MA NO PALAV | માં નો પાલવ | vishaldan gadhvi | Mother day Song |

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2023
  • MA NO PALAV | માં નો પાલવ | Vishaldan Bhati | Mother Day Special Song | Megha Music
    Kana Eak Aato To Aav || Rashmita Rabari - Megha Music New Gujarati Song 2023 Dwarkadish New Song
    • Kana Eak Aato To Aav ...
    Song :- MA NO PALAV | માં નો પાલવ |
    singar :- Vishaldan Bati
    Lyrics :- Lakhubha Sarvaiya , Ganu Bharvad , Raghuveer Barot
    Music :- Dhaval Kapadya
    Producer :- Manish Rabari
    President By :- Megha Music
    ---------------------------------------------------------------
    Channel Powred by : chatursinh sarvaiya
    ‪@Crvlog‬
    ---------------------------------------------------------------
    mothers day song
    mothers day songs
    mothers day 2023
    song for mothers
    mother
    happy mothers day song
    mothers day songs mix 2023
    2023 chutney songs
    song,chutney soca songs 2023
    mother's day song 2023
    mothers day
    mother song
    mother's day 2023 song
    mothers song
    new song 2023
    mother songs,mother song hindi
    savita singh songs
    savita singh - mother
    mother day song
    mother's day 2023
    mother's day song
    mothers day mix 202
    new mothers day song
  • Hudba

Komentáře • 2K

  • @hiralprajapati9755
    @hiralprajapati9755 Před 6 měsíci +340

    દુનિયા ની બધીજ માં ને લાંબુ આયુષ્ય દેજો ભગવાન ❤🙏

  • @mahendrapanchal1999
    @mahendrapanchal1999 Před 9 měsíci +59

    मैंने मेरी 34 साल की उम्र में आजतक इतनी रुदन भरी आवाज नही सुनी है, यह पहला गाना ऐसा है जिसके केवल स्टार्टिंग 10 सेकण्ड में ही आँखो से आँसू आ गए😭😭
    आपकी आवाज इस जगत मे अमर बन जाए, आपका नाम आने वाली पीढ़ियों के जुबान पे हो, ऐसी परमात्मा से सच्चे दिल से आपके लिए दुआ मांगता हु।
    आपको मेरी भी उम्र लगे। हमेशा खुश रहो भाई..... 🙏🙏

  • @ramsolanki4130
    @ramsolanki4130 Před 11 měsíci +261

    જેટલી વાર સાંભળું એટલી વાર આંખ માં થી આંસુ આવી જાય છે મારી માં ની યાદ માં ( સલામ છે એ કવિ ને ) 😔

  • @ajay_oghad9868
    @ajay_oghad9868 Před 8 měsíci +78

    મારી મમાં આ ગીત પહેલી વાર સાંભળી ને રસોડા માંથી રડતા રડતા બાર આવા એ જોઈ હુ પણ ના રોકી શક્યો.. 🙏🙏🙏 ગ્રેટ કંપોજીશન 🙏🙏

  • @tigerkrraval7krraval794
    @tigerkrraval7krraval794 Před rokem +338

    કરોડો વંદન છે બાપ આ શબ્દો લખનારને માં તો માં છે સાહેબ i miss you maaa.😢🙏

  • @sheshkrupa
    @sheshkrupa Před rokem +349

    વાહ કવિરાજ બહુ દિવસે આંખમાં આંશુ આવ્યા . તમારો સ્વર ને અવાજમાં મા સરસ્વતીની શક્તિ છે .

  • @sahdevsinhjadeja4154
    @sahdevsinhjadeja4154 Před měsícem +66

    મારી માં ને તો આજે જ બાર દીવસ પુરા થયા 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @vanjaraprashant8545
    @vanjaraprashant8545 Před 2 měsíci +13

    માં તારા પાલવ શબ્દ સાંભળીને જ આંખ માં પાણી આવી જાય છે... વાહ કવિરાજ તમારા અવાજમાં જાદુ છે ... જે હૃદયને સ્પર્શી જાય છે...❤ જય જનની ❤🙏🙏

