વાવણી માટે તૈયાર રહેજો ll પશ્ચિમના પવનો બંધ થશે llનૈઋત્યનું ચોમાસુ સક્રિય થશે llઆ તારીખે મેઘ મહેર ll

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • વાવણી માટે તૈયાર રહેજો ll પશ્ચિમના પવનો બંધ થશે llનૈઋત્યનું ચોમાસુ સક્રિય થશે llઆ તારીખેમેઘ મહેર ll

Komentáře • 41

  • @user-dh6re9zd8e
    @user-dh6re9zd8e Před 2 měsíci +4

    સ્કીન ઉપર લખીને કહો છો કે તારીખ લખી લેજો તો તમે તારીખ તો કહો કેમ અમારે તારીખ લખવી

  • @rameshsuva124
    @rameshsuva124 Před 2 měsíci

    સરસ

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před 2 měsíci +8

    જૂન 23 થી 30 માં સાર્વત્રિક વરસાદ થશે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před měsícem

    જૂના 10 થી 23 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

    • @positivevaat
      @positivevaat  Před měsícem

      Bapu ek વીડિયો બનાવીને મોકલો

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti Před 2 měsíci +1

    Really, this is a most important ever useful best informative video about latest update of monsoon season for Gujrati region.

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před měsícem

    જુલાઈ 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ

  • @farukdodhiya1810
    @farukdodhiya1810 Před 2 měsíci +1

    ⚘️👍🏻⚘️

  • @anialbhai4491
    @anialbhai4491 Před 2 měsíci +1

    Jya sudhi limda ni ek side bali no Jay tya sudhi somasu bestuj nathi, mark karjo❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Bhavin.b
      @Bhavin.b Před 2 měsíci +1

      કેમ ભાઈ કેવી રીતે સવીસ્તાર સમજાવો મને પણ જણાવો પ્લીજ ભાઈ

    • @jaypatel4065
      @jaypatel4065 Před 2 měsíci +1

      Limda ne khari Pavan thi bari jaay 1sied😊

  • @pareshjdabhi4423
    @pareshjdabhi4423 Před 2 měsíci

    આવશે તો આપણૂ કંઈ પણ ચાલસે નય

  • @karukandoriya9215
    @karukandoriya9215 Před 2 měsíci +4

    બધાં નું અનુમાન અલગ હોય જૂન મા નય થાય જુલાઈ ની 5 મા થસે

  • @ajsavaliya2193
    @ajsavaliya2193 Před 2 měsíci

    જયશ્રી કૃષ્ણ ❤

  • @user-rc4xb9ot8x
    @user-rc4xb9ot8x Před 2 měsíci +1

    Kiyay varasd net bhai

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti Před 2 měsíci +1

    🇮🇳 Jai Jai Garvi Gujarat 🇮🇳

  • @arshihodedra8350
    @arshihodedra8350 Před 2 měsíci

    Aama tarikh lakhvanu kiya aavyu kedi thase eto na kiyu kahli somasu kariya thase aem kayu

  • @dhadavivicky2033
    @dhadavivicky2033 Před 2 měsíci +1

    Chotila talukama kyare varsad avse

  • @pankasr
    @pankasr Před 2 měsíci

    Rain will not come till modiji resigns.

  • @user-hv4sy2up8m
    @user-hv4sy2up8m Před 2 měsíci

    🙏

  • @user-rc4xb9ot8x
    @user-rc4xb9ot8x Před 2 měsíci +1

    Tamari vat hasi lagi am to

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 Před 2 měsíci

    Jay shree Krishna

  • @diptisohaliya3569
    @diptisohaliya3569 Před 2 měsíci +1

    ,તમારી માહીતી સરસલાગી. 19 ‌ 87 ‌નુવરસ થયુતુ એવુ હવામાન દેખાયસે ભાઈ

  • @user-rc4xb9ot8x
    @user-rc4xb9ot8x Před 2 měsíci +1

    7 tarikh aju baju varasd thay evu tarn se 😢

  • @bharatthavani1174
    @bharatthavani1174 Před 2 měsíci

    રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકા માં વાવણીલાયક વરસાદ ની શક્યતા ક્યારે રહશે

  • @vrujlalramolia7416
    @vrujlalramolia7416 Před 2 měsíci

    ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ બંધ થશે ત્યારે અહીંયા વરસાદ આવશે

  • @princebhariya4743
    @princebhariya4743 Před 2 měsíci

    Aama lakhvanu no hoi, aato vatavaran che kyare badlay Kay kevay nahi

  • @RajusingVaghela
    @RajusingVaghela Před 2 měsíci

    તાલુકામાં ડીસા ક્યારે વરસાદ આવશે

  • @chhuchharmaldebhai3829
    @chhuchharmaldebhai3829 Před 2 měsíci

    Tamaru gam kya avelu chhe?

  • @sanjayravat7218
    @sanjayravat7218 Před 2 měsíci

    હજી વિવેક દિવસ થાય એવું લાગતું નથી

  • @bhurabhaibarad9115
    @bhurabhaibarad9115 Před 2 měsíci

    25 સુધીમાં વાવણી લાયક વરસાદ થ‌ઈ જશે એવું લાગે છે.

  • @user-rc4xb9ot8x
    @user-rc4xb9ot8x Před 2 měsíci

    Kay tipu padu net

  • @skteddyboy
    @skteddyboy Před 2 měsíci

    😂