હમીરસિંહ ગોહિલની વીરતાની વાત . Hamir Sinh Gohil મોજે દરિયા with Parshottam Rupala & Rajbha Gadhavi

Sdílet
Vložit
  • čas přidán 30. 12. 2023
  • રાજભા ગઢવી સાથે...
    મોજે દરિયા એપિસોડ 5 ભાગ 1.
    શ્રી રાજભા ગઢવી અને શ્રી પરશોત્તમભાઈ રૂપાલાનો એક અદ્ભુત સંવાદ ! ભાગ 1.
    Shri Parshottam Rupala & Shri Rajbha Gadhavi : Episode 5 part 1 MOJE DARIYA.
    રાજભાએ આ એપિસોડમાં માંડી છે એવી વાત જે તમારી આંખો ચોક્કસ ભીની કરી દેશે! ખુમારીની, વીરતાની અને સાહસની આ વાર્તા આ એપિસોડ માણનારા દરેકના મનમાં હંમેશ માટે ઘર કરી જશે!
    ગાંડી ગીર નો રણકતો અવાજ રાજભા પુરશોરમાં ખીલે છે અને વાત માંડે છે હમીરસિંહ ગોહિલની અને એવા ધીંગાણાની જે ઇતિહાસના પાનાઓને અમર કરી રહ્યું છે! અમર કરી રહ્યું છે આપણી ધરતીને! આપણી ખુમારીને!
    તો આવો માણીએ મોજે-દરિયા એપિસોડ 5 રાજભા અને રૂપાલા સાહેબ સાથે!
    @ParshottamRupala
    @MojeDariya_ParshottamRupala
    ..............................................................
    "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
    : પરશોત્તમ રૂપાલા
    તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
    / @mojedariya_parshottam...
    #mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiCZcamsSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod #bhikhudangadhvi #kajalozavaidya #mayabhaiahir #rajbha #rajbhagadhvi
    .........................................................
    Credits :
    Production and Post Production
    Travrse Media
    Editor
    Munaf Luhar (Alif Productions)
    Nishar Mansuri (Alif Productions)
    DI - Nishar Mansuri
    DOP - Hitesh Paunikar
    Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
    Subtitles - Jina Patel (CopyHub)
    Thumbnail and Graphic Design
    Travrse media
    Lights - Hitesh Paunikar & Nishar Mansuri
    Sound - Munaf Luhar
    Music - Rachintan
    Team Travrse Media
    Abhishek Gupta - Partner
    Shilvee Dave - Partner
    Design Team
    Kripa Jhaveri - Design Lead
    Sneha Bhanushali - Graphic Designer
    Harsh Ahir - Motion Graphic
    Aayushi Sejpal - Graphic Designer
    Key Account Managers
    Dipali Kanthua
    Garima Chechani
    ......................................
    Special Thanks :
    Jigar Rupala, Ishwariya Farm
    for location curtsey and hospitality
    And Team Moje Dariya :
    Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Komentáře • 188

  • @umeshahir4568
    @umeshahir4568 Před 5 měsíci +5

    લોકસાહિત્યના વિદ્વાન લોકસાહિત્યકાર,કવિશ્રી એવા લાખણશીભાઈ ગઢવીનો એપિસોડ લેવા વિનંતી..

  • @vivekoberoy4983
    @vivekoberoy4983 Před 6 měsíci +12

    રાજભા ખૂબ સરસ રજુઆત કરી ખૂબ આનંદ આવ્યો
    સાહેબ શ્રી ને વિનંતી કે લાખણશીભાઈ ગઢવી ને ખાસ આમંત્રણ આપો જેમની પાસે થી આજ ના યુગ ની જરુરીયાત ની વાતો મળશે

  • @ravaranibipinbhaiparshotam9266
    @ravaranibipinbhaiparshotam9266 Před 5 měsíci +4

    મોજે દરીયા.... વાહ આપનો ખુબ ખુબ આભાર રૂપાલા... નહીં પરંતુ મારી દ્રષ્ટિએ હું આપને રૂપાળા સાહેબ કહીશ....

