Ha Baai | Aniruddh Ahir | Navratri Special Song 2020 | Maa Vagheshwari Song

Sdílet
Vložit
  • čas přidán 11. 10. 2020
  • Ha Baai is not just a song but it's entire Universe prayer!
    જય શ્રી મા વાઘેશ્વરી
    દુહો
    વાઘેશ્વરી વરદાઇની, મા પરમેશ્વરી પ્રાણદાત્
    શ્વાસે શ્વાસે મા ઈશ્વરી, માડી વિશ્વેશ્વરી વિખ્યાત.
    (છંદ હરીગીત)
    સમરણ કરું મા શારદા, વાણી રૂપે વાઘેશ્વરી,
    સંતાપ સઘળા ટાળજો, મા આદ્યશક્તિ ઇશ્વરી.
    કરણી અને કથની તણાં સહું દોષને પરખાવજૈ,
    અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.
    દુઃખ, દર્દ આવે છો ભલે સઘડા મળી સંસારમાં,
    સમ ભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં
    માંગું ફકત મા એટલું બસ સહનશક્તિ આપજે,
    અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.
    હસતી કદી, રડતી કદી, પડતી ને આખડતી રહી,
    પળ પળ લપસતી જીંદગી, તુજ તાંતણે ટકતી રહી,
    જંજારની રંઝાડથી આઇ આવને ઉગારજે,
    અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.
    હાકલ કરે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી,
    સમરુ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી.
    ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે,
    અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.
    વંદન કરું વાઘેશ્વરી, ભવતારીણી માતેશ્વરી,
    ભુલો સહીત સૌ બાળને સ્વિકારજો પરમેશ્વરી.
    લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે,
    અરદા કરું મા આટલી હાબાય હામું પૂરજે.
    શ્રી મા વાઘેશ્વરીના ચરણોમાં
    રચયિતા - રમેશ છાંગા
    -મમુઆરા
    -----------------------------------------------------------------
    Singer - Aniruddh Ahir
    Lyrics - Ramesh Chhanga / Aniruddh Ahir
    Composer - Aniruddh ahir
    Music, Mix & Master - Shivam Gundecha @ Shiv Music Studio - Adipur
    Cinematography - Varun Vyas ( SMARYA)
    Choreographer - Manish Bhatti
    Make Up Artist - Anjali Rajgor
    Video Featuring :
    Dhol - Sagar Dave
    Benjo - Kalpesh Marvada
    Violin- Dharam Antani
    Shehnai _ Dinesh Nut
    Garva Dipsha
    Ladak Jagruti
    Makwana Kundan
    Chavda Komal
    Jahanvi Pandya
    Labdhi Shah
    Shreya Ahir
    Vandana Dhandhukiya
    Barot Mehul
    Barot Bhavani
    Chaudhri Hitesh
    Krenil Khatri
    Prakash Noriya
    Follow us on :
    Facebook- / anu.ahir.3
    Instagram- aniruddh__ahir?...
    Audio Platform :
    Jiosaavn : www.saavn.com/s/song/english/...
    Spotify : open.spotify.com/track/5XWL8L...
    Apple Music : / ha-baai-single
    આદ્યશક્તિ જગત જનની મા વાઘેશ્વરીના ચરણોમાં વંદન.
    કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના હબાય ગામે મા વાઘેશ્વરીના બેસણા છે. હબાય શબ્દ એ મુળ "હા'બાઈ" નું અપભ્રંશ છે. પુર્વે આ ગામ હા'બાઈ ને નામે ઓળખાતુ. અહિં પ્રકૃતીના સાનિધ્યમાં વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલુ છે, જે હાબાઈ માતાજી, હબાઈ માતાજી કે હાબાય માતાજી તરીકે પણ ઓળખાય છે.
  • Hudba

