😂🙏😂🙏💐રંગીલા જમાનાનુ રંગીલુ👉(લખેલું છે)👈6352384137

Sdílet
Vložit
  • čas přidán 1. 11. 2023
  • 🙏🙏🙏😂😂🙏🙏🙏
    આજનો જમાનો કેવો રંગીલો
    આજનો જમાનો બહુ રંગીલો
    😂મારા તે ઘરમાં સસરા રંગીલા
    હરતા જાય ફરતા જાય
    તિજોરીમાં રૂપિયા ભરતા જાય
    આજનો જમાનો કેવો રંગીલો
    આજનો જમાનો બહુ રંગીલો
    😅 મારા તે ઘરમાં સાસુ રંગીલા
    હરતા જાય ફરતા જાય
    તિજોરી ના રૂપિયા વાપરતા જાય
    આજનો જમાનો કેવો રંગીલો
    આજનો જમાનો બહુ રંગીલો
    😄 મારા તે ઘરમાં જેઠ રંગીલા
    હરતા જાય ફરતા જાય
    રૂપિયાનો હિસાબ કરતા જાય
    આજનો જમાનો બહુ રંગીલો
    😂 મારા તે ઘરમાં જેઠાણી રંગીલા
    હરતા જાય ફરતા જાય
    સાસુ ની ચુગલી કરતા જાય
    આજનો જમાનો કેવો રંગીલો
    આજનો જમાનો બહુ રંગીલો
    😅 મારા તે ઘરમાં દિયર રંગીલા
    હરતા જાય ફરતા જાય
    કોલેજની વાતો કરતા જાય
    આજનો જમાનો કેવો રંગીલો
    😂 મારા તે ઘરમાં દેરાણી રંગીલા
    હરતા જાય ફરતા જાય
    ફેશન ની વાતો કરતા જાય
    આજનો....
    😂મારા તે ઘરમાં નણંદ રંગીલા
    હરતા જાય ફરતા જાય
    ભાભીની મશ્કરી કરતા જાય
    આજનો જમાનો........
    🤣 મારા તે ઘરમાં પિયુજી રંગીલા
    હરતા જાય ફરતા જાય
    સિનેમા ની વાતો કરતા જાય
    આજનો જમાનો કેવો રંગીલો
    આજનો જમાનો બહુ રંગીલો
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    #ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #કીર્તન #ગુજરાતી #krishna #ગરબા #lagangeet #radheradhe #radhakrishna ##radha

Komentáře • 92

  • @preyashsoni6673
    @preyashsoni6673 Před 5 měsíci +1

    Wah re wah daxa ben su Bhajan gayu che jay shree Krishna

  • @champaprajapati4201
    @champaprajapati4201 Před 5 měsíci +1

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🌺🌺🌺

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Před 8 měsíci +2

    Wah khub Sara's Bajan

  • @swatibhatt5619
    @swatibhatt5619 Před 6 měsíci +2

    Khub sars 👌🙏🙏

  • @varshamehta3154
    @varshamehta3154 Před 7 měsíci +3

    વેરી નાઇસ ભજન બહુ સરસ દક્ષાબેન

  • @Zeniltech123
    @Zeniltech123 Před 8 měsíci +1

    Bahut saras bhajan

  • @user-yn4qf3ef2p
    @user-yn4qf3ef2p Před 8 měsíci +1

    સીતારામ:- લખીને મૂકવા વિનતી,સરસ ❤

  • @varshapatel56
    @varshapatel56 Před 8 měsíci +1

    Very nice bhajan ragilu

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 Před 8 měsíci +1

    Wah re wah daxa ben khub saras

  • @bapupuraswaminarayanmahila6002
    @bapupuraswaminarayanmahila6002 Před 8 měsíci +4

    જય શ્રી કૃષ્ણ

  • @user-yn4qf3ef2p
    @user-yn4qf3ef2p Před 8 měsíci +1

    સીતારામ

  • @dhanlaxmichauhan5044
    @dhanlaxmichauhan5044 Před 8 měsíci +1

    Saras bhajan gayu👌👌🙏

  • @mahendramakawana144
    @mahendramakawana144 Před 8 měsíci +2

    Nice bajan mahila madal..

