કાયદા ના ઘડતલ ડૉ' ભીમરાવ સાહેબ આંબેડકર નુ ખોટું ધુણનાર વ્યક્તિ ના ખોટા વાયદા || Kirtidan Detha ||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #kirtidandetha
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Komentáře • 149

  • @Mr.BhupeshParmar786
    @Mr.BhupeshParmar786 Před měsícem +44

    કિર્તીદાન ભાઈ તમારી થોડી ગૈર સમજ થાય છે આ વીડિયો માં આ વ્યક્તિ એક ડ્રામા સ્વરૂપે જે દલિતો સમાજ ના લોકો મા એક એમના થી ભુલાતી પરંપરા ને અને બાબા સાહેબ વૈચારિક પથ પ્રદર્શિત કરે છે એક ત્યાં ગામડા નાં ભોળા દલિત વર્ગ એ રીતે સમજાવે જેવી રીતે એક નાટક મંડળી દ્વારા સમાજ સુધારણા નું કાર્ય સંદેશ હોય બસ એવી રીતે.

    • @highrichgujarat6326
      @highrichgujarat6326 Před měsícem +6

      have bana avaj apva pade hahahahha

    • @Mr.BhupeshParmar786
      @Mr.BhupeshParmar786 Před měsícem

      @@highrichgujarat6326 તો ભાઈ એ એકલો જ ગાંડો છે બાકી કાંઈ અમે બધા આવી અંધશ્રદ્ધા વાળા નથી અને તેમ ખુદ વિડિયો જોવો તોય સમજદાર હોય તો સમજી જશો કે એનું કેવા ભાવાર્થ શું છે જે બાબા સાહેબ ને ભુલી ને અંધશ્રદ્ધા તરફ વળ્યા છે એને એમની ભાષા સમજાવે છે

    • @manojkhuti
      @manojkhuti Před měsícem +2

      Aa congrats no lage

    • @VadherKaran.S
      @VadherKaran.S Před měsícem +1

      haa bhai sachu emj hatu.. pn loko alag way thi joy che

    • @hardiknayak5501
      @hardiknayak5501 Před měsícem

      Dhuni ne na kevaay simple rite kai sakay vaat rai Naatykala enu naam na leso khotu natyakala nu naam vache na laavo

  • @sanjaysitapara1941
    @sanjaysitapara1941 Před měsícem +17

    મનસુખ ના બાપ ની બાયડી નો કલેજો હો😂😂😂

  • @user-hk1mb4co9c
    @user-hk1mb4co9c Před měsícem +6

    વા ભાઈ ખુબ ખુબ અભીનંદન કીર્તિદાન ભાઈ જય માતાજી

  • @harilalparmar9200
    @harilalparmar9200 Před měsícem +4

    કીર્તિદાન તમે આ બાબતને હસી મજાક મા ખપાવવા માંગો છો તે સમજી શકાય છે, પણ એ ભાઈ ગામડા ના લોકોને સમજાવવાની આ એક રીત અપનાવી રહ્યાં છે ત્યારે કોઈ તેમના માટે એક સરસ ઉદાહરણ તરીકે પણ ઓળખવામાં આવે તે હેતુથી આ ભાઈ એ આ પ્રયાસ કરેલ છે બાકી જૈસી જીસકી સોચ જય ભીમ જય સંવિધાન,

  • @amitchauhanamitchauhan5383
    @amitchauhanamitchauhan5383 Před měsícem +7

    કીર્તિ ભાઈ આતો નાટક છે ભાઈ ખાલી સમજાવા અમારી સમાજ ને અમુક અજી અમારી સમાજના લોકો અંશધા મા માને છે😅😅😅

  • @maghabhaipadhiyarmaghabhai939
    @maghabhaipadhiyarmaghabhai939 Před měsícem +4

    વાહ કીર્તિ દાન ભાઈ જય ભીમ 🎉🎉🎉🎉🎉🎉

  • @nirmalsinhjivala2354
    @nirmalsinhjivala2354 Před měsícem +4

    લાવ્યા હો કવીરાજ બાકી

  • @hemugadhvi4733
    @hemugadhvi4733 Před měsícem +8

    એ ભીમ નો પી નાખી ગયો સે 😅😅

  • @Hfghhdgjmfhhhfshn
    @Hfghhdgjmfhhhfshn Před měsícem +4

    Jay mataji

  • @sachinbagada464
    @sachinbagada464 Před dnem

    અેલા ભાઈ તુ ઓવર અેકટીગં
    બંધ કર સાચુ સમજાવ આ વાતો લોકો સમજાવવા માટે કિધુ છે.

