Kirtidan Detha full interview | માતાજીનું અપમાન ક્યારેય સહન નહીં કરું | Kirtidan Detha

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • Kirtidan Detha full interview | માતાજીનું અપમાન ક્યારેય સહન નહીં કરું | Kirtidan Detha
    જગદંબાનું અપમાન ક્યારેય સહન નહીં કરું હું તો વિરોધ કરીશ | Kirtidan Detha | Kirti patel live
    #kirtipatel #kirtipatellive #kirtipatelvskirtidandetha #kirtipatelandkirtidandetha
    #kirtidandetha #kirtidandethavideo #kirtidangadhvi #kirtidandethamanima #manima #manimamogal #kirtidandethacallrecording #kirtidandethainterview #firstinterviewofkirtidandetha #firstinterview #firstinteviewofkirtidangadhvi
    Your interest
    ----
    Kirtidan detha
    kirtidan detha first interview
    kirti patel
    kirti patel live
    kirti patel video
    kirti patel vs kirtidan detha
    kirti patel and kirtidan detha
    kirtidan detha and kirti patel
    kirtidan detha vs kirti patel
    Kirtidan detha video
    Manima
    Kirtidandetha call redording
    Call recording
    Aghori bhuva
    Milan Danidhariya
    Duplicate sadhu
    Rana Bhagat
    Rana bhagat interview
    call recording
    viral video
    Jignesh Barot
    Viral girl
    Jignesh Barot video
    Kirtiman Gadhvi
    Kamo
    Rajbha Gadhvi
    Studio gir
    Kamo kirtiman Gadhvi
    Dayro
    - મોગલ આદિ અનાદી દેવ છે
    - જેટલા પણ લૂખા ઓ ખોટીના અત્યારે હાલી નીકળ્યા છે એને ખુલ્લી ધમકી છે ખુલ્લી ચેતવણી છે ધંધા સકેલી લેજો નકર ઘોબા ઉપાડતા વાર નહિ લાગે
    - અત્યાર સુધી નું બધું માફ પણ હવે નહી ચલાવી લઈએ
    - જેટલા ખોટીના છે એ પોતે પોતાની માયા જાળ સકેલી લેવી
    - મોગલ પોચે કે ના પોચે પણ મોગલ ના આદેશ પર અમે જરૂર પોચસુ
    -------------------------------------------
    ➡️We have tell you knowledge base Guajarati story and learn life living story of our history..
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
    🙏 Thanks for watching..
    🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..

Komentáře • 132

  • @PratapGorbha
    @PratapGorbha Před rokem +17

    કિર્તીદાન દેથા ખુબ સરસ કામ કરી રહ્યા છે એમનું કામ ખુબ સારુ છે .અંધશ્રધ્ધા થી લોકો ને જાગૃત કરવાનું કામ કરે છે .આવું જ કામ સદા કરતા રહો

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 Před rokem +4

    સાચી વાત છે કિર્તીદાન દેથા ભાઈ તમારી. જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻

  • @bhavinbhavinbhavin9630
    @bhavinbhavinbhavin9630 Před rokem +3

    વા કિરતિ ભાઈ ખૂબ સરસ ભાઈ

  • @ghodadarajayesh8394
    @ghodadarajayesh8394 Před rokem +6

    હા કવિરાજ હા
    સોલીડ છે ભાઈ કિર્તીદાનભાઈ 🙇🙇🙇🙇

  • @user-ix6tx7ve4z
    @user-ix6tx7ve4z Před rokem +4

    વાહ કીતિ ભાઇ વાહ જમાવટ પાડી દીધી

  • @user-ix6tx7ve4z
    @user-ix6tx7ve4z Před rokem +3

    વાહ કીતિ ભાઇ વાહ ખુબ સરસ કામ કરી રહ્યા છો અમે આપની સાથે છીયે ...

  • @nityashree_19
    @nityashree_19 Před rokem +1

    Reporter ne pn kirti bhai ni vat ma hsi aavi gy .kirti bhai ni speech jordar.

