Shri Parshottam Rupala and Padmashri Shahbuddin Rathod : Episode 8 part 1 MOJE DARIYA.

Sdílet
Vložit
  • čas přidán 13. 04. 2024
  • પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે
    મોજે દરિયા એપિસોડ 8, ભાગ 1.
    પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ એટલે હાસ્યશૈલીના રાજા! કોઈ કવિ બનીને વિચારો વ્યક્ત કરે, કોઈ વાર્તાઓમાં, કોઈ કથાઓમાં વ્યક્ત કરે તો કોઈ હાસ્યમાં! પણ AI ના આ આધુનિક જમાનામાં યુવાનો પોતાની વિચારશીલતા એટલે કે creativity ક્યાંક ગુમાવી તો નથી રહ્યા ને? અને એ માટે જવાબદાર કોણ? આ પ્રખર ચર્ચા જ્યારે શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ કરી રહ્યા હોય ત્યારે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના વેધક વિચારો દર્શકોને જકડી રાખે છે.
    પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના પોતાના જીવનસફરની વાતોની ગાથામાં કંઇ કેટલાય અવનવા પ્રસંગો આવે, અનુભવોનું ભાથું આવે અને આજના યુવાનો માટે પ્રેરણારૂપ એવા કંઇ કેટલાય વિચારો આવે. તો આવા અદભુત પ્રસંગોથી ભર્યો એપિસોડ તો કેવી રીતે ચૂકી શકાય?
    તો આવા જીવવાની શીખ મળે એવા ભવ્ય પ્રસંગોને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના અનમોલ શબ્દોમાં સાંભળીએ મોજે દરિયાના આ એપિસોડમાં!
    ‪@ParshottamRupala‬
    ‪@shahbuddinrathodofficial6272‬
    ………………………..
    "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
    : પરશોત્તમ રૂપાલા
    તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
    / @mojedariya_parshottam...
    #mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature
    #GujaratLiteraryGems #GujaratiCZcamsSeries #Gujaratiartists #gujaratistories #truefriendship #saurashtrastories #shahbuddinrathod #gujaratiyoutubeseries
    Credits :
    Production and Post Production
    Travrse Media
    Editor
    Munaf Luhar (Alif Productions)
    Nishar Mansuri (Alif Productions)
    DI - Nishar Mansuri
    DOP - Hitesh Paunikar
    Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
    Subtitles - Jina Patel (CopyHub)
    Thumbnail and Graphic Design
    Travrse media
    Lights - Hitesh Paunikar & Nishar Mansuri
    Sound - Munaf Luhar
    Music - Rachintan
    Team Travrse Media
    Abhishek Gupta - Partner
    Shilvee Dave - Partner
    Design Team
    Kripa Jhaveri - Design Lead
    Sneha Bhanushali - Graphic Designer
    Harsh Ahir - Motion Graphic Designer
    Naman Sejwal - Graphic Designer
    Nilkanth Sodani - Graphic Designer
    Key Account Managers
    Urja Purohit
    Garima Chechani
    Prachi Jain
    ......................................
    Special Thanks :
    Jigar Rupala, Ishwariya Farm
    for location courtesy and hospitality
    And Team Moje Dariya :
    Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Komentáře • 13