતિ આપે .

    • @B.VBalapuriya
      @B.VBalapuriya Před 23 dny +1

      કારાકારાકકાજી

  • @vijubenpampaniya7508
    @vijubenpampaniya7508 Před 8 měsíci +70

    ખુબજ સરસ સુમધુર કંઠે અને અત્યંત લોકપ્રિય સંગીત સાથે મારો દ્વારકા વાળો સૌને સુખી રાખે, જય દ્વારકાધીશ ❤

  • @nikunjvalaki6019
    @nikunjvalaki6019 Před 16 dny

    Beautiful song ❤❤❤

  • @Market_Majnu
    @Market_Majnu Před měsícem +48

    Kya cheej haathhe lag gyi Prabhu aaj bhut bhut sukriya esa gane k liye 😊

  • @Shubhamhadiya411
    @Shubhamhadiya411 Před rokem +21

    Very very nice song 👌👌😇
    🙏Jay shree Krishna 🙏

  • @maharshpatel4164
    @maharshpatel4164 Před 6 měsíci +67

    ❤અદ્ભૂત, આ ગીત સાંભળીને બધી જ ચિંતાથી દૂર એક અલગ જ ઉત્સાહ અનુભવાય છે.❤

  • @sevak2583
    @sevak2583 Před 2 dny +2

    જય ઠાકર

  • @haritmodi9534
    @haritmodi9534 Před měsícem +11

    Jai shree krishna

  • @GujratForest143
    @GujratForest143 Před rokem +110

    બસ એમ જ થયા રાખે કે સાંભળ્યા જ કરું આ ગીત
    આ માતાજી અને આ ભાઈ નો અવાજ હૃદય ને સ્પર્શી લે એવો છે ...
    દિલ ખુશ થઈ જાય છે
    ટેન્શન ગાયબ થઈ જાય હો
    ખૂબ ખૂબ આપ આગળ વધશો અને દ્વારકાધીશ આપને ખૂબ સફળ બનાવે.... જય જય દ્વારકાધીશ ❤️

  • @AjeetYadav-oj4dz
    @AjeetYadav-oj4dz Před 2 měsíci +13

    जय हो द्वारकाधीश ।

  • @user-wx8fu6rp2h
    @user-wx8fu6rp2h Před 5 dny +2

    Rajesh Bhai khubsars 💖💓❤

  • @JjgiGgfii
    @JjgiGgfii Před 27 dny +1

    Wow

  • @joshijignesh4470
    @joshijignesh4470 Před rokem +36

    You have made such a beautiful song, I have no words to praise it, જય શ્રીકૃષ્ણ

  • @harshadsinhparmar913
    @harshadsinhparmar913 Před 9 měsíci +22

    Sabhiben superb voice God gift 🎉🎉🎉 Jay Dwarkadhish 🎉🎉🎉

  • @Mahendra_YouTube_live
    @Mahendra_YouTube_live Před 6 dny +1

    Good song 👍❤

  • @indumatipatel2348
    @indumatipatel2348 Před měsícem +7

    જય શ્રી કૃષ્ણ

  • @artiadhiya9632
    @artiadhiya9632 Před 9 měsíci +42

    Very nice song Jai shree Krishna 🙏,

  • @jigneshrathod6784
    @jigneshrathod6784 Před rokem +52

    દિવસ મા એક વાર આ ગીત શાભલે ને દ્વારકાધીશ ના દર્શન થાય જાય છે. Krishna ❤ Good work All of you...👍

  • @bhildadubhaibhildadubhai.4828
    @bhildadubhaibhildadubhai.4828 Před 2 měsíci +1

    Jay /( 🙏 )

  • @rathodharmesh
    @rathodharmesh Před měsícem +6

    Sabhiben નો અવાજ એકદમ ભક્તિમય છે...અખિલ બ્રહ્માંડ નાં નાથ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ની ભક્તિ નો અનુભવ થાય છે. જય શ્રી કૃષ્ણ!