  • @ayushvyas6928
    @ayushvyas6928 Před 6 měsíci +2

    રૂપાલા સાહેબ ભારત મા હાલ રામ મંદિર અયોધ્યા બને છે
    તો હવેના એપિસોડ મા રામ ભગવાનના જીવનના પ્રસંગો લેવા જોઈએ

  • @chandulalpokar5119
    @chandulalpokar5119 Před 6 měsíci +2

    પટેલ સમાજ નું ગૌરવ રૂપાલા સાહેબ ને ધન્ય વાદ

  • @gohildharmendrasinh1091
    @gohildharmendrasinh1091 Před 6 měsíci +41

    રૂપાલા સાહેબ ને એકવાર cm બનાવવા જોઈએ એમની આવડત અમે જોઈ છે

    • @ddm9449
      @ddm9449 Před 5 měsíci +2

      ✅✅✅100%

  • @dineshbrodaway1992
    @dineshbrodaway1992 Před 16 dny

    Roi roi ne aakho bharai gai Mari mara sat sat naman che
    jai ho jai ho...hamir ji Gohil ne
    Mara mara koti koti vandan 🙏

  • @user-tu3gl7lc1c
    @user-tu3gl7lc1c Před 3 měsíci

    વાહ રાજભા વાહ જય હો જય હો 🙏🏻
    હમીરજી ગોહિલ વાહ‌ રાજપુત વાહ‌ ગંગાજળિયા ગોહીલ

  • @mr.hiteshmakwana2774
    @mr.hiteshmakwana2774 Před 6 měsíci +2

    રૂપાલા સાહેબ ને CM બનાવવા જોઈએ..
    ભુપેન્દ્રભાઈ પછી 🙏

  • @Nirajchauhan765
    @Nirajchauhan765 Před 6 měsíci +10

    વાહ મોજે દરીયા વાહ મોજ,,,, મોજ તો રાજભા ની હો ભાઈ
    આગળ ના ચાર એપીસોડ ઝાંખા પડી ગયા , જય હો 🚩

  • @ashokghadvi7209
    @ashokghadvi7209 Před 6 měsíci +2

    રુપાલા સાહેબ ને ચારણો ખુબ જ વાલા છે..સુરવિર. નીડર.ભક્ત.દાનવીર...સત્તય ના વાહક ચારણો ખુબ જ પ્રિય છે.લોકસાહિતય અને ઈતિહાસ ના ખુબ જ જાણ કાર છે..વિરભુમી ના ચાહક છે.વંદનિય છે..જય માતાજી 🙏 જય મોર ડાડા 🙏🙏🙏

  • @nagabhaiambaliya2533
    @nagabhaiambaliya2533 Před 6 měsíci +1

    વાહ સાહેબ વાહ આ જ આ રાજભા એ હદ કરી પણ આવતા વિડીયો માં કારેલા
    જેવા કળવા પણ ઈ બારે માસ નરવા એવા લાખણસી ગઢવી યાને રગે રગ
    માં જે ને લોકસાહિત્ય ભર્યું છે એને લાવશો🎉એવી આશા....❤

  • @saileshgadhvi9026
    @saileshgadhvi9026 Před 5 měsíci +1

    જય હો હમિરર્સિહજી
    જ્ય હો માણસુર ગઢવી
    વાહ રૂપાલા સાહેબ આપ તો સંસ્કૃતિ ના ખેડુ બન્યા છો...
    લોક સંસ્કાર ના વાવેતર કરી રહ્યા છો...

