મન ખુશ થઈ જાય એવું ભજન || દિલ મેરા લે ગયા સાંવરિયા |

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • દિલ મેરા લે ગયા સાવરીયા
    ઓઢ કે કાલી કામલીયા. (૨)
    મીરા તુજે પુકારે આજા ઓ મોરલી વાલે
    મેરે પ્યાલે મે આજા સાવરીયા
    ઓઢ કે કાલી કામલીયા
    દિલ મેરા લે...
    દ્રૌપદી તુજે પુકારે આજાઓ મુરલી વાલે
    મેરા ચીર બઢાજા સાવરીયા
    ઓઢ કે કાલી કામલીયા
    દિલ મેરા લે....
    રુક્ષ્મણી તુજે પુકારે આજાઓ મુરલી વાલે
    મેરા બયાહ રચાજા સાંવરીયા
    ઓઢ કે કાલી કામલીયા
    દિલ મેરા લે.....
    રાધા તુજે પુકારે આજા ઓ મોરલી વાલે
    મુજે દિલ મે બસાજા સાંવરીયા
    ઓઢ કે કાલી કામલીયા
    દિલ મેરા....
    શબરી તુજે પુકારે આજાઓ મોરલી વાલે
    મેરે બૈર તું ખાજા સાંવરિયા
    ઓઢ કે કાલી કામલીયા
    શકુબાઈ તુજે પુકારે આજાઓ મોરલી વાલે
    મેરા પાણી ભરાજા સાવરીયા
    ઓઢ કે કાલી કામલીયા
    દિલ મેરા...
    સુદામા તુજે પુકારે આજા ઓ મોરલી વાલે
    મેરી યારી નીભાજા સાવરીયા
    ઓઢ કે કાલી કામલીયા
    દિલ મેરા.્્

Komentáře • 143

  • @dipikashah8385
    @dipikashah8385 Před rokem +4

    Bahu j saras
    Sambhlya j Karie evu thy che🙏nice....so nice🙏

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 Před 5 měsíci +4

    ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ ભજન. નાચી કુદીને ગાયું કલ્પના બેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ ચગે છે ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ છે જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ દિલ મેરા લે ગયાં સાવલીયા ઓઢકે કાલી કામલીયા અરે મીરાં તુજે પોકારે આજા ઓ મોરલી વાલે મેરે પાલામા આજા સાવરીયા ઓઢકે કાલી કામલીયા જોરદાર નાચી કુદીને ગાયું મંજુલાબેન દક્ષા બેન બંને બહેનો નો ખુબ ખુબ આભાર કલ્પના બેન તમાંરો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ સરસ ચગાવી યુ એક્શન સાથે જોરદાર ગાયું વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય માતાજી જય શ્રી રામ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના

  • @jagipatel5340
    @jagipatel5340 Před 4 měsíci +3

    Jordar Bhajan che

  • @hemipatel6283
    @hemipatel6283 Před 21 dnem +2

    💐super Hit Bhajan💐 👌👌👌👌👌

  • @rameshbhaipatel7439
    @rameshbhaipatel7439 Před 29 dny +1

    ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ ભજન. નાચી કુદીને ગાયું કલ્પના બેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે

  • @joytshnabendarji9489
    @joytshnabendarji9489 Před rokem +3

    Mast bhajn

  • @heenapandya3209
    @heenapandya3209 Před rokem +3

    Wah wah ❤.jay shree Krishna 🌹

  • @user-jh7wp6mg7l
    @user-jh7wp6mg7l Před 7 měsíci +2

    કલ્પના બેન ખુબજ સરસ ભજનછે જોરદાર ડાન્સ કર્યો છે

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 Před rokem +3

    Khubj sundr bhjn gayu

  • @pushpapateradheradheguruji3209

    Sunder bhajan man khush thai jay chhe servene js krishna

  • @chhayapanchal1516
    @chhayapanchal1516 Před rokem +2

    Wah Wah bahu saras bhajan ane kanha na charno ma mast dance 👌👌👌👌👌

  • @khyatirana3965
    @khyatirana3965 Před rokem +2

    Khub sundor Bhajan che 🙏🙏

  • @champakpatel5216
    @champakpatel5216 Před rokem +2

    Super bhajan Ben.