Komentáře • 2,3K

  • @aniruddhahir4761
    @aniruddhahir4761  Před 3 lety +1274

    આપ બધાનું ખૂબ ખૂબ આભાર આટલી સરસ સરસ કમેન્ટ્સ કરવા બદલ, ઘણા બધાએ પોતાનો અંતરનો ભાવ રજૂ કર્યો છે અહીં કમેન્ટ્સ દ્વારા, આપ થકી જ મને ઉર્જા મળે છે કઈક નવું કરવાની અને હું એ કરતો રહું છું, બસ આમ જ પ્રેમ વરસાવતા રહેજો,. અને માફી કે એક એક વ્યક્તિ ને જવાબ નથી આપી શક્યો એ માટે બધાનો હો આભાર વ્યક્ત કરું છું હું,...🙏
    ◆ જય વાઘેશ્વરી માં ◆

  • @NandlalChhanga
    @NandlalChhanga Před 3 lety +307

    લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે,
    અરદા કરું મા આટલી હાબાય હામું પૂરજે!
    Kai j na ghate bhai, Ek Number 🎼

  • @adityaraval5565
    @adityaraval5565 Před 3 lety +61

    ધન્ય છે આ કલાકૃતિ ને અને ધન્ય છે કે તમને આ પ્રાર્થના ગાવાની પ્રેરણા થઇ. ધન્ય ધરા ગુજરાત. જ્યાં સુધી તમારા જેવા વિરલા આ ધરતી પર જન્મ લેશે ત્યાં સુધી ગુજરાત અને એની સંસ્કૃતિ જીવંત રહેશે. તમે તમારા કાર્ય માં આગળ વધો અને માં વાઘેશ્વરી તમને આમ જ પ્રેરણા આપતા રહે એવી મારી શુભેચ્છા.

  • @pranaysoni1638
    @pranaysoni1638 Před 2 lety +57

    અલોકિક... અદ્ભૂત... સુંદર...
    માં વાઘેશ્વરી ની આ સ્તુતિ સાંભળી ખરેખર એક દિવ્ય અનુભવ થાય છે...
    જય કુળદેવી માં વાઘેશ્વરી...

  • @ashishaghera7133
    @ashishaghera7133 Před 2 lety +50

    હાકલ કરે, હાજર થતી,
    હાબાય ધ્રોડી આવતી
    સમરુ હબાઇ માતને,
    ત્યાં ગગન નાદ ગજાવતી
    ભટકેલ ભોળા બાળને,
    મા ભગવતી ભવ તારજે
    અરદા કરું મા આટલી
    હાબાય હામું પુરજે.
    🙏🙏🙏🙏🙏🙏🙏Jai Mataji
    Bapo bapooooo👍👍👍

    • @kantasuthar999
      @kantasuthar999 Před rokem +1

      Khamma mara vir tane maa vagheswri sadaay sahaay karti rahe...

  • @sonivaishali4790
    @sonivaishali4790 Před 3 lety +571

    એક દમ જોરદાર ગાયું છે👌👌...... આખો દિવસ સાં ભળ્યું તો પણ મન નથી ભરાતું....અમારા કુળદેવી વાઘેશ્વરી માં જ છે અમે દર્શન કરવા વઢવાણ કે માંડલ જઈએ છીએ...હવે એક વાર હબાય પણ આવીશું માં ના દર્શન કરવા🙏

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat Před 3 lety +42

    એમ થાય જાણે સાંભળતા જ રહીએ...
    મોજ આવી જય જ્યારે સાંભળીયે ત્યારે...

  • @mayankpatelmp5188
    @mayankpatelmp5188 Před 2 lety +26

    અદ્ભુત થી પણ ઉપર 🙏
    અમાવાસ્યા ની રાતે પણ શરદપૂર્ણિમાની જેમ 'માં' ની અનુભૂતિ કરાવતી સ્તુતિ.....

  • @KGwholesale
    @KGwholesale Před rokem +69

    કોઈ પણ ટેન્શન આવે, ફક્ત "હા.. બાઈ" સાંભળવાનું...❤️⚡🤗

  • @ex-secular-4996
    @ex-secular-4996 Před 3 lety +56

    દુઃખ હરની માં વાઘેશ્વરી ના ચરણો મા કોટી કોટી નમન.🙏

  • @kasoni4848
    @kasoni4848 Před 3 lety +140

    કુળદેવી વઢવાણ ની માં વાઘેશ્વરી ને અને કચ્છના હબાય માતાજીને શત શત પ્રણામ
    જય આધ્યશક્તિ
    દરેક કલાકારોનો આભાર