  • @moribhavshang6863
    @moribhavshang6863 Před rokem +138

    ખરેખર આમાં ત્રણેય તાલ મળ્યા છે એક તો કંઠ , કલમ , અને સંગીત
    ખૂબ ખૂબ ધન્યવાદ
    ખૂબ જ સરસ સોન્ગ

  • @rajveer_rahevar
    @rajveer_rahevar Před rokem +194

    વાહ તારો અવાજ ભાણુભા, વાહ તારી કલમ કવિ....... શું બોલવું માઁ વિશે.... ❤ માઁ ❤❤❤

  • @RaveVanodeya
    @RaveVanodeya Před 2 měsíci +97

    સાહેબ માં જેવું જગમાં કોય નથયશકે માને પ્રેમ કરતા હોયતો લાઈક કરજો ❤❤❤❤❤😊😊

  • @RanjitNaya-yp7ks
    @RanjitNaya-yp7ks Před 8 měsíci +5

    વાહ કવિ વાહ તમારી કલમ ને લાખ લાખ વન્દન બાપ, બીજું કે આજે વિશાલદાને ગાયું એના અવાજ માં એટલું દર્દ સે કે આંખમાં આંસુ આવીજાય હો અમારી નજર સામે કેટલા માણસો રોતા જોયા,,, વિશાલદાન ના અવાજ માં સરસ્વતી માં નો વાસ સે 🙏🙏🙏🙏આજીવન આવુજ ગળું રાખે 🙏

  • @chandanbhatiofficial4459
    @chandanbhatiofficial4459 Před rokem +1519

    ખરે ખરે મા યાદ આવી ગયી 16 વર્ષ પછી હુ રડ્યો છુ કવિ આપની કલમ ને નમન છે બાપ આવા ગીતો આપણા સંસ્કાર નેં વઘારે છે બાપ વીશાલ ભાઈ ખુબજ સરસ

  • @samirpatel1920
    @samirpatel1920 Před rokem +264

    ની શબ્દ છું. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 જાણતા અજાણ્યા માં ને બો દુઃખ અપાયા હસે. આ રચના થકી જીવન દેનારી પરમ કૃપાળુ માં દયાળી પાશે માફી માંગુ છું.

  • @armygamer7719
    @armygamer7719 Před 5 měsíci +91

    આ ગીત સાભળી આંખો મા પાણી આવી ગયું ખૂબ સરસ ગીત છે ❤❤

  • @Mayur__makwana__007
    @Mayur__makwana__007 Před 9 měsíci +7

    ha vishaldan bhai saras song

  • @hamirfoujiindianarmy2280
    @hamirfoujiindianarmy2280 Před rokem +55

    આ ગીત ની દરેક કડી રૂંવાડા ઉભા કરી દેય છે વિશાલદાને આ ગીત ખૂબ જ દિલ થી ગાયું છે ખૂબ જ અદ્ભૂત ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijaymundhva5432
    @vijaymundhva5432 Před rokem +53

    દુનિયા આ રચના જેવી કોય રચના કોય ગાય નહિ સકે વિશાલ દાન ભટી વાહ. ભાઈ ખૂબ ખૂબ જીઓ ભાઈ હું આ રચના દિવસ માં 5 વાર સભાળું છું મારા વિચાર મુજબ આ રચના ને અને સિંગર ને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવે..

  • @vishalbarot5232
    @vishalbarot5232 Před 8 měsíci +9

    Jordarr Singer Vishaldan Gadhvi ❣️❣️

  • @sureshvasavavirjay920
    @sureshvasavavirjay920 Před 5 měsíci +11

    વાહ ગઢવી વાહ...ખરેખર માની યાદ આવી જાય છે....❤

  • @chiragpatel718
    @chiragpatel718 Před rokem +139

    ખરેખર આંખમાં આંસું આવી જાય છે ભાઈ
    મારા મમ્મી ને ગયા ના નવ વર્ષ થયાં પણ આ રચના સાંભળી ને માં ની‌ યાદ આવી ગઈ...😢😢

  • @rahulgujriya4143
    @rahulgujriya4143 Před rokem +82

    આ ગીત ને ટોપ ઉપર પહોંચી એવું મને લાગે છે માં તો માં છે ભાઈ આવા કલાકારો ટોપ ઉપર હોવા જોઈયે ખુબ સરસ