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Před rokem +1

    Wah khub sarsh bhajn gayu sambhaline Maja aavi gai

  • @jagipatel5340
    @jagipatel5340 Před 4 měsíci +3

    Vah vah vah

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 Před rokem +2

    Khabar saras Jay shree krishna

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 Před 10 měsíci +2

    Wah kalpna ben wah su bhajan gav cho tame tamar bhajan thi savariya khush thay gya wah

  • @jayshreegandhi9954
    @jayshreegandhi9954 Před rokem +2

    Bhuj mast

  • @arunapanchal8765
    @arunapanchal8765 Před rokem +3

    રાધે। રાધે। રાધા બેન

  • @gauribenshrimali899
    @gauribenshrimali899 Před rokem +2

    Khubaj saras Voice che. Acting jordr

  • @kokilapatel5968
    @kokilapatel5968 Před rokem +2

    Jay shree Krishan. Nice bhajan.🎉

  • @dipikapatel8756
    @dipikapatel8756 Před 11 měsíci +2

    સરસભજનછેલખીમોકલોનેપ્ણામજીબેનૌ💓🙏🙏

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před rokem +2

    Super

  • @user-jf6oi1rj6e
    @user-jf6oi1rj6e Před rokem +2

    Saras bhajan❤ 1:59

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Před rokem +1

    Jay sheeri krishna👌👌👌👌👌🙏🙏🙏🙏🙏 ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷

  • @jdpatel9424
    @jdpatel9424 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ

  • @jashvantpatel569
    @jashvantpatel569 Před 4 měsíci +2

    કલ્પના બેન બહુ જ સરસ ભજન ગાઓ છો અને ડાન્સ મા પણ તમારો ઉત્સાહ જોઈ અમને પણ આનંદ થયો
    દક્ષાબેન ની જોડી મંજુબેન કેમ ડાન્સ મા દેખાયા નહીં
    વૈકુંઠ મંડળ ની બધી જ બહેનો ને ઉષાબેન પટેલ ના જય શ્રી કૃષ્ણ 🙏