    • @kasoni4848
      @kasoni4848 Před 3 lety +2

      @@babuahir3863 ha e bey saurastra na vagheshwari ma na chhe ...vadhwan ane mandal

    • @manavbhargav6664
      @manavbhargav6664 Před rokem +1

      Jay vagheshvari Maa

  • @parthdave2963
    @parthdave2963 Před 2 lety +22

    ગુજરાત ની લુપ્ત થતી જતી લોક સંસ્કૃતિ..great work sir

  • @dilipmali2393
    @dilipmali2393 Před 2 lety +17

    હું રોજ આ સોંગ એક વાર સાંભળું છું છતાં મન નથી ભરાતું....
    ખૂબ જ સરસ..!!!!

  • @anandcharoliya319
    @anandcharoliya319 Před 2 lety +12

    Wah 😊man ne param santi no anubhav thayo😌😇🥰
    jay ma mogal🙏
    jay ma bhagvati🙏
    jay khadiya trisuri khodal🙏
    jay maharana pratap🙏
    jay shivaji maharaj🙏
    jay ma 64 yogini ma jogmaya jogni🙏
    jay patae raja ni ma kalila🙏
    jay mari kurdevi ma 20 bhujari vihat🙏🙏🙏😇🥰😊😌

  • @Rj-vp1ls
    @Rj-vp1ls Před 3 lety +14

    કમ નસીબ છું હું જો 2 મહિના પસી સાંભલવા મળ્યું ........જય માતાજી

  • @1302M
    @1302M Před měsícem +5

    Im a haryanvi and don't understand most of it but this is such a powerful song🙌🏻🙌🏻🙏🏻🙏🏻

  • @professorrudra8253
    @professorrudra8253 Před rokem +31

    ધન્ય છે સોરઠ ની ધરા ને ભાઈ ! તમારા જેવા લોક ગાયક આપણી સંસ્કૃતિ નું મૂળ છે.. માતાજી ની અસીમ કૃપા તમારા પર બની રહે.. જય માતાજી 🙏

  • @mahadevchhanga
    @mahadevchhanga Před 3 lety +22

    જય કુળદેવી માં વાઘેશ્વરી વરદાઈની
    વાહ
    વાણી રૂપે માં વાઘેશ્વરી

  • @soorstudio1572
    @soorstudio1572 Před 3 lety +22

    ખૂબ જ સરસ શબ્દો
    પ્રતિક આહિર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ
    માં વાઘેશ્વરી ની કૃપા આપ પર વરસતી રહે

  • @nikhilsaradava127
    @nikhilsaradava127 Před rokem +8

    જય માં વાઘેશ્વરી🙏🏻 આવી સ્તુતિ સાંભળીને અંબા ભવાની પ્રત્યક્ષ આવી જાય એવી રચના માતાજી ની પ્રેરણા થી થઈ છે. મા અંબા તમને આવી પ્રેરણા આપ્યા કરે તેવી અંબાના ચરણોમાં અરજી🙏🏻

  • @_GEETAMARG_108_
    @_GEETAMARG_108_ Před 7 měsíci +5

    ખરેખર આવા ગીતો થી જ આપણી સંસ્કૃતિ ખીલી ઊઠે છે..
    જય વાઘેશ્વરી માં 🙏🏻
    જય ખોડિયાર માતાજી 🙏🏻

  • @yashchauhan8097
    @yashchauhan8097 Před 2 lety +5

    "ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે", "લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે"............... Hits Different........Superb Lyrics

  • @Unknown-ki5mt
    @Unknown-ki5mt Před 3 lety +46

    Living out of India always makes me miss the navratri we used to enjoy in India. I can't tell you how happy and blessed you have made the entire Gujarati community feel sitting miles away from our Kuldevi ji. God bless you Bhai. Mataji tamne khub sukh aape evi prarthna. Lots of love to Aniruddhbhai Ahir from Australia

  • @sachinsachinchouhan9648
    @sachinsachinchouhan9648 Před 2 lety +5

    शत् शत् नमन है आपको जो आप कि वाणी से यह सुंदर भजन संध्या सुने को ‌ मिली 🙏❤️ ध्यानवाद

  • @poetholicabhijeet
    @poetholicabhijeet Před rokem +19

    I am not understanding language but feeling positive vibes🙏🙏

  • @CoolDeapMusic
    @CoolDeapMusic Před 3 lety +64

    Excellent Work.
    Extra Ordinary Performance.
    Have A Great Creative Journy Mama.

