Episode 4 Part 2 with Mayabhai Ahir. Moje Dariya with Parshottam Rupala શ્રી માયાભાઈ આહિર મોજે દરિયા

Sdílet
Vložit
  • čas přidán 13. 12. 2023
  • મોજે દરિયા એપિસોડ 4 ભાગ 2.
    શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી માયાભાઈ આહિરનો એક મોજીલો અને ઝિંદાદિલ સંવાદ! ભાગ 2.
    Shri Parshottam Rupala & Shri Mayabhai Ahir : Episode 4 part 2 MOJE DARIYA.
    મેળાવડાની વાતથી બાપ અને દીકરીના પ્રેમની વાત... બાપ એની દીકરી ના થાપા બતાવીને જ્યોતિષને પૂછે છે કે મારી દીકરી આજે કેવી હશે?
    કેવી લીલી વાત!
    મોટા જોડે થાય ઝીણી વાત અને નાના જોડે થાય મોટી વાત! એવી માર્મિક વાતોની રસધાર માયા ભાઈ અને રૂપાલા સાહેબ માંડે અને લલકારે 'એ ભીંજાય હાથી નો બેસનાર સૂબો'... આ હા હા...
    અને ખાસ દુલા ભાયા કાગ બાપુ અને જેઠુર દેવની ના થયેલી મુલાકાતની અદ્ભુત વાત - આજના આ એપિસોડમાં આપ માણો અને મોજે દરિયાના વહેણની છાલકમાં ભીંજાવો...
    @ParshottamRupala
    @MojeDariya_ParshottamRupala
    ..............................................................
    "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
    : પરશોત્તમ રૂપાલા
    તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
    / @mojedariya_parshottam...
    #mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiCZcamsSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod #bhikhudangadhvi #kajalozavaidya #mayabhaiahir
    .........................................................
    Credits :
    Post Production:
    Travrse Media
    Abhishek Gupta
    Shilvee dave
    Kripa Jhaveri
    Editors:
    Munaf Luhar(Alif.co)
    Nishar Mansuri(Alif.co)
    Music :
    Rachintan Trivedi
    Logo :
    Dhaval Bhati
    Subtitle :
    Viraj Raol
    Production :
    THE MEDIA BOX
    Chintan Shah
    Chief Cinematographer :
    Dhruv Shah
    Cinematographer :
    Vishvas Patel
    Assistant Cinematographer & Lights :
    Rohit Chauhan
    Lights & Audio :
    Maunesh Joshi
    Social Media:
    Piyush & team
    ......................................
    Special Thanks :
    Ketan bhai Kanpariya
    for proof-reading and help with Gujarati Subtitles
    Vajubhai Gol
    for location curtsey and hospitality
    Mentors :
    Shri VS Gadhavi
    Shri Harshad Thaker
    Shri Mehul Dave
    And
    Team Moje Dariya :
    Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Komentáře • 62

  • @jalparathod5822
    @jalparathod5822 Před 7 měsíci +13

    હજુ પણ લોકગીત જીવંત છે ... વાહ રૂપાલા સાહેબ 🙏

  • @hiteshdobariya2857
    @hiteshdobariya2857 Před 7 měsíci +8

    શું મારા ભાઈ તમારી વાત છે દિકરી ની વાત સાંભળી ને આંખ માં આંસુ લાવી દીધા ખમ્મા ખમ્મા મારા માયા ભાઈ

  • @karshanbhai4843
    @karshanbhai4843 Před 7 měsíci +4

    રામ રામ રૂપાલા સાહેબ. માયાભાઈ ને કોટિ કોટિ વંદન 🎉

  • @ManharbhaiSalakhana
    @ManharbhaiSalakhana Před 4 měsíci

    વાહ સાહિત્યની જોડી કાયમ સુખી રહે 🙏

  • @user-qz2xv4ky9l
    @user-qz2xv4ky9l Před 7 měsíci +2

    પુરષોત્તમ ભાઈ જેની સાથે વાત કરે તે સુંદર જ લાગે છે ... જય હો રૂપાલા સાહેબ .... ખમ્મા

  • @axit_bjp
    @axit_bjp Před 6 měsíci

    આભાર રૂપાલા સાહેબ🙏🏻❤️

  • @rajdegadhvi4139
    @rajdegadhvi4139 Před 7 měsíci +3

    અદભુત માર્મિક વાતો .વાહ વાહ વાહ...!!!!

