Moje Dariya | Parshottam Rupala | લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી સાથે જુઓ મોજે દરિયા
Vložit
- čas přidán 30. 09. 2023
- Moje Dariya | Parshottam Rupala | લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી સાથે જુઓ મોજે દરિયા
Moje Dariya | Parshottam Rupala | Moje Dariya with Lok Sahityakar Bhikhudan Gadhvi
#Abpasmita #GujaratiNews #Mojedariya #ParshottamRupala #BhikhudanGadhvi
For more videos Visit our CZcams Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
czcams.com/channels/3C6.html...
ABP Asmita Website: abpasmita.abplive.in/
Vah vah vah rupala sayb bhikhudan bhai
Khub saras 👌👌
Khub khubi SARASH pura ni yade
Parshotam rupala RIGHT ▶️👍
વાહ એક અદ્ભૂત વિચાર સાહેબ. જય જય ગરવી ગુજરાત.
WAH એકદમ અલગ કોન્સેપ્ટ
સ્વભાવે સરળ એવા રૂપાલાજીના જન્મદિવસે આ શો ની શરૂઆત થઈ છે.
મોજે દરિયા સફળતાના તમામ શીખરો સર કરે એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના.
રૂપાલાજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎆
જય શ્રી કૃષ્ણ
જય માતાજી ભીખુદાન ભાઈ અને રૂપાલા સાહેબ ને વિનતી કે અમારા બાલાગામ ઘેડ સોરઠ માં દાદુ પઠાણ વિષે સંત ઈસરદાનજી એ લખેલ દુહા નો ઉલ્લેખ કરશો તેવી નમ્મ વિનંતી છે.
બાલાગામ ઘેડ સોરઠ
તા. કેશોદ જી. જુનાગઢ
Jai ho
wah bhikhudan wah..jiyo bap jiyo..
ખુબ ખુબ અભિનંદન જન્મદિવસ નિમિત્તે અને મોજે દરિયા
સરસ ખુબ ખુબ અભિનંદન
વાહ❤❤
👌👏
Kya bat va
Radhe radhe nathabapa khandhera sarash ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખુબ સરસ રુપાલા સાહેબ એક એવા જ સાહિત્ય ના ઉમદા કલાકાર લાખણશી ભાઈ ગઢવી ને પણ એક વાર બોલાવી જો
wah... abdhoot concept! jordar Sharuat... Jay Ho... :)
Wha
ખૂબ સુંદર ઇન્ટરવ્યુ.. ખૂબ સુંદર રજુઆત.. તમારા માં એક ડાયરા નો ઉત્તમ કલાકાર છુપાયેલો છે.. ક્યારેક માયાભાઈ ના જેવા હાસ્ય કલાકાર ક્યારેક ભીખુદાન ભાઈ જેવા લોકગાયક ના દર્શન તમારા માં થાય છે.
મોજે દરિયામાં ખૂબ આગળ વધો ..અમને જ્ઞાન ના સાહિત્ય ના..ધર્મની વાતો ના ધુબાકા મરાવો એવી શુભેચ્છાઓ