કોઈ ફૂલડાં લ્યો - ઉષ્મા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Sdílet
Vložit
  • čas přidán 9. 02. 2023
  • હે એક દિન સમયે રાધા પૂછે કૃષ્ણ ને હું વાલી કે મોરલી
    કૃષ્ણ કહે મને વાલી વાંસળી રાધા રિસાય ને જાય
    હે રાધાજી રિસાય ને ચાલિયા કૃષ્ણ મનાવવા જાય
    બન્યા સોળ વરસની સુંદરી લીધું માળી નું રૂપ
    કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
    વાલે ચણિયો તે પેર્યો ઘેરવાળો
    વાલે ચોલી પેરી પચરંગી કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલે નાક માં તે નથણી પેરી છે
    તેની નથણી માં મોતી ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલે કાનમાં તે કુંડળ પેર્યાં છે
    કુંડળ માં હીરા ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલે માથે તે મુગટ પેર્યો છે
    એના મુગટ માં હીરા ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલે આંખ માં તે આંજણ આંજ્યા છે
    એણે લલાટે ટીલડી સોહે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલે ડોક માં તે હારલા પેર્યા છે
    એના હારલા માં તારલાં ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલે હાથ માં તે ચૂડલો દીઠ્યો છે
    એનો ચૂડલો રત્ન જડેલો છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલે પગમાં તે જાંજર પેર્યા છે
    એ તો રૂમઝૂમ રૂમઝૂમ ચાલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલે પગમાં રે મોજડી પેરી છે
    એની મોજડી રામે જડેલી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    ફૂલવાળી સુર મધુરી છે
    ઈ તો પાંચે હાથે પૂરી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલો ગોકુળ ની ગલિયો માં સાદ પાડે
    એની છાબડી માં ગજરા ને વેણી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    ફૂલવાળી મધુરવંતી છે
    કોઈ ધનવાન હોય તો ફૂલડાં લ્યો
    ત્યાં તો રાધાજી ડેલીએ આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    ફૂલવાળી ને ઓટલે બેસાડે છે
    બાઈ તારા તે ફૂલડાં કેવા છે
    તારા શ્યામ ને સોહે એવા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    ત્યાં તો રાધાજી ની આંખ માં આંસુ આવ્યા
    તને રૂસણા શેના આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    મારા પિયુ તો પરદેશ ગયા છે
    મને રૂસણા એના આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    રાધા છાબડી તે ઘર માં મેલી આવો
    તારા શ્યામ ને ગોતી ને લાવું છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલો શ્યામ મંદિર માં આવે છે
    એની સંગે રાધાજી ઝૂલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    વાલો સુંદર વાણી બોલે છે
    ત્યાં તો રાધાજી મન માં મલકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    મહેતા નરસિંહના સ્વામી શામળિયા
    એના રાધાના રૂસણા ભાંગ્યા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    કોઈ ગાય શીખે ને સુણે સાંભળે
    એના વૈકુંઠ માં છે વાસ રે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 168

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +1

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન સરસ કીર્તન રોજ ગાય છે સાંભળીને ખુબ આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ

  • @khambhatikalavatiben6300

    Khub khub saras Bhajan Ben dhanyvad Jay Sree krishana Parbhu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @user-zt9lz3su7t
    @user-zt9lz3su7t Před rokem +1

    ખુબ સરસ કીર્તન રજૂ કર્યું જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @sandippanchal-bp7fy
    @sandippanchal-bp7fy Před rokem +3

    Saras bajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સંદીપ ભાઈ
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @amiart3556
    @amiart3556 Před rokem +3

    Wow khub saras bhajan👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અમી આર્ટ
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @manishasuthar3490
    @manishasuthar3490 Před rokem +3

    Ushama Ben khubaja sundar bhajan gaya

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મનીષા બેન
      ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ...
      આપ અને પરિવાર ઉપર કુળદેવી માતાજી ની અમી દ્રષ્ટિ રહે...
      કુટુંબ મા સંપ રહે સુખ રહે અને લાંબુ આયુષ્ય મળે એજ પ્રાર્થના....પ્રણામ💐🙏

  • @easystudy555
    @easystudy555 Před rokem +3

    Super 100 mathi 100 pura mark aapne masiba🥰🥰

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @ranjanpatel6145
    @ranjanpatel6145 Před rokem +3

    Nice bhajan chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @jayshreepurohit7665
    @jayshreepurohit7665 Před rokem +3

    હરે હરે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      હરે હરે...
      મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 Před 9 měsíci +1

    Bov j saras bhajan....Jay shree kaniya

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @minishthapatel6148
    @minishthapatel6148 Před rokem +3