  • @neeleshshah7306
    @neeleshshah7306 Před 5 měsíci +36

    Maa te maa bija badha vagda na vaa

  • @patelkiran1731
    @patelkiran1731 Před 6 měsíci +10

    જોરદાર કવિરાજ ❤❤❤❤❤ માં તે માં 🙏🙏🙏🙏🙏🙏

  • @arjunnadoda2620
    @arjunnadoda2620 Před rokem +65

    ગીત સાંભળી ને આંખ ભીંજાય અને હૈયું હલબલી જાય એવું સંગીત. કવિ અને કવિરાજ બંને વંદન ❤❤🙏🙏

  • @sauravraval8826
    @sauravraval8826 Před rokem +98

    આપણા કવિઓને લાખ લાખ વંદન કે આપણી સંસ્કૃતિ અત્યાર સુધી જાળવી રાખી છે ❤

  • @harsadpatel4399
    @harsadpatel4399 Před 8 měsíci +11

    ખરેખર હ્રદય પણ રડીજાય તેવા શબ્દો સાંભળીને કઠણ હ્રદય નો માણસ પણ આ શબ્દ સાંભળીને માના પ્રેમ રૂપી આંસુ ને રોકી શકે તેમ નથી કવિ ને સો સો સલામ છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @akashkhokhariyaart222
    @akashkhokhariyaart222 Před 4 měsíci +10

    Soulful voice...❤❤great

  • @babariyamukeshthakor6068
    @babariyamukeshthakor6068 Před rokem +28

    મોઢેથી બોલું માં તેદી સાચેજ બાળપણ સાંભરે , પછી મોટપ ની મજા મને કડવા લાગે કાગડા. ..્વહા વિશાલ ભાઈ ખુબ સરસ

  • @ambikadigital1273
    @ambikadigital1273 Před rokem +212

    હે ભગવાન મને જન્મ દેનારી મારી મા ને મારી ઉમર લાગી જાય😢❤કઈ ના થવા દેતા એને🙏

    • @milanraj5826
      @milanraj5826 Před 11 měsíci +6

      🙏🏻જન્મ દેનારી મારી માં ને ભગવાન કઈ ના થવાડે ❤❤❤❤😢

    • @vrindavangouputradasoffici3331
      @vrindavangouputradasoffici3331 Před 9 měsíci +1

      ❤❤❤❤❤❤❤❤

  • @dvspatel5463
    @dvspatel5463 Před 10 měsíci +73

    ગેરંટી આપુ જો કોઈની આંખ માંથી આંસુ ના આવે તો........બોવ સરસ ગઢવી સાહેબ..........

  • @keshar_12
    @keshar_12 Před 10 měsíci +16

    મોઢે બોલુ ‘માં’, સાચેંય નાનપણ સાંભરે;
    ત્યારે મોટપની મજા, મને કડવી લાગે, કાગડા..!!❤🙌🏻

  • @kartik......
    @kartik...... Před rokem +18

    વાહ મારા ભાઈ વિશાલ દાન , ભાઈ ખમાં તને. , વારી જાઉં બાપ.....❤❤❤❤

  • @rohangadhavi8702
    @rohangadhavi8702 Před rokem +62

    હેતાળી ના હેત જોવા ખુદ ઈશ્વર ધરા પર આવ્યો 👌♥️

  • @keyurnayi8917
    @keyurnayi8917 Před 9 měsíci +17

    ભગવાનની કૃપાથી મારી માં હજુ મારી સાથે છે પણ આ ગીત સાંભળ્યા પછી માં વગરની એક ક્ષણ ને વિચારીને પણ હું રડી પડ્યો 😢😢... ૧૦૦સલામ છે કવિરાજ... માં મોગલ ની કૃપા તમારી ઉપર આવી જ રીતે વરસતી રહે તેવી આઇ નાં ચરણોમાં પ્રાર્થના ❤

  • @ramrabari7694
    @ramrabari7694 Před 5 měsíci +7

    Maa e maa ho bhai

  • @rambhaibharvad236
    @rambhaibharvad236 Před rokem +18

    મા તે મા બીજા બધા વગડાના વા ❤😊

  • @ajayrajvyas9127
    @ajayrajvyas9127 Před rokem +27

    વાહ કવિરાજ આંખ માંથી આશું લાવી દીધાં😢🥰🥲😭 શું તમારી કલમ ભાઈ❤❤ માં સરસ્વતી તમને સ્વર આપ્યો છે.