  • @sagarchauhan5187
    @sagarchauhan5187 Před 28 dny +1

    Jay bhim namo budhay Jay samvidhan 💙💙💙💙💙💙

  • @bhagvatsinhrathod5768
    @bhagvatsinhrathod5768 Před měsícem +5

    Vah Kirti bhai vah 🙌

  • @user-ky3ie7yh3q
    @user-ky3ie7yh3q Před měsícem +1

    જય સંવિધાન જય ભીમ

  • @BeradiyaPratik
    @BeradiyaPratik Před 29 dny +1

    Jay bheem 💙

  • @GRChauhan007
    @GRChauhan007 Před měsícem

    Wha bhai moj kar di

  • @AJOLA_EDIT
    @AJOLA_EDIT Před 14 dny +1

    Jay bhim💙💙☸️ , Bhagwan ne Dr. B.R. Ambedkar Sathe N Tulna Kro 🇮🇳🇮🇳

    • @hinduboy_0077
      @hinduboy_0077 Před 6 dny

      Dr. Ambedkar manas hata ne bhagvan अद्भुत शक्ति

    • @AJOLA_EDIT
      @AJOLA_EDIT Před 6 dny +1

      @@hinduboy_0077 ha to tamra adbhut Shakti ne kaho Olympic ma 2-4 gold madel apave, Bharat ni GDP Growth vadhare, lord Indra ne kaho moon par Bharat na koi people ne bolave (Neil Armstrong, buzz Aldrin ni Jem) Ane ha aa tme je mobile phone thi conversation kro cho e pan adbhut Shakti dvara thay che 😅 (Bichara science ni to india ma koi izzat j nthi)💀🇮🇳🇮🇳

  • @jaydhadhodra7788
    @jaydhadhodra7788 Před 17 dny

    આને અગરબતી પણ કામ નય આપે..... બાબા સાહેબ આંબેડકર કોય દિ આવું ના બોલે લૂખા 😂

  • @ll_meldi_no_ladlo_ll
    @ll_meldi_no_ladlo_ll Před měsícem +3

    Bhare kari 😂😂😂😂 mansukh rathod ne bolavo😂

  • @dangarhitesh4282
    @dangarhitesh4282 Před 20 dny +2

    જયજય ભીમ નામો બુદ્ધ જય દાદા સમ્રાટ અશોક જય સંવિધાન જય મુલનિવાસી

  • @bannatejmalsinh6623
    @bannatejmalsinh6623 Před měsícem +1

    ભાઇ ભાઇ 😂😅😂

  • @harekoli1488
    @harekoli1488 Před měsícem

    જય સોનલ માં

  • @sambhubhaighdhvi2785
    @sambhubhaighdhvi2785 Před měsícem

    Va kirti bhai vah

  • @No1indianews
    @No1indianews Před měsícem

  • @parmarhasmukh1804
    @parmarhasmukh1804 Před 14 dny

    Jai Bhim jay savidhan

  • @bharatchauhan2285
    @bharatchauhan2285 Před měsícem

    વાહ કિતી દાન ભાઈ

  • @crezyboysavan2029
    @crezyboysavan2029 Před měsícem +1

    Jay bhim 💙

  • @jekilmirani2454
    @jekilmirani2454 Před měsícem +1

    Bhai,,,Kem,,cho,,
    Jay,,. matagi

  • @hiteshbhaisagathiya6534
    @hiteshbhaisagathiya6534 Před měsícem

    Jay mataji ❤❤❤

  • @nirmalsinhjivala2354
    @nirmalsinhjivala2354 Před měsícem +1

    Vaah baba saheb pan have jagrut thaya baba saheb dhune e navu kahevaay pan baba no atama sharir ma oraveshyo ho khani khama baba saheb ne jay bhim ane bana saheb pacha game gam avashe ne jya dakala hashe tya ane game gam baba saheb bhuva y sthaova padshe shu hali niklya chala o baba sahem nu ghor apaman jahevay ava ne jel ma nakhava jove

