Video není dostupné.
Omlouváme se.

Gujarat Rain Update: ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ, આજે કયા જિલ્લામાં આગાહી?

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #monsoon2024 #gujaratweather #weathernews
    ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે. જાણો આ સિસ્ટમની અસર ગુજરાતના કયા વિસ્તારોને થશે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની આાગાહી છે...
    વીડિયો - દિપક ચુડાસમા
    ઍડિટ - આમરા આમીર
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 696

  • @Maganbhai.asana.bhabhr.B..k
    @Maganbhai.asana.bhabhr.B..k Před měsícem +54

    કુદરત આગળ બધા ફેલ છો તમે હવામાન શાસ્ત્રી હવામાન વિભાગ oll

    • @OnlyTtuth
      @OnlyTtuth Před měsícem +2

      100% sahmat chhu tamari sathe

  • @nitinbhadani3299
    @nitinbhadani3299 Před měsícem +27

    હવે પછી આગાહી માંથી દિવસો દિવસો વિશ્વાસ ઓછો થતો જાય છે
    પરંતુ હરીઇરછા બલવાન છે 🙏

  • @user-xg3lb7qm9r
    @user-xg3lb7qm9r Před měsícem +58

    તમારો ઇંચમાંથી ફુટ માં વરસાદ પડવાનો હતો એ ક્યાં ગયો

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Před měsícem +31

    ❤ દિપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં હીંચ માં નહીં પણ ફુટ માં પડી રહ્યો છે 😢આખે આખા ગામડા તણાઈ ગયા

  • @user-rq3ej2vn6t
    @user-rq3ej2vn6t Před měsícem +81

    વરસાદ પડ્યો જ નથી આઞાહી ખોટી છે

  • @rameshbhaigolani4071
    @rameshbhaigolani4071 Před měsícem +36

    દીપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા તાલુકામાં આવેલાં ગામો માં વરસાદ નથી તો વરસાદ ગ્યો ક્યાં રોજ બણગાં ફુકો છો હવે તો બંધ કરો ગપ્પા મારવાનું હવે તમને ગપ્પા મારતાં શરમ નથી આવતી પણ અમને સાંભળવા મા શરમ આવે છે

    • @virenpadhariya6219
      @virenpadhariya6219 Před měsícem

      વાગે તો ભાલુ નકર થોથુ આગાહી વાળા હાકે રાખો

    • @RANAVADIYA
      @RANAVADIYA Před měsícem

      😂 right

    • @pithiyaarjan1158
      @pithiyaarjan1158 Před měsícem

      Saav sachu kidhu badhi aagahi khoti padi se

  • @user-by8np9tz2v
    @user-by8np9tz2v Před měsícem +28

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી 16.તારીખ ખાલિ ગય આજે તડકો સે હવે નય આવે વરસાદ કે સુ

  • @dangarmahesh3419
    @dangarmahesh3419 Před měsícem +20

    બસ હવે હદ ઓળંગીને વાત કરતા હોય એમ લાગે😢

  • @parmaralpesh2853
    @parmaralpesh2853 Před měsícem +75

    અરે ભાઈ તમે તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની વાત કરતા હતા

  • @ssanjay4603
    @ssanjay4603 Před měsícem +1

    ખેડા જિલ્લામાં ભારે વરસાદ સાથે પવન જય માતાજી દિપકભાઈ

  • @chauhangajendar9111
    @chauhangajendar9111 Před měsícem +18

    દીપક ભાઈ સિસ્ટમ નીચે ચાલે છે

  • @user-ug4lc4ft9i
    @user-ug4lc4ft9i Před měsícem +34

    તમારી આગાયી ખોટી પડી

  • @devrajcharola-fk6bz
    @devrajcharola-fk6bz Před měsícem +14

    મોરબીમાં જરાય વરસાદ નથી

  • @vipulrathod565
    @vipulrathod565 Před měsícem +11

    સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબી જિલ્લામાં વરસાદની આગાહી ખોટી છે