  • @MavjiDudhatra-vu5ce
    @MavjiDudhatra-vu5ce Před 2 měsíci

    રૂપાલા સાયબ= વાહ ; જય હો

  • @nayakadineshbhaivirsingbha4566
    @nayakadineshbhaivirsingbha4566 Před 7 měsíci +2

    સો વાર સલામ

  • @gauravvamja3804
    @gauravvamja3804 Před 7 měsíci +2

    વાહ રૂપાલા સાહેબ અને માયાભાઈ. તમે તો નજર સામે દ્રશ્ય ઉભુ કરી દીધું. 🙏🙏

  • @VijayBhai-xd2sk
    @VijayBhai-xd2sk Před 2 měsíci

    Waah Rupala saheb waah

  • @navinsolanki3257
    @navinsolanki3257 Před 6 měsíci

    જુગ જુગ જીવો મારા વ્હાલા

  • @kamleshmistry7113
    @kamleshmistry7113 Před 7 měsíci +1

    ખરેખર મૌજ આવી જાય એવો પ્રોગ્રામ છે , સાહેબ.... જય જય ગરવી ગુજરાત....

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar9654 Před 7 měsíci +1

    રૂપાલાજી આપ સાહિત્યના જીવ છો મને આનંદ થાય છે

  • @axit_bjp
    @axit_bjp Před 6 měsíci

    વાહ વાહ❤

  • @vipultadha2071
    @vipultadha2071 Před 7 měsíci +1

    વાહ માયા આતા વાહ મોજે દરીયા હો બાકી

  • @user-tu3gl7lc1c
    @user-tu3gl7lc1c Před 4 měsíci

    જય હો

  • @hasmukhmiyani2313
    @hasmukhmiyani2313 Před 7 měsíci

    Jay ho

  • @balubhainagani1861
    @balubhainagani1861 Před 7 měsíci +1

    ખુબ સરસ સાહિત્યની સરવાણી અને શબ્દના ઉપાસક નો સમન્વય એટલે આપણું સાહિત્ય પણ રૂપાલા સાહેબ તમે રાજકારણી નહીં પણ રાજનેતા છો.

  • @ITZ_UDAY_YT
    @ITZ_UDAY_YT Před 7 měsíci +1

    હરેહરે

  • @nileshdharajiya8039
    @nileshdharajiya8039 Před 7 měsíci +1

    Best kalakar lakhnsibhai ghdhvi

  • @boydsmusaabdula2020
    @boydsmusaabdula2020 Před 6 měsíci

    મોજે દરીયા મોજે ડાયરા મોજ એટલી માણવા ની મજા આવે છે રૂપાલા સાહેબ
    તો આપનો આભાર સાહેબ માયાભાઈ તો માયાભાઈ આહિર તો સાહિત્ય સંભળાવવા મા મોટો સિંહ ફાળો છે પણ
    રૂપાલા સાહેબ આપનો ખુબ ખુબ આભાર સાહેબ ને સલામ

  • @bhagirathagadhavi4989
    @bhagirathagadhavi4989 Před 7 měsíci +1

    Jay mataji saheb

  • @maheshgosaimahesh622
    @maheshgosaimahesh622 Před 7 měsíci +1

    જય સિયરામ

  • @dineshkumarb.627
    @dineshkumarb.627 Před 7 měsíci +1

    राम राम ❤

  • @selrinacreation8682
    @selrinacreation8682 Před 7 měsíci +2

    vah moj

  • @jivanahir1596
    @jivanahir1596 Před 7 měsíci +1

    વાહ વાહ માયાભાઈ

  • @sureshbharwad8837
    @sureshbharwad8837 Před 7 měsíci +1

    Wah aata wah

  • @Bhailalraviya99
    @Bhailalraviya99 Před 7 měsíci

    Great work

  • @dr.rajeshsuthar9641
    @dr.rajeshsuthar9641 Před 7 měsíci

    વાહ રૂપાલા સાહેબ અને માયાભાઈ

  • @chavdapravinbhai3199
    @chavdapravinbhai3199 Před 6 měsíci

    ખુબ સરસ વાતો કરી જય મોરલીધર

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 Před 7 měsíci +2

    લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિ આપણો વારસો છે. જેને,માયાભાઈ અને રૂપાલા સાહેબે ઉજાગર કરી બતાવ્યો. ધન્ય,હો.