  • @SeemaChauhan-gi1iz
    @SeemaChauhan-gi1iz Před 11 měsíci +1

    Vah bhai vah kirtidan detha bau saras kam che tamaru🙏🙏🙏🙏

  • @Kiranmakwana-dz7tz
    @Kiranmakwana-dz7tz Před rokem +2

    ખુબ સરસ કીર્તિદાન ભાઈ અમે તમારી સાથે છીએ

  • @marubhargav1581
    @marubhargav1581 Před rokem +2

    ખૂબ ખૂબ આભાર મિલન સર અને ખૂબ ખૂબ આભાર કિર્તીદાન સર 🎉🎉🎉❤❤❤

  • @sanjaylambariya1068
    @sanjaylambariya1068 Před 3 měsíci +1

    કીર્તિદાન ભાઈ આગળ વધો હું તમારી સાથે છું મારુ ગામ મોરબી

  • @nityashree_19
    @nityashree_19 Před rokem +2

    Kirtidan bhai rocks . jordar brother.keep it up

  • @bhanubhaidangar5496
    @bhanubhaidangar5496 Před 3 měsíci

    વાહ કિર્તીદાનભાઇ ખૂબ ખૂબ અભિનંદન

  • @H_Raja_1
    @H_Raja_1 Před rokem +3

    કીર્તિદાન દેથા ( ગઢવી) રિયલ હીરો છે ભાઈ
    ખુબ સરસ કામ કરે છે

  • @user-ix6tx7ve4z
    @user-ix6tx7ve4z Před rokem +2

    કિતી ભાઇ વાહ ખુબ જ સરસ કામ કરી રહ્યા છો અમે આપની સાથે છીયે ....

  • @malankiyanaresh4121
    @malankiyanaresh4121 Před rokem +4

    વાહ સારણ વાહ તમારા ઈન્ટરયા મા ભુકા કઢીનખ્યા મા સોનલ માં કુળદેવી ચામુંડા તમારી સાથે રહે એવી અમારી પ્રાર્થના છે જય માતાજી કીર્તિદાન ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaybutbhavanima2550
    @jaybutbhavanima2550 Před rokem +2

    Vah charan vahhh❤

  • @manishbuthdi5263
    @manishbuthdi5263 Před rokem +2

    સારણ નો દીકરો નેક કામ કરી રહ્યા છે ધન્ય છે ભાઈ તને

  • @pankajgadhavi2158
    @pankajgadhavi2158 Před rokem +1

    Jay mataji bhai..

  • @parmarjagdish4326
    @parmarjagdish4326 Před rokem +3

    હા કવિરાજ હા

  • @ghodadarajayesh8394
    @ghodadarajayesh8394 Před rokem +3

    અમે કીર્તિદાન ભાઈ સાથે ખુલે આમ છે કીર્તિભાઈ ને કેજો અમારા જેવું કંઈ કામ પડે તો અમે ભાઈ તારા ભેગા છે મારા નાના માણસથી જે પણ જરૂર હોય તે ક્યારે પણ મને કહેજો 🙏🙏🙏 જય માતાજી

  • @keshubhaimakwana8032
    @keshubhaimakwana8032 Před rokem +2

    Kirtidan.bhai.tamne.mare.kaik.kevu.chhe.hu.avi.rite.salvano.choo.

  • @hareshbhaivavdiya2828
    @hareshbhaivavdiya2828 Před rokem +1

    So salam chabhai

  • @bhavinbhavinbhavin9630
    @bhavinbhavinbhavin9630 Před rokem +2

    તમારૂ કામ સારૂ છે ભાઈ

  • @nileshhhodar111
    @nileshhhodar111 Před rokem +3

    કિતિદાન ગઢવી ખુબ સારૂ કામ કરી રહયા છે😊

  • @LaxmiGadhavi-iu9fc
    @LaxmiGadhavi-iu9fc Před rokem +2

    જીઓ મારા ચારણ

  • @mrbharatodii1616
    @mrbharatodii1616 Před rokem +1

    All gods always with u kirtidanbhai. Keep it up we are all with u...

