Shri Parshottam Rupala and Dr. Ranjitbhai Vank : Episode 7 part 3 MOJE DARIYA

Sdílet
Vložit
  • čas přidán 2. 04. 2024
  • ડૉ. રણજીત વાંક સાથે
    મોજે દરિયા એપિસોડ 7, ભાગ 3.
    ગુજરાતનું ગૌરવ એવા ગીરના પ્રદેશની, એના સાવજની, એના અલબેલા માનુષોની, સ્વાભિમાની માલધારીઓની અને તેમની ખુમારીની વાતોનો અવિરત પ્રવાહ જ્યારે શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને ડૉ. રણજીતભાઈ વાંકની ચર્ચામાં વહી રહ્યો હોય ત્યારે દર્શકોને એ ગહન કથનો જકડી રાખે છે.
    ગીરના એ ખુમારીભર્યા માલધારીઓ જે સાવજને પણ 'બિચારો' કહેતા હોય, જતી રાજાશાહીના એ અંતિમ રાજાઓ જ્યારે પોતાના સંસ્કારો સાથે, આવતી લોકશાહીને પ્રજાપ્રેમ સાથે આવકારી રહ્યા હોય, અને એ રાજા પોતાના રાજવી સંસ્કારો સાથે પોતાની રૈયતને કેવો અદભુત વારસો આપે એ કિસ્સો ખૂબ રોચક છે!
    તો આવા ખુમારીના અને સંસ્કારોના ભવ્ય પ્રસંગોને ડૉ. રણજીતભાઈ વાંકના મૂલ્યવાન શબ્દોમાં સાંભળીએ મોજે દરિયાના આ એપિસોડમાં!
    @RanjitsinhVank
    @ParshottamRupala
    ………………………..
    "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
    : પરશોત્તમ રૂપાલા
    તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
    / @mojedariya_parshottam...
    #mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature
    #GujaratLiteraryGems #GujaratiCZcamsSeries #Gujaratiartists
    #gujaratistories #ranjitvank #truefriendship #saurashtrastories
    Credits :
    Production and Post Production
    Travrse Media
    Editor
    Munaf Luhar (Alif Productions)
    Nishar Mansuri (Alif Productions)
    DI - Nishar Mansuri
    DOP - Hitesh Paunikar
    Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
    Subtitles - Jina Patel (CopyHub)
    Thumbnail and Graphic Design
    Travrse media
    Lights - Hitesh Paunikar & Nishar Mansuri
    Sound - Munaf Luhar
    Music - Rachintan
    Team Travrse Media
    Abhishek Gupta - Partner
    Shilvee Dave - Partner
    Design Team
    Kripa Jhaveri - Design Lead
    Sneha Bhanushali - Graphic Designer
    Harsh Ahir - Motion Graphic
    Aayushi Sejpal - Graphic Designer
    Key Account Managers
    Urja Purohit
    Garima Chechani
    ......................................
    Special Thanks :
    Jigar Rupala, Ishwariya Farm
    for location courtesy and hospitality
    And Team Moje Dariya :
    Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Komentáře • 13

  • @ashoksadhu918
    @ashoksadhu918 Před měsícem

    વાહ ટાક ભા સ્વામી સચિદાનંદજી પ્રસાદ કરાવો... જલદી... પાકે પાને બેઠા છે

  • @jayeshvamja2634
    @jayeshvamja2634 Před 3 měsíci

    જય માતાજી રૂપાલા સાહેબ

  • @SanjayVisaroliya
    @SanjayVisaroliya Před měsícem

    મોજે દરીયા હો ❤❤

  • @limbanibhavin3089
    @limbanibhavin3089 Před 18 dny

    Vah.....vah...

  • @dipakbhaigajera3935
    @dipakbhaigajera3935 Před 3 měsíci

    Jay shari kushan

  • @TriptiH-kp1dx
    @TriptiH-kp1dx Před 2 měsíci

    જય માતાજી મારા ભાઈ

  • @bharatbhaidhadhal6672
    @bharatbhaidhadhal6672 Před 3 měsíci

    સમય બદલાય છે આદર્શ નય

  • @vkpk6
    @vkpk6 Před 12 dny

    Swami sachidanand dantila vala nu interview karo

  • @rahulvaru6180
    @rahulvaru6180 Před 3 měsíci +1

    Pachi upload kryo 2 ji vkht

  • @thegreatshop8012
    @thegreatshop8012 Před 3 měsíci

    rupala saheb ame tamari sathe j chahiye rajkot ma jangi lid thij Jeet aavshe