  • @cheharraj-to5si
    @cheharraj-to5si Před měsícem +1

    આને તો એના બાપા અને એના દાદા ધુણવા આવતા હસે 😂😅

  • @vipulbagda6765
    @vipulbagda6765 Před 12 dny

    Pachha ayva bhai tame kirtidan ..hamna kya khovay gya ta

  • @user-qb9qs2cl9o
    @user-qb9qs2cl9o Před měsícem

    Jay

  • @mr.dphoto
    @mr.dphoto Před měsícem +6

    અંધભકત બોલવા વાળા હવે બોલો જય ભીમ

  • @user-eb9zu1un1n
    @user-eb9zu1un1n Před měsícem

    જય દ્વારકાધીશ

  • @m.patel9999
    @m.patel9999 Před měsícem +1

    ક્યાં છે કમલેશ જાદવ અને મનસુખ રાઠોડ

  • @user-om7oj4jm5y
    @user-om7oj4jm5y Před měsícem

    જય વિજ્ઞાન...જયભારત. ..જયસંવિધાન

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 Před měsícem

    જય માતાજી જય સરદાર

  • @pritibagada9954
    @pritibagada9954 Před měsícem

    👍🙏🙏🙏

  • @Gujarati_Movie_full_Hindi
    @Gujarati_Movie_full_Hindi Před měsícem

    Ha bhai ha ❤

  • @subhashsolanki1279
    @subhashsolanki1279 Před měsícem +3

    આ એક સામાજીક કાર્યકર છે

  • @thakorsa_307
    @thakorsa_307 Před měsícem +1

    Baba aava 😂😂

  • @HiteshShigrakhiya
    @HiteshShigrakhiya Před měsícem +1

    કંયારેના હોય ભાઈજયભીમ આવુનાહોય

  • @dineshchavda7428
    @dineshchavda7428 Před měsícem +5

    જય ભીમ

  • @skmonpur7456
    @skmonpur7456 Před měsícem +1

    AANE KAI RESERVATION KADHI NE PACHHI NEET AND GOV EXAM AAPO ETALE GHANU

  • @hakubhazala784
    @hakubhazala784 Před měsícem

    Wah 😅😅😅😅😅😅😅🤣🤣🤣🤣😂😂😂😂

  • @amitjatapara5037
    @amitjatapara5037 Před měsícem

    Va gadhvi ❤❤

  • @dineshchavda7428
    @dineshchavda7428 Před měsícem +2

    ભાઈ સાચું બોલે સે

  • @Mukesh5438-ho3cw
    @Mukesh5438-ho3cw Před měsícem

    જય હો

  • @chaturbhaisarvaiya1893
    @chaturbhaisarvaiya1893 Před měsícem

    જેહોજેહોકિરતીદાનસાહેબજયભીમ

  • @hathiyaashok7895
    @hathiyaashok7895 Před měsícem +1

    जय भीम जय संविधान

  • @ll_meldi_no_ladlo_ll
    @ll_meldi_no_ladlo_ll Před měsícem +1

    13 ni ny 14 ni bhul km thi che bolvama 😂😂😂

  • @skmonpur7456
    @skmonpur7456 Před měsícem

    KIRTIDANBHAI TAMARA KARYA NE KHUBH KHUBH ABHINANNDAN

  • @HARSH754
    @HARSH754 Před měsícem +3

    Bhaii a ek natak dwara samjavva ma aayvu tu a vastu khoti 6e pn gamda na loko mate evi rit apnavi

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 Před 27 dny

    😂😂😂 aa su se mansukh ne kae 😂babo aayo

  • @Vishuff4
    @Vishuff4 Před 3 dny

    😂😂😂

  • @Ajitbambhaniya2607
    @Ajitbambhaniya2607 Před měsícem +1

    Brother tamari ger samaj ..badha hase chhe background ma ..

