Gujarat Rain : ચોમાસું મજબૂત બનવાની શરૂઆત, હવે સમગ્ર ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે?

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • #weatherupdate #gujaratweather #monsoon2024
    ગુજરાતમાં ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં 19, 20 અને 21 જૂને વરસાદ વધવાની સંભાવના છે.
    10 જૂનની આસપાસ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં ઍન્ટ્રી લઈ લીધી છે. તેના કારણે ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું નથી.
    પરંતુ, આગાહી પ્રમાણે, આવનારા ત્રણ દિવસ 19, 20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે.
    હવામાન વિભાગની માહિતીને આધારે આવનારા અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.
    તો જાણો ગુજરાતમાં ગુજરાતમાં ચોમાસું કેમ મજબૂત થઈ રહ્યું છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે થશે?
    ઍડિટ - સુમિત વૈદ્ય
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 179

  • @ssanjay4603
    @ssanjay4603 Před 28 dny +3

    ખુબ ખુબ અભિનંદન ❤❤ મેઘ રાજા તમારી રાહ જોઈ ને બેઠા સીએ ❤❤

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y Před 28 dny +15

    વાહ વાહ ક્યા બાત હૈ જી
    ખુબ જ સમાચાર આપ્યા
    લાપશી ના આંધણ મુકો
    ખુબ ખુબ અભિનંદન

  • @dilipparmar5583
    @dilipparmar5583 Před 28 dny +84

    જ્હોની લીવર રોડ રોલર પર બેસી "અભિ ઠીક કરતા હું" બોલતા એવી ફિલિંગ હવામાન સમાચાર સાંભળી થાય છે😂😂

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 28 dny +7

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ ખુબ ખુબ સરસમાહિતીઆપવાબદલ
    અભિનંદન ❤

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Před 28 dny +11

    જય હો બુંધ ભગવાન ની જય હો દિપકભાઈ

  • @HH-1im
    @HH-1im Před 28 dny +1

    Good video dipak bhai

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před 28 dny +1

    jay mataji d c 🌹🌹🌹

  • @sureshjograna6246
    @sureshjograna6246 Před 28 dny +2

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ. ખુબ સરસ માહિતી આપી છે.

  • @satisalim4705
    @satisalim4705 Před 28 dny +3

    Khub saras

  • @ravjidelvadiya4258
    @ravjidelvadiya4258 Před 28 dny +3

    દીપક ભાઈ જય માંતાજી માહીતી આપવા બદલ આભાર સાહેબ તમોને

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1g Před 28 dny

    જય માતાજી દિપકભાઈ

  • @DineshKeshrani
    @DineshKeshrani Před 28 dny +11

    દિપકભાઇ નકશો ક્યારે બતાવશો નકશા વિના બહુ જામતું નથી

  • @rudrazala2061
    @rudrazala2061 Před 28 dny

    Good

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 28 dny +2

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. અને દિપકભાઈ નકશો કયારે બતાવશો નકશા વિના બહું મજા નથી આવતી આભાર

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2v Před 28 dny +1

    Video good che

  • @BabuBhai-gz5rc
    @BabuBhai-gz5rc Před 28 dny

    સરસ 👍 ⛱️🏖️👌👌👌🇹🇯🌐

  • @hiravanshi503
    @hiravanshi503 Před 28 dny +9

    આપણે ત્યાં જે છે ઇ... તારીખ આપ..‌તારીખ ...
    એ તો અમનેય ખબર છે વરસાદ તો આવશે જ પણ ફીક્સ તારીખ આપો 😅😅
    આપણે ત્યાં જે છે ઇ 😂😂😂😂

  • @user-bx2hv7zv3y
    @user-bx2hv7zv3y Před 28 dny +7

    પાલીતાણા તાલુકા માં વરસાદ 3 દીવસ થી સાલું છે વાવણી લાયક વરસાદ છે

  • @Dhgohil-jb3ev
    @Dhgohil-jb3ev Před 28 dny +4

    Jay mataji bhai

  • @mgdigital7796
    @mgdigital7796 Před 28 dny

    Jay Dwarkadhish

  • @rajeshdesai9443
    @rajeshdesai9443 Před 28 dny

    ખુબ સરસ વાત છે

  • @chaudharyamratbhairgamruni2596

    બનાસકાંઠામાં વરસાદ ક્યાંથી સરુ થસે

    • @RajusingVaghela
      @RajusingVaghela Před 28 dny +1

      બનાસકાંઠા જિલ્લામાં ડીસા

  • @maheshamrajput3072
    @maheshamrajput3072 Před 28 dny +4

    દિપક ભાઈ તમે વિડિયો શુટ ખેતરોમાં કરી રહ્યા છો. 😊
    મને તો બહુ ખુશી થઈ હો..❤

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya Před 28 dny

    જય માતાજી દિનેશ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @panchalamakabhai8
    @panchalamakabhai8 Před 28 dny

