મણકાની તકલીફ કે ગાદી ખસી જાય પછી કઈ અલગ અલગ સારવાર થઇ શકે? | EK Vaat Kau
Vložit
- čas přidán 8. 09. 2024
- મણકાની તકલીફ કે ગાદી ખસી જાય પછી કઈ અલગ અલગ સારવાર થઇ શકે? | EK Vaat Kau
For More Information on Sciatica Treatment Option -
Contact Livewell Hospital
Ph - 9825040252
Address - 5th Floor, Rudra Arcade, Helmet cirlce, Drive In Rd, Ahmedabad, Gujarat 380052
#ekvaatkau #Sciatica #backpain
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
મણકાની તકલીફ કે ગાદી ખસી જાય પછી કઈ અલગ અલગ સારવાર થઇ શકે? | EK Vaat Kau
For More Information on Sciatica Treatment Option -
Contact Livewell Hospital
Ph - 9825040252
Address - 5th Floor, Rudra Arcade, Helmet cirlce, Drive In Rd, Ahmedabad, Gujarat 380052
Þy
R7uryituyyyyyyrtt7t7t7tu7trutuuuutu7uuututtprtttuttrttiutuuuttu
અમારા સગાનું આ ડોક્ટર ને ત્યાં ઓપરેશન કરાવ્યું હતું. મહિનામાં પાછી તકલીફ ચાલુ થઇ ગઈ. આમને ત્યાં રૂપિયા વાળા અને મેડીક્લેમ વાળા નું જ કામ છે.
Saras saheb sachi mahiti aapi
nice information sir.thanks Gunj ભાઈ.
V good ઇન્ફોરમેશન 🙏🏽
સરસ માહીતી આપી
Good gunjsir thanks
Aayushman card uper tretment thai sake ?
Good information 👍
ઈન્જેકશન મૂકી ને કેટલા દિવસ માં સારું થાય
2-3 divas ma pain ma relief male che e 3 thi 6 mahina sudhi Asar rhe depend on Patient
Nice
super sir
I'm surprised physiotherapy was not covered. Many people can avoid any such surgery and get better. With physiotherapy one can strengthen back and get well and this avoids surgery.
Very nice Information sir
thank you sir
sir i am live in devbhumi dwarka gujarat sir i having a problem sleepdisk and big problem lt and rt leg in side the pain continue so my laser operations thinking
❤બહુજ સરસ
thank you
Ketlo kharcho thay do. Sir thanks🙏
Good information. Thanks
thank you sir
Can the doctor suggest any non invasive method such as exercises or food supplements to alleviate the slip disc pain naturally.
Tailbone me problem chi to su karvanu eno elaj su 6
Manke me jagha hoje to kya kare sir
👍👌
20 years ago and now anytime pain, what treatment?
Sir maru opration thayu che pan farak nathi padyo L4 L5 ma plate nakhi che . 6 varas thaya maro dard jato nathi mari back aakkhi kadak thai gayi 6 . sir solutions aapo . hu mum bai rahu chu.
So helpful video
thank you sir
Mane scitica hatu pan me excersice thi hamesha matadi didhu.
ketla mahina ma mati gayu
Kai rite ane kevi exercise karta hata
ઓપરેશન નાં success માટે કોઈ પણ ડોક્ટર ગેરંટી આપતા નથી.
Good
Kerala rs. Opareshnon na thay ?? And ketala injection na thay ????
Araam ketlo samay karvo joie n gadi khasi gai hoy to dava Ane excercise thi ketla samay ma recovery avi jaay? Excercise ketla minit par day karvi joie?
Spine facture par pan video banavo
jarur thi sir . here i share video of patient czcams.com/video/jKf5n678c1g/video.html
Sir mare kamar ma gadi ghasay gay che su aama opreshan aave
સાહેબ, ઑપરેશન નો ખર્ચ હું ભરી શકુ તેમ નથીઃ
ભાઈ મેન વાત નાં કરી ખર્ચ કેટલો થશે
Maaka nu opreshn pachi na dukhava mate shu karvu n temate injekshan lay shakay ?
Maru l4 l5 ni surgery andoscopy thi be scroo nakhi ne Thai che to 3 month Thai Gaya che ane hun job bhi jau chu pan mare have Kai phisythrap exercise karvi joi a ? Pls advise
How much is endoscopy treatment cost ?
Bhai daro nahi , Kya shudhi tame kudrati rite recover thatu hoy tya shudhi aava Kam nahi karavvana.
મણકા નો ઘસારો થાય તો શું કરવું જોઈએ
कमर की दबी हुई नस खोलने के लिए उपाय बताओ D4D5
Sir mare c6-c7 વચ્ચે નોર્મલ સ્પેસ સે તો સુ કરવાથી મટે
Mane 3 varsh thi gadi khasi gai 6e ne upar thi lai ne pag sudhi dukhe 6e badhi j treatment karavi pan kaso j farak nathi Exercise pan daily karu 6u but kaso j farak nathi to su karvu?