  • @amitbhanushali8762
    @amitbhanushali8762 Před rokem +72

    સભીબેન અને રાજેશભાઈ અદ્ભુત અવાજ.... આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન....બહુ સરસ ગીત બનાવેલ છે...... જય દ્વારિકાધીશ🙏

  • @deepalikar5015
    @deepalikar5015 Před 11 měsíci +22

    Jai shree Krishna 🙏🙏🙏 voice is too good love the song very much Jay dwarkadhish ji ki jai 🙏🙏🙏

  • @rohitgamit7558
    @rohitgamit7558 Před měsícem +1

    Best song Bhai...❤

  • @radhikaahir6347
    @radhikaahir6347 Před měsícem +7

    Jay dwarkadhish 💖🙏

  • @UrviShah-on1js
    @UrviShah-on1js Před 3 měsíci +11

    Jay shree Krishna 💓😍😍😍😍😊👌👌👌👌👌

  • @chavadajay6985
    @chavadajay6985 Před 11 měsíci +85

    One of my very favourite song 🤩❤️
    Jay Dwarkadhish ❣️

  • @Mahendra_YouTube_live
    @Mahendra_YouTube_live Před 6 dny +1

    I love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤ Jay shree Krishna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @surekhabenvasava5130
    @surekhabenvasava5130 Před měsícem +42

    રાસ નૃત્ય કરતાં તમામને અભિનંદન ખૂબ સુંદર

  • @kalpeshlakhnotra7164
    @kalpeshlakhnotra7164 Před rokem +27

    આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
    એક દમ અદભુત છે હો ભાઈ

  • @kinjalvasani8535
    @kinjalvasani8535 Před rokem +19

    Superb 👌👌👌 જય દ્વારકાધિશ 🙏🙏💫💫

  • @Rajaraja-tx7gq
    @Rajaraja-tx7gq Před měsícem +1

    Khub saras❤❤

  • @user-lw7yd8iw4i
    @user-lw7yd8iw4i Před měsícem +1

    Jay Dwrrikadhis ❤

  • @vishupandya3966
    @vishupandya3966 Před rokem +23

    Jay Ranchhod 🙏🏻💗🖇️✨
    Khub saras geet chhe Rajesh Sir ☺️💫

  • @bansiseladiya
    @bansiseladiya Před 4 měsíci +47

    વાહ મારી સૌરાષ્ટ્ર ની ધરા વાહ❤️

  • @pruthvirajsodha1748
    @pruthvirajsodha1748 Před 6 hodinami

    બહૂ સરસ🙏🙏🙏🙏🙏

  • @damiyantipatel-sq6me
    @damiyantipatel-sq6me Před 9 dny +2

    Jay shree krishna ❤❤❤️💐🌹 3:55

  • @samelondon3165
    @samelondon3165 Před rokem +29

    Ma shaa allah what a beautiful song. Nice voice

  • @sonalgadhvi5485
    @sonalgadhvi5485 Před 7 měsíci +24

    જય હો દ્વારકા નાથ ની..
    વાહ આહીર મામા વાહ..❤

  • @Om01358
    @Om01358 Před měsícem +5

    Jay dwarkadhish ❤️🙏

  • @ManishSharma-oc1ld
    @ManishSharma-oc1ld Před 19 dny +4

    ❤❤ love it radhe krishna 💙🌸

  • @TraditionalAhir
    @TraditionalAhir Před rokem +14

    Proudly Say, They are Just owsome..
    સભીબેન અને રાજેશ ભાઈ.. મોજ આવી ...🌺👌🏻

  • @user-sr7mm7eo3h
    @user-sr7mm7eo3h Před rokem +25

    આ ગીત સાંભળીને ખુબ જ આનંદ થયો છે જય ઠાકર 💫❣️

  • @RameshPatel-ox8wn
    @RameshPatel-ox8wn Před měsícem +6

    ખૂબજ. સરસ. ગીત. છે.❤❤❤❤

  • @_priyansu_gamer
    @_priyansu_gamer Před měsícem +1

    Jay shree Krishna 🙏🙏🙏🙏🙏🙏❤❤

  • @devramnani8938
    @devramnani8938 Před 7 měsíci +34

    Just imagining Shri Krishna playing raas and flute along with the lyrics... It really gave me goosebumps. 🙏જય દ્વારકાધીશ 🙏