  • @lakhaodedara5150
    @lakhaodedara5150 Před 5 měsíci +1

    સૈલયુટ શ્રી રુપાલાજી સાહેબ
    ગુજરાત ના મુ.મંત્રી રુપાલાજી સાહેબ હોવા જોઇએ
    શ્રી રુપાલાજી સાહેબ ની તડપદી ભાષા બોલવા ની સટા ખરેખર મનને પ્રફુલીત કરીદેછે
    જય હો જય હો શ્રી રુપાલાજી સાહેબ

  • @hansabenleuva1084
    @hansabenleuva1084 Před 6 měsíci +2

    જય માતાજી રૂપાલા સાહેબ જય માતાજી રાજભા ગઢવી. આગળ ના ચારેય એપિસોડ ને જાખા પાડી દીધા. બહુ મોજ કરાવી દીધી. આવાજ એપિસોડ લયને આવતા રહેજો. 🙏

  • @RabariManish3585
    @RabariManish3585 Před 5 měsíci +1

    અમે તો રાજના ચાહક_ગાડી ગીર નો હાવજ રાજભા ગઢવી_વાહ રાજભા ગઢવી વાહ_👳🦁👑

  • @Onlymoj1
    @Onlymoj1 Před 5 měsíci

    જોરદાર વાત છે 😍

  • @haribhagadhvi3912
    @haribhagadhvi3912 Před 5 měsíci

    વ્યક્તિની બને વિશેષછો
    વાતના બનેછો વાલા
    એક સાહિત્યનો સાવઝ
    રંગ વાતુનો રુપાલા

  • @ravirajkhuman9480
    @ravirajkhuman9480 Před 6 měsíci +8

    રાજભા તો રાજભા છે આજે ખરેખર મોજે દરીયા માં ખુબજ મોજ કરી ધન્યવાદ રુપાલા સાહેબ

    • @66666pj
      @66666pj Před 6 měsíci

      Vah Rajbha vah...
      Kharekhar tamne dhanyvad 6e...
      Rupala saheb ni mehnat ne salam

    • @kirannandha8104
      @kirannandha8104 Před 4 měsíci

      વાહ રાજભા વાહ

    • @kirannandha8104
      @kirannandha8104 Před 4 měsíci

      વાહ રાજભા સોમનાથ ની સખાતે નું દ્રશ્ય ખડું કરી દીધું. આંખ સામે જ બનાવ બન્યો હોય તેવો અનુભવ કરાવ્યો. વાહ

  • @ADITYA.M.B
    @ADITYA.M.B Před 5 měsíci +1

    બેસ્ટ ડાયરો મને બોવ મજા આવી માં સોનબાઈ ને પ્રાથના કે આવો મોકો આપે રાજભા ને આવી રીતે સાભળવા નો

  • @The_Bhautik
    @The_Bhautik Před 6 měsíci +5

    મોજે દરિયા કાર્યક્રમ સાલું કરવા બદલ રૂપાલા સાહેબજી અને તેમાં આવતા તમામ મહેમાન કલાકર (કવી) ઓ ને મારા ખુબ ખુબ ધન્યવાદ. .જય હો ગરવી ગુજરાત

  • @user-os1er5cg9g
    @user-os1er5cg9g Před 5 měsíci +1

    વાહ રૂપાલા સાહેબ
    હવે લાખણશીભાઈ ગઢવી

  • @ArjunHarmonies
    @ArjunHarmonies Před 4 měsíci

    29:00 chhapakhru છપાંખરુ ♥️ 🔥🔥🔥

  • @vijayjogani5584
    @vijayjogani5584 Před 6 měsíci

    રામ રામ જય માતાજી બંધક વાતો સાચી કરી છે પરતું કિશાનો ને ડુંગળી રૂ ઘ ઊ ચોખાની નિકાસ બંધ કરી કિશાનો ને વાંકા વાલી દીધા છે સત્ય સ્વીકારો ડીઝલ પેટ્રોલ અને ગેસ મોઘા કરી બેવડાં વાંકા વાલી દીધા છે સત્ય સ્વીકારો સામભલો હિંદુ ઓ તેનું પણ રાજભા સરકાર સુધી વાતો પહોંચાડે એવી અમારી ઇચ્છા છે જય માતાજી જયશ્રી રામ જયશ્રી કૃષ્ણ જય યોગી મહારાજ ઠોકો બુલડોઝર ચલાવો યાત્રા