    ❤❤❤❤❤

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q Před 28 dny

    ખુબ જ સરસ

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en Před 28 dny

    Thank you Dipak bhai 😊

  • @sachingor4125
    @sachingor4125 Před 28 dny +7

    કચ્છ નો બોલો ભાઈ કચ્છમાં ક્યારે આવશે વરસાદ

  • @AnupbhaiThakor-qd1uv
    @AnupbhaiThakor-qd1uv Před 28 dny

    સરસ.દિપકભાઈ માહીતી બદલ આભાર

  • @pandyakasiram8557
    @pandyakasiram8557 Před 28 dny

    સરસ.

  • @pindariyakisorahir5524

    Thank ❤❤❤❤❤❤❤

  • @IndrasinhRathod-st7ex
    @IndrasinhRathod-st7ex Před 28 dny +2

    બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ક્યારે?.

  • @sahilsirsiya5554
    @sahilsirsiya5554 Před 28 dny +1

    મોરબી જિલ્લાના અમુક ગામડાઓમાં સારો વરસાદ પડ્યો

  • @VegdaNimesh-tb4cs
    @VegdaNimesh-tb4cs Před 28 dny +1

    જે છે જે સે એ વાક્ય મા સમય બગડે છે માફ કરજો દીપક ભાઇ

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 Před 28 dny

    Thanks

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx Před 28 dny

    Very nice video dipak bhai 😊😊

  • @ncc3953
    @ncc3953 Před 28 dny

    જય માતાજી દિપકભાઈ, ઘણા લોકો કૉમેન્ટ ન કરે તો પણ દિપકભાઈ ને સાલ છે, માહિતી ખુબ સરસ રીતે આપો સો.

  • @ModsihRajputRajput
    @ModsihRajputRajput Před 28 dny +2

    जय माता जी रि सा बनासकांठा में धानेरा तालुको राम राम दिपकभाई जी

  • @msbhutiya506
    @msbhutiya506 Před 28 dny

    દિપકભાઈ જય શ્રી કૃષ્ણ

  • @mehulvaishnav5905
    @mehulvaishnav5905 Před 28 dny +2

    Dipak bhai hamna thi tame ko ama kai mel aavto lagto nathi

  • @kishorkumardatta4231
    @kishorkumardatta4231 Před 28 dny +1

    દિપકભાઈ આપ અને પરેશ બાપુ ને અમે પસંદ કરીએ છીએ. છેલ્લુ વિક ખરાબ ગયુ. આપ બને એ આ બાબતે વધુ અભ્યાસ કરવા ની જરૂર છે😢😢

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 Před 28 dny +3

    ઉત્તર ગુજરાતમાં વરસાદ કયારે આવશે

  • @AmitPatel-zz3wv
    @AmitPatel-zz3wv Před 28 dny +1

    👌👌👌

  • @maxgaming3961
    @maxgaming3961 Před 28 dny +1

    By road ave che ?

  • @vasantprajapati2453
    @vasantprajapati2453 Před 28 dny +1

    તમારી વાતો સાંભળી ને થાક્યા
    ઑબાલાલ પણ જુઠ્ઠા પડ્યા

  • @vikrammehta9143
    @vikrammehta9143 Před 28 dny +6

    Uttar Gujarat ni vat Karo bhai.

