ભજન નીચે લખ્યું છે.ભોળાનાથનું નવું ભજન લઈ ને આવ્યા છે.મારે ઘેર ભોળાનાથ આવે.શ્રી સખીભજન મંડળમીનાપટેલ

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • શ્રાવણ માસ માં આ ભજન કયારેય સાંભળ્યું નહીં હોય નવું ભજન છે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં કયારેય subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
    જય શ્રીકૃષ્ણ
    ----------------------------- ભજન-------------------------
    આવે આવે આવે આવે આવે મહાદેવજી મારે ઘેર આવે (2)
    લાવે લાવે લાવે લાવે લાવે પાર્વતી માતાને લાવે
    આવે આવે આવે..............
    મારા ભોળાને જટા બાંધી છે
    જટામાં ગંગા બિરાજે, મહાદેવજી મારે ઘેર આવે
    આવે આવે આવે...............
    લાવે લાવે લાવે............
    હાથમાં નાગ કેરા બાજુબંધ પહેરે
    ગળામાં નાગ લપટાવે, મહાદેવજી મારે ઘેર આવે
    આવે આવે આવે..............
    લાવે લાવે લાવે.............
    ભોળાના ભાલે ચંદ્ર શોભે
    અંગે ભભૂતિ લગાવે, મહાદેવજી મારે ઘેર આવે
    આવે આવે આવે..............
    લાવે લાવે લાવે............
    હાથમાં ત્રિશુલ ને ડમરૂ શોભે છે
    ભોળાનાથ તાંડવ મચાવે , મહાદેવજી મારે ઘેર આવે
    આવે આવે આવે.............
    લાવે લાવે લાવે............
    કૈલાશ પર્વત પર વસનારા દેવ છે
    ભવાનીના નાથ કહેવાયા , મહાદેવજી મારે ઘેર આવે
    ભકતોના દુ:ખડા દુર કરે છે
    ભોળીયા નાથ કહેવાયા , ભોળાનાથ મારે ઘેર આવે
    આવે આવે આવે આવે આવે મહાદેવજી મારે ઘેર આવે
    લાવે લાવે લાવે લાવે લાવે પાર્વતી માતાને લાવે
    પાર્વતી માતા ને લાવે
    ભોલેનાથ કી જય

Komentáře • 88