    Nice kirtan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @vajuakbari9402
    @vajuakbari9402 Před rokem +3

    બોવ મસ્ત ગાયું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Rasilaben-su2pk
    @Rasilaben-su2pk Před rokem +2

    Khub saras kirtan maja avi gay

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @kalyanibhuva6394
    @kalyanibhuva6394 Před rokem +3

    ખૂબ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...કલ્યાણી બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dishabhatt2142
    @dishabhatt2142 Před rokem +3

    Wah. BHUJ. Must

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દિશા બેન
      મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +3

    Radha Radha 🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw Před rokem +3

    Very nice 👌👌👌 Jay shree Krishna 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જાગૃતિ બેન
      જય શ્રી કૃષ્ણ...
      મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏

  • @ushabetai4957
    @ushabetai4957 Před rokem +2

    Khub sares bhajn chey Ushma ben❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ઉષા બેન
      જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @sujatatorres8535
    @sujatatorres8535 Před rokem +2

    Wah wah khoobsurat bajan!

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સુજાતા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @bhavnabanparmar7021
    @bhavnabanparmar7021 Před rokem +1

    Khub Sara's bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před rokem +2

    Wah usma ben bhu saras jay shri krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જશોદા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před rokem +2

    Jay hooo Jay sheeri krishna
    radhe radhe Jay ramdev pir
    🙏🙏🌸🌸

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...હર્ષા બેન
      જય શ્રી કૃષ્ણ...જય રામદેવ પીર...રાધે રાધે...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @truptipandya1479
    @truptipandya1479 Před rokem +2

    Khub sres bajen che 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...તૃપ્તિ બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @ushabetai4957
    @ushabetai4957 Před rokem +3

    Khub sares bhajn chey 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Aruna ben vnitaben Jai Swaminarayan tmari chenal khub aagad vghe ane tmari aakho privar shuki rhe aej prathna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +3

    Very nice Bhajan 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Smitasheth008
    @Smitasheth008 Před rokem +2

    Very nice Jay shrikrishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @ramilashah2751
    @ramilashah2751 Před rokem +3

    Yery nice bhajans

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @diptitamboli8907
    @diptitamboli8907 Před rokem +2

    Mast che 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...દીપ્તિ બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @ManishaPatel-wj1cl
    @ManishaPatel-wj1cl Před 11 měsíci +1

    Jay purushottam bagvan Jay shree krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @sudhamsukhanandi169
    @sudhamsukhanandi169 Před rokem +2

    Jay siyaram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સુધા બેન
      જય સીયારામ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @nayanapatel7779
    @nayanapatel7779 Před rokem +2

    Jay siyaram 🙏🌹🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...નયના બેન
      જય સીયારામ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @prajapatiparth6182
    @prajapatiparth6182 Před 9 měsíci +1

    Saras Bhajan che.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @umeshzinzuvadia4130
    @umeshzinzuvadia4130 Před 11 měsíci +1

    Bahuj sarad

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @neelapandya6315
    @neelapandya6315 Před rokem +2

    🙏🙏🙏🙏💐💐👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...નીલા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @sanjaygodhasara5785
    @sanjaygodhasara5785 Před rokem +2

    Bahuj 👌👌👌 mast. Bhajan gayu che 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સંજય ભાઈ
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @b.d.vaghasiya3916
    @b.d.vaghasiya3916 Před rokem +3

    Jay Swaminarayan 🙏🌺 wah prabhu wah..kevu sundar rup dhariyu.baheno Khub saras kirtan gayu 👌💯💯💯💯💯

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી સ્વામિનારાયણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @pritikikani8945
    @pritikikani8945 Před rokem +1

    Ushma ben no kanth khub mitho che sambhalvani bov maja ave chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @geetamodi3016
    @geetamodi3016 Před 23 dny