  • @StudioSangeeta
    @StudioSangeeta Před 3 lety +79

    Waah Waaah! 👏🏼 🙏🏼

  • @kabirrathod8073
    @kabirrathod8073 Před 2 lety +6

    ભાઈ ખૂબ સરસ માં ની આવી સરસ આરાધના સાંભળી ને એક એક શબ્દ સાંભળી ને હર્ષ થી રૂંવાટા ઉભા થઇ ગયા અને આંખ માં જળજળીયા આવી ગયા 🙏🙏🙏🙏

  • @vinoddave2676
    @vinoddave2676 Před rokem +9

    सुनकर आत्मा आंनदित हो गई 🙏
    जय माँ जगदंबिका

  • @vishalsinhdabhi
    @vishalsinhdabhi Před 2 lety +77

    We need more songs like this to recall memories of our culture and also connect through your songs Good work 🔥

  • @khambhaliagaming3603
    @khambhaliagaming3603 Před 2 lety +22

    ભાઈ હું પણ આહીર છું અને તમને એક રિકવેસ્ટ કરું છું કે એક આવું ગીત અભ્યાય માતાજી ઉપર બનાવો 🙏🥺 રીપ્લે જરૂર આપજો

  • @himatsinghchaudhari2909
    @himatsinghchaudhari2909 Před 2 lety +51

    Jai Mataji today is the first day of Navratri and I came across this beautiful and pleasing song. Thank You very much Ahirji. People like you are the real jems of our culture 🙏

  • @ajitsinhvaghela7924
    @ajitsinhvaghela7924 Před 2 lety +67

    જય હો અમારા વાઘેલા રાજપૂતો ની કુળદેવી વાઘેશ્વરી માં..

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal Před 3 lety +46

    ❤️❤️❤️❤️❤️🔥🔥🔥

  • @jaydepth
    @jaydepth Před 3 lety +7

    ખુબ સરસ.......દિલ માં વસિગયું, આ ગીત ❤️ખુબ ઓછા ગુજરાતી ગીતો છે.જે મારા ફોનમાં છે.એમાં નું આ એક છે... અને હા.મારા ફોન માં હવે ગુજરાતી સંગીતની સંખ્યા માં વધારો થવા લાગ્યો છે......❤️

  • @jayshyam4127
    @jayshyam4127 Před 2 lety +7

    હા બાઈ તે માત્ર એક ગીત નથી પરંતુ તે સમગ્ર બ્રહ્માંડની પ્રાર્થના છે!

  • @kananisarkar323
    @kananisarkar323 Před 2 lety +6

    જય માં ભવાની મને બોવ ગમે છે તમારું સોન્ગ ખરે ખર રોજ મારી ભવાની માં ની આરતી થાય ત્યારે રોજ આજ સોન્ગ સાભડુ સુ પેલા

  • @daxahir5351
    @daxahir5351 Před 3 lety +51

    આહહા...રુવાટાં ખડા થઇ ગયા...
    પગ થરકી ઉઠ્યા ...હ્રદયનાં તાર રણઝણવા મંડ્યા અને અંતરમાંથી એક ઉદ્ગાર ઉઠ્યો...
    હા'બાઇ...હા'બાઇ...હા'બાઇ🙏🏻
    ખૂબ ખૂબ અભિનંદન અનિરુદ્ધભાઇ ,રમેશભાઈ છાંગા 💐
    જય મા હા'બાઇ...વાઘેશ્વરી...🙏🏻

  • @Mediaofficial820
    @Mediaofficial820 Před 3 měsíci +5

    Haa aniruddh bhai tamaru geet hooo😊😊😊❤❤

  • @pradipsinhvaghela7410
    @pradipsinhvaghela7410 Před 2 dny +1

    જય માં વાઘેશ્વરી 🙇🏻

  • @laljiahir6085
    @laljiahir6085 Před 3 lety +8

    ખુબજ સુંદર અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિ ની યાદ આપતું આ કાર્ય કર્યું છે
    👏ખૂબજ સુંદર અનિરૂધ્ધ ભાઈ 👏