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před měsícem +1

    jay mataji d c 🌹🌹🌹

  • @dineshbhaivekariya9653
    @dineshbhaivekariya9653 Před měsícem +8

    સાચી વાત સ્વિકાર તા શીખો તમે એક નહિ તમામ આગાહી કાર સાવ ખોટા પઙયા છો દરિયા કાંઠે વરસાદ પડ્યો છે પણ કોઈ કહેતું નથી કે અમે 0 ખોટા પડયા

    • @govindakhed3248
      @govindakhed3248 Před měsícem +1

      અગાહી વાળા મોરું નથી મૂકતા

  • @DilipnRibadiya
    @DilipnRibadiya Před měsícem +6

    સૂરેદરનગર

  • @PanchalGovind-ok8dj
    @PanchalGovind-ok8dj Před měsícem +4

    દિપક ભાઈ ઉત્તર ગુજરાતમાં વરસાદ સાવ ઓછો છે

  • @Rcbfeverofficial__
    @Rcbfeverofficial__ Před měsícem +1

    બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા માં રાતે ખૂબ જ વીજળી નું તોફાન હતું બીક લાગતી હતી 4 કલાક અત્યંત ભારે હતા અને સારો વરસાદ પણ પડ્યો ❤😊

  • @hareshprajapati444
    @hareshprajapati444 Před měsícem +7

    સુરેન્દ્રનગર નાં દશાડા માં અમૂક ગામોમાં કયનથી મોલ શૂકાયરહ્યા શે

  • @SahadevMeniya
    @SahadevMeniya Před měsícem +7

    સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડોક વરસાદ થયો પસીઉઘાડનીકળગયોછેવરસાદનયથાય

  • @lalitpatel2245
    @lalitpatel2245 Před měsícem +22

    ઉત્તર ગુજરાતમાં થરાદ માં તોફાન બહુ કરે છે પણ આવતો કેમ નથી વરસાદ.. ગાજ વીજ બહુ છે પણ વરસાદ નથી 😅

  • @chavdavijaysingh8300
    @chavdavijaysingh8300 Před měsícem +4

    મધ્ય ગુજરાત ભારેથી અતિ ભારે વરસાદ પાડવાનો હતો એનૂ સુ થયુ

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před měsícem +1

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @chhotubhatemubha635
    @chhotubhatemubha635 Před měsícem +1