    Wahhh wahhhh

  • @pravinaramani952
    @pravinaramani952 Před rokem +3

    Jay shree Krishna ,khub Sara’s bhajan gayu lakine muko 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      હે એક દિન સમયે રાધા પૂછે કૃષ્ણ ને હું વાલી કે મોરલી
      કૃષ્ણ કહે મને વાલી વાંસળી રાધા રિસાય ને જાય
      હે રાધાજી રિસાય ને ચાલિયા કૃષ્ણ મનાવવા જાય
      બન્યા સોળ વરસની સુંદરી લીધું માળી નું રૂપ
      કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
      વાલે ચણિયો તે પેર્યો ઘેરવાળો
      વાલે ચોલી પેરી પચરંગી કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે નાક માં તે નથણી પેરી છે
      તેની નથણી માં મોટી ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે કાનમાં તે કુંડળ પેર્યાં છે
      કુંડળ માં હીરા ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે માથે તે મુગટ પેર્યો છે
      એના મુગટ માં હીરા ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે આંખ માં તે આંજણ આંજ્યા છે
      એણે લલાટે ટીલડી સોહે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે ડોક માં તે હારલા પેર્યા છે
      એના હારલા માં તારલાં ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે હાથ માં તે ચૂડલો દીઠ્યો છે
      એનો ચૂડલો રત્ન જડેલો છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે પગમાં તે જાંજર પેર્યા છે
      એ તો રૂમઝૂમ રૂમઝૂમ ચાલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે પગમાં રે મોજડી પેરી છે
      એની મોજડી રામે જડેલી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ફૂલવાળી સુર મધુરી છે
      ઈ તો પાંચે હાથે પૂરી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલો ગોકુળ ની ગલિયો માં સાદ પાડે
      એની છાબડી માં ગજરા ને વેણી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ફૂલવાળી મધુરવંતી છે
      કોઈ ધનવાન હોય તો ફૂલડાં લ્યો
      ત્યાં તો રાધાજી ડેલીએ આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ફૂલવાળી ને ઓટલે બેસાડે છે
      બાઈ તારા તે ફૂલડાં કેવા છે
      તારા શ્યામ ને સોહે એવા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ત્યાં તો રાધાજી ની આંખ માં આંસુ આવ્યા
      તને રૂસણા શેના આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      મારા પિયુ તો પરદેશ ગયા છે
      મને રૂસણા એના આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      રાધા છાબડી તે ઘર માં મેલી આવો
      તારા શ્યામ ને ગોતી ને લાવું છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલો શ્યામ મંદિર માં આવે છે
      એની સંગે રાધાજી ઝૂલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલો સુંદર વાણી બોલે છે
      ત્યાં તો રાધાજી મન માં મલકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      મહેતા નરસિંહના સ્વામી શામળિયા
      એના રાધાના રૂસણા ભાંગ્યા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      કોઈ ગાય શીખે ને સુણે સાંભળે
      એના વૈકુંઠ માં છે વાસ રે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...

    • @pravinaramani952
      @pravinaramani952 Před rokem +2

      Jay shree Krishna,thank you so much 🙏

  • @manishbarot1008
    @manishbarot1008 Před rokem +3

    સુંદર રચના.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před rokem +2

    સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેખા બેન
      જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před rokem +4

    સાચી વાત છે આજે બબ્બે ભજન સાંભળવા મળ્યા અને બંને ભજન બહુ સરસ છે જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મંજુલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

    • @d.kchabhadiya
      @d.kchabhadiya Před rokem +1

      ​@@Vasantben.Nimavatશોએ

  • @pushpabenmonpara5028
    @pushpabenmonpara5028 Před rokem +2

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @arunabendineshbhainimavat1674

    Koy fulda lyo vah vah khubj sundr gayu♥👌👌👌🌹🌺🌹🎉🌷💐🕉🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અરુણા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před rokem +2

    Wah Usmaben Wah Very Very Nice Bhajan 👌Jay Shree RadhaKrushna 🙏 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રેણુકા બેન
      જય શ્રી રાધે કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před rokem +2

    🙏જય ગાયત્રી માઁ 🙏ખૂબ જ સરસ ભજન છે ઉષ્માબેન... જય હો... જય હો... આજે તો બબ્બે ભજન સાંભળવા નો લ્હાવો મળ્યો... વાહ પ્રભુ વાહ... પ્રગતિ ના પંથે ખૂબ જ આગળ વધો એવી મનોકામના... અભિનંદન... 🙏જય ગાયત્રી માઁ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... પ્રફૂલા બેન
      જય ગાયત્રી માં...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 Před rokem +2

    સુંદર ભજન ગમ્યું હો દીદી
    ⚘⚘⚘⚘⚘⚘

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સંગીતા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @mahekvyas8761
    @mahekvyas8761 Před rokem +3

    👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... મહેક બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @user-rl9fg6wg2v
    @user-rl9fg6wg2v Před rokem +1

    Jay Sri Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @bhavana12119
    @bhavana12119 Před rokem +3