  • @chamarankesh7199
    @chamarankesh7199 Před 6 měsíci +11

    Ma to ma. Ae bhai

  • @BeautyWorld2419
    @BeautyWorld2419 Před 3 měsíci +5

    જોરદાર ગઢવી ❤.... બસ એટલું જ઼ કહેવું છે કે જો તમારી પાસે તમારી મા છે. તો તમે નસીબદાર છો.. એમને કદી દુઃખી ન કરતા....😢

  • @prakashpatel3039
    @prakashpatel3039 Před 11 měsíci +43

    જે ભાવથી કવિ એ લખ્યું, તેનું સવાયું કરી ગાયન કર્યું છે.... સમગ્ર ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ... મારા પસંદગીના 5 ગીતો માં સમાવેશ કરી દીધું એટલું સરસ... અદભુત... અદભુત

  • @vijaysankaliya9545
    @vijaysankaliya9545 Před 11 měsíci +40

    હું દરેક જનમ માં મારી માના ખોળે થીજ જનમ લેવા માંગુ સુ .મારી ઉંમર પણ મારી માને લાગી જાય એવી પ્રાર્થના ❤

  • @jagdishsoni5331
    @jagdishsoni5331 Před 6 měsíci +8

    Very Devonational...Jai Shree Ram

  • @VirendraLimbachiya
    @VirendraLimbachiya Před 8 měsíci +7

    વાહ! વાહ! ખરેખર માની યાદ આવી ગઇ. ગીતની રચનાકાર અને ગીત ગાનાર કવિરાજને વંદન🙏🏻🙏🏻🙏🏻
    આવા જ ગીતો બનાવો એવી પ્રાર્થના

  • @jadejachandrasinh4567
    @jadejachandrasinh4567 Před 11 měsíci +37

    કવિરાજ આ સોંગ સભળી કોઈ એવું નહી હોય જને રડવું નહી આયો હોય ❤

  • @rajubhaialgotar9313
    @rajubhaialgotar9313 Před rokem +40

    માં તે માં અદ્ભુત રાગ આપ્યો છે.નમન છે કવિરાજ આપને ખૂબ સરસ ક્યાંય પણ એવું નથી લાગતું કે રાગ છૂટ્યો હોય💯👍🌺🌺🌺🌺🌺