  • @joshiparul8401
    @joshiparul8401 Před 7 měsíci +1

    ખુબ જ મોજ પડી

  • @kbv1959
    @kbv1959 Před 7 měsíci +2

    Superb Bhajan jay Gurudev jay shree krishan from Kusum Toronto 🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 6 měsíci +2

      🙏🙏🙏🙏🙏🥰❤️❤️❤️❤️🙏🙏🙏🥰

  • @anitadarji1341
    @anitadarji1341 Před 8 měsíci +1

    ખુબ સરસ ભજન છે લખીને મુકો

  • @anjanapatel8099
    @anjanapatel8099 Před 8 měsíci +1

    Dakxa Ben bhajan lkhi ne muko very nice bhajan 👍🏻

  • @ushaben.j.parmar4505
    @ushaben.j.parmar4505 Před 6 měsíci +1

    વેરી નાઈસ દકસા બેન

  • @yogisolanki3746
    @yogisolanki3746 Před 8 měsíci +1

    સરસ ભજન નીચે લખીને મોકલવા વિનંતી

  • @user-dt7vv2cd3k
    @user-dt7vv2cd3k Před 8 měsíci +1

    Khub saras🙏

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 Před 8 měsíci +2

    ખરેખર ખૂબ જ સુંદર રંગીલુ ભજન જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 Před 8 měsíci +1

    Very nice Bhajan jay Shree Krishna 🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 8 měsíci +1

    🙏🙏👌👌😀😀

  • @user-ky9kq7dz5u
    @user-ky9kq7dz5u Před 8 měsíci +1

    Good

  • @kanchanpatel896
    @kanchanpatel896 Před 8 měsíci +1

    Jai shree Krishna 😀 😃

  • @radhekrishnabhajanmandal1980
    @radhekrishnabhajanmandal1980 Před 8 měsíci +1

    વાહ વાહ દક્ષાબેન ખુબ સરસ મજા આવી ગઈ 😅😅😅

  • @GovindBhaimpatelPatel-pi5bl
    @GovindBhaimpatelPatel-pi5bl Před 8 měsíci +1

    Ok g m Patel jornng vala u s a

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 Před 8 měsíci +1

    ખુબ સરસ દક્ષાબેન લખીને મોકલવા

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Před 8 měsíci +1

    Nice

  • @naynasolanki1671
    @naynasolanki1671 Před 8 měsíci +1

    લખીને આપો બહુ સરસ

  • @bhanupatel4417
    @bhanupatel4417 Před 8 měsíci +1

    Nice bhajan please write down

  • @Geeta__parmar__
    @Geeta__parmar__ Před 8 měsíci +1

    Bhuj srs bhajan che plz lakhi ne muko Jay shree krishna 🙏

  • @nitapatel2612
    @nitapatel2612 Před 8 měsíci +1

    Jay mataji ben mast Saras bhajan gayu mataji tamne badhane khub pragati karave

  • @feelnature4504
    @feelnature4504 Před 6 měsíci +1

    અરે વાહ દક્ષા બેન તમે તો જબરા રંગ રંગીલા છો હો તમે તો મને પણ રંગીલી બનાવી દીધી છે હો હું પણ આખો દિવસ બસ તમારા અને બધી જ સખીઓ ના ભજનો ગાયા જ કરુ છુ મંજુ બહેન ને હવે સારું થયી ગયું છે ❤❤👌👌👍👍🙏🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 6 měsíci +1

      હા મંજુબેન ને સારું થઈ ગયું છે 🙏🙏🥰❤️

  • @godltirth6183
    @godltirth6183 Před 8 měsíci +1

    👌👌👌

  • @kanchanpatel1998
    @kanchanpatel1998 Před 8 měsíci +2

    ❤🎉ખૂબજ સરસ ભજન ગાયું છે બેન પલીસ લખી મૂકો

  • @manjubhoi2898
    @manjubhoi2898 Před 8 měsíci +1

    ખૂબ સરસ છે ભજન લખીને મુકો તો શરશ

  • @daxabentank7568
    @daxabentank7568 Před 8 měsíci +2

    🙏🙏🙏🙏🙏

  • @sushilakapadi2943
    @sushilakapadi2943 Před 8 měsíci +3

    Very nice Bhajan 🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před 8 měsíci +3