Same mane pan
આ slip disc થયુસે 4 વર્ષી સે 😭😭😭 બવ દુઃખાય dr હિતેશ sir મળિયો ઓપરેશન કીધું
ઓપરેકશન વગર પણ સારુ થયીજય 100% જો વિશ્વાસ નો હોય તો ઉપર આપેલી મારી કોમેન્ટ વાચી જુવો
@@sandipsinhgohil6279 કઈ કોમેન્ટ વાંચું
@@Ramsangthakor4 આતો મેં તમને જવાબ આપિયો છે જનરલ જે બધાની કોમેન્ટ છે તેમાં મારી પણ એક કોમેન્ટ છે તે વાંચીજુવો
@@sandipsinhgohil6279kai rite saru thay operation vagar pls keso
કેટલો ખર્ચ કીધું
Mari gadi fati gai che to pls mane suggest karjo mara mare su best che
મારી ગાદી ખસી ગઈ છે તો શું કરું? હાલ તો ડોક્ટર સાહેબે ગોળી લખી આપી છે.
મારા વાઈફ ને મણકાનું ઓપરેશન કર્યું હતું હાલમાં તેની ડાબી સાઈડના પગમાં સાથળના ભાગમાં દુખાવો રહે છે તે પગ ખોટો હોય એવું લાગે બાકી હાલવા ચાલવાનું તો ચાલે છે પણ દુખાવો રહે છે
એન્ડોસ્કોપી સર્જરી નો ખર્ચ કેટલો આવે?
approx 80000 to 90000 , depend on clinical examination and reports
Kya kamrana dukha vati pet dar thay
Thanks for this wonderful article. 🙏
thank you
Cervaical ma gadi khasi jay to ama injection therapy karavi sakay?
Mane mir karavama dar lage chhe to su karv
Endoscopi ma expence ketalo thay
approx 80000 to 90000 , depend on clinical examination and reports
Sir mare Spain na nichena be tran manka ghasai Gaya chhe to eno upay shu ?
PLEASE VISIT LIVEWELL HOSPITAL WITH APPOINMENT ONE DAY PRIOER
Ana. Opreshn kravanaketla thay
Ketla pyesa ma thai?
Thik.hone.kebab.baad.firse.vajan.vala.kam.kar.sakenge
Bhai is hospital mein Ayushman Bharat government ki scheme chalti hai operation ke liye na chalti ho to ine logon ko chalu karni isase bahut logon Ko fayda hoga jiske pass itne paise Na Ho operation ke vah log government scheme ka fayda utha sake
ખુબ સરસ માહીતી આપી
Kharcho ketlo aave mane problem che 2 month thi injection and spine surgery baneno pls pls reply
kamar ma injection leva no 40000 thi 50000 thai sake. surgery mate reports jova pade pachi vadhare khyal ave approx 80000 thi 90000 thai sake
Gunj bhai ama ayusyman card thi surgery thay
Opresan.kharch.ketalo.thay
80000/- rs approx
ઈન્જેક્શન નિ કિંમત કેટલી છે
arround 50000/- rs
Side effects
no side effect
Sir mane 2 varsh thi spain ma pak thayo che ane nechu varatu Nati tetment bov karae pan koy faydo nathi bovj Dard rahe che umar 30 che
Mane slip discni taklif hati.Dr.Hitesh patele Mari sargery Karel 11 month thaya .Hu atyare ekdam swasth 6u.Thank u Dr. Hitesh Patel& thanks to live well Hospital.
Operation no kharcho ketlo thae?
90k
ઓપરેશન નો ખર્ચ કેટલો થાય મેડિકલ વિમો પાસ થાય છે
ये सब वायु के हिसाब से होता है
Hubharatvaghelamariwifenitretmenkarvanichhepanmaripaseaaushmankalchhetenathitretmenthasemari pase pase paishanathi
Estimate su che treatment mate?
80000/- ADANDAJIT THAI SAKE . REPORTS JOYA PACHI VADADHARE KHAYL AVE.
@@LiveWellPainClinic Ayushman card ચાલે?
A injection levathi long time pachi taklif thay che na levay kharekhar na levay
Maa.card.chalse.sir
na sir govt. na card nathi chalta, mediclaim cashless facilities che
મારે કમરનો દુખાવો છે શું કરવું
Aa sir sathe madi sakaye?
Amara family ma aa treatment ni jarur chhe etle
Tme amdavad stavya hospital jav..maro experience kev hu thki gayo hospital badle ne...tyre stavya hospital mathi Arram thyooo
@@rohithkumarpatel2324kai jagya adress mokljo pls
Something about hip ball replacement.....
