રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 12. 02. 2024
  • રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે
    વહેલા આવજો દ્વારિકાના નાથ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    મારા દાદાએ લગન લખાવીયા રે
    મારો વીરો તેડાવે જાડી જાન
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલને રે...
    મારી જન્મો જનમની છે પ્રીતડી રે
    જો જો દીધેલા કોલ ન ભુલાય
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    સાથે ઓધવ અક્રૂરને તેડી લાવજો રે
    સાથે આવજો વાસુદેવ નંદલાલ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    સાથે વીરા બળદેવને તેડી લાવજો રે
    જાડી લાવજો જાદવ કુળની જાન
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    મેતો ચુડલો પહેર્યો તમારા નામનો રે
    મારી દામણીમાં દામોદર ના નામ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    મેં તો ચુંદડી ઓઢી તમારા નામની રે
    મારી ટીલડી માં ત્રિકમ તારા નામ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    મેં તો માણેક સ્તંભ રોપ્યા તારા નામના રે
    મારા મીંઢોળે માધવ તારા નામ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    મારા અંગે પીઠીનો રંગ જામીયો રે
    જોજો પીઠીનો રંગ ના ભુસાય
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    મારી રોઈ રોઈને આંખ થઈ છે રાતડી રે
    મારી આંખોના આંજણ નો ભુસાય
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    આજે કલમને કાગળ મારા હાથમાં રે
    મારા ખડીયા ની શાહી ખૂટી જાય
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    મારો કાગળ લઈને વિપ્ર આવશે રે
    વાંચી આવજો ને નંદના કુંવર
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    માતા અંબા ને પૂજવા અમે આવીયા રે
    સાથે આવ્યો મારો રુકમય ભાઈ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    માતા અંબાને પાયે અમે લાગીયા રે
    અમને દેજો શામળિયો ભરથાર
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    કાગળ વાંચીને વેલા વેલા આવિયા રે
    વાલે રથની લગામ લીધી હાથ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    રુક્ષ્મણી રથમાં બેસીને એમ બોલીયા રે
    રથ હાંકોને દ્વારિકા મોજાર
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    વાલે ભરી બજારે રથ હાંકિયા રે
    સામી ઊભી શિશુપાલ ની જાન
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    ત્યાં તો આલા લીલા વાંસ વઢાવીયા રે
    ત્યાં તો વાગ્યા શરણાયું ને ઢોલ
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    વાલા ના મંડપ રોપાણા માધવપુર માં રે
    વાલાની ચોરી ચીતરાણી ચાંપાનેર
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    આજે શંકર પાર્વતી જી આવીયા રે
    એણે દીધા સૌભાગ્યના દાન
    હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...
    રુક્ષ્મણી પરણીને દ્વારિકામાં આવીયા રે
    પાય લાગ્યા છે માત પિતા ને આજ
    હું તો પરણી આવી છું નંદલાલ ને રે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 278

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před 5 měsíci +100

    વાહ વાહ દીદી દક્ષાબેન ઉષ્મા બેન વસંત બા બહુ સરસ રૂક્ષ્મણી ના વિવાહ ગાયા બહુ મજા આવી સાંભળવાની વારેવારે સાંભળવાનું મન થાય છે મને તો એવું લાગ્યું રૂક્ષ્મણી ના વિવાહ મા ગૈયા સવી ખુશ ખુશ આવાને આવા કીર્તન સંભળાવતા રહો જય ગોપાલ વિમળા બેન ખૂટ જય શ્રી કૃષ્ણ સુરત

    • @darshitpatel8797
      @darshitpatel8797 Před 5 měsíci +14

      વાહ.વાહ.દીદી.ખુબ.સરસ.ગાયુ.રુક્ષમણી.વિવાહ.નુગીત.ખુબ.ખુબ.ધન્યવાદ

    • @ramabensuthar8989
      @ramabensuthar8989 Před 5 měsíci +4

      Wah diksha ben bhuj mst bhajn gayu

    • @diwalibenpatel304
      @diwalibenpatel304 Před 4 měsíci +2

      ​1v by

    • @jaydipsinhjadeja8299
      @jaydipsinhjadeja8299 Před 4 měsíci +1

      વ​@@darshitpatel8797

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @HarshChandra-l4q
    @HarshChandra-l4q Před 12 dny +2

    Khuba sars

  • @user-hl3ip2st1x
    @user-hl3ip2st1x Před 5 měsíci +4

    વાહ સરસ છે જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Tapatel0404
    @Tapatel0404 Před 4 měsíci +4

    Jay dwarkadhish

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ધન્યવાદ... જય દ્વારકાધીશ...ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...પ્રણામ🌹💐🙏🏻

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 5 měsíci +3

    વાહ દક્ષાબેન વા ધૂન એટલે ધૂન છે હો બાકી જય સિયારામ સતદેવીદાસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci +1

