Video není dostupné.
Omlouváme se.
ભજન નીચે લખ્યું છે.રમુજીને કોમેડી ભજન સાંભળીને ખુબ આનંદ થશે.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.વડોદરા.
Vložit
- čas přidán 6. 06. 2024
- આ ભજન સાંભળીને મઝા આવે તેવું છે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં subscribe ના કરી હોય તો પ્રેમથી કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
------------------------- ભજન---------------------------
હાથમાં માળા ને પેટમાં લારા કોને કહેવા જાવું જો (2)
સસરા છે પણ ભોળાભાળા, કોને કહેવા જાવું જો
સાસુ મારા કાચા કાનના, કોને કહેવા જાવું જો
હાથમાં માળા ને પેટમાં...............
જેઠ પણ કાંઈ ના બોલે , કોને કહેવા જાવું જો
જેઠાણી મારી વહેમથી ભરેલી , કોને કહેવા જાવું જો
હાથમાં માળા ને પેટમાં............
દિયેર છે પણ વકીલ જેવો , કોને કહેવા જાવું જો
દેરાણી તો વટનો કટકો , કોને કહેવા જાવું જો
હાથમાં માળાને પેટમાં.............
નણંદી છે પણ વીંછીનો આંકડો, કોને કહેવા જાવું જો
છોકરા એના બાપનું બોલે, કોને કહેવા જાવું જો
હાથમાં માળાને પેટમાં............
પરણ્યો મારો સીધો સાદો , કોને કહેવા જાવું જો
પાડોશણ તો નિંદા કરે , કોને કહેવા જાવું જો
હાથમાં માળાને પેટમાં............
સાસરીયામાં સંપ નથી કોને કહેવા જાવું જો
પીયરમાં જંપ નથી કોને કહેવા જાવું જો
ઘર છે પણ કોર્ટ જેવું કોને કહેવા જાવું જો
વિઠ્ઠલ મારી વ્હારે ચઢ જો કોને કહેવા જાવું જો
બા ઈ મીરાં એ ભકિત કરી કોને કહેવા જાવું જો
ઝેર પીધા જાણી જાણી કોને કહેવા જાવું જો
હાથમાં માળાને પેટમાં............
જોરદાર ભજન ગાયું છે બો મજા આવી સરસ ખૂબ સુંદર 👌👌👌👌
Khub Saras Komedi Bhajan
Jay Jalaram Jay Shree Krishna
જોરદાર
મસ્ત કોમેડી ભજન મઝા આવી
મીના પટેલ
🙏🏻
Maja aavi
Khub saras bhajan
સરસ
Khub saras 👌👌👌👌
Jay shree krishna radhe radhe
Nice
mast bhajan che
Super Bhajan jay Shree Krishna 🙏
Jay shree Krishan. Bhu saras bhajan se.
Very nice bhajan
Bhu j mast ❤
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
Very nice bhajan 🙏👌
👌👌👌🙏🙏🌹🌹
Mast🙏🙏🙏👌👌👌
Mast 👌👌👌🙏
બહુ સરસ ભજનછે
Jay swaminarayan
👌🙏🙏
Very NICE bhajan.
🎉
maja aavi bhajnma
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભજનની પણ મજાક
❤ જોરદાર કૉમેડી ભજન છે 🎉😊
મજા આવી ગઈ 👌👌👌👌👌
👌👌👌👌
Maja.aavi.gai
બહુ સરસ ભજન છે ❤
બાજુ વાળા ને કહેવા જવા નુ
બેન આમાં ભજનનો છાંટો નથી ઓન્લી ફોર મનોરંજન
Sachi wat 6