  • @umeshgodhaviya5718
    @umeshgodhaviya5718 Před 3 měsíci

    Wahhh Rajbha wahh jamvat

  • @tejajisolanki7910
    @tejajisolanki7910 Před 6 měsíci +4

    વાહ રાજભા વાહ કવિ વાહ
    વાહ રૂપાલા સાહેબ વાહ
    જય નડેશ્વરી મા

  • @ratansinghgadhavi1000
    @ratansinghgadhavi1000 Před 5 měsíci

    Vah Rupala saheb khukhub dhanyawad

  • @satyamxerox
    @satyamxerox Před 6 měsíci +3

    હા મોજ હા કવિરાજ

  • @MINDKIG
    @MINDKIG Před 6 měsíci +2

    જય ચારણ‌ જગદંબા 🙏🏻

  • @user-tc8ge4tf8n
    @user-tc8ge4tf8n Před 6 měsíci +1

    જય દ્વારકાધીશ

  • @VijayJogarana-mh9lj
    @VijayJogarana-mh9lj Před 5 měsíci

    વાહ સારણ વાહ

  • @rambhai4866
    @rambhai4866 Před 3 měsíci

    બહુસરશસાહેબ

  • @dharmeshramanuj6746
    @dharmeshramanuj6746 Před 6 měsíci +2

    કલાકાર સાથે રૂપાલા સાહેબની વાણી પણ એટલીજ મજા આવે છે. આ ઇતિહાસ ભૂલિશું તો ફરી ભટકિશું. આ ચેનલને મોટો પ્રતિસાદ અપાવવો જોઈએ.😅

  • @gopalbhaifuletra8185
    @gopalbhaifuletra8185 Před 6 měsíci

    વાહ rupala સાહેબ આવો સંસ્કૃતિ કાર્ય ક્ર્મ મોજે દરિયા રજૂ કરી ખુબ ઉમદા કાર્ય કર્યુ એમાંય આજે ગીરનો સાવજ રાજભા ગઢવી ની સંસ્કૃતિ સભર રચના ખરેખર અદભુત રાજભા તથા rupala સાહેબ ને સલામ જય વીર હમીરજી ગોહિલ

  • @rambhai4866
    @rambhai4866 Před 6 dny

    જયહો

  • @SureshChauhan-fu4sc
    @SureshChauhan-fu4sc Před 6 měsíci +2

    જય માતાજી રૂપાલા સાહેબ જય માતાજી રાજભા ભાઈ
    ફરીથી આવા એપિસોડ આપતા રહેજો
    જય દ્વારકાધીશ

  • @rambhai4866
    @rambhai4866 Před 5 měsíci

    રુપાલાસાહેબસરસ

  • @sahilsapara5039
    @sahilsapara5039 Před 6 měsíci +3

    ભાઈ ભાઈ રાજભા તો રાજભા છે હો...

  • @hiteshdobariya2857
    @hiteshdobariya2857 Před 6 měsíci +1

    વાહ રાજભા વાહ હમીર સિંહ ગોહિલ "સોમનાથ મહાદેવ મંદિર" ને અત્યારે સાચવવા ની જવાબદારી આપણી છે
    જય જય શ્રી સોમનાથ

  • @d.kaayar512
    @d.kaayar512 Před 6 měsíci +3

    લાખણશી ગઢવી ને પણ એક મોકો આપો સાહેબ

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 Před 6 měsíci +1

    વા.સાબ.વા.રાજભા. જય.લોમેવપીર. લોમેવઘામ. લોમબાપુ

  • @user-yq4em7mn3b
    @user-yq4em7mn3b Před 5 měsíci

    School ma aa episode batavva joiye...to aa mahenat lekhe lagshe...Kem ke aa avnar pedhi mare te khub jarur chhe

  • @balubhainagani1861
    @balubhainagani1861 Před 6 měsíci +2

    આવો રાજભા આવો એ રામ રામ નવા વરહ ના રામ રામ

  • @NandaniNavghn
    @NandaniNavghn Před 6 měsíci

    રૂપાલા સાહેબ ને મુખ્ય મન્ત્રી બનાવો.....

