કોણ આવેને કોણ જાય એના ચોપડા ઉપર લખાય - ઉષ્માબેન (કિર્તન લખેલું નીચે છે)

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • આ કિર્તન મુંબઈ મીરા મંડળના મંજુલાબેન મૈયાણી એ મોકલ્યું છે. અમે આખો પરિવાર ખૂબ ખૂબ એમના આભારી છીએ.
    સાખી -
    રામ જરુખે બૈઠકે સબકા મુજરા લેત
    જૈસી જીનકી ચાકરી વેસા ઉનકો દેત
    કિર્તન -
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય એના તે ચોપડા ઉપર લખાય...
    કોણ કોણ ચૂપ બેઠા કોણ કોણ ગાય એના તે ચોપડા ઉપર લખાય...
    કોણ કોણ સાચા ને કોણ કોણ ખોટા
    કોણ કામ ઉકેલેને કોણ વાળે ગોટા
    કોણ કોણ ભૂખ્યાને ખવડાવીને ખાય એના તે ચોપડા ઉપર લખાય
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય એના તે ચોપડા ઉપર લખાય...
    કોણ મન વાળા ને કોણ ધનવાળા
    કોણ દાન વાળાને કોણ ધ્યાન વાળા
    કોણ સત્ય નીતિથી જગમાં કમાય એના તે ચોપડા ઉપર લખાય
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય એના તે ચોપડા ઉપર લખાય...
    કોણ કરે સેવાને કોણ ખાય મેવા
    કોણ જાય દેવાને કોણ જાય લેવા
    કોણ કોણ દુઃખીયાની વ્હારે જાય એના તે ચોપડા ઉપર લખાય
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય એના તે ચોપડા ઉપર લખાય...
    કોણ પતિત છે ને કોણ પુનિત છે
    કોના હૈયામાં ભક્તિના ગીત છે
    કોણ કોણ રામભક્ત જગમાં થાય એના તે ચોપડા ઉપર લખાય
    કોણ કોણ આવે ને કોણ કોણ જાય એના તે ચોપડા ઉપર લખાય...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

Komentáře • 154

  • @shushiladave2745
    @shushiladave2745 Před měsícem +1

    વાહ ઉષ્મા વસંત બેન દક્ષા બેન ખૂબ જ સુંદર ભજન ગાયુ છે મજા આવી ગયી સુશીલા દવે ના પ્રણામ અમદાવાદ થી 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ... સુશીલાબેન કેમ છો તમે?
      આપની કોમેન્ટ વાંચીને હંમેશા ખૂબ રાજીપો અનુભવીએ છીએ...
      આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

    • @shushiladave2745
      @shushiladave2745 Před měsícem +1

      Sorry ઉષ્મા બેન ભૂલ થી એકલું ઉષ્મા લખાયું બેન રહી ગયું I am vary sorry 🙏🙏

    • @shushiladave2745
      @shushiladave2745 Před měsícem +1

      @@Vasantben.Nimavat હુ મજામાં છુ તમેઅને તમારો પરીવાર કેમ છો મજામાં ને ? તમને અને તમારા પરીવાર પર માતાજી ની કૃપાસદાય બની રહે તેવી પ્રાર્થના 🙏🙏

  • @vaghasiyalalita515
    @vaghasiyalalita515 Před 5 dny

    ઉષ્મા બેન ખૂબ ખૂબ અભિનંદન મને તમારા ભજન ગમે છે 🎉❤❤❤

  • @bhartibenjada
    @bhartibenjada Před 3 měsíci +3

    વાહ ખૂબ જ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      આપનો ખુબ ખુબ આભાર.આપ અને પરિવાર ઉપર ભગવાન ની કૃપા રહે.

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před 2 měsíci +1

    Vasant Ben ushma Ben daksha Ben saras bhajan gaya 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      આપનો ખુબ ખુબ આભાર.આપ અને પરિવાર ઉપર ભગવાન ની કૃપા રહે.

  • @ishwardasdevmurari8019
    @ishwardasdevmurari8019 Před 5 měsíci +1

    ખુબસરસ,સીતારામ,

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Krishna.HL2976
    @Krishna.HL2976 Před 7 dny

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઉમાબેન વસંત માંથી દક્ષાબેન તમે ખૂબ ખૂબ સરસ ભજન કરો છો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 7 dny

      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...જય દ્વારિકાધીશ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપ સૌ હંમેશા સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના શુભેચ્છાઓ પ્રણામ...🌹💐🙏

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před 5 měsíci +1

    Wah Nimavat Femili Wah Very Very Nice Bhajan. 👌👌🌹🙏🙏 Jay Shree Krushna 🙏 Tamara Badhy Na Mukh Ma Saday Sarswti No Vas Hojo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 રેણુકાબેન જય શ્રી કૃષ્ણ આપના આશીર્વાદ નિરંતર આપતા રહેજો...