  • @bharatsolanki6667
    @bharatsolanki6667 Před 7 měsíci

    મજાદર નુ નામ કરણ કાગધામ થયુ ત્યારનો ડાયરો છે લગભગ 2006ની સાલ મા થયેલ બહુ સરસ ડાયરો છે કોઈ ની પાસે હોય તો મૂકજો

  • @deepnadiyapara7224
    @deepnadiyapara7224 Před 7 měsíci +16

    એક વાર લાખણશી ગઢવી સાથે મુલાકાત કરો એ પણ બોવ મોટા કલાકાર છે

  • @ishvarlalchauhan4219
    @ishvarlalchauhan4219 Před 7 měsíci +1

    Moje daria

  • @nikunjpatel7298
    @nikunjpatel7298 Před 5 měsíci

    Saheb kirtidan ne pan bolavo moje dariya ma jo emni pase samay hoy to🙏 bau j moj aave che aaj na time ma aavi vato aava episodes joi ne
    Thank you 🙏

  • @ashokbhaikhuman5096
    @ashokbhaikhuman5096 Před 7 měsíci

    વાહ માયાભાઈ ગીત ની સમજણ પાડી વાહ

  • @kohli18Rohit45
    @kohli18Rohit45 Před 6 měsíci

    Rupala saheb aa chenal tamari se

  • @jayeshdesai746
    @jayeshdesai746 Před 7 měsíci

    Vahh.....

  • @zalavijaysinh7906
    @zalavijaysinh7906 Před 7 měsíci

    વાહ માયાભાઈ

  • @hiteshsolanki31993
    @hiteshsolanki31993 Před 7 měsíci

    વાહ ગુરુજી વાહ 🙏🙏🙏

  • @devuudesaii5427
    @devuudesaii5427 Před 7 měsíci +1

    Lok gayika farida Mir ne interview karo sir ji

  • @rambhai4866
    @rambhai4866 Před 4 měsíci

    સાયબમોજેદરીયા

  • @vishalprajapati6529
    @vishalprajapati6529 Před 7 měsíci

    Jay ho mama jay ho

  • @sushilamardania9339
    @sushilamardania9339 Před 7 měsíci

    Nice maya bhai ❤❤❤❤❤❤❤❤❤❤❤. nice bhai.❤❤❤❤❤❤

  • @javervasant3902
    @javervasant3902 Před 7 měsíci

    Maya Bhai tamari moj mara wahala gadu jivo 🙏🙏🙏

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 Před 2 měsíci

    Jay shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramacharan
    @ramacharan Před 7 měsíci

    જીઓ🎉

  • @mangubhaiukabhaisolanki726
    @mangubhaiukabhaisolanki726 Před 4 měsíci

    Parsonage bhai Tamara Modi ni Jalal dekhai se tamne Gujarat na cm Jova magusu

  • @Rajdipsinh_2808
    @Rajdipsinh_2808 Před 7 měsíci

    👏🏻👏🏻👏🏻

  • @user-dd9no2rp8g
    @user-dd9no2rp8g Před 7 měsíci

    🚩🙏🙏🙏🚩

  • @dipakchudasama1294
    @dipakchudasama1294 Před 7 měsíci

    સેબ આજના યુવાનો સુધરે એવુ કંયક કરો

  • @hamirahir8098
    @hamirahir8098 Před 6 měsíci

    રૂપાલા સાહેબ એક વખત લાખણસી ભાઈ ગઢવી સાથે મુલાકાત કરો સાહિત્ય નો ભંડાર ભરેલો છે

  • @modisfollower3056
    @modisfollower3056 Před 7 měsíci

    Khajurbhai ne lavo…gujarat no sacho savaj atle khajurbhai ne bolavo

  • @Keshvalaa
    @Keshvalaa Před 5 měsíci

    CHAITRI na chuyka BHADARAVE bhega thasu.. aa su kaam kevanu hase?

  • @ratdiyaravi5116
    @ratdiyaravi5116 Před 7 měsíci

    સામા સામા પંપ મારો મા

  • @samirpurohit50
    @samirpurohit50 Před 7 měsíci

    ગુરુ ચેલા 😂😂

  • @ravidholariya5174
    @ravidholariya5174 Před 7 měsíci

    સાહેબ ધીરુભાઈ સરવૈયા ને બોલાવો

  • @ramdaskag6006
    @ramdaskag6006 Před 7 měsíci

    જય હો