  • @balubhainagani1861
    @balubhainagani1861 Před 6 měsíci +1

    ખૂબ ખૂબ ખૂબ ખૂબ જોરદાર સાહેબ અમુલ્ય વારસો જાળવવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ.

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 Před 6 měsíci +1

    Rupala Saheb તમારી કલા ની પરખ ને અભિનંદન

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 Před 5 měsíci

    વાહ મારી ગીર નુ ઘરેણુ રાજભા જુગ જુગ જીવો........
    વાહ હાકલા પડકારા .
    .રુપાલા સાહેબ નસીબ વાલા છો આપ આવા કલાકાર તમારા મોજે દરીયા મા આવી સાહિત્ય ની વાતુ થી મોજ કરાવે ....અભીનંદન આવા સરસ કાર્યક્રમ કરવા બદલ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rk1988
    @rk1988 Před 5 měsíci

    આજ ની વિદ્યાર્થી પેઢી ખાલી મોજે દરિયા કાર્યક્રમ જોવે તો પણ ભારત ની સંસ્કૃતિ ની ફોરમ વિશ્વ માં પ્રસરવી સકે
    ખુબ જ ધનવાદ છે રૂપાળા સાહેબ અને રાજ ભા ને આ સારી યુનિવર્સિટી થી પણ વધુ પીરસિ રહીયા છે.

  • @homikaneria
    @homikaneria Před 6 měsíci

    Khubaj Saras, Moj padi, Life time mate yad rye avi vat kari. Jai Hind, Jai jai Garvi Gujarat, Jai ho gandi Gir taru ....

  • @jagdishpithiya3097
    @jagdishpithiya3097 Před 5 měsíci

    Jay.Ho.Charan

  • @KaviRamVoVaar
    @KaviRamVoVaar Před 5 měsíci

    રાજ રૂપાલા રંગભરી, જમાવી વાતું જબ્બર
    બેય 'રામ' શેર બબ્બર, ગરવી આ ગુજરાત ના
    કવિ રામ - વવાર (કચ્છ)
    ખૂબ ખૂબ ધન્યવાદ રૂપાલા સાહેબ ને અને રાજભા ને કે આપ આપણી સઁસ્કૃતિ ને સાચવવા આવા જબરદસ્ત પ્રયાસો કરી રહ્યા છો.
    વંદન
    જય સિયારામ
    જય સોનબાઇ માઁ

  • @vanarajjataparavanarajjata5184

    વાહ rupala saheb આભમાં તારાઓ તો ઘણા છે એમ આપડા ગુજરાત માં સાહિત્ય કારો પણ આમાંથીય જે ચમકતા તારલાઓ કહેવાય એવા એવા કલાકારો ને મોજે દરિયા ના પ્લેટફોર્મ માં આમંત્રણ આપી ને બોલાવો છો અને આપણી સંસ્કૃતિ ને જીવંત રાખવાનો જે પ્રયાસ છે આમાં તમને સફળતા આવી ભગવાને પ્રાથના
    અને આવો j 1 tarlo એટલે લખાણ સિંહ ગઢવી ને બોલાવો આવી પ્રાથના જય હો

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 Před měsícem

    Jay shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-xk4sr2jd7g
    @user-xk4sr2jd7g Před 6 měsíci +2