  • @THEDJ4
    @THEDJ4 Před rokem +13

    જય ઠાકર વાલા 🙏🙏

  • @PrinkeshPadvi
    @PrinkeshPadvi Před 24 dny +2

    Jay radhe Krishna ❤wow

  • @parmarkiran1821
    @parmarkiran1821 Před rokem +16

    🙏જય રણછોડ🙏ખુબ શરસ શાન્ગ છે👍

  • @rajputajay7115
    @rajputajay7115 Před 5 měsíci +14

    ભાઈ ભાઈ અખંડ મોજ અને ઉપર મારા દ્વારકાધીશ ની મહેર કાંઈ ના ઘટે બાપ જય માતાજી જય દ્વારકાધીશ 🙏

  • @DasrathsinghDodiya
    @DasrathsinghDodiya Před 5 dny

    बहुत अच्छा,

  • @prarthanajoshi1179
    @prarthanajoshi1179 Před 25 dny +25

    જય દ્વારકાધીશ

  • @kalpeshlakhnotra7164
    @kalpeshlakhnotra7164 Před rokem +44

    અદભુત છે રાજેશભાઈ
    આજ સુધી નું સૌથી બેસ્ટ સોંગ છે
    જય દ્વારકાધીશ 🙏

  • @ashachauhan2038
    @ashachauhan2038 Před 11 měsíci +27

    જય દ્વારકાધિશ. શ્રી કૃષ્ણ ભગવાનનુ ખુબ જ સુંદર ગીત છે મન ને મોહી લે તેવુ.🙏👌👌👌

  • @rojasaravikrambhai9465
    @rojasaravikrambhai9465 Před 24 dny +2

    बहुत अच्छा जय श्री कृष्णा

  • @rajeshmer4444
    @rajeshmer4444 Před měsícem +3

    ❤રાધે ક્રિષ્ના❤ osm song❤❤❤❤❤❤❤❤❤

  • @javiddiwan_0770
    @javiddiwan_0770 Před 8 měsíci +259

    હુ મુસ્લિમ છું પણ હુ હિન્દુ ધર્મ ને પણ માનું છું. . જય દ્વારકાધીશ 🙏

    • @vaibhavshukla2465
      @vaibhavshukla2465 Před 7 měsíci +19

      જય દ્વારકાધીશ અલ્લાહ હાફિઝ મારા ભાઈ🙏☪️🛐🤲

    • @pinkug3376
      @pinkug3376 Před 7 měsíci +12

      जय श्री कृष्ण भाई
      जय हिंद 🇮🇳
      अल्लाह आपको खुश रखे...!

    • @AHIR__1617
      @AHIR__1617 Před 7 měsíci +8

      JAY DWARKADHISH

    • @user-yi6ov1ev3h
      @user-yi6ov1ev3h Před 5 měsíci +6

      Jay Dwarkadhish

    • @Jake-Lockley
      @Jake-Lockley Před 4 měsíci +5

      જય દ્વારકાધીશ 🙏

  • @samirkumar8625
    @samirkumar8625 Před měsícem +1

    ☀️ Krishna ☀️. Very powerful voice Gujarati song. 💓

  • @kishorrathodkishorrathod2168
    @kishorrathodkishorrathod2168 Před 2 měsíci +1

    Waah bhgwaan ni bhakti ma rangaai jaao❤❤️

  • @user-tu2we6zy9m
    @user-tu2we6zy9m Před 10 měsíci +14

    આ સોંગ જબરું મસ્ત છે ❤❤❤

  • @jeetuwaghela7582
    @jeetuwaghela7582 Před 9 měsíci +121

    સામે બેઠા શામળજી ને ગોમતી છે ભરપૂર...
    રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા...
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @rekhaghanshyam8671
      @rekhaghanshyam8671 Před 4 měsíci +3

      😊😊😊😊

    • @VijayThakor-jn1fi
      @VijayThakor-jn1fi Před 4 měsíci

      😂😂😂😂😂😂😂😂😂😂🎉 2:54

    • @JivaOdedra-pb7ny
      @JivaOdedra-pb7ny Před 4 měsíci

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Nirubennpatel123Nirubenn-mg4fc
      @Nirubennpatel123Nirubenn-mg4fc Před 2 měsíci

      ​@@VijayThakor-jn1fiએક ઊકકુ😮

    • @Pjcreation1503
      @Pjcreation1503 Před 2 měsíci

      czcams.com/users/shortsE-6ARyfhp74?si=QkvUEdJNP5YSdRJp