  • @ansuyaraval1269
    @ansuyaraval1269 Před rokem +2

    Verynice

  • @patelparul1099
    @patelparul1099 Před rokem +2

    Apratim 👌

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 7 měsíci +2

    ❤❤❤❤❤❤❤super

  • @hemipatel6283
    @hemipatel6283 Před 16 dny +1

    ❤💐very very much bhajan ❤🎉🎉

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před 7 měsíci +2

    Very nice
    Jyoti b patel jsk om Shanti

  • @geetajpatel5225
    @geetajpatel5225 Před 11 měsíci +2

    Very nice❤

  • @hemlatapanchal4600
    @hemlatapanchal4600 Před rokem +1

    Aa Bhajan lakhine muko beno Jay shree krishna

  • @daxapatel9732
    @daxapatel9732 Před rokem +2

    Very nice 👍

  • @user-ow4qt4bn3r
    @user-ow4qt4bn3r Před rokem +1

    Very good I like bhajan

  • @jignadave9997
    @jignadave9997 Před rokem +2

    Mast bhajan

  • @nirmalmakwana6961
    @nirmalmakwana6961 Před rokem +2

    Kalpana behan Khubsurat bhajan gayak lucky Ne Mukul Jo dhanyvad Shukriya

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před rokem +1

    amita trivedi bhu sras Jay shree krishna Maj aavi gei

  • @sumeghapatel7470
    @sumeghapatel7470 Před rokem +2

    Jay shree Krishna 🙏

  • @kokilagotawala2307
    @kokilagotawala2307 Před rokem +1

    Majaaavi gai

  • @jaiminitrivedi1329
    @jaiminitrivedi1329 Před rokem +1

    ❤khub sres

  • @dharmendrabalatawar9793

    Very nice bhajan ben ❤❤❤❤❤❤❤❤

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Před rokem +1

    Very nice

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 Před rokem +2

    Very nice tame nacho cho b fine

  • @prathamkaushik9274
    @prathamkaushik9274 Před rokem +2

    Very nice bhajan

  • @user-to1zb3je5u
    @user-to1zb3je5u Před rokem +2

    વાહ... ભજન સાંભળવા થઈ દિલ ખુશ થઇ ગયા છે સરસ

  • @anilapatel474
    @anilapatel474 Před rokem +1

    ખુબ જ સુંદર વાહ ભાઈ વાહ એક રિકવેસ્ટ છે કે નીચે લખેલ હોય તો વધુ ગમશે

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před rokem +1

      ભજન લખીને મૂકી દીધું છે 🙏

  • @user-to1zb3je5u
    @user-to1zb3je5u Před rokem +2

    વાહ ખુબ સરસ ભજન છે

  • @madhupatelkrishnabhajanman1743

    કલ્પના બેન બહુ સરસ ભજન છે લખી ને મુકો

  • @bhupendrasinhmahida8262
    @bhupendrasinhmahida8262 Před rokem +2

    Very nice Bhajan

  • @vrajsuthar9258
    @vrajsuthar9258 Před rokem +2

    Jay shree krishna .bhajan lakhine muko to saru

  • @user-yn8nb7yq7x
    @user-yn8nb7yq7x Před rokem +2

    તમારા ભજન ખુબ ખુબ સરસ છે ્ગમે છે મને.હુ ભજન માં છું..

  • @shrey_9.5
    @shrey_9.5 Před rokem +2

    મન ખુશ થઈ ગયું અરે વાહ 👍👍👌👌👌🙏🙏

  • @arvindsharma1578
    @arvindsharma1578 Před rokem +3

    V nice bhajan 👌👌

  • @sejalpatel2952
    @sejalpatel2952 Před rokem +4

    જય શ્રી કૃષ્ણ
    તમારા ભજન ખુબ ખુબ ખુબ જ સુંદર હોય છે.તો તમને વિનંતી છે કે તમે તમારા ભજન લખીને મુકવા વિનંતી કરું છુ.મહેરબાની કરી ને તમારા ભજન લખીને મુકો.

  • @sarlagoswami6253
    @sarlagoswami6253 Před 3 měsíci +2

  • @sushilachauhan5714
    @sushilachauhan5714 Před rokem +1

    સરસ ભજન છે

  • @punitofficialshrikrishnabh3785

    વૈકુંઠ ભજન મંડળની બહેનોને જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન

  • @archanasharmadwqqqa9591
    @archanasharmadwqqqa9591 Před rokem +3

    Saras bhajan 👌

  • @chandrikabenparmar8807
    @chandrikabenparmar8807 Před rokem +3

    વાહુ ભજન ગાવી છે સરસ મજા આવી ગઈ

  • @neelapandya6315
    @neelapandya6315 Před rokem +2

    🙏🙏🙏🙏💐💐

  • @user-nv1oh3dq7j
    @user-nv1oh3dq7j Před měsícem +1

    Jay shree ranchhod ji

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 Před rokem +2

    વાહહહ ખૂબ જ સરસ. ભજન સાંભળતા સાંભળતા નાચવા માંડી હુંતો.❤❤😊

  • @darshanamistry8064
    @darshanamistry8064 Před rokem +1

    👌👌👌👌👌

  • @hiteshribendarji6747
    @hiteshribendarji6747 Před rokem +2

    Bhuj saras Bhajan gayu che ben Khub khub Abhinandana 🙏🙏🙏

  • @renukakachiya9869
    @renukakachiya9869 Před rokem +1

    Khub Saras bhajan jay Shree Krishna bhajan lakhi muko 👌👌🙏

  • @seemavashistha6601
    @seemavashistha6601 Před rokem +1

    Aanand agaya👍👍

  • @miteshpatel9580
    @miteshpatel9580 Před rokem +1

    ❤🎉bhajan lkhine muko ❤😂👌👍

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 Před rokem +1

    Behu srs krishna Ben maja avi gei

  • @darjitejal303
    @darjitejal303 Před rokem +2

    🙏🏼🙏🏼જય શ્રી કૃષ્ણ જય રણછોડ 🙏🏼🙏🏼👌👌👌👌👌⚘️⚘️ખૂબ સરસ ગાયું મારી પાસે શબ્દો નથી હું ખૂબ ખુશ થઈ જાવ છું કલ્પના બેન અને મંજુબેન જ્યારે ભજન ગાય છે ત્યારે તમારા મંડળ ની દરેક બહેનો ખૂબ સરસ ગાય છે મને બધાના ગાયેલ ભજન બહુ ગમે છે દિલ ખુશ થઈ જાય છે 👌👌👌👌👌👌⚘️⚘️

  • @khatrijulee140
    @khatrijulee140 Před rokem +1

    લખી ને મુકો ભજન સરસ છે જય શ્રી કૃષ્ણ બધા ને

  • @rakshadave2708
    @rakshadave2708 Před rokem +2

    ભજન સરસ ગાયું બાદ બહેનોનેજય માતાજી‌ લખીને‌‌મુકો

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před rokem +1

      ભજન લખીને મૂકી દીધું છે 🙏

  • @rameshrathod5497
    @rameshrathod5497 Před rokem +1

    Super bhjan lkhi ne muko Jay shree krishna 👋

  • @sudhagandhi209
    @sudhagandhi209 Před rokem +1

    બહુ સરસ ભજન મંજુ બેન લખીને મોકલો

  • @kokilapatel5968
    @kokilapatel5968 Před rokem +2

    સુંદર ભજન છે. ખૂબ ખૂબ અભિનંદન.