    ખુબ ખુબ જ સરસ ભજન 🙏🙏🙏🙏❤❤

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 Před 8 měsíci +1

    🙏જય શ્રીકૃષ્ણ
    બહુજ સરસ ભજન હતું મજા આવી ગઈ સાંભળી ને 👌👍😂

  • @jayasuthar4228
    @jayasuthar4228 Před 2 měsíci

    Vadi na bhamara nu bhajan lakhi ne moko

  • @shrey_9.5
    @shrey_9.5 Před 8 měsíci +1

    ખૂબજ સુંદર ભજન છે સરસભજન ગાવ છો જયશ્રી કૃષ્ણ દક્ષા બેન લખી ને મોકલવા વિનંતી છે આવા જ સરસ ભજન 👌👌👌👍👍🙏🙏

  • @nirmalahansoti6411
    @nirmalahansoti6411 Před 8 měsíci +1

    Ikhi ne muko

  • @bhavnagohel8475
    @bhavnagohel8475 Před 8 měsíci +1

    Bhajan saras che lakhi ne muko

  • @-rasrangbhajan9706
    @-rasrangbhajan9706 Před 8 měsíci +3

    ખૂબ જ મોજ પડી

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 Před 8 měsíci +1

    🙏જય શ્રીકૃષ્ણ
    બહુજ સરસ ભજન ગાઈ સંભળાવી યુ આનંદ આવી ગયો 👌👍🥳

  • @senshi8642
    @senshi8642 Před 7 měsíci +1

    ભગવાનનુ નામ ક્યાંય ન આવ્યું આવા ભજન નહોય

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 7 měsíci +1

      જીવન માં હસવું પણ જરૂરી છે 🙏

  • @swatijoshi7242
    @swatijoshi7242 Před 8 měsíci +2

    Lakhao ne

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 Před 8 měsíci +1

    હેપ્પી દિવાળી ખૂબ ખૂબ સરસ દિવાળી નું ભજન ગાયું છે
    હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 🙏🏻👍🙏🏻👍

  • @shantijijiya9173
    @shantijijiya9173 Před 8 měsíci +1

    આજનો જમાનો બહુસરછે લખીને મોકલાવો

  • @heenasuthar5850
    @heenasuthar5850 Před 8 měsíci +1

    Lakhi muko sabdo samjata nathi

  • @kantasurti1122
    @kantasurti1122 Před 8 měsíci +1

    Lakhine mokalavo

  • @kailashvasava5863
    @kailashvasava5863 Před 8 měsíci +2

    સુંદર ભજન ગાયું દક્ષા બેન

  • @bhartisharma9393
    @bhartisharma9393 Před 8 měsíci +1

    लखी ने मोकलो प्लीज

  • @dilipmochi1834
    @dilipmochi1834 Před 8 měsíci +1

    ફોનલગાવીએછેતોકોઈજવાબમલતોનથી

  • @user-yn4qf3ef2p
    @user-yn4qf3ef2p Před 8 měsíci +1

    સીતારામ:- લખીને મૂકવા વિનતી,સરસ ❤

  • @user-yn4qf3ef2p
    @user-yn4qf3ef2p Před 8 měsíci +1

    સીતારામ:- લખીને મૂકવા વિનતી,સરસ ❤

  • @user-yn4qf3ef2p
    @user-yn4qf3ef2p Před 8 měsíci +1

    સીતારામ:- લખીને મૂકવા વિનતી,સરસ ❤

  • @user-yn4qf3ef2p
    @user-yn4qf3ef2p Před 8 měsíci +1

    સીતારામ:- લખીને મૂકવા વિનતી,સરસ ❤