  • @ajaysinhchavda4070
    @ajaysinhchavda4070 Před rokem

    Va saran va super duper kam bhai

  • @RahulRathod-bz9cc
    @RahulRathod-bz9cc Před rokem +3

    ખુબ સરસ કામ કરો છો કીર્તિ ભાઇ

  • @user-sh7hg8fd8d
    @user-sh7hg8fd8d Před rokem +3

    ❤કિતિઁદાનભાઈ તમને સલામછે 👍મારાભાઈ ❤મિલનભાઈ તમારો ખુબ ખુબ આભાર 👌

  • @babubhaivaghela9505
    @babubhaivaghela9505 Před 11 měsíci +1

    બહુ સાચીવાત સલાહ કરતા સાથ જરૂરીછૈ જયમાતાજી ❤થી🎉🎉🎉

  • @Parbatbharwad-xc3ns
    @Parbatbharwad-xc3ns Před rokem +1

    Aame saathe 6e

  • @user-ot1dv2lk3n
    @user-ot1dv2lk3n Před 5 měsíci

    Vah kirtidan bhai

  • @JanabhalHadiya-cb2gf
    @JanabhalHadiya-cb2gf Před rokem +1

  • @amrutbhaidesai409
    @amrutbhaidesai409 Před rokem +1

    Good job

  • @ajaychauhan7150
    @ajaychauhan7150 Před 2 měsíci +1

    કીરતીદાનભાઈ કામસારુસે

  • @santvanidayro5427
    @santvanidayro5427 Před rokem +1

    ખુબ સરસ કામ કરો છો ભાણુભા ફુલ સપોર્ટ

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 Před rokem +1

    ગુડ અભીનંદન કુંતી ભાઈ

  • @Parbatbharwad-xc3ns
    @Parbatbharwad-xc3ns Před rokem +1

    Good 👍

  • @kathiyavadihorse6659
    @kathiyavadihorse6659 Před 11 měsíci +1

    હા ભાણેજ હા તમારા આ બીજમાં અમે પણ પાણી રેડશું.જય સોનલ માં

  • @siddhrajsinhchauhan5238
    @siddhrajsinhchauhan5238 Před rokem +1

    Vah bhai vaah

  • @user-lz2vl9dn5q
    @user-lz2vl9dn5q Před rokem +1

    વા કિર્તીદાન ભાઈ વા અમે તમારી સાથે સે

  • @jaluvaghudesai9427
    @jaluvaghudesai9427 Před rokem +2

    વાહ ચારણ વાહ ❤

  • @bambhaniyaanil1776
    @bambhaniyaanil1776 Před rokem +1

    Jay ho kirtidan detha

  • @jayrajdabhi5803
    @jayrajdabhi5803 Před rokem +1

    Wa kirtidan detha wa bhai bhai wa mara savaj wa

  • @SureshParmar-nl9xm
    @SureshParmar-nl9xm Před 10 měsíci

    Saci vatmara bhai

  • @user-zu5bb1cs6h
    @user-zu5bb1cs6h Před 11 měsíci +1

    ભાઈવાહઃ

  • @hareshbhaivavdiya2828
    @hareshbhaivavdiya2828 Před rokem +1

    Kitti danbbhai salam chabhai

  • @babubhaivaghela9505
    @babubhaivaghela9505 Před 11 měsíci +1

    વાહ પૂજય ગઢવી હુ તમારી ઉપર ઓળધોળ જય મા ખોડલ જય મા ચામુડ ❤🎉🎉🎉

  • @kamleshlakhavara6733
    @kamleshlakhavara6733 Před rokem +1

    Khub saras bhai

  • @vijaybhaimakawanamakwana1814

    વાહ કીર્તિ ભાઈ વાહ

  • @KiyaForever143
    @KiyaForever143 Před rokem

    Jay mugal Kirti bhai very good good work

  • @EsvergadhviVloger
    @EsvergadhviVloger Před rokem +3

    જયમામોગલ

  • @rudra_1892
    @rudra_1892 Před rokem +1

    સાચી વાત ભાઈ

  • @KarubhaiPandav-cq2ze
    @KarubhaiPandav-cq2ze Před 10 měsíci +1

    Va👍bai. Gud

  • @chovatiyajignesh5645
    @chovatiyajignesh5645 Před rokem +1

    Jay mataji

  • @H_Raja_1
    @H_Raja_1 Před rokem +2

    હા ચારણ હા

  • @pankajbariya9436
    @pankajbariya9436 Před rokem +1

    Vlog joi ne maza aavi gay

  • @bharatparmar1682
    @bharatparmar1682 Před rokem +1

    બહુ સાચી વાત છે

  • @jayeshbhuvsjayeshbhuva421

    Jay sonbai ma

  • @bhavnabagda6945
    @bhavnabagda6945 Před rokem +2

    નામ‌ માંજ કિર્તી છે જય હો ગઢવી

  • @MrMjil
    @MrMjil Před rokem +1

    વાહ ચ!રણ વાહ

  • @lakhanotradipak3440
    @lakhanotradipak3440 Před rokem +2

    🙏🙏🙏

  • @dilipbhairathva7558
    @dilipbhairathva7558 Před rokem

    Sachi vat che bhai

  • @dipeshratnotar9828
    @dipeshratnotar9828 Před rokem +1

    ખૂબ સરસ ભાઈ

  • @yogeshvatiya7476
    @yogeshvatiya7476 Před rokem +1

    જય હો 🙏🏻