      જય સીયારામ આપનો ખૂબ ખૂબ આભાર...💐🙏

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Před 5 měsíci +3

    વાહ ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍👍👌👌👌👌👌❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર વસંત પંચમીની અનેક શુભકામનાઓ...💐🙏

  • @VarshaKheni-gb9nx
    @VarshaKheni-gb9nx Před 5 měsíci +2

    Khub j saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 Před 5 měsíci +2

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 🙏👍👌 જય શ્રી કૃષ્ણ 🙏 સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે તમારો સત્સંગમાં ખૂબ મજા આવે છે બધી ગોપીઓનો અવાજ ખૂબ સરસ છે મારા વંદન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 ભાનુમતિબેન જય શ્રી કૃષ્ણ તમારી કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે આપના આશીર્વાદ આપતા રહેજો...

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏🙏🙏

  • @sobhanachudasama9298
    @sobhanachudasama9298 Před 12 dny

    Radhe krishna🙏💕🎉 very nice bhajan 🎊🙋‍♀️👌👍

  • @nayanapatel7779
    @nayanapatel7779 Před 5 měsíci +2

    વાહ ખૂબ ખૂબ સરસ જય સીયારામ 🙏🙏❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před 5 měsíci +1

    Wah DaxaBen Wah Mast Ruxmani Vivah Nu Vare Vare Sambhadava Nu Man Thi Tevu Bhajan Gayu 👌👌🌹🙏🙏 Jay Shree Krushna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @neeladave3947
    @neeladave3947 Před 5 měsíci +1

    Vaah daxaben vaah supap bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kundanvithani406
    @kundanvithani406 Před 5 měsíci +1

    Wah Ben khub saras Bhajan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @haribhaijograna3948
    @haribhaijograna3948 Před 5 měsíci +5

    જય ઠાકર ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      જય ઠાકર આપનો ખૂબ ખૂબ આભાર...💐🙏

  • @sonalbenpatelramdev
    @sonalbenpatelramdev Před 3 měsíci +2

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ...આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Před 5 měsíci +2

    Wah khub Sara's 🙏🙏🙏 sitaram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ રીનાબેન સીતારામ આપનો ખૂબ ખૂબ આભાર વસંત પંચમીની અનેક શુભકામનાઓ...💐🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před 5 měsíci +2

    વાહ વાહ શુ ભજન તમે લાવો છો જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ મંજુલા બેન જય શ્રી કૃષ્ણ આપનો હૃદય પૂર્વક આભાર...💐🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 5 měsíci +1

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏🙏🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 4 měsíci +3

    બહુ સરસ ગાયો દક્ષાબેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 5 měsíci +2

    Saras Bhajan daxaben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ramjibhaigajera6340
    @ramjibhaigajera6340 Před 9 dny

    Wery good jay shri krushna

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 4 měsíci +2

    જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

    • @rajugirimarahj
      @rajugirimarahj Před 3 měsíci +1

      😅

  • @user-dd8yo9no9d
    @user-dd8yo9no9d Před 5 měsíci +2

    Jay maa mogal ma

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @meenapatel2123
    @meenapatel2123 Před 5 měsíci +1

    વાહ 🌹🌹સરસ ભજન ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 5 měsíci +1

    ખુબ સરસ છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 5 měsíci +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે જય જય દ્વારકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      જય દ્વારિકાધીશ જ્યોતિબેન આપનો ખૂબ ખૂબ આભાર...💐🙏

  • @gangapatel7181
    @gangapatel7181 Před 5 měsíci +2

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 Před 5 měsíci +1

    Jai shree krishna 👌🥰👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      જય શ્રી કૃષ્ણ લીનાબેન આપનો ખૂબ ખૂબ આભાર...💐🙏

  • @varukimbhai
    @varukimbhai Před 4 měsíci +3

    બોવજ. સરસકિતન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @goltarRahul
    @goltarRahul Před 4 měsíci +2

    👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @varshachauhan813
    @varshachauhan813 Před 8 dny

    Jordar all of you best thank you so much jay dhwarikadhidh

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před 5 měsíci +1

    Bahuj saras Vasan Ben kirtan gana divse Tamara sabhdya very nice 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @yogeshbhatt7599
    @yogeshbhatt7599 Před měsícem +1

    very good

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před 5 měsíci +1

    Wah khubaj saras bhajan che bahuj gamyu jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 ભાવનાબેન જયશ્રીકૃષ્ણ...