  • @MayurVaghela-gw4sq
    @MayurVaghela-gw4sq Před měsícem

    Kirti bhai tme bov saru kam karo so aavi rite aagar vadhata raho ma mogal Ane sonal ma tmari jode re ❤❤🎉🎉 good 👍👍 job

  • @TulshibhaiChauhan-xc8mr
    @TulshibhaiChauhan-xc8mr Před měsícem

    બરાબર સે ભાઇભાઇ

  • @shaileshrajput126
    @shaileshrajput126 Před 28 dny

    આને શ્રદ્ધા ની ગોડાઇ કેવાય કોઈ માણસ માર્યા પહી બીજા ના શરીર માં જાય છે
    બીજા ના કરતા તો તમારા માં વાથારે અંધશ્રદ્ધા છે😂😂😂

  • @mahakalyt88
    @mahakalyt88 Před měsícem

    Vah baba 😂

  • @rrahul4263
    @rrahul4263 Před měsícem +1

    Bhai tamaro nambar aapo

  • @porbandarproperty8067
    @porbandarproperty8067 Před měsícem

    🙏જય ભીમ [🇪🇺 જય ભારત [🇮🇳
    📕 જય સવીધાન ⛩️ નમો બોદ્ધાય 🙏

  • @Nick_ff_9363
    @Nick_ff_9363 Před měsícem

    Bhai aa video ma tamane thodik ger samaj thay se te samaj ne anshrdha mathi mukti deva mate no ek program se

  • @khermaheshofficial
    @khermaheshofficial Před měsícem

    વા દોસ

  • @rameshdhumda9674
    @rameshdhumda9674 Před měsícem +1

    Kotino che saheb

  • @vaghelasunil1767
    @vaghelasunil1767 Před měsícem

    Haa kirtidan bhai have aak thavano samay se 18 re varan ne

  • @ll_meldi_no_ladlo_ll
    @ll_meldi_no_ladlo_ll Před měsícem +1

    Have mansukh pn avse 😂

  • @PravinRajput-hr5rj
    @PravinRajput-hr5rj Před měsícem

    ખરેખર આ વ્યક્તિએ તો બાબાસાહેબ આંબેડકર નું અપમાન કર્યું છે

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 Před měsícem

    ભીમની નાટક મંડળી

  • @mahakalyt88
    @mahakalyt88 Před měsícem +1

    Aa dhongi baba se😂😂

  • @VadherKaran.S
    @VadherKaran.S Před měsícem

    aa tamari gersamaj che to krupya kari ne ava reva dyo e pn ek andhsradha mathi nikalavanu j key cge jay bhim 💙💙

  • @somethingdifferent7927
    @somethingdifferent7927 Před měsícem +1

    A loko na samaj vala andhsrdha felave pacha pote ne pote andhsrdhdha nabudi abhiyan chalave😂

  • @harubhajadeja9673
    @harubhajadeja9673 Před měsícem +1

    ભાઈ મારા એક મિત્ર પોતાની વ્યક્તિગત સમસ્યાને કારણે એક તાંત્રિક પાસે ગયો હતો તો ત્યાં વિધિ ના નામે એના નાક ઉપર તાંત્રિક દ્વારા એની પોતાની ડાંગ નું વિંધ્ય ટેકવી અને પાદવા માં આવ્યું હતું અને તો પણ એની પરિસ્થિતિમાં કાંઈ ફેર નથી પડ્યો તો સુ એના વિરૂદ્ધ કંઈ કલમ હેઠળ ગુનો દાખલ થઈ શકે ?

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 Před měsícem

    Aa Kom halki aave😂

  • @jaibhimsarkar4025
    @jaibhimsarkar4025 Před 20 hodinami

    Aa badhu dekhadi ne tu sabit su karva mange che detha beta

  • @pranavrohit1536
    @pranavrohit1536 Před měsícem

    અલા આ પી ગયો છે કે શું...?? પી ને આવું નાચે છે...