  • @PatelSaya
    @PatelSaya Před 4 měsíci +1

    જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ ખૂબ ખૂબ સરસ. કીર્તન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...
      રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      || મંગલ ભવન અમંગલ હારી
      દ્રવહુ સો દશરથ અજીર વિહારી ||
      પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌷🌸🪷💐🌹🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 5 měsíci +2

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન સરસ કીર્તન ગાયુ સાંભળીને ખુબ આનંદ થાયો ઉષ્માબેન બેટા તારો કીર્તન ગાવાની હલક ખુબ સરસ છે બેન તારા કંઠમા સદાય માં સરસ્વતી બેઠા ખુબખુબ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻આપના આશીર્વાદ મળી ગયા ખૂબ રાજીપો થાય છે...🌹💐🙏

    • @JayPatel-zm3ty
      @JayPatel-zm3ty Před 3 měsíci +1

  • @PatelPratibha-rv9fx
    @PatelPratibha-rv9fx Před 2 měsíci +1

    Khub sars👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @linamistry8452
    @linamistry8452 Před 5 měsíci +1

    Jay shree ram 👏👏👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @BhavnaJoshi-up2tg
    @BhavnaJoshi-up2tg Před 2 měsíci +1

    ઉષ્માબેન
    જય સિયારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před 5 měsíci +1

    જય શ્રી કૃષ્ણ 🌹 રાધે રાધે
    ઉષ્માબેન વસંતમાસી દક્ષાબેન
    ખુબ ખુબ સરસ ભજન છે 👌👌
    મને પણ આ ભજન આવડે છે
    ખુબ ખુબ સુંદર ભજન ગાયું 🤗🤗
    👍👍👍👏👏👏🙏🙏🙏❤️❤️❤️

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @raksharaval8692
    @raksharaval8692 Před 3 měsíci +1

    Khub saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 Před 5 dny

    Saras Bhajan... Tamara jodethi Bhajan sambhdine ame nvu mandad chalu karyu che ....Tamara gayela Bhajan hu Gau to badhane bov j game che...Tamara femily no khub j aabhar

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před 5 měsíci +1

    વાહ વાહ બહુ સરસ ભજન ગાયુ છે તમે અને આ ભજનમાં એક એક શબ્દ સાચા છે મને આ ભજન બહુ ગમ્યું તમારો ખુબ ખુબ આભાર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 Před 5 měsíci +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે ખૂબ સાચી હકીકત દર્શાવે છે કીર્તન, જય દ્વારકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @nirmalakantliwala1867
    @nirmalakantliwala1867 Před 5 měsíci +1

    ખૂબ ખૂબ સરસ ભજન, ભજનના શબ્દો પણ ખૂબ અસરકારક અને હૃદય સ્પર્શી છે, અવાજ પણ ખૂબ કર્ણપ્રિય અને મધુર છે, ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 નિર્મલાબેન આપની કોમેન્ટ વાંચીને ખરેખર ખૂબ ખૂબ રાજીપો થાય છે આમ જ આપના આશીર્વાદ આપતા રહેજો...

  • @mamabhai8049
    @mamabhai8049 Před 5 měsíci +1

    Vah vah saras Ben maja aavi gai Har Har mahadev ji 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 હર હર મહાદેવ

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 5 měsíci +1

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @devanshjani68
    @devanshjani68 Před 5 měsíci +2

    ખૂબ સરસ ગાયું 🎉 રાધે રાધે સખી મંડળ ના જય શ્રી કૃષ્ણ
    સાવિત્રી જાની ના રાધે રાધે 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci +1

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 સાવિત્રીબેન રાધે રાધે જય શ્રી કૃષ્ણ...

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Před 5 měsíci +1

    ખુબ ખુબ સરસ વાહ દીદી વાહ તમારા મુખમાં સરસ્વતી કાયમ માટે બિરાજમાન રહે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @rekhabhatt2975
    @rekhabhatt2975 Před 5 měsíci +1

    Jay shree Ram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻જય શ્રી રામ...