    Please lakhi moklva vinanti
    Bhut sundar bhajan rju kryu chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      હે એક દિન સમયે રાધા પૂછે કૃષ્ણ ને હું વાલી કે મોરલી
      કૃષ્ણ કહે મને વાલી વાંસળી રાધા રિસાય ને જાય
      હે રાધાજી રિસાય ને ચાલિયા કૃષ્ણ મનાવવા જાય
      બન્યા સોળ વરસની સુંદરી લીધું માળી નું રૂપ
      કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
      વાલે ચણિયો તે પેર્યો ઘેરવાળો
      વાલે ચોલી પેરી પચરંગી કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે નાક માં તે નથણી પેરી છે
      તેની નથણી માં મોટી ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે કાનમાં તે કુંડળ પેર્યાં છે
      કુંડળ માં હીરા ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે માથે તે મુગટ પેર્યો છે
      એના મુગટ માં હીરા ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે આંખ માં તે આંજણ આંજ્યા છે
      એણે લલાટે ટીલડી સોહે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે ડોક માં તે હારલા પેર્યા છે
      એના હારલા માં તારલાં ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે હાથ માં તે ચૂડલો દીઠ્યો છે
      એનો ચૂડલો રત્ન જડેલો છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે પગમાં તે જાંજર પેર્યા છે
      એ તો રૂમઝૂમ રૂમઝૂમ ચાલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે પગમાં રે મોજડી પેરી છે
      એની મોજડી રામે જડેલી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ફૂલવાળી સુર મધુરી છે
      ઈ તો પાંચે હાથે પૂરી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલો ગોકુળ ની ગલિયો માં સાદ પાડે
      એની છાબડી માં ગજરા ને વેણી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ફૂલવાળી મધુરવંતી છે
      કોઈ ધનવાન હોય તો ફૂલડાં લ્યો
      ત્યાં તો રાધાજી ડેલીએ આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ફૂલવાળી ને ઓટલે બેસાડે છે
      બાઈ તારા તે ફૂલડાં કેવા છે
      તારા શ્યામ ને સોહે એવા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ત્યાં તો રાધાજી ની આંખ માં આંસુ આવ્યા
      તને રૂસણા શેના આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      મારા પિયુ તો પરદેશ ગયા છે
      મને રૂસણા એના આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      રાધા છાબડી તે ઘર માં મેલી આવો
      તારા શ્યામ ને ગોતી ને લાવું છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલો શ્યામ મંદિર માં આવે છે
      એની સંગે રાધાજી ઝૂલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલો સુંદર વાણી બોલે છે
      ત્યાં તો રાધાજી મન માં મલકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      મહેતા નરસિંહના સ્વામી શામળિયા
      એના રાધાના રૂસણા ભાંગ્યા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      કોઈ ગાય શીખે ને સુણે સાંભળે
      એના વૈકુંઠ માં છે વાસ રે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +3

    ખૂબ ખૂબ જ સરસ ભજન જય શ્રી કૃષ્ણ. રાધે રાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લતા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @arunashah1867
    @arunashah1867 Před rokem +2

    Very nice unique bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અરુણા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Yasmaben shaki sras sambdayvi bhjan pan sras sambdayvu aaje to be be bhjan sambadvani mja aavi ghyi vsant masi daxsaben uasma Ben Jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před rokem +2

    amita trivedi bhu sras Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અમિતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @latapatel3906
    @latapatel3906 Před rokem +2

    જયશ્રીકૃષ્ણ બહુ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લતા બેન
      જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @nitamehta3139
    @nitamehta3139 Před rokem +3

    ખુબજ સરસ ભજન ગાયુ છેતમે સાંભળવાની મજાપડીગય

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @varshaprjvarshaprj315
    @varshaprjvarshaprj315 Před rokem +2

    ખૂબ જ સરસ ભજન ગાયું છે. Usmaben. આપનો કંઠ b બહુ જ મઘુર છે. સાંભળવાની બહુ જ મજા આવે છે. ❤👌🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @gitasonara7745
    @gitasonara7745 Před rokem +3

    ભજન સરસ મજાનું છે

    • @manishasuthar3490
      @manishasuthar3490 Před rokem +1

      Ushma ben tamaro voice khubaja sundar che .bhajan sundar gaya tame.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jayshreejani3154
    @jayshreejani3154 Před rokem +2

    જય દ્વારકાધીશ, જબરદસ્ત ભજન છે વાહ વાહ જય હો ,જય હો 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય દ્વારિકાધીશ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Před rokem +2

    Jai shree krishna 🙏🙏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...લીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @sushilakapadi2943
    @sushilakapadi2943 Před rokem +3

    ખૂબ સરસ ભજન ઞાયુ 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સુશીલા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @punitarathod5159
    @punitarathod5159 Před rokem +1

    Bahuj sarsh

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před rokem +2

    વાહ ભાઈ બોવ મજા પડી બોવ સરસ છે 👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...પ્રજ્ઞા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @purnimapanchal1575
    @purnimapanchal1575 Před rokem +2