    મોદી જેવી વાતું છે ભાઈ

  • @HaduKarmur-
    @HaduKarmur- Před měsícem +2

    જય શ્રી કૃષ્ણ

  • @mahendrasinhgohil5576
    @mahendrasinhgohil5576 Před měsícem +1

    સાચી આગાહી કરો ભાઇ બધું ખોટું કેમ પડે છે

  • @dinesh_thakor_94
    @dinesh_thakor_94 Před měsícem +2

    કાલે બનાસકાંઠા માં 4કલાક ગાજ વીજ અતી ભારે હતી રાત 😢 બીક થી ગાઢી છે 😮😮😮

  • @sharmayug5245
    @sharmayug5245 Před měsícem

    बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 Před měsícem +2

    ❤ જયસીતારામ ❤

  • @kamleshpatel3042
    @kamleshpatel3042 Před měsícem +1

    વરસાદ ની વાત જવાદો દીપક ભાઈ

  • @karshanlakum4221
    @karshanlakum4221 Před měsícem +3

    મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ કયારે થશે વરસાદ નથી

  • @agolamunnabhai4165
    @agolamunnabhai4165 Před měsícem +7

    તમારી આગાહી ખોટી પડી થાનગઢ તાલુકાનાં ગામો માં વરસાદ નથી

  • @sureshjograna6246
    @sureshjograna6246 Před měsícem

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ

  • @Ramesht-gh6xg
    @Ramesht-gh6xg Před měsícem +4

    ઉત્તર ગુજરાતમાં ડીસા આજુબાજુ ઘણો સારો વરસાદ હતો રાત્રે

  • @MansukhbhaiHirapara-l7i
    @MansukhbhaiHirapara-l7i Před měsícem +1

    જય દ્વારકાધીશ

  • @user-lz6or7lb4b
    @user-lz6or7lb4b Před měsícem +1

    એક કચ્છમાં વરસાદ ક્યારે આવશે

  • @DESIFACTYOUTUBE
    @DESIFACTYOUTUBE Před měsícem +3

    કચ્છમાં હવે સાયદ વરસાદ થાસે.😊😊

  • @user-yq6ok8it5h
    @user-yq6ok8it5h Před měsícem

    સરસ દીપકભાઈ સરસ

  • @user-xq7sj3we8b
    @user-xq7sj3we8b Před měsícem +1

    જય ભોલે બાબા દીપકભાઈ દ્વારકા નાં ટુપણી ગામ માં વરસાદ ફુલ છે

  • @hareshchandu5517
    @hareshchandu5517 Před měsícem +1

    Jay mataji

  • @user-sl5eg7ww2q
    @user-sl5eg7ww2q Před měsícem +2

    હવે વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જરૂરી છે❤😮

    • @Rcbfeverofficial__
      @Rcbfeverofficial__ Před měsícem

      ધાનેરા માં રાતે ખૂબ સારો વરસાદ થયો ❤

  • @kishorknzaryakishor3995
    @kishorknzaryakishor3995 Před měsícem +1

    અરે દીપકભાઈ જામનગરમાં યાર વરસાદ જ નથી

  • @user-xg3lb7qm9r
    @user-xg3lb7qm9r Před měsícem +12

    કચ્છમાં કહેતા હતા કે ફુલ વરસાદ પડશે આજ તો અહીંયા તડકો છે અત્યારે તો

  • @RamesbabiVasveliya-yl1wg
    @RamesbabiVasveliya-yl1wg Před měsícem +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં ફુલ વરસાદ 10

  • @kishorknzaryakishor3995
    @kishorknzaryakishor3995 Před měsícem +1

    જામનગરમાં કેદી વરસાદ પડશે

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1g Před měsícem

    જય માતાજી દિપકભાઈ

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 Před měsícem

    Thanks

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 Před měsícem +1

    જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ ઘણા ગામોમાં વરસાદ નથી

  • @shayri2339Aj
    @shayri2339Aj Před měsícem

    🙏Jay shri Ram🙏

  • @pareshgoswami4044
    @pareshgoswami4044 Před měsícem +1

    કરછ માં ‌ટીપુય નથી ભાઈ અત્યારે ૧૧:૨૫ થઈ છે ૧૭/૭/૨૦૨૪ રાત્રીના.

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 Před měsícem

    Very good news sir 👍👍

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q Před měsícem

    ખુબ જ સરસ

  • @patelsandip2427
    @patelsandip2427 Před měsícem +3

    દિપક ભાઈ પાટડી તાલુકાના ગામોમાં વરસાદ ક્યારે આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી ભાઈ