  • @bhagvanbhola4898
    @bhagvanbhola4898 Před 11 měsíci +7

    ખુબ ખુબ સરસ વિશાલ ભાઈ

  • @mr.nileshsolanki333
    @mr.nileshsolanki333 Před rokem +39

    વાહ કવિરાજ શું તમારો આવાજ સાંભળી આંખમાંથી આંસુ આવી ગયા 😢

  • @RupeshChavda-cl6ns
    @RupeshChavda-cl6ns Před rokem +9

    વાહ ભાઈ વાહ માં તો માં છે હો ભાઈ એના તોલે બીજા કોઈ નો આવે

  • @Jk.Television_005
    @Jk.Television_005 Před 9 měsíci +9

    વાહ કવિરાજ શું રચના લખી છે બોવ સરસ♥️♥️♥️♥️

  • @MAA_MELDI_NO_DIWANO_007
    @MAA_MELDI_NO_DIWANO_007 Před 10 měsíci +19

    AAP NE DIL KHUSH KAR DIYS
    VHA BHAI VHA🎉🎉🎉❤

  • @jeevangadhvi2448
    @jeevangadhvi2448 Před 11 měsíci +41

    Waah આ ગીત ના વખાણ માટે શબ્દ નથી સાહેબ.
    જીયો વિશાલ ભા.
    ' માં ' ❤️

  • @Mahesh-mg7ym
    @Mahesh-mg7ym Před rokem +9

    વર્લ્ડ બેસ્ટ સોંગ છેમાં નું🙏🙏🙏

  • @brijeshchauhan6090
    @brijeshchauhan6090 Před 6 měsíci +6

    વાહ કવિ શું શબ્દો છે
    Heart touching song 🥺🥺🥺

  • @kabaddi_king_006
    @kabaddi_king_006 Před 4 měsíci +4

    Vah maa yad aavi gai

  • @vikramrabariofficial9280
    @vikramrabariofficial9280 Před rokem +46

    વાહ...દાન...... માં વિશભુજાળી વિહત તમારાં કંઠ નાં રખોપા કરે બાપ.......કાયમ...આવી ને આવી.....મીઠાશ.. ભર્યા ગીતો ગાઓ...👍👌🙏

  • @solankihitesh674
    @solankihitesh674 Před rokem +40

    માં ની યાદ તો બહુ આવે સે ભાઈ ..પણ તમને સાંભળી ને રડવું આવી ગયું ભાઈ . ખૂબ ખૂબ અભિનંદન ❤❤

  • @user-on1zc8et6g
    @user-on1zc8et6g Před 7 měsíci +5

    💐💐જનમ દેનારી જનેતાને ધન્યવાદ,રચના કરનાર કવિવર ને પણ ધન્યવાદ ❤❤❤

  • @DBSpeaks2151
    @DBSpeaks2151 Před 24 dny +4

    માઁ ઈસ ધ બેસ્ટ ❤

  • @user-bl5oz4pg3z
    @user-bl5oz4pg3z Před rokem +7

    વાહ દાન વાહ‌ શું તમે કલમે શબ્દો લખ્યા છે બવ જ જોરદાર

  • @desairam5761
    @desairam5761 Před rokem +18

    સૂપર મારા ભાઈ ભગવાન શ્રી દ્વારકાધીશ સૌથી લાંબુ આયુષ્ય આપે મારી મા ને હે પ્રભુ કુષ્ણ સાચવજો

    • @shreyagoraniya4311
      @shreyagoraniya4311 Před rokem

      😢😮😅😊
      🎉😂❤❤😂😂🎉😢😮😮😅😊

  • @FarsinghbhaiRathva
    @FarsinghbhaiRathva Před 5 dny +2

    માં માં માં માં ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ માં માં માં

  • @KaluChotaliya
    @KaluChotaliya Před 5 měsíci +8

    Beyyuiful really ❤❤❤❤❤

  • @kanbhacharanofficial8949
    @kanbhacharanofficial8949 Před rokem +22

    નિ : શબ્દ 😢 એમાં છેલો અંત્રો અદભૂત! 🙌♥️

  • @susramashomashsusra3099
    @susramashomashsusra3099 Před rokem +22

    વા ભાઈ ખુબ સરસ સોંગ છે માં થિ મોટું કોઈ નથી ખુદ ભિ નહિ ખુદા પણ નય માં તે માં બીજા બધા વગડાના વા... I love you maa....😘😘👏👏👏👏👏

  • @hindukolijerambhaimohanbha2507
    @hindukolijerambhaimohanbha2507 Před 8 měsíci +11

    વાહ.... કવિરાજ સુ આપનો સ્વર છે ભાઈ શ્રી... મારી આંખ માંથી આંસુ ઓટોમેટિક નીકળી ગયા... માં તો માં છે ભાઈ... એનો છાયો તો અમૃત સમાન છે ભાઈ... આ છાયો કરોડો પૈસા થી પણ નથી મળવા નો.. ધન્ય છે આપને ભાઈ... 🙏

