કમરની ગાદીના દબાણથી ડરવાની જરૂર નથી

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2020
  • Know more on www.khabarchhe.com
    Follow US On:
    Facebook - / khabarchhe
    Twitter - / khabarchhe
    Instagram - / khabarchhe
    CZcams - / khabarchhe
    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadApp

Komentáře • 243

  • @rajendraraval4822
    @rajendraraval4822 Před 3 lety +36

    સાહેબ ની વાત સાચી છે મને પણ આ તકલીફ થઈ હતી.પરંતુ હું ફિઝિયો થેરાપી થી જ અત્યારે ટોટલ નોર્મલ લાઈફ જીવી રહ્યો છું 👍🚩

  • @JaydeepsinhJadeja-fn6wg
    @JaydeepsinhJadeja-fn6wg Před 14 dny +1

    મારા ચોથા મણકાની ગાદી ખાઈ ગઈ છે ત્રણ મહિના થઈ ગયા અમારે કરાવી લીધું પણ હજી મેળા આવ્યું નથી

  • @AjayPatel-jq6lx
    @AjayPatel-jq6lx Před 2 lety +3

    સર મનુષ્ય ના શરીર ની અંદર કેટલા મણકા હોય છે ?

  • @hitubhavaghela6215

    ખુબ સરસ સર ખુબ ખુબ આભાર

  • @sanjayprajapatiladhimeldi

    પગ થોડું લપકાર મારે છે ડોક્ટર સાહેબ નસ બંધ છે કમરમાં

  • @jaygogadevsinhdigitalkambo3431

    ડોક્ટર સાહેબ તમારુ દવાખાન નુ સરનામું આપજો સર

  • @shitalbenbhatt7941
    @shitalbenbhatt7941 Před rokem

    સર હુ થોડા દિવસ એટલે કે ૧૫ દિવસ પહેલા જ અચાનક જ મારો પગ લાપસતા હુ પડી ગયતી તો અમો એ ડોક્ટર ને બતાવ્યું ૨ xre પણ કરાવ્યા ટોટલ બેડરેસ નું જ કહીંયુંતું સાયબે એક મહિના સુધી પણ હુ અઠવાડિયા માં જ હાલતી ચાલતી થય ગઈ મને બેસવાની સાવ મનાય કરેલી અને નસ માં ૨ ઇન્ક્જેક્સન પણ આપેલા અને દર અઠ્ઠવાડીયે આપવાનું કહીંયુંતું પણ હુ મને સારું થયજાતા પાછુ બતાવાં જવા નું હતું પણ હુ ગઈ નથી પણ હવે મને દુખાવો થાય છે તો શુ કરું

  • @krunalnvankar5203
    @krunalnvankar5203 Před 3 lety +4

    Sir mane 4.5 mahinathi kamar ma ane pagma dukhay6 doktar ne batavu to x re MRI karvyu to doktare amkidhu ke 4 .5 nambar no manko gadi khisihi6 tena karane pagma kamar ma nas dabay6 hu thaki gayo 6u mane koi upay dava batavo 😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @n.a.makwana9529
    @n.a.makwana9529 Před 2 lety +2

    Ala bhai mare Aa 6 varas thi problem 6e Dr nu kehvu em 6e k je kamr no puchdi no bhag 6e enu hadku vdhe 6e jene karne mare peshab ni nass pr dban kre 6e Jena karne mne purto peshab nthi Aavto ruki ruki ne Aave 6e pn mne operation krava thi Darr lage 6e to plz Ana mate koi operation vgr ilaj thai sakto hoy Ane ena thi results saru maltu hoy to mne plz kaho mare Aa problem khasa time thi 6e heran heran thai gayo 6u kaam dhandha pr pn nhi jai sakto

  • @pahelvanjithakor5736
    @pahelvanjithakor5736 Před 2 lety +2

    ગામ. ધરપડા. તા. ડીસા. જી. બનાસકાંઠા

  • @JayShreeRaam5656
    @JayShreeRaam5656 Před rokem +22

    4:48

  • @narayanbhairathodidar6284

    Very good information 🙏

  • @sangeetakulkarni1343

    Thanks a lot Doctor saheb,Tamaro khub khub aabhar sachi ane sachot salah mate...🙏

  • @yogsanjivanijagmalbhai6867

    Very good

  • @chakudesai850
    @chakudesai850 Před 2 lety

    Sachi vat se sir ni👌👌 thanks 👑

  • @kasturbhaipatel-zz6gw

    સરસ માહિતી આપી thanks sir

  • @kapilanakrani1462
    @kapilanakrani1462 Před rokem

    Thank you saheb😊

  • @sonaltopan8231
    @sonaltopan8231 Před 3 lety +1

    Thanks doctor

  • @pateldev2182
    @pateldev2182 Před 3 lety +11

    આભાર ડો.સાહેબ મારે આ તકલિફ છે અને હું સાહેબ ટેન્શનમાં પણ હતો પણ તમારી વાત સાંભળી થોડો તેંશન મુકત થયો સાહેબ.. આભાર સાહેબ

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 Před 2 lety +2

    Khub saras video thankyou sar mane pan phijiyotherapi thi kamar ma saru thayu to aa video Khubj gamyo👍👍