  • @mahigadhavi9633
    @mahigadhavi9633 Před 3 lety +5

    जगत आखु जकारा दिए टेदी रखे नई घर मा रान पसी माथा हाटू मुलवे ई तो आयर टना एधान 🙏 superb lirics with instruments ❤️
    Jay mataji Mama 🙏

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal Před 2 lety +12

    Every listen is ❤️🔥🔥🔥

  • @umeshjoshi3811
    @umeshjoshi3811 Před 2 lety +14

    પહેલી વાર સાંભળો તો માતાજી નો પ્રવેશનો ભાવ થાય...
    અદભુત!! ધન્ય છે બાત ધન્ય છે!
    જય માં🙏🙏

  • @luciferthemorningstar39
    @luciferthemorningstar39 Před 3 lety +8

    MANIGAYA AYAR MANI GAYA TAMANE 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩😇😇😇😇😇😇😇😊😇😊😊😊😊😊😊😊😊😇😊😇😇😇😇😊😇😊😇😊😇☺😇😊😇😊😊😊😊😊😊😊😊😊😇😊😇😊😊😊😊😊☺😇😊😇😊☺😊☺😇☺😇☺😇☺😇☺😊☺😇😊😊☺😇😊😊☺😇😊😊☺😇😊

  • @kuldipsinhmori2189
    @kuldipsinhmori2189 Před 3 lety +6

    બસ ગીત શરુ કર્યું અને થોડીજ સેકંડોમાં તો એક અલગજ અનુભવ થવા લાગ્યો, અદ્ભુત અદ્ભુત વાહ વાહ વાહ, અતિ સુંદર ઉત્તમ અવાજ, અને ઢોલી ને વંદન હો બાપો બાપો.

  • @AniruddhaSharma
    @AniruddhaSharma Před 2 lety +31

    I dont understand Gujrati language but i understood the overall emotion of the song.. just beautiful🙏🏻♥️

  • @rajugohel302
    @rajugohel302 Před rokem +4

    ખુબ સરસ માં નુ સ્મરણ
    મન એકદમ તંદુરસ્ત થય જાય
    જય હો કુળદેવી માં આશાપુરા માં 🙏🙇🙏

  • @KGwholesale
    @KGwholesale Před 3 lety +59

    હું રોજ સવારે અને સાંજે આરતી ના સમયે આ ગીત વગાડું છું..મન પ્રફુલ્લિત થઈ જાય છે..મારી ringtone પણ આ જ છે...❤️🙏

  • @harikrushnathakor3735
    @harikrushnathakor3735 Před 3 lety +86

    Positive energy..... automatically comes in your mind.... mind-blowing......jay Bhavani

  • @harpalrajput8697
    @harpalrajput8697 Před 2 lety +13

    જય શ્રી માં ચામુંડા 🚩🙇🏻‍♂️🙏🏻

  • @parthpatel-qs7wx
    @parthpatel-qs7wx Před rokem +4

    હું કોઈ દિવસ ગુજરાતી ફોક ગીત સાંભળતો નતો.પણ તમારૂ આ ગીત સાંભળી ને મજા આવી ગઈ..હું રોજ ૩-૪ વાર સાંભલું છું