    ધન્ય છે દેવી પુત્ર

  • @dineshparmar5612
    @dineshparmar5612 Před 5 měsíci

    ગુજરાત ના બે સાવજ ભેગા થયા પછી શુ જમાવત હોય ભાઈ ભાઈ

  • @jagdishpithiya3097
    @jagdishpithiya3097 Před 5 měsíci

    Wah.Kaviraj

  • @solankiYugbha360
    @solankiYugbha360 Před 5 měsíci

    મારૂ હયૂ ભાટી જાય કવી જય હૉ રૂપલા સાહેબ

  • @jadejakanaksinh9417
    @jadejakanaksinh9417 Před 6 měsíci +1

    More dariya....dayara ne jai mataji

  • @joshihasmukhbhai2528
    @joshihasmukhbhai2528 Před 5 měsíci

    ખમ્મા ખમ્મા બાપ ખમ્મા

  • @user-bb5fd6wj7o
    @user-bb5fd6wj7o Před 6 měsíci +1

    Jay mataji

  • @duho_dasmo_ved_
    @duho_dasmo_ved_ Před 6 měsíci

    ભલે ડાયરો ...ખમ્મા બાપ....

  • @bhaveshgondaliya1355
    @bhaveshgondaliya1355 Před 6 měsíci

    રૂપાલા સાહેબ અમારું અમરેલી નું ગૌરવ છે

  • @naryangadavi5102
    @naryangadavi5102 Před 5 měsíci

    Vah Raj vah🎉

  • @chandrakantgaliya5485
    @chandrakantgaliya5485 Před 6 měsíci

    Wah raj bha wah rupala shaheb 👍🙏

  • @Gadhavibhadresh
    @Gadhavibhadresh Před 5 měsíci

    લાખણશી. ગઢવી ને બોલાવો એક વાર

  • @dangardevang3655
    @dangardevang3655 Před 6 měsíci

    વાહ કવિ રાજ

  • @parasmalaviya5844
    @parasmalaviya5844 Před 6 měsíci

    રૂપાલા સાહેબ ને સમજવા જરૂરી છે આપણે્, આ ગુજરાત નુ વૈભવ છે, ઉંચેરા માનવી 🙏🙏

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Před 6 měsíci +2

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર

  • @AnirudhGadhavi-qm3sq
    @AnirudhGadhavi-qm3sq Před 5 měsíci

    Ha moj ha

  • @AjayRathod-vj3hg
    @AjayRathod-vj3hg Před 6 měsíci +1

    વાહ રાજભા ગીર નો હાવજ

  • @sanjaybhai0076
    @sanjaybhai0076 Před 6 měsíci +1

    સરસ રૂપાલા સાહેબ

  • @sarlamunabhai6893
    @sarlamunabhai6893 Před 5 měsíci

    Jay ho🙏🙏🙏

  • @jignaupadhyay5955
    @jignaupadhyay5955 Před 5 měsíci

    મૉજ મૉજ ને મૉજ, મૉજ કરાવી દીધી, રુપાલા સાહેબ આપનૉ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hashmukhrawal6516
    @hashmukhrawal6516 Před 6 měsíci +1

    Vah Rupala bapa vah Rajbha

  • @AnirudhGadhavi-qm3sq
    @AnirudhGadhavi-qm3sq Před 5 měsíci

    Ha kaviraj ha

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot Před 6 měsíci

    વાહ...ચાર....ણ .. વાહ

  • @rahulsureliyarajjgajjar60
    @rahulsureliyarajjgajjar60 Před 6 měsíci

    રૂપાલા સાહેબ તમે આ લોક ચેતના માટે જે કરો છો એ આમજ કરતા રહેજો રાજભા સાથે હજી પણ ઘણા વિડિયો લઈ ને આવો તમે એવી આશા રાખીએ છી યે અમે સવ જય જય ગરવી ગુજરાત