  • @user-ey3gv5jp2r
    @user-ey3gv5jp2r Před 3 měsíci +3

    Vaaa su voice che mitho

  • @yuvrajsinhgadhavi1771
    @yuvrajsinhgadhavi1771 Před rokem +10

    Jay mataji Jay bhavani 👏🚩

  • @kanhalover1098
    @kanhalover1098 Před rokem +12

    વિશાલ ભાઈ દિલથી કઉ છું આટલું તો હું ક્યારેય નથી રોયો.દિલથી નમન છે એ કવિ ને અને તમને જેણે માં વિશે ની આવી અદભુત રચના રચી અને તમને પણ કેમકે તમારા સ્વર માં જે માં માટે નો પ્રેમ છે ને એ જનની ને હજારો વંદન છે.
    જય શ્રી માં પીઠડ આઈ
    પીશાવાડા 24 તારીખે એક વાર જરૂર ગાજો
    અમારી આટલી ફરમાઈશ પૂરી કરજો
    ધન્યવાદ🙏🙏🙏🙏🙏

  • @piyushrathod135
    @piyushrathod135 Před 10 měsíci +10

    આખા દિવસ માં કેટલી વાર આ સોંગ સાંભળું છું એ યાદ નથી રહેતું...
    વંદન છે તમારી કલમ ને કવિ
    વિશાલ દાન નો અવાજ હદય સોંસરવો નીકળી જાય છે..

  • @Vishnu_Andhariya
    @Vishnu_Andhariya Před 11 měsíci +18

    ખરેખર અદભુત શબ્દો છે, અદ્રિતીત સ્વર છે આપનો..👌🏻
    માઁ ની તોલે કોઈ ના આવે.🙏🏻

  • @Rushiraj.joshi.2141
    @Rushiraj.joshi.2141 Před rokem +17

    વાહ કવિરાજ વાહ એવો અવાજ ક્યાંય નથી સાંભળ્યો અને મની યાદ આવી જાય. એવો અવાજ છે ભાઈ ...

  • @gohiljashavntsinh6910
    @gohiljashavntsinh6910 Před rokem +11

    અનમોલ શબ્દો આપ્યા જય હો જય હો લખુભા બાપુ

  • @Official_chinnu__07
    @Official_chinnu__07 Před 10 měsíci +14

    મને પણ ખરેખર આ ગીતે રડાવ્યો છે આ કવિ ને લાખ લાખ વંદન વાહ રે ભાઈ વાહ🥺

  • @alpeshthakor-fv4iu
    @alpeshthakor-fv4iu Před 10 měsíci +4

    વાહ વિશાલભાઇ વાહ તમારા વખાણ માં શું લખું કઈ સમજાતું નથી ખરેખર તમારા કંઠ માં માં સરસ્વતી ની વાસ છે

  • @AATANKJAYDIP5895
    @AATANKJAYDIP5895 Před rokem +16

    લાખ લાખ વંદન છે આ શબ્દો લખવા વાળા ને 🙏

  • @Bhaskar_1144
    @Bhaskar_1144 Před rokem +10

    ખરેખર યારર ધન્ય છે તારી માં ને કે આવું ગીત લખ્યું ને એમને રજૂ કર્યું કલેજા thank u yarr
    બૌ મજા આવી yarr મારી માંની યાદ આવી ગઈ yarr ❤❤❤❤❤❤❤❤

  • @HabibBloch-we4fq
    @HabibBloch-we4fq Před měsícem +3

    Khub saras Bhai ❤

  • @manojvankar5317
    @manojvankar5317 Před 19 dny +1

    Jay ho jodar bhai

  • @Sagarparmar2202
    @Sagarparmar2202 Před 11 měsíci +17

    ખૂબ સરસ સે પેલિવાર સાંભળ તાજ
    માની યાદ અને દિલ ને સુકુન મળે એવું સરસ મજાનું ગીત તમે રજૂ કર્યું અને આવાજ ગીતો એડ કરો ખુબ સરસ ધન્ય સે તમને ❤❤🎉🎉

  • @PayalVoice143
    @PayalVoice143 Před rokem +20

    વાહ ભય વાહ સુ માં માટે ગાયું હુ ભગવાન ને પરાથાના કરું છું કે તમે આમજ આગળ વધારે જય માં શક્તિ જય માં મેલડી જય મોગલ 🙏🙏🙏🙏🙏🙏

  • @gadhavimamta4848
    @gadhavimamta4848 Před 7 měsíci +2

    Bauj Sara bhai

  • @piyushsbhaipatel142
    @piyushsbhaipatel142 Před 3 měsíci +3

    Wah vishaldan wah . Superb....