  • @PriyaChauhan-dr1oc
    @PriyaChauhan-dr1oc Před 3 lety +18

    Best song I ever heard about mataji🙌🏻🙌🏻

  • @dilipsinhjadeja4635
    @dilipsinhjadeja4635 Před 2 lety +13

    જય માં વાઘેશ્વરી 🚩🚩🚩 અદભુત!! રચના તથા કંઠ👍

  • @Manish-nagda
    @Manish-nagda Před 3 měsíci +3

    वंदन करू बाणेश्वरी
    मां कालका मातेश्वरी ⛳🙏

  • @smarttiger1984
    @smarttiger1984 Před rokem +3

    જય શ્રી મા વાઘેશ્વરી
    -દુહો-
    વાઘેશ્વરી વરદાઇની, મા પરમેશ્વરી પ્રાણદાત્
    શ્વાસે શ્વાસે મા ઈશ્વરી, માડી વિશ્વેશ્વરી વિખ્યાત.
    (છંદ હરીગીત)
    સમરણ કરૂં મા શારદા, વાણી રૂપે વાઘેશ્વરી,
    સંતાપ સઘળા ટાળજો, મા આદ્યશક્તિ ઇશ્વરી.
    કરણી અને કથની તણાં સહું દોષને પરખાવજૈ,
    અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે.
    દુઃખ, દર્દ આવે છો ભલે સઘડા મળી સંસારમાં,
    સમ ભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં
    માંગું ફકત મા એટલું બસ સહનશક્તિ આપજે,
    અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે.
    હસતી કદી, રડતી કદી, પડતી ને આખડતી રહી,
    પળ પળ લપસતી જીંદગી, તુજ તાંતણે ટકતી રહી,
    જંજારની રંઝાડથી આઇ આવને ઉગારજે,
    અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે.
    હાકલ કરે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી,
    સમરૂ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી.
    ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે,
    અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે.
    વંદન કરૂં વાઘેશ્વરી, ભવતારીણી માતેશ્વરી,
    ભુલો સહીત સૌ બાળને સ્વિકારજો પરમેશ્વરી.
    લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે,
    અરદા કરૂં મા આટલી હાબાય હામું પૂરજે.
    શ્રી મા વાઘેશ્વરીના ચરણોમાં
    રચયિતા - રમેશ છાંગા

  • @jemalgadhavi6141
    @jemalgadhavi6141 Před 3 lety +5

    વાહ...મામા વાહ...
    ખરેખર અદભુત રચના છે
    જય હો🙌🙏

  • @gopalitaliaofficial
    @gopalitaliaofficial Před 3 lety +5

    વાહ અનિરુદ્ધભાઈ વાહ..
    ખુબ જ મજા આવી આદ્યશક્તિ વંદના સાંભળીને...
    અભિનંદન

  • @Premvaghela
    @Premvaghela Před měsícem +3

    गीता से ज्ञान मिल्या !! रामायण से राम !! भाग्य से हिन्दू धर्म मिल्या !! और किस्मत से हिंदुस्तान !! हर हर महादेव

  • @shivam77770
    @shivam77770 Před 5 měsíci +2

    Kaun kehta hai bhajan ko samajhne ke liye bhasha ki avashyakta hai,.Keval bhaav hi aapne Dil me utaar diye❤
    Mata Rani aap par hamesha kripa banaye rakhein ❤

  • @mukeshgadhvikhambhatoffici3605

    જય હો માં...... અભિનંદન આહીરમામા....ઉત્તમ રજુઆત અને વિસ્તૃત માહિતી....જય માતાજી

  • @rameshvchhanga2475
    @rameshvchhanga2475 Před 3 lety +10

    waahh, જય માતાજી
    "મા હબાય હંમેશ સહાય કરે"

  • @chandreshthinks7686
    @chandreshthinks7686 Před 2 lety +15

    I never heard this type of song!!! What a melodious song! It's feel blessed to hear this song!! Good energy!!!🔱♥️

  • @pablo92849
    @pablo92849 Před 3 dny

    બોવ સારું લખ્યું છે તમારા ગડા ma માં સરસ્વતી નો વાસ છે 🙏

  • @mrmata2759
    @mrmata2759 Před 3 lety +6

    વાહ ભાઈ અનુ
    ખૂબ સરસ , , અદ્ભુત
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ અનુ.
    સાથે સાથે શબ્દો ના સર્જક શ્રી રમેશભાઈ છાંગા ને પણ અભિનંદન
    👌🏻👌🏻👌🏻💐💐💐

  • @chauhanpruthvirajsinh8739

    અંતર ના ભાવ માં જન્મતા નિરાશા ના ભાવ માં આશા ની કિરણ ની અનુભૂતિ અને આત્મવિશ્વાસ ની ચમક પાથર તું 🙏🙏🙏 👍 🙏मां सदा सहायते 🙏

  • @mr_ash_
    @mr_ash_ Před 2 lety +4

    સોનેરી શબ્દોથી લખ્યું છે અનિરુદ્ધ ભાઈ તમે🙏🏻❤️

  • @villagelife900
    @villagelife900 Před 10 měsíci +5

    साक्षात शिवाजी महाराज वेशभूषा धन्य हो कविराज..अने तमारी जनेता ने लाख लाख वंदन...❤🚩🙏🏻