  • @DevakarancharolaCharoladevakar

    મોરબી જિલ્લામાં વરસાદ કેમ બતાવતા

  • @yukeshthakkar2911
    @yukeshthakkar2911 Před měsícem

    દીપક ભાઇ ચોટીલા તાલુકામાં એકછાટોનથીભાઈહવેરેવાદો ભાઈ સાબ .જયજલારામ

  • @Laxman_metaliya
    @Laxman_metaliya Před měsícem

    સુરેન્દ્રનગર જીલ્લા માં NDRF ની ટીમો ને મોકલો બહુ પુર ની સ્થિત છે ભાઈ

  • @chavdavijaysingh8300
    @chavdavijaysingh8300 Před měsícem +3

    ખેડા જિલ્લામાં વરસાદ નથી પડ્યો

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx Před měsícem

    Very nice video dipak bhai 😊😊

  • @SapraAravindSapraAravind
    @SapraAravindSapraAravind Před měsícem +4

    અત્યારે મૂળી મા વરસાદ નથી તડકો છે

  • @msbhutiya506
    @msbhutiya506 Před měsícem

    દિપકભાઈ આભાર

  • @jituahir8381
    @jituahir8381 Před měsícem

    દિપક ભાઈ જય માતાજી કચ્છમાં વરસાદ નથી પડ્યો ભચાઉ તાલુકો છે તમે કહો છો કોમેન્ટ કરો કોમેન્ટ કરીએ છીએ પણ તમે જવાબ નથી આપતા ભચાઉ તાલુકામાં મનફરા ચોબારી સ્કોર છે વરસાદ વરસ નથી વાવણી લાયક પણ નથી તો ટપકો એ પણ નથી પડ્યો

  • @SHREYAENTERPRISE369
    @SHREYAENTERPRISE369 Před měsícem

    આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ વરસાદ નથી.
    જય દ્વારકાધીશ... ❤

  • @villagers_8520
    @villagers_8520 Před měsícem +1

    સોવરાષ્ટ્ર માં અત્યારે કય નથી(સવાર થી) ,ફૂલ તડકો છે, at porbandar

  • @jaydipsinhtank7579
    @jaydipsinhtank7579 Před měsícem +3

    SURENDRANAGAR morbi ma varsad che j nai

  • @VaghjiZezariya
    @VaghjiZezariya Před měsícem +1

    લોઙાઓ હવે તારી આગાહી બંધ કરો તો વરસાદ આવે શુ હાલી નીકળા છો

  • @kisannews5711
    @kisannews5711 Před měsícem

    હા સાસિ વાતછે

  • @manishvasava4873
    @manishvasava4873 Před měsícem

    દરરોજ બાપુ બનાવે છે ઊભો ઊભો
    એક પણ આગાહી સાચી પડી નથી 😮

  • @Gamadu11
    @Gamadu11 Před měsícem

    જય સોમનાથ

  • @vaghelasandipkumar2338
    @vaghelasandipkumar2338 Před měsícem

    દીપક ભાઇ અમરેલી જિલ્લામાં ગામડાંમાં પીપરડી ગામ માં 15 તારીખ 3 કલાક જોરદાર વરસાદ પડ્યો હતો

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před měsícem

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @kanaiyalalkavar5430
    @kanaiyalalkavar5430 Před měsícem

    દિપકભાઈ આ વર્ષ વરસાદ આવે એવું લાગે છે કે નથી

  • @ashvinhadiyoljaygoga8253
    @ashvinhadiyoljaygoga8253 Před měsícem

    આગાહી બંધ થાય તો વરસાદ થાય એવું લાગે સે 😢

  • @ChiragPatel-yk2wx
    @ChiragPatel-yk2wx Před měsícem +1

    Ola bhai Kai varsad padto nathi

  • @vipuljadav2790
    @vipuljadav2790 Před měsícem

    16 ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વરસાદ સામાન્ય ઝરમર વરસાદ
    17 તડકો ગરમી આખો દિવસ

  • @rv_bhanu
    @rv_bhanu Před měsícem

    મારે ત્યાં મુદ્રામાં ગઈકાલે રાતે વરસાદ પડ્યો પણ બીજા દિવસે બપોરે ખુબ ગરમી પડી રહી છે તો આ ગરમી ક્યારે ઓછી થશે