  • @mpgadhavi3672
    @mpgadhavi3672 Před rokem +29

    અદ્ભુત અદ્ભૂત વાહ વિશાલ દાન વાહ ખૂબ સરસ
    આઈ શ્રી સોનબાઈ માઁ હંમેશા પ્રગતિ કરાવે

  • @jaydevbhundiya-uq5tm
    @jaydevbhundiya-uq5tm Před rokem +25

    આ ગીત સાંભળી ને ખરેખર નાનપણ યાદ આવી ગયું ❤

  • @user-br9yq9is8w
    @user-br9yq9is8w Před 9 měsíci +14

    अदभुत गायकी ए गीत चारण सिर्फ चारण गा सकते है वाह वाह

  • @rathodharshida5321
    @rathodharshida5321 Před 9 měsíci +8

    કવિનો અવાજ સીધો અંતરઆત્મા ને અડે છે ❤ ધન્ય છે કવિ.... સાક્ષાત્ સરસ્વતી નો વાસ છે અવાજ માં 🙏

  • @ParvezMir-ql3cj
    @ParvezMir-ql3cj Před 11 měsíci +32

    મને મારી અમ્મા યાદ આવી ગઇ....કવિ અને ગાયક અને સંગીતકાર ને સલામ છે...

  • @hamirsolanki6501
    @hamirsolanki6501 Před rokem +22

    વાહ ગાયક બહુ સરસ રચના સે ખુબ મસ્ત ગાયેલું સે રોજ રાત્રે એક વખત શાભળું શુ ત્યારે નીદર આવે સે❤❤❤

  • @vishurajput11
    @vishurajput11 Před 5 měsíci +4

    ❤❤

  • @indiancommando1037
    @indiancommando1037 Před 4 měsíci +2

    રાજપૂત ની માં સામે ની વેદના 😢 અદભુત શબ્દો ❤... વંદન રાજપૂત ગઢવી ઓ ને 🙏

  • @MrBharwad...1111
    @MrBharwad...1111 Před rokem +19

    Miss you Maa.....😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rreditz3882
    @rreditz3882 Před 11 měsíci +16

    વાહ..અદ્ભુત ..શુ ગીત છે શુ આવાજ છે..ગુજરાતનુ ગૌરવ છો આપ..ખુબ આગળ વધો❤

  • @ramuthakor9144
    @ramuthakor9144 Před 3 měsíci +2

    ek ek bol anmol saras song Jay ho maa

  • @vishaldhorajiya5044
    @vishaldhorajiya5044 Před 11 měsíci +16

    ભાઈ આંખ ભરાઈ આવી 😭😭સુ ગાયું છે સુ શબ્દો છે નાન પણ યાદ આવી ગયું

  • @dilipsinhjadeja1274
    @dilipsinhjadeja1274 Před rokem +15

    ખૂબ ખૂબ સારી રચના છે માં ની યાદ આવી ગઈ 👌🏻

  • @mukeshvagela8582
    @mukeshvagela8582 Před 9 měsíci +9

    મા જેવુ દુનીયા મા કોઈ નથી માતા ને કોઈ દિવસ હેરાન ના કરવી I Love you So much my jiv🥰

  • @patelhelin4850
    @patelhelin4850 Před 8 měsíci +30

    માં એ તો માં જ છે પણ શું શબ્દો લખ્યા છે બાપ આહા....અને વિશાલદાન આપનો મમતાડો કંઠ હર એક શબ્દ માં ની યાદી કરાવી જાય છે... જય મોગલ. રિલ ઉપર થી સીધો અહીંયા આવ્યો છું....જેટલી વાર સાંભળ્યું છે એટલી વાર રડ્યો છું😢

  • @masaniarjunsinhbapu4470
    @masaniarjunsinhbapu4470 Před rokem +13

    વાહ કવિરાજ વાહ... વેદના દેખાય છે અવાજ માં તમારા

  • @bharatsatiya6859
    @bharatsatiya6859 Před rokem +5

    વાહ વિસાલ ભાઈ બાટી માં પીઠડ આઈ તમને ખુબ સિખરો પાર કરા વે માં તો માં છે ભાઈ