    • @ravirabari6318
      @ravirabari6318 Před 28 dny +1

      BK ma Congress jiti ch mate uttar Gujarat nee mahiti have nai made..😂

  • @uppatel710
    @uppatel710 Před 28 dny

    Srs

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w Před 28 dny

    Good news 👌

  • @PankajPatel-ob6er
    @PankajPatel-ob6er Před 28 dny +2

    તારીખ પે તારીખ પે તારીખ તારીખ પે તારીખ. એ ક્યા તમાશા બના દિયા હૈ 😂😂

  • @DineshParmar-xk3ei
    @DineshParmar-xk3ei Před 28 dny +1

    ❤❤❤

  • @hareshchandu5517
    @hareshchandu5517 Před 28 dny

    Jay mataji

  • @user-iz3qh6ke2o
    @user-iz3qh6ke2o Před 28 dny

    જય માતાજી

  • @aashishdesai8418
    @aashishdesai8418 Před 28 dny +1

  • @BhammarDadubhai-qw9qb
    @BhammarDadubhai-qw9qb Před 28 dny +2

    બોરડા તળાજા ધિમો વરસાદ

  • @Rahul_sujnipur_8182
    @Rahul_sujnipur_8182 Před 28 dny +2

    Patan ma varsad kyare these

  • @CriketarDiyu
    @CriketarDiyu Před 28 dny +1

    કાલ ના આવતા ૨૮૮તારીખ પછી આવજો દિપક ભાઈ વરસાદ લેતા આવજો ચોક્કસ આવજો મોડું ના કરતા ધન્યવાદ આભાર ગૂડ બાય આવજો વરસાદ લાવજો

  • @jirasi5557
    @jirasi5557 Před 28 dny

    Dipakbhai ...taap ma ubhaa rahi varsaad majboot ni vaat😅

  • @maheshrpatel1034
    @maheshrpatel1034 Před 28 dny +2

    દિપક ભાઈ નકશા વાળા વિડીયો બનાવો આમાં મજા આવતી નથી

  • @NSTrivedi
    @NSTrivedi Před 28 dny

    સરસ રીતે સમજાવ્યું

  • @shaileshjani746
    @shaileshjani746 Před 28 dny +1

    Is that
    Powerful Al-Nino
    Responcible for that ! ?
    😀😀

  • @jasabhaikhachar8182
    @jasabhaikhachar8182 Před 28 dny

    ✋✋✋✋✋♥♥♥♥

  • @mhesgnakum1146
    @mhesgnakum1146 Před 28 dny +1

    જામનગર માં ક્યારેય વરસાદ આવશે

  • @vadansinhchauhanvadansinh1138

    મહેસાણા જિલ્લામાં ક્યારેક.થસે

  • @user-id6pm1gf2e
    @user-id6pm1gf2e Před 28 dny

    દીપકભાઈ પવનની ગતિના કારણે ચોમાસુ ગુજરાતમાં આગળ વધતું નથી આ પણ કારણ હોય શકે

  • @DipbhaiMala
    @DipbhaiMala Před 28 dny

    હા

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před 28 dny +1

    જૂન 23 થી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થશે

  • @Moin_mine-908
    @Moin_mine-908 Před 28 dny +1

    Hello dipak bhai

  • @prakashjinjala815
    @prakashjinjala815 Před 28 dny +2

    કૃષ્ણ થી મોટુ કોઈ નથી ભાઈ

  • @user-rr6cp1rx8w
    @user-rr6cp1rx8w Před 28 dny

    માવઠા જ આવે છે હજુ તો

  • @user-qx9tp9qh8s
    @user-qx9tp9qh8s Před 28 dny +1

    સોમાસુ.નો.વરસા.નથી.તો.સેનો.સે.11.તા.થી.સાલુ.કરૂ.સે.19.તા.આવી.તોય.વરસાદ.આવોનથી.હવે.બસ.કરો.તો.સારૂ.સે.તો.વરસાદ.આવે.ભગવાનથી.મોતુ.થાવુસે.

  • @jayantpatel7734
    @jayantpatel7734 Před 25 dny

    22 તારિખ સુધી માં માત્ર એક સેની વરસાદ થયો છે ગુજરાત માં

  • @user-ub1ee2ol5n
    @user-ub1ee2ol5n Před 28 dny +2

    સરસ

  • @dalrambhaichaudhary-lh8sv

    Dipak bhai vav tharad ma varshad nathi🙏🙏🙏🙏🙏

  • @AjitBhana
    @AjitBhana Před 28 dny +1

    Ajit chota udey pur

  • @D.kThakor-js6jb
    @D.kThakor-js6jb Před 28 dny

    ધનાભાઈ ઠાકોર વરસાદની

  • @sohelparmar9896
    @sohelparmar9896 Před 28 dny

    Patan ma kyare varsad thase

  • @kudechaprahladbhai1075

    😢😅😢😢😢આઇઇઇ

  • @kingoftaviyaparmar3591

    હવે 20 થી 25 ગયા

  • @MakavanaBharatbhai-qr9lr

    Jay Shri Ram

  • @tankajay6303
    @tankajay6303 Před 28 dny +1

    भाई आप रहने दो 😂😂😂😂

  • @sahilrebel6357
    @sahilrebel6357 Před 28 dny +1

    Aa Vakhte to khotte khoti j Kari che Dar roj Vaat Fari Gay hoy Har Ek Wakhte News Badli gay hoy Varsad Aavse Aavse Kari ne Aej Garmi ma Heran Thavanu