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mantravyas9243
    @mantravyas9243 Před měsícem

    ખૂબ સુંદર ગીત ગાયુ મજા આવી સાભલવા❤

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před 4 měsíci +1

    Amita trivedi vah bhu fine bdhane aashirvad

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ranjansuba
    @ranjansuba Před 5 měsíci +1

    રાધેરાધેબહેનો🙏🌹🌹🙏👌👌👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @manjulapatel7356
    @manjulapatel7356 Před 4 měsíci +1

    Wah saras 👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @JagdishPatel-ek3pb
    @JagdishPatel-ek3pb Před 4 měsíci +1

    ખૂબ જ સરસ ભજન છે🙏👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm Před 5 měsíci +2

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌👌

  • @kiranpandya4381
    @kiranpandya4381 Před 4 měsíci +1

    વાહ વાહ ખુબ સરસ છે ગીત

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @hansavadgama6296
    @hansavadgama6296 Před 5 měsíci +1

    👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @KunjanMakwana-vp3wc
    @KunjanMakwana-vp3wc Před 13 dny

    🙏જય શ્રી કૃષ્ણ 🙏

  • @ranjansuba
    @ranjansuba Před 5 měsíci +1

    રાધેરાધેબહેન🙏🌹🙏👍👌👌👌👌👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kinjalpatel9129
    @kinjalpatel9129 Před měsícem +1

    Kubaj saras bajan jsk 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @ramaanda3947
    @ramaanda3947 Před měsícem

    Jay shree Krishna

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 Před 5 měsíci +1

    ❤❤🎉 સુંદર🎉❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Jaydip0077
    @Jaydip0077 Před 5 měsíci +1

    દક્ષાબેન તમારો સત્સંગ અમને ખૂબ જ ગમે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @meenapatel87
    @meenapatel87 Před 5 měsíci +1

    સરસ દક્ષા👌👌🙏 જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 5 měsíci +1

    Jay shree Ram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rkjotaniya1343
    @rkjotaniya1343 Před 4 měsíci +1

    વાહ સરસ ભજન
    ગાયુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @maulikkamani2949
    @maulikkamani2949 Před 2 měsíci +2

    તમામ ટીમ નો પરીચય નો વીડીઓ જોઈને ખુબ આનંદ થયો હુતોનહિરે પરણું શીશુપાલને આ ગીત ખુબજ સરસ

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @DineshGadhiya656
    @DineshGadhiya656 Před 3 měsíci +1

    Jyshrikishn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ...આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @sangitakanani1369
    @sangitakanani1369 Před 3 měsíci

    Jai shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...
      રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      || મંગલ ભવન અમંગલ હારી
      દ્રવહુ સો દશરથ અજીર વિહારી ||
      પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌷🌸🪷💐🌹🙏🏻

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 Před 5 měsíci +1

    ખુબજ સરસ મઝાનુ ભજન છે👌👌👌👌👌🪴💐🌸

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @bharatbhaivasani2512
    @bharatbhaivasani2512 Před 14 dny

    👌👌👍👍🙏

  • @VBAHIR-gi9uc
    @VBAHIR-gi9uc Před 15 dny

    😊

  • @AbhayAgravat-xh1km
    @AbhayAgravat-xh1km Před 11 dny

    Sitaram 🙏🙏
    Saras

  • @VishvjitsinhChauhan-jn2rh
    @VishvjitsinhChauhan-jn2rh Před měsícem

    Jay shri krisna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @vijayabenchouhan3476
    @vijayabenchouhan3476 Před 4 měsíci +1

    સરસ ભજન ગાયું જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @pankajtrivedi1958
    @pankajtrivedi1958 Před 4 měsíci +1

    Jay maahlasmama

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před 5 měsíci +1

    Vah daxa didiiii.👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ramaanda3947
    @ramaanda3947 Před měsícem

    Jay shree. Khushna

  • @mr_jayu_gameing_1462
    @mr_jayu_gameing_1462 Před 3 měsíci +1

    😊😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před 5 měsíci +1

    👌👌👌🌹🌹🌹🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ અરુણાબેન આપનો ખૂબ ખૂબ આભાર વસંત પંચમીની અનેક શુભકામનાઓ સીતારામ...💐🙏

    • @gitabenaakoliya2655
      @gitabenaakoliya2655 Před 4 měsíci +1

      J​@@Vasantben.Nimavat

  • @VijyabenrameshbhaiMandaviya
    @VijyabenrameshbhaiMandaviya Před 3 měsíci

    Wah superb. Song di

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @pankajtrivedi1958
    @pankajtrivedi1958 Před 4 měsíci +1

    Nice nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના...