  • @RitaPatel-xp5dj
    @RitaPatel-xp5dj Před 5 měsíci +1

    સરસ મને થાય છે કે તમારા મંડળ માં આવી જ ઉ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻હા જી જરૂર ઈશ્વર ની કૃપા હશે તો રૂબરૂ હરી નામ ગાઇશૂ... રીટા બેન 💐🙏

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 Před 5 měsíci +1

    ❤ ખુબ સરસ ખુબ સરસ ખૂબ મજા આવી ભજન સાંભળવાની હિંમતનગર થી અંજુબેન ના જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      અંજુબેન જય શ્રી કૃષ્ણ ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻
      તમારી કોમેન્ટ વાંચીને દિલથી ખૂબ ખૂબ રાજી થઈ છું આશીર્વાદ આપતા રહેજો 😇😇😇🙏

  • @sonalba3373
    @sonalba3373 Před 5 měsíci +2

    🙏🙏🙏👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @bhajanmadhubenpatelsahelimanda
    @bhajanmadhubenpatelsahelimanda Před 5 měsíci +2

    ખુબ જ સરસ જય શ્રીકૃષ્ણ મધુબેન🎉🎉🎉પટેલ સહેલી મંડળ તરફથી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 5 měsíci +1

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @janvigovani7832
    @janvigovani7832 Před 5 měsíci +1

    ખૂબ ખૂબ સુંદર ભજન છે, સાથે ખૂબ જ મીઠો અને સૂરીલો સ્વર છે...એક દમ નવું જ ભજન સાંભળવા મળ્યું .....🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 જાનવીબેન આપની કોમેન્ટ વાંચીને ખૂબ ખૂબ રાજીપો થયો...

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před 5 měsíci +1

    Khubj saras chopada upar lakhay sav sachi vat jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ranjansuba
    @ranjansuba Před 5 měsíci +1

    રાધેરાધે. બહેનો. 🙏🌹👌👌👌👍🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @anilapatel474
    @anilapatel474 Před 5 měsíci +1

    વાહ ખુબ જ સરસ ભજન મીઠો અને મધુરા અવાજ સાથે ગાવાની છટાદાર અવાજ. મજા આવી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 5 měsíci +1

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું વાહ વાહ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻રેખા બેન જય શ્રી સ્વામિનારાયણ...🙏

  • @UshabaGohil-zu8nc
    @UshabaGohil-zu8nc Před 3 měsíci +1

    Jay sree krisna usmaben bv saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @user-bq6ie1nx1i
    @user-bq6ie1nx1i Před 5 měsíci +1

    શ્રી કૃષ્ણ જય શ્રીરામ આપના બધા જ ભજનો ખૂબ જ સરસ હોય છે તેનો ઢાળો પણ અમે ગાઈ શકીએ એવો જ છે🎉 આપ સૌને એક વિનંતી છે કે ચૈત્રી નવરાત્રી આવે છે તો સારા સારા માતાજીના ભજનો અને ગરબા અપલોડ કરો અમને તમારા પ્રત્યે પ્રેમ અને લાગણી છે...

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ દિશાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ચૈત્રી નવરાત્રી આવી રહી છે એટલે ગરબા અને ભજનો જરૂર મૂકીશું એક કીર્તન માતાજીના મંત્ર પરથી ગાયને મૂકી દીધું છે આપને જરૂર મળી ગયું હશે તમારી લાગણીવાળી કોમેન્ટ વાંચીને હંમેશા અમને ખૂબ આનંદ થાય છે આપના આશીર્વાદ અને શુભેચ્છાઓ આપતા રહેજો પ્રણામ...💐🙏

  • @nishamoliya982
    @nishamoliya982 Před 5 měsíci +1

    Jay swaminarayan ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      જય સ્વામિનારાયણ...આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před 5 měsíci +1

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @bhavesbhavsar5409
    @bhavesbhavsar5409 Před 5 měsíci +1

    ખૂબ જ સરસ ભજન છે બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @shushiladave2745
    @shushiladave2745 Před 5 měsíci +1

    Waah usma ben Vasant baa and Daxa ben khub sundar kirtan gayu chhe ane tamara kirtan mane khub j game chhe👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 સુશીલાબેન આપની કોમેન્ટ વાંચીને અમને ખૂબ રાજીપો થાય છે...

    • @shushiladave2745
      @shushiladave2745 Před 5 měsíci +1

      Thank you khub khub vandan 🙏🙏

    • @shushiladave2745
      @shushiladave2745 Před 5 měsíci +1

      Tamara kirtan hu every day sabhalu chhu mane khub j game chhe 🙏🙏

    • @shushiladave2745
      @shushiladave2745 Před 5 měsíci +1

      May maa Sarasvati stay always on your toung 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપના આશીર્વાદ મળી ગયા દિલ થી ખૂબ ખૂબ રાજી થઈ છું...આ ઈશ્વર ની કૃપા છે એમના નામ ની તાકાત છે...feeling blessed ❤❤❤🙏
      ઉષ્મા નાં પ્રણામ 💐🙏

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n Před 5 měsíci +1

    Amita trivedi sras Jay mataji bhu sras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 Před 5 měsíci +1