  • @aaravmakwana7647
    @aaravmakwana7647 Před 2 lety +4

    ખૂબ સુંદર રચના છે...અનિરુદ્ધભાઈ..આપના અવાજમાં આઇ ખોડીયાર માં ની વંદના સંભળાવજો....🙏🙏

  • @JINAMSTUDIORATNALHD
    @JINAMSTUDIORATNALHD Před 3 lety +16

    Jay ho bhai

  • @Manish-nagda
    @Manish-nagda Před 2 měsíci +2

    श्री बायण समर्थ 🚩

  • @rishipatel5233
    @rishipatel5233 Před 2 lety +4

    જબરદસ્ત હો 🙏 ખૂબ જ સુંદર મોટા ભાઈ હકીકત મા આજ ગીતો થી માતા જગત જનની ની રિજવી શકાય અને માતા ની ઉપાસના થાય 🙏

  • @wild_voice
    @wild_voice Před 3 lety +6

    અદ્દભુત, નાભિ થી નીકળેલ નાદ.....જય માતાજી

  • @desijugad3999
    @desijugad3999 Před 2 lety +7

    અનિરુદ્ધભાઈ ખુબજ જોરદાર..... દરરોજ એકવાર તો સાંભળવું પડે ભાઈ.... ❤❤❤

  • @diyapooja8199
    @diyapooja8199 Před rokem +6

    Jay maa vagheshwari maa 🙏

  • @diljanhansli6804
    @diljanhansli6804 Před rokem +2

    જય મા વાઘેસ્વરી ..... ખરેખર અત્યાર સુધી અવા સુર માં અને રાગ માં નોતું સાંભળ્યું ....દિવસ ની શરૂઆત જ આ ગીત થી થાય છે .... અને સાંભળો એટલી વાર્ સાંભળવાનું થાય .....🙏🙏🏻

  • @radhaahir3080
    @radhaahir3080 Před 3 lety +3

    મારી મા વાઘેશ્વરી માટે જે લાગણી હતી એ કંઈ રીતે વ્યકત કરવી એ માટે મારી પાસે શબ્દો નોતા બસ આ જ તમારું આ song દ્રારા માં વાઘેશ્વરી હા, બાઇ ., ને અરજ કરું છું ખુબ ખુબ આભાર માનું છું 👍👍🙏🙏👌👌👌👌

  • @amitjoshi8559
    @amitjoshi8559 Před 3 lety +7

    Vah..bhai bahuj saras..mataji saunu klyan kare..

  • @gauricreation9
    @gauricreation9 Před 2 lety +3

    કુળદેવી વઢવાણ ની માં વાઘેશ્વરી ને અને કચ્છના હબાય માતાજીને શત શત પ્રણામ
    જય આધ્યશક્તિ..takat che boss voice ma

  • @sushildoshi82
    @sushildoshi82 Před 2 lety +6

    Jai Mata Di
    Your voice is amazing
    માતાજી ના ભજન ખૂબ સરસ રીતે ગાયુ છે
    ખોડીયાર માતાજીના ભજન કે ગરબા હોય તો લીક આપશો please

  • @garcharnatha2697
    @garcharnatha2697 Před 2 lety +5

    Bhai bhai🙏🙏

  • @valjiahir5352
    @valjiahir5352 Před 3 lety +5

    દુઃખ સહાય હરતી સદાય રહેતી સહાય વંદુ મા વાઘેશ્વરી તુ વાલ તણી વરદાઈ

  • @hardik3aparnathi178
    @hardik3aparnathi178 Před rokem +8

    વાહ આહિરરાજ વાહ

  • @aahutirajan4081
    @aahutirajan4081 Před rokem +3

    આ ગીત હુ કેનેડા 🇨🇦 થી બસી ને સંભડુ છુ. સચુ કૌ તો આ સંભાડી ને માને આંખો માં આંશુ આવી ગયા.. ખબર નઈ કેમ પણ ખરેખર દિલ ને સ્પર્શી લિધુ છે.. અત્યારે નવરાત્રી ચલે છે એન આચનાક આ ગીત યુટ્યુબ મા આવ્યંુ ન મારા દિવસ ની શરુઆત આ ગીત થી કરી છે. જય માતાજી.🙏🏻