    Saras Bhajan Lakhi ne mukjo bhajan👌 ✍️✍️✍️🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      હે એક દિન સમયે રાધા પૂછે કૃષ્ણ ને હું વાલી કે મોરલી
      કૃષ્ણ કહે મને વાલી વાંસળી રાધા રિસાય ને જાય
      હે રાધાજી રિસાય ને ચાલિયા કૃષ્ણ મનાવવા જાય
      બન્યા સોળ વરસની સુંદરી લીધું માળી નું રૂપ
      કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
      વાલે ચણિયો તે પેર્યો ઘેરવાળો
      વાલે ચોલી પેરી પચરંગી કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે નાક માં તે નથણી પેરી છે
      તેની નથણી માં મોટી ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે કાનમાં તે કુંડળ પેર્યાં છે
      કુંડળ માં હીરા ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે માથે તે મુગટ પેર્યો છે
      એના મુગટ માં હીરા ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે આંખ માં તે આંજણ આંજ્યા છે
      એણે લલાટે ટીલડી સોહે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે ડોક માં તે હારલા પેર્યા છે
      એના હારલા માં તારલાં ચમકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે હાથ માં તે ચૂડલો દીઠ્યો છે
      એનો ચૂડલો રત્ન જડેલો છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે પગમાં તે જાંજર પેર્યા છે
      એ તો રૂમઝૂમ રૂમઝૂમ ચાલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલે પગમાં રે મોજડી પેરી છે
      એની મોજડી રામે જડેલી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ફૂલવાળી સુર મધુરી છે
      ઈ તો પાંચે હાથે પૂરી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલો ગોકુળ ની ગલિયો માં સાદ પાડે
      એની છાબડી માં ગજરા ને વેણી છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ફૂલવાળી મધુરવંતી છે
      કોઈ ધનવાન હોય તો ફૂલડાં લ્યો
      ત્યાં તો રાધાજી ડેલીએ આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ફૂલવાળી ને ઓટલે બેસાડે છે
      બાઈ તારા તે ફૂલડાં કેવા છે
      તારા શ્યામ ને સોહે એવા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      ત્યાં તો રાધાજી ની આંખ માં આંસુ આવ્યા
      તને રૂસણા શેના આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      મારા પિયુ તો પરદેશ ગયા છે
      મને રૂસણા એના આવે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      રાધા છાબડી તે ઘર માં મેલી આવો
      તારા શ્યામ ને ગોતી ને લાવું છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલો શ્યામ મંદિર માં આવે છે
      એની સંગે રાધાજી ઝૂલે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      વાલો સુંદર વાણી બોલે છે
      ત્યાં તો રાધાજી મન માં મલકે છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      મહેતા નરસિંહના સ્વામી શામળિયા
      એના રાધાના રૂસણા ભાંગ્યા છે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...
      કોઈ ગાય શીખે ને સુણે સાંભળે
      એના વૈકુંઠ માં છે વાસ રે કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...

  • @samirrupareliya4030
    @samirrupareliya4030 Před 11 měsíci +1

    Wah

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Meenabenteraiya
    @Meenabenteraiya Před rokem +2

    ખુબ સરસ કીર્તન જય શ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

    • @mahipatel8584
      @mahipatel8584 Před rokem

      ​@@Vasantben.Nimavat😊😊😅😊

  • @meenapatel2123
    @meenapatel2123 Před rokem +3

    Vah🥰ઉષ્મા બેન સરસ ભજન. નવું છે. અમારા મંડળ માં હૂ અગિયારસ ને દિવસ ગવડાવીશ તમને યાદ કરી ને. 👌👌🥰

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ બેન તમને ભજન ગમ્યું તો જાણીને ખૂબ આનંદ થયો તમે અમને યાદ કરીને અગિયારસ માં ગાશો વાંચીને ખૂબ રાજી થઈ...
      આપના મંડળ ને અમારા બધા તરફ થી જાજા જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹💐💐💐🙏🙏🙏
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @sangeetagohil5382
    @sangeetagohil5382 Před rokem +1

    I loved your sweet bhajans ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ... સંગીતાબેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před rokem +2

    Bauj sharsh. Bhàjan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ઉષા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @jayshreepansara2
    @jayshreepansara2 Před rokem +3

    ખૂબ ખૂબ સરસ છે ભજન ઉષ્મા દીદી ખૂબ સરસ ગાવ છો રાગ સારો છે જય દ્વારકાધીશ 🙏🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય દ્વારિકાધીશ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @mdp4339
    @mdp4