  • @user-gi1xu3zn7y
    @user-gi1xu3zn7y Před měsícem +2

    Bhai baba nahota tyare kayda kanoon hata tyare sanvidhan hatu Jay mataji

  • @keshubhaimodhvadiya1873
    @keshubhaimodhvadiya1873 Před měsícem

    નવો આવો ભીમ દાદા 😂

  • @pravinzapda3460
    @pravinzapda3460 Před měsícem

    એવું લાગે તો ભાઈ થોડીક તૈયારી કરીને આવો ભારતનું જે બંધારણ છે બાબાસાહેબ આંબેડકર નથી લખેલું પરંતું પ્રેમ બિહારી નારાયણ રાયજાદા એ લખેલું છે અને બીજી વાત રહી ભારતનું બંધારણ બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ છે તો આ વાત તદ્દન તદ્દન ખોટી છે કારણ કે ભારતનું બંધારણ ભારતના બંધારણ સભા દ્વારા બનાવવામાં આવેલું છે અને એમાં ભારતના ખૂણે ખૂણાના લોકોને પસંદ કરવામાં આવ્યા હતા અને એમના મત વિચારો દ્વારા બંધારણ ઘડવામાં આવેલું છે એટલે જ ભારતની બંધારણ સભાને ખબર હતી કે આવા અભણયા વોટ્સએપ યુનિવર્સિટીના પેદા થશે એટલે જ ભારતના બંધારણની અંદર પ્રથમ શબ્દ લખવામાં આવેલો છે અમે ભારતના લોકો એનો મતલબ થાય છે કે ભારતના ખૂણે ખૂણા માંથી લોકોની પસંદગી કરવામાં આવી અને એમના મત વિચારો થકી ભારતનું બંધારણ ઘડવામાં આવેલું છે અને બીજું કે ભારતનું બંધારણ માત્ર આ બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવ્યું છે આ બંધારણ નો વિરોધ છે આ બંધારણ નુજ અપમાન છે

  • @amitpanchal1265
    @amitpanchal1265 Před měsícem

    ભાઈ આં નાટક કરે છે... આજ કાલ સાલું સુ થાય છે😂😂

  • @niravchauhanofficial1793

    Alyaa ganda tne khabar chhe a kon chhe ane aavo video kem banayo samaj aava natak ma PADI chhe etale baba saheb nu kai ne samjaya chhe k aa badha dhating band karo

  • @user-ot1dv2lk3n
    @user-ot1dv2lk3n Před měsícem +1

    આ નવું લાયા તમે 😂😂😂

  • @jayrajsinhr156
    @jayrajsinhr156 Před měsícem

    Janm tarikh kem bhuli jay chhe pote

  • @user-ht7nf9ub1i
    @user-ht7nf9ub1i Před měsícem

    આ કય કોથળી પી ગયો

  • @skmonpur7456
    @skmonpur7456 Před měsícem

    ENE BABA SAHEB BHI MAHENAT THI AGAL AAVYA 6E

  • @shaileshsolanki914
    @shaileshsolanki914 Před měsícem

    Bhai aa video ma aa bhai Drama kare che tamne samjhva ma bhool thai che

  • @gujjuveer7240
    @gujjuveer7240 Před měsícem

    A congress no bhuvo se

  • @bharwadvalji7271
    @bharwadvalji7271 Před měsícem

    😂😂😂😂😂😂

  • @user-ht7nf9ub1i
    @user-ht7nf9ub1i Před měsícem

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @DevilCarry7976
    @DevilCarry7976 Před měsícem

    DATE BHULI GAYA 😂 13-14 😂

  • @GTxKaushik.33
    @GTxKaushik.33 Před měsícem

    😂😂😂😂

  • @surysinhvihol8259
    @surysinhvihol8259 Před měsícem

    Aa Bhai vishe mansukh Kem nathi bolato

  • @hansabengohil3839
    @hansabengohil3839 Před měsícem

    Natak rupi samajave 6a aakho video jovo

  • @kd_palanpur6794
    @kd_palanpur6794 Před měsícem +1

    વાહ‌ કવિરાજ હા❤❤😅😊❤❤😂

  • @diveshdhokia1979
    @diveshdhokia1979 Před měsícem

    va bhai va su che a

  • @jivanbhaishiyal2909
    @jivanbhaishiyal2909 Před měsícem

    આ વીડીયો જુનો છે

  • @kishanparmar863
    @kishanparmar863 Před 29 dny

    રીત ખોટી સે પણ બોલેસે ચાચું

  • @vishalraj5636
    @vishalraj5636 Před měsícem

    Tamaru shvidhan kam nathi avtu 244 jila ma jaya mulao ni vasti bavu che lodoe

  • @dhirupainter3655
    @dhirupainter3655 Před měsícem

    Darunu dusan dalito j nahi badha hiduo e dur karvu joe

  • @sumrakhetabhai9227
    @sumrakhetabhai9227 Před měsícem

    Aharamikonhe