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 Před 28 dny +1

    વરસાદ માં વિધ્ન ન નાંખો બિજુ કંઈ કામ કરો નો મળે તો ખેડૂત ને જરૂર છે ટુંકમાં સમજાય એને જય શ્રી કૃષ્ણ

  • @chetanchaudhari5790
    @chetanchaudhari5790 Před 28 dny +1

    Mahesana. Ne Varsad aapo

  • @momingulamhusain7738
    @momingulamhusain7738 Před 28 dny

    Whatshop link moklsho

  • @ashokparmar340
    @ashokparmar340 Před 28 dny +1

    Savli Baroda me kuch Badal dikhai deta hai

  • @chetanchaudhari5790
    @chetanchaudhari5790 Před 28 dny

    Have

  • @munafnek4038
    @munafnek4038 Před 28 dny

    Upleta ma varsad kyare

  • @sharmayug5245
    @sharmayug5245 Před 28 dny

    सरस माहीती आपो छो दिपक भाई

  • @chaudharymahesh6543
    @chaudharymahesh6543 Před 28 dny

    Aabhar

  • @divyeshulava
    @divyeshulava Před 27 dny

    22 તારીખે બંધ 27 ચાલુ આ શુ ?

  • @arjunahir46
    @arjunahir46 Před 28 dny +31

    ભાઇ તમારી એક પણ આગાહી સાચી નથી પડી એટલે તમે રેવા દયો 😢

    • @MaheshThakor-fg2zv
      @MaheshThakor-fg2zv Před 28 dny

      આ ફેક સમાચાર વાડી ચેનલ છે અગાઉ થઈ ભવિષ્ય વાણી કરી દેસે વરસાદ નહી આવે😅 આખા વરસ ની પંતર ખાડી નાખે છે

    • @VinubhaVaghela
      @VinubhaVaghela Před 28 dny

      😂

  • @makodbhaimakwanamakwana8672

    દીપકભાઈ તમે સ્ટુડિયા મા બતાવો તોસારૂ

    • @hiravanshi503
      @hiravanshi503 Před 28 dny

      નાં, એક પણ આગાહી સાચી ન પડી એટલે બીબીસી વાળા એ કીધું કે જ્યાં સુધી આગાહી સાચી ન ઠરે ત્યાં સુધી ખેતરમાં જઈને વિડીયો બનાવ 😅😂

  • @vijaydanidhariya1681
    @vijaydanidhariya1681 Před 28 dny

    ભાઈ તમેઓલુ બોર્ડમાં બતાવો તો સમજાઈ

  • @keshavravat1126
    @keshavravat1126 Před 28 dny +2

    દીપકભાઈ સ્ટુડિયો માં રાજી નામું આપ્યું કે સુ

    • @hiravanshi503
      @hiravanshi503 Před 28 dny +1

      જ્યાં સુધી આગાહી સાચી ન ઠરે ત્યાં સુધી બીબીસી વાળા સ્ટુડિયો માં બેસવા નહીં દે..😅
      આપણે ત્યાં જે છે ઇ 😂😂

    • @LuharAnvar-fp4pj
      @LuharAnvar-fp4pj Před 28 dny

      Aa gado karse ene potane hi nathi varasad kayare padse

  • @a.m.chawda2043
    @a.m.chawda2043 Před 28 dny

    કચ્છ મા કયારે વરસાદ આવછે

  • @pankajparmar7889
    @pankajparmar7889 Před 28 dny

    तारीख पे तारीख वतावे छे

  • @kishorsenghani5862
    @kishorsenghani5862 Před 28 dny +1

    દિપક ભાઈ થોડુ ઘણું અલનીનો અને લા નિનો વિસે જાણવા મહેર બાની કરો 😂

  • @jkgohil5303
    @jkgohil5303 Před 28 dny

    Have over thy gyu che

  • @talsaniyarasik7092
    @talsaniyarasik7092 Před 28 dny +1

    20 તારીખ પસી વાવણી લાયક કેતા હવે ફરી તારીખ 24/25 થય 😜😜😜😜

  • @hiralpatel440
    @hiralpatel440 Před 28 dny

    Yaar tame rehva do ame thaki gaya