  • @mr.hiteshmakwana2774
    @mr.hiteshmakwana2774 Před 6 měsíci

    વાહ.. રાજભા ભાઈ' વાહ..👏👏👏🙏

  • @prafulladva3732
    @prafulladva3732 Před 6 měsíci

    રાજભા જય હો
    જયહો રૂપાલા સાહેબ

  • @anantnaag
    @anantnaag Před 6 měsíci

    @38:53 vaah Rupalaji ni moj waah

  • @MAhavirdarbar1212-bh3nx
    @MAhavirdarbar1212-bh3nx Před 6 měsíci

    ધન્યવાદ છે રૂપાલા સાહેબ તમને

  • @BharatbhabudhashiBharatb-zu8gg

    ખમા ખમા હો જીયો બાપ રાજભા ખમાં તમુ હો... જીયો રૂપાલા સાહેબ...

  • @PatadiyaManish
    @PatadiyaManish Před 6 měsíci

    રૂપાલા સાહેબ તમારે એક વાર અનુપસિંહ વાઘેલા ની મુલાકાત લેવી જોઈએ ખૂબ મળવા જેવો માણહ છે ,જીવનના ઘણા સત્યો જીવંત ઉદાહરણ થી ગળે ઉતરી દે

  • @yogeshdaxini4599
    @yogeshdaxini4599 Před 5 měsíci

    વાહ રાજભા..જય હો.ઉચ્ચ કોટીના ઉમદા કલાકાર.આપે સંસ્કૃતિ ને જીવિત અને જીવંતરાખી છે.

  • @zalavijaysinh7906
    @zalavijaysinh7906 Před 5 měsíci

    ખૂબ ખૂબ ધન્યવાદ આપ બંને મહાનુભાવો ને

  • @Jaydeeprabari.
    @Jaydeeprabari. Před 3 měsíci +1

    30:08 Gir💚

  • @chetannimavat3998
    @chetannimavat3998 Před 6 měsíci

    હા ચારણ હા જય હૌ બાપ

  • @hiteshbutanihiteshbutani2207

    Vah saheb vah rajbha

  • @chohanrameshbhai9139
    @chohanrameshbhai9139 Před 3 měsíci

    લાખનશી.બાપુ.બોવાવો..સરસછે.કવી

  • @jignaupadhyay5955
    @jignaupadhyay5955 Před 5 měsíci

    જય માતાજી, મહાદેવ હર, જય સૉમનાથ મહાદેવ 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot Před 6 měsíci

    Yasvantbhai gadhavi ne dayra ma bolavo

  • @aksharjoshi2600
    @aksharjoshi2600 Před 6 měsíci

    Vah vah bene savajo ne vandan 🙏🙏🙏

  • @navinsolanki3257
    @navinsolanki3257 Před 5 měsíci +2

    સાહેબ તમે પણ એક અરછા કલાકારની અદામાં કલાકારને રજુ કરો છો.જુગ જુગ જીવો મારા વ્હાલા.

  • @vineshgohil1205
    @vineshgohil1205 Před 6 měsíci

    જય વિર હમીરજી ગોહિલ

  • @gohildharmendrasinh1091
    @gohildharmendrasinh1091 Před 6 měsíci +1

    જય હમીરજી દાદા

  • @jignaupadhyay5955
    @jignaupadhyay5955 Před 5 měsíci

    રાજભા એ મૉજ કરાવી🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @bijalbhagadhvi
    @bijalbhagadhvi Před 6 měsíci +1

    હા ચારણ હા મોજ

  • @mukundraivyas6941
    @mukundraivyas6941 Před 6 měsíci

    ખુબ જ જાણવા મળે છે

  • @hareshahirofficial5377
    @hareshahirofficial5377 Před 6 měsíci

    લાખણશી ભાઇ ગઢવી પ્રખર લોક સાહિત્યકાર વિદ્વાન વકતા ને પણ બોલાવજો

  • @prakashmakwana7569
    @prakashmakwana7569 Před 6 měsíci

    One after another moje moj