  • @ghanshyamsinhvala2881

    Jaymataji

  • @Ravi-zapda
    @Ravi-zapda Před rokem

    Kirtidan to kirtidan j se ❤🙌

  • @manojdave790
    @manojdave790 Před rokem

    Nice kirti bhai

  • @bittujivani3064
    @bittujivani3064 Před rokem

    સરસ

  • @chamansolanki4693
    @chamansolanki4693 Před rokem

    Bahu saras kaam karo cho 👌

  • @ranjitrajkamaliya2218
    @ranjitrajkamaliya2218 Před rokem +1

    Ha charan 🙏🏻

  • @sushilamardania9339
    @sushilamardania9339 Před rokem +1

    Nice kirtibhai work karo cho bhai

  • @uttamtank5314
    @uttamtank5314 Před rokem

    Khubj saras kam karyu bhai Milanbhai
    Kirtidanbhai Nu intervayu levu khubj mahtv nu hatu ane biju
    Kirtibhai aagad haju pan badha dhongi o ne bar pade ane bandh karave hu sathe chhu kritibhai ni
    Maa sonal mogal ni khubj krupa varse ane saday aava khota kam bandh karav va ma sathe rahe aevi prath na
    Jay maa Sonal🙏🏻
    Jay Maa Mogal🙏🏻
    Jay Dada Somnath📿

  • @nileshhhodar111
    @nileshhhodar111 Před rokem

    મિલન ભાઈ ખુબ સરસ વિડયો😊

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 Před rokem +1

    કિંતુ ગુજરાત ગર્વ છે ભાઈ

  • @joshnagadhvi4195
    @joshnagadhvi4195 Před rokem +1

    Jaymatàji

  • @KaranPatel-so2tt
    @KaranPatel-so2tt Před rokem +1

    સર મારી નજીક મા પણ એક માણસ એવુ છે.

  • @maheshbhaidabhi5335
    @maheshbhaidabhi5335 Před rokem +1

    શરશ

  • @upsc806
    @upsc806 Před rokem

    Good

  • @user-xn2qs3iq1m
    @user-xn2qs3iq1m Před rokem

    Khub saras Kam Karo cho bhai

  • @Bapujaliya
    @Bapujaliya Před rokem +1

    જય વાડા વાળા સરકાર

  • @user-vy3rv8ii4i
    @user-vy3rv8ii4i Před rokem +1

    Haa kavirajj ha

  • @nileshvsarvaiya8857
    @nileshvsarvaiya8857 Před rokem +1

    Ha charan

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Před rokem

    જય માતાજી જય ઠાકર મીલન ભાઈ

  • @hiteshpatel-nz3rn
    @hiteshpatel-nz3rn Před rokem +1

    Kirtidan bhai na mobile no apo ne bhai

  • @rameshbadrakiya5833
    @rameshbadrakiya5833 Před rokem

    Jai.ma.mogal.salamchhe.tamne

  • @gamaravipul9575
    @gamaravipul9575 Před rokem +1

    JO SARI RETE PUCHPRCH THAY TO BADHA BHUVA KHOTA J HOY CHE

  • @bhavnabagda6945
    @bhavnabagda6945 Před rokem +3

    કોઈ પણ છેત્ર માં ઉતરો એટલે વીરોધ થવાનો છે માટે આગળ વધો

  • @alpeshbhaipandit1227
    @alpeshbhaipandit1227 Před rokem

    કીર્તિદાન.ભાઈ.માં.તો. બચૂ અદા.ની.જલક.જોવા.મળી.ભાઈ.ભાઈ

  • @dkkeshwala5223
    @dkkeshwala5223 Před rokem +2

    ભાઇ ભાઇ મા ખોડિયાર તારી સાથે રીયે

  • @LaxmiGadhavi-iu9fc
    @LaxmiGadhavi-iu9fc Před rokem +1

    ખોટે ખોટા કોઈ ચારણ પર કોમેન્ટ કરજો નહીં અને કોઈ પણ ખોટા કીર્તિ ભાઈને ફોન કરશો નહીં

  • @user-ym6os4ul3t
    @user-ym6os4ul3t Před rokem +1

    Tamara nabr. Aapo

  • @AbieKathi-gp4os
    @AbieKathi-gp4os Před rokem

    101

  • @VishalRathod-rt7wp
    @VishalRathod-rt7wp Před rokem +1

    Mara pasey proof che mani ben nu

  • @user-fw5cj1iu6n
    @user-fw5cj1iu6n Před rokem

    કિર્તીદાન ભાઈ તમારા નંબર આ મુલાકાતમા બોલો ને ભાઈ

  • @KaranPatel-so2tt
    @KaranPatel-so2tt Před rokem

    તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો

  • @rajubhaizala4032
    @rajubhaizala4032 Před rokem +1

    RD pata

  • @user-gi1xu3zn7y
    @user-gi1xu3zn7y Před rokem +1

    Bhai gunegaro ne bhuvao saja karaseto sarkar su karase

  • @laljidhedhi5538
    @laljidhedhi5538 Před rokem

    To tame baba bagesvar var nu kaik Karo ne bhau