YES , WE CAN DO HIP REPLACEMENT
લગભગ મને આપ્યું છે ડોક્ટરે હવે ટચાકીયુ થતુ નથી
સાહેબ આ બઘી તકલીફો ડોકટરો ને કેમ નથી થતી
darek ne thai sake, a pota na body per depend hoy che
મણકાની ટીબીની સારવાર કેવી રીતે થાય
કેટલો ખર્ચ થાય છે
40000 thi 50000
ધન્યવાદ
દરેક સારવારનો આશરે ખરચ બતાવશો તો દરદી કઈક વિચારી શકે.
kamr ma injection thi sarvar na approx 40000 to 50000 che
@@LiveWellPainClinic Dr garib Manas 40000/50000 Kay thi lave Ana karata cayropectar pase javu Saru
મને કમર માં ૭ વરસ થી દુખાવો થાય છે એકસરે ધણા
કરાવ્યા બે. વાર એમ આર ઈ કરાવ્યા કોઈ ડોક્ટર
મણકા ઘસાય ગયા છે કોઈ ડોક્ટર કહે છે ત્રાસા થય
ગયા છે એટલે દુખાવો થાય છે મને કમર માં થી સાથળ થી પગની પીંડી સુધી દુખાવો અને બળતરા ખુબ જ થાય છે અને જ્યારે આવું થાય ત્યારે એક થી દોઢ મહિના સુધી ચાલે દવા સારુ થઇ જાય છે અને પછી ફરીથી થાય છે વર્ષ માં બે વાર આવું થાય છે મારે દરજી કામ છે
મશીન પર આઠ દશ કલાક કામ ફરજિયાત કરવું પડે છે
તમે જે મણકા માં ઈન્જેકશન મુકાવવા થી સારું થાય છે
તેમાં ખર્ચ થાય અત્યારે મારે સુરત કિરણ હોસ્પિટલમાં
સારવાર થાય છે ડોઢ મહિના થી ધરમાં આરામ કરું છું
injection vade sarvar no andaje kharch 40000 thi 50000 thay
મે આ જ ડોક્ટર ને બતાવ્યું હતું, રીપોર્ટ પણ કરાવ્યા હતા પણ તેમનો રિસ્પોન્સ બરાબર નહતો, વિડિયો તમે મૂક્યો તેમાં તો ડાહી ડાહી વાતો કરી પણ હકીકત માં ઉલટું જ છે
મણકાની ગાદી ખસી ગયી હોય તો 100% ઓપરેકશન વગર સારુ થયી શકે છે જો વિશ્વાસ નો હોય તો મારી કોમેન્ટ વાચી જોયીજો એક વખત
Really darek ne alag alag experience thato hoi che etle samaj na pade su karvu
@@artipatel7631આ ડોક્ટરો ને એલોપેથીક દવાઓને છોડો, પારિજાત વૃક્ષ ના પાન પીવો ને હળવી કસરત કરો બઘું મટી જશે મફત 💪💪👍
Gunj bhai tame injekson nu kidhu nai?
Bhai je Loko birth certificate date alag hoy LC marksheet biji hoy e Loko birth certificate Date Kem change karvo
લગભગ મામલતદાર ઓફિસે સોગંદ નામુ કરી ને સ્કુલ ને આપવું પડે
Rajkot hospital se
આયુષ્માન કાંડ ચાલે છે
na sir
Goonj Bhai tya aayushman card accept Kare che
na sir ayushman card ke govt. na card chalta nathi
Dr.vikram Shah is best or this!??sirji or only advertising
Pl khotu n lagadta
Adress mokljo vikram Shah nu
ગુજુ લોકો અંગ્રેજી ના ફાવે તો આ ચેનલ ગુજરાતી ભાષા માં જ છે કોમેન્ટ ગુજરાતી ભાષામાં કરો તો સારૂ😀😂 ગુંજ ભાઈ ઉપયોગી જાણકારી માટે ધન્યવાદ👌🙏
માં કાર્ડ કામ આવે
na sir nathi chalta
Sir શું ઇન્જેક્શન ની આડઅસર ખરી
KOI AD ASAR NA THAY
મારે વીમો નથી કોઈ મેડી ક્લેમ નથી
koi vandho nathi.. please visit livewell hospital
Ghanuj Sara's
Rupia ketla?
40000/- to 50000 approx
Kharcho? ?
Doctor uper thi bharosho uthigayo che
please consult dr hitesh patel
you can also go on livewell hospital you tube channel
Surat thi Gadi khashi gay che
please visit livewell hospital
ઓપરેશન નો ખરચો કેટલો થાય
Jevi hospital...... approx 1 lakh
APPAROX 80000/-RS
@@PiyushPatel-ne8ez kaya doctor pase kravyu adrash apo plis
Gunjbhai tame saras kam karo chho.
મને મોટા દકતર ને બે પ્રોસનો પુછવા છે તો તમે તેનો નબર આપી શોકો છો
Mare bov dukhe che 1 months thi ..
Geeta a patel
Jk,