  • @murjibharvad282
    @murjibharvad282 Před 3 lety +5

    ભડકેલ ભોળા બાળને માં. ભગવતી ભવ તારજે.
    વાહ મજા આવી ગઈ. જોરદાર હો
    હા કવિરાજ હા.
    ભગવતી તમને હર પલ ખુશ રાખે. કવિરાજ

  • @vkodedra2637
    @vkodedra2637 Před 3 lety +4

    Are bhai kai ghate naiiii❤
    Jay bhavani🙏

  • @Calll_me_Viradiya__
    @Calll_me_Viradiya__ Před 10 měsíci +5

    Maa: Which is the only inexhaustible source of energy, which provides strength to its errant children 🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️

  • @kuldeepparmar4169
    @kuldeepparmar4169 Před 11 měsíci +3

    જય માતાજી જય મંડવરાય દાદા
    ખમ્મા ઘણી
    ખૂબ જ સરસ ❤
    આવું જ એક સોંગ હરસિદ્ધિ માં માટે બનાવવા વિનંતી🙏

  • @vipulahir5203
    @vipulahir5203 Před 3 lety +9

    ખૂબ જ સરસ...👌👌👌
    અભિનંદન અનિરુદ્ધ ભાઈ અને રમેશભાઈ.👍💐👍
    જય મા વાઘેશ્વરી...🙏

  • @rahulpatel8484
    @rahulpatel8484 Před 3 lety +5

    જેટલી વખત સંભાળીએ એટલી વખત મન પ્રફુલ્લિત થઇ જાય છે.... અદભૂત રચના અને સ્વર... જય માતાજી

  • @makvanapayal5189
    @makvanapayal5189 Před 2 lety +4

    એટલું સરસ છે કાયમ સવારે ઉઠીને આજ શાંભળીને દિવશ સારો લાગે છે જોરદાર ગાયું છે

  • @makwanalucky5085
    @makwanalucky5085 Před rokem +2

    સુપુરહિટ છે...મે પેહલી વાર સાભળીયું.... ગુજરાતી હાવજ છે...કવિ

  • @varotraramesh3356
    @varotraramesh3356 Před 3 lety +11

    વાહ ભાઈ અનિરુદ્ધ ભાઈ
    ખૂબ સરસ , , અદ્ભુત
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    સાથે સાથે શબ્દો ના સર્જક શ્રી રમેશભાઈ છાંગા ને પણ અભિનંદન
    👌🏻👌🏻👌🏻💐💐💐

  • @kishanluna840
    @kishanluna840 Před 3 lety +5

    Jordar voice
    માં ભગવતી તમને ખુબજ સરસ મિઠી વાણી કંઠ મા આપે ને ખુબ પ્રગતિ કરો
    કંઠે સરસ્વતી બિરાજે એવું લાગે છે
    Jay ho MAMA

  • @khanaksfamily
    @khanaksfamily Před 2 lety +3

    આ સાંભળતી વખતે એવું લાગે છે કે જેમ હું મારી માઁ કુળદેવી સાથે સાક્ષાત વાત કરું છું જોરદાર 🙏

  • @mindmaker2291
    @mindmaker2291 Před 2 lety +5

    હા આયર હા જય માતાજી રાજપુતો તમારા આભારી છે જય ભવાની

  • @purohitmukesh4000
    @purohitmukesh4000 Před 3 lety +6

    જોરદાર માં વાધેશ્વરી માં ને અરજ કરતું સ્તવન 💐વાહ શબ્દો અને સિંગીંગ આનંદમાં લાવી દીધા

  • @147Rajveer
    @147Rajveer Před 3 lety +3

    Bhai Bhai..
    Dil ane man bne khus thai gyu..
    Jay Mataji..

  • @shivahire6229
    @shivahire6229 Před 9 měsíci +2

    Hu marahratrian Chu pan Mara kuldevi vagheswari che ane kuldevta Kedarnath che 🙏🏻🙏🏻 jai ma vagheshwari 🙏🏻🙏🏻🚩🚩

  • @shivamallvlog7539
    @shivamallvlog7539 Před rokem +2

    Dhany che tamne anirudh bhai