  • @user-br8xg9zz9j
    @user-br8xg9zz9j Před 2 měsíci +1

    જય જય શ્રી કૃષ્ણ

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @jashubenpanchal3466
    @jashubenpanchal3466 Před 2 měsíci

    જય શ્રીકૃષ્ણ વાહ રે વાહ સરસ રૂક્ષ્મણી વિવાહ ગાયા આ ભજન ફરી એકવાર સંભળાવજો જય શ્રીકૃષ્ણ રાધે રાધે બોલ બાંકે બિહારીકી જય ૐ નમઃ શિવાય હર હર મહાદેવ જય અવધૂત

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci +1

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @alpardhameliya5180
    @alpardhameliya5180 Před 3 měsíci

    Shree Radhe Radhe ❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...રાધે રાધે...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 5 měsíci +1

    વાહ ખુબ સરસ કીર્તન ચેનલ ની મુલાકાત લો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @geetabendobariya2784
    @geetabendobariya2784 Před 8 dny

    સરસ કિર્તન દક્ષા બેન

  • @maulikkamani2949
    @maulikkamani2949 Před měsícem +1

    ખુબ સરસ તમામ ટીમના અમે આભારીછીએ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @pammichhayani5109
    @pammichhayani5109 Před 3 měsíci +2

    વાહ વાહ રે મારી બહેન ખુબ સરસ ભજન ❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jyotipatel7344
    @jyotipatel7344 Před 3 měsíci

    Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @dharmendratinna8093
    @dharmendratinna8093 Před 8 dny

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ❤❤JAI JAI SHREE MAA CHMNDA MAA NAMAH ❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaychothani1726
    @vijaychothani1726 Před 2 měsíci

    વાહ‌.ખુબ‌‌ સરસ‌‌ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @jayshreepatel3932
    @jayshreepatel3932 Před 3 měsíci

    ખુબ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...
      રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      || મંગલ ભવન અમંગલ હારી
      દ્રવહુ સો દશરથ અજીર વિહારી ||
      પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌷🌸🪷💐🌹🙏🏻

  • @YashviPatel-zn9vb
    @YashviPatel-zn9vb Před 20 dny

    ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ જયશ્રી કૃષ્ણ દિનેશ પટેલ ટીંટોઈ મોડાસા અરવલ્લી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @bhartipurohit4536
    @bhartipurohit4536 Před měsícem

    જય શ્રી કૃષ્ણ🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 5 měsíci +4

    જય ભોળાનાથ દક્ષાબેન ઉષ્માબેન વસંતબેન બેનો ખુબખુબ ધન્યવાદ રોજ સરસ કીર્તન નવાનવા ગાય આનંદ થાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci +1

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏🙏🙏

  • @maulikkamani2949
    @maulikkamani2949 Před 2 měsíci

    ખુબ સરસ રાગમાં મધુર કંઠે ગવાયેલકિરતનશાજટેરતમામટીમઅભિનંદનેપાત્રછે

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před 18 dny

    Vah khub sundar 👌👌🌹🌹🙏🌹🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij Před 5 měsíci +2

    Jay siyaram🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      જય સીયારામ સુધાબેન આપનો ખૂબ ખૂબ આભાર...💐🙏

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před 2 měsíci

    ખુબ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @naranbhaiprajapati8140
    @naranbhaiprajapati8140 Před 2 měsíci

    Kuhb saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @sodhasardarbhai1789
    @sodhasardarbhai1789 Před 18 dny

    🙏🙏srs🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @YashviPatel-zn9vb
    @YashviPatel-zn9vb Před 20 dny

    સંગીત ખૂબ સરસ છે.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @hetalgauswami6406
    @hetalgauswami6406 Před 3 měsíci +1

    શરશ🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @mr_jayu_gameing_1462
    @mr_jayu_gameing_1462 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏sars baheno

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @BhavnaJani-y8w
    @BhavnaJani-y8w Před 22 dny

    Kubj saras bhjan gyu ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 17 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @KanchanPrajapati-mw4fw
    @KanchanPrajapati-mw4fw Před 3 měsíci

    👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Před 5 měsíci +1

    વાહ વાહ ખુબ ખુબ સરસ ભજન સાભળવાની ખુબ ખુબ મજા આવી👌🙏👏🌷💐🌸🌻🌿🍁🍂🍃🌺જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ......

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 રંજનબેન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ...

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏🙏🙏

  • @hirabarathod9269
    @hirabarathod9269 Před 3 měsíci

    ખુબસરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @sheelapatel2402
    @sheelapatel2402 Před měsícem +1

    ખુબ સરસ ગાયું બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @kapilapatel7508
    @kapilapatel7508 Před měsícem

    Very 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @kapilapatel7508
    @kapilapatel7508 Před měsícem

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @kiranpatel5645
    @kiranpatel5645 Před 2 měsíci

    Vah didi khuba jsaras gavcho khub khub aabbhinad

    • @divygyan8085
      @divygyan8085 Před 2 měsíci

      जय श्रीकृष्णा🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @harshadesai1862
    @harshadesai1862 Před 5 měsíci +1

    👌ધન્યવાદ ધન્યવાદ બેન 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ હર્ષા બેન આપનો ખુબ ખુબ આભાર...💐🙏

  • @neetasabhayaneetasabhaya8329

    Vah vah dakshaben