ચૈત્રી નવરાત્રી નિમિત્તે સ્પેશિયલ ખોડલ માં નો ગરબો || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 6. 04. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ___________________ કિર્તન ___________________
    ધુન લાગી છે મારા તનમાં ખોડલ મા વસી જાવ મારા મનમાં
    રોહીશાળા ધામ માં ખોડલ પધાર્યા
    મામણીયા નાં તમે મેણલા રે ભાંગ્યા
    સાત બેનું ને સાથે વીરલા ખોડલ મા વસી જાવ મારા મનમાં
    ધુન લાગી છે મારા તનમાં......
    વીરા મેરખીયા ને સાપ આભડીયો
    પાતાળ જઇને માંડી અમી કૃપો લાવીયા
    વીરાને જીવન દાન આપીયા ખોડલ મા વસી જાવ મારા મનમાં
    ધુન લાગી છે મારા તનમાં......
    ગળધરા ધામ માં ખોડલ પધાર્યા
    ઘુના ને કાંઠે મા એ મંદિર બંધાવ્યા
    દુખીયા નાં દૂખડા ભાંગતા ખોડલ મા વસી જાવ મારા મનમાં
    ધુન લાગી છે મારા તનમાં......
    બેની જાહલ ની વારે તમે ચડીયા
    સંકટ જેલથી તમે રે છોડાવીયા
    સિંધ નાં સુમરા ને માર્યો ખોડલ મા વસી જાવ મારા મનમાં
    ધુન લાગી છે મારા તનમાં......
    માટેલ ધામ માં ખોડલ પધાર્યા
    માટેલ મંદિર સુંદર સોહામણા
    ભગતો ની ભીડ તમે ભાંગતા ખોડલ મા વસી જાવ મારા મનમાં
    ધુન લાગી છે મારા તનમાં......
    ભાવનગર નાં રાજા સાથે વચને બંધાયા
    આગળ રાજા ને પાછળ માતા
    તાતણીયે ત્રીશુલ રોકીયા ખોડલ મા વસી જાવ મારા મનમાં
    ધુન લાગી છે મારા તનમાં ખોડલ મા વસી જાવ મારા મનમાં

Komentáře • 13

  • @user-ew8jv2jq5p
    @user-ew8jv2jq5p Před 2 měsíci +1

    Jay ho khodiyar ma siv shakti mandal na Jay sri krishna❤❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ખોડીયાર માં 🙏

  • @PravinDarji-kq9hp
    @PravinDarji-kq9hp Před 3 měsíci +1

    જય માતાજી

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci +1

      જય માતાજી જય દ્વારકાધીશ

  • @Shreeganeshanandgarbamandal
    @Shreeganeshanandgarbamandal Před 3 měsíci +1

    જય મા ખોડિયાર જય હો ...🙏🏻🙏🏻🙏🙏🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી ખોડીયાર માં 🙏

    • @BhartiBhayabi
      @BhartiBhayabi Před 3 měsíci

      💯

  • @krishnamandal7274
    @krishnamandal7274 Před 3 měsíci

    જય ખોડલ માં

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય ખોડલ મા

  • @rekhapatel997
    @rekhapatel997 Před 19 dny

    Jay mataji 🙏🙏🙏🚩🚩👌👌👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 16 dny

      ખુબ ખુબ ધન્યવાદ રેખા બેન જય દ્વારકાધીશ જય માતાજી 🙏

  • @pratikpitroda4215
    @pratikpitroda4215 Před 3 měsíci

    Aakhu lakhelu nathi ben

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 3 měsíci

      હાં પણ હવે લખાય ગયું છે 🙏