  • @johnbhagat9064
    @johnbhagat9064 Před měsícem +1

    😂😂 વરસાદ પડતો નથી ખોટી આગાહી કરી છે

  • @RAMESHMPAMAKPamak
    @RAMESHMPAMAKPamak Před měsícem +2

    અમારા ગઢડા તાલુકામાં સાટા ખાલી હાઈવે વરસાદ ખાલી આવે બે દિવસની અંદર

  • @BharatThakor-rw2zh
    @BharatThakor-rw2zh Před měsícem

    એલા ભાઈ કરછ મા ખાલી વાદળ સે😢

  • @sarvanparmar1099
    @sarvanparmar1099 Před měsícem

    મોરબી વવાણીયા માં વરસાદ ઓછો છે

  • @MaheshThakor-fg2zv
    @MaheshThakor-fg2zv Před měsícem

    હુ તો રોજ કેતો આઉસુ કે આબધા ખોટા છે આમના કેવાથી વરસાદ આવે તો સતયુગ આવી ગયો સમજો નકે આ કળયૂગ છે😅

  • @shaileshchauhan4445
    @shaileshchauhan4445 Před měsícem

    દિપક ભાઈ તમારી આગાહી ટોટલી ખોટી પડે છે

  • @Hamaraja-rz6qq
    @Hamaraja-rz6qq Před měsícem

    વાવમોવરસાદહવસે

  • @VijayParmar-xp7lo
    @VijayParmar-xp7lo Před měsícem

    આગાહી ખોટી છે ભાઈ

  • @babuvanaliya2558
    @babuvanaliya2558 Před měsícem

    સાવ ખોટું છે

  • @Rajputrajvadu
    @Rajputrajvadu Před měsícem +1

    Kay ganto a varsad nathi

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 Před měsícem

    બનાસકાંઠા માં બિલકુલ વરસાદ ઓછો છે ક્યારે આવસે

  • @user-ct5pp6mk1y
    @user-ct5pp6mk1y Před měsícem

    હજી સુધી બરાબર છે બે દિવસ પછી ખબર પડે બનાસકાંઠા જિલ્લામાં કેવો વરસાદ ની આગાહી નયતો ખુટી છે ભાઈ

  • @Janak.Patel1996
    @Janak.Patel1996 Před měsícem

    દીપકભાઈ મહેસાણા માં વરસાદ ક્યારે આવશે

  • @RajeshVaghela-ne3lo
    @RajeshVaghela-ne3lo Před měsícem

    Jaimatajeedipakbjai❤

  • @vinodpatel7971
    @vinodpatel7971 Před měsícem

  • @devendrabhatt6636
    @devendrabhatt6636 Před měsícem

    ભરૂચ જિલ્લાના જમ્બુસર તાલુકાના છેવાડાના ઞામઙામા વરસાદ ઓછો છે તો વધારે વરસાદ કયારે આવશે

  • @rohitbhaigaudani347
    @rohitbhaigaudani347 Před měsícem

    અરે ભાઈ જરાય વરસાદ નથી ઉના માં.... હવે પાછા વળો 😂😂

  • @naranjaviya7806
    @naranjaviya7806 Před měsícem

    Good news👌

  • @smitachauhan9287
    @smitachauhan9287 Před měsícem

    આજે આખો દિવસ વાદળ છવાયું વાતાવરણ હતું

  • @ravalsunil7386
    @ravalsunil7386 Před měsícem

    Uttar Gujarat 🌧️⛈️🌧️⛈️🌴☘️☘️🌴🌴20.25.30.

  • @RahulMakwana-q7j
    @RahulMakwana-q7j Před měsícem

    Bhavnagar ma 2 divas full garmi padi

  • @chehrabthakor99
    @chehrabthakor99 Před měsícem

    આજે પાટણમાં એક ટીપું પણ નથી પડ્યું 😅😅

  • @manojborda2386
    @manojborda2386 Před měsícem +1

    હાય ભાવનગર પાલીતાણા માં વરસાદ નથી

    • @gohilajitshih7633
      @gohilajitshih7633 Před měsícem

      પાલીતાણા નું કયું ગામ

  • @VijayPatel-lp6ry
    @VijayPatel-lp6ry Před měsícem

    છોટાઉદેપુર જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં સંતોષકારક વરસાદ ક્યારે પડશે... હે.. પ્રભુ મૂગા પશુધન નુ શું થશે.