  • @laddugopal5443
    @laddugopal5443 Před rokem +1

    Jay shree krishna

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 Před rokem +2

    🙏જય શ્રી કૃષ્ણ સર્વે સત્સંગ ની બહેનો ને

  • @sadhanasharma119
    @sadhanasharma119 Před rokem +2

    Hamesha ki tarah mast bhajan 👌👌

  • @jayshrisonijayshrisoni1836

    Khub saras gayu 🙏🙏🙏

  • @patelpriti4585
    @patelpriti4585 Před rokem +1

    જય સ્વામી નારાયણ સવૅ બહેનો ને
    ભજન લખી મૂકો

  • @suchitapatel4133
    @suchitapatel4133 Před rokem +1

    Jay shree krishna, very nice bhajan

  • @sejalpatel2952
    @sejalpatel2952 Před rokem +2

    Jay shree Krishna
    Bhajan lakhi ne mukava vinanti

  • @meenabengandhi-sy7tt
    @meenabengandhi-sy7tt Před rokem +1

    Jay Shri Krishna Radhe Radhe i bhajan lucky ne munh Ko

  • @anchalgaur474
    @anchalgaur474 Před rokem +1

    👍👌

  • @shrutishahkaushik3743
    @shrutishahkaushik3743 Před rokem +1

    👌🏻👌🏻👏👏🙏🏻🙏🏻

  • @aditipakhipatel7748
    @aditipakhipatel7748 Před rokem +1

    khub sunder bhajan 🙏lakhi mukva vinati

  • @bhanupatel3495
    @bhanupatel3495 Před rokem +2

    Saroj Patel USA

  • @jayshreebhatt1661
    @jayshreebhatt1661 Před rokem +1

    Bhajan lakhi ne muko

  • @menaxibenpatel2737
    @menaxibenpatel2737 Před rokem +1

    બહુ જ સરસ ભજન ગાયું ઘરે બેઠા બેઠાં ભક્તિ મય બની નાચી કુદીને ગાવા નું મન થાય. ધન્યવાદ પણ તમે નીચે લખેલું આપો તો સારું 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před rokem +1

      ભજન લખીને મૂકી દીધું છે 🙏

  • @kunjbalajoshi9468
    @kunjbalajoshi9468 Před rokem +1

    Pl lkine moklavo bjan bahu sara gaue che

  • @daxaparmar2350
    @daxaparmar2350 Před rokem +2

    Saras Bhajan ghayu kalpana Ben

  • @mayurmakwana9439
    @mayurmakwana9439 Před rokem +1

    ખુબજ સરસ ભજન છે જયશ્રી કૃષ્ણ

  • @swatijoshi7242
    @swatijoshi7242 Před rokem +2

    Lakhao ne

  • @kaminipandya8067
    @kaminipandya8067 Před rokem +1

    🌹જય શ્રી કૃષ્ણ 🌹 કલ્પના બેન ખૂબ સરસ રજૂઆત કરી.રમઝટ બોલાવી દીધી.ભજન ખૂબ સરસ છે.👌👌

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 Před rokem +2

    bàjàñ 👌che please🙏 làkhí mókló tó tàmàró ààbhàr🙏🙏🙏

  • @bhavnavyas1101
    @bhavnavyas1101 Před rokem +1

    Bhajn.very.nice.che.pan.thodo.rag.judo.aav.che.

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před rokem +1

      હા વોઇસ પ્રોબ્લેમ છે 🙏

  • @jignashah-sn3vy
    @jignashah-sn3vy Před rokem +1

    Aa bhajna lakhine moklo ne 🙏

  • @joshipragna4117
    @joshipragna4117 Před 11 měsíci +2

    Lakhi ne muko to saru

  • @manishashah1635
    @manishashah1635 Před rokem +1

    લખી ને.મૂકો