    સરસ કીર્તન છે👌👍👍🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm Před 5 měsíci +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
    વાહ સાંભળીને આનંદ આનંદ થાય છે 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @ranjitrajmahant984
    @ranjitrajmahant984 Před 5 měsíci +1

    Ati sundar bhajan gayu 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 5 měsíci +1

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před 5 měsíci +1

    Khub saras Bhajan ushmaben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 2 měsíci +2

    🙏🙏👍👍👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 měsíci +1

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před 5 měsíci +1

    વાહ જોરદાર સુપર સે ઉપર 🤞

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @naynarathod2248
    @naynarathod2248 Před 5 měsíci +1

    Vaahh ખુબ જ સરસ કિર્તન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @meenapatel2123
    @meenapatel2123 Před 5 měsíci +1

    ❤❤❤બહુ સરસ❤ભજન❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij Před 5 měsíci +1

    Jay siyaram🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @leenatanna1098
    @leenatanna1098 Před 5 měsíci +1

    Khhbja saras kirtan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-hl3ip2st1x
    @user-hl3ip2st1x Před 5 měsíci +1

    Sundar gayu che Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-bq6ie1nx1i
    @user-bq6ie1nx1i Před 5 měsíci +3

    બધાને મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ ખૂબ જ સુંદર ભજન ગાયું છે, એક વિનંતી છે કે તમે આ ચેનલ પર માતાજીના સારા સારા ભજન અને ગરબા અપલોડ કરો તમારો રાગ અને ઢાળો એટલો સુંદર હોય છે કે ઇઝીલી અમે આપના મુકેલા ભજનો ગાતા રહીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      નમસ્તે દીશાબેન તમે કહ્યું કે અમે ગાઈએ એના પરથી તમે વધારે સારી રીતે શીખીને ગાઈ શકો છો એ જાણીને ખૂબ જ ખૂબ જ રાજીપો થાય છે બસ આમ જ હરિ ગુણ ગાતા રહીએ જય શ્રી કૃષ્ણ...💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před 5 měsíci +1

    જયશ્રી. રામ બહેનો🙏👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Bhajan00
    @Bhajan00 Před 5 měsíci +1

    રાધે રાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @minalvpatel5641
    @minalvpatel5641 Před 5 měsíci +1

    Radhe Krishna 🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před 5 měsíci +1

    Very good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @arunapatel5546
    @arunapatel5546 Před 5 měsíci +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 4 měsíci

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...
      રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      || મંગલ ભવન અમંગલ હારી
      દ્રવહુ સો દશરથ અજીર વિહારી ||
      પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌷🌸🪷💐🌹🙏🏻

  • @user-nv3ol2kv1e
    @user-nv3ol2kv1e Před 5 měsíci +1

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 Před 5 měsíci +1

    Plzz mataji na garaba muko.... Have chaitra navaratri pan aavi ray che to....🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      હાજી પાર્થ ભાઈ ચોક્કસ ગરબા પણ ચૈત્રી નવરાત્રીમાં મુકીશું...💐🙏

    • @parthmaniyar8694
      @parthmaniyar8694 Před 5 měsíci +1

      @@Vasantben.Nimavat Thank you...🙏

  • @joshidaxa7850
    @joshidaxa7850 Před 5 měsíci +1

    ખુબ જ સરસ ભજન છે ❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @mayapatel5808
    @mayapatel5808 Před 5 měsíci +1

    અતિ સુંદર ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @hiraljethva2705
    @hiraljethva2705 Před 5 měsíci +1

    Sars

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před 5 měsíci +1

    Bauj sarsh bhajan ushmaben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @lccggggggvgvcvvg
    @lccggggggvgvcvvg Před 5 měsíci +1

    Radhe Radhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...રાધે રાધે...💐🙏

  • @user-bq6ie1nx1i
    @user-bq6ie1nx1i Před 5 měsíci +1

    🎉❤🙏🎊👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Před 5 měsíci +1

    👌🌷👌🎉👌🌹🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Před 5 měsíci +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @damorsujata4550
    @damorsujata4550 Před 5 měsíci +1

    ખુબ જ સરસ છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ બેનો તમારી જીભે માં સરસ્વતી બિરાજે ખુબ જ પ્રગતિ કરો એવી પ્રાર્થના

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @naynapatel5523
    @naynapatel5523 Před 5 měsíci +1

    Side side man bhajan raag lakh Jo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      હા જી જરૂર કોશિશ કરીશું...🙏🙏🙏🙏

  • @user-ll1ym6si3m
    @user-ll1ym6si3m Před 5 měsíci +1

    ઊષાબેનજાજાસીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આપને અમારા જાજા સીતારામ...આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 Před 5 měsíci +1

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @meenapatel87
    @meenapatel87 Před 5 měsíci +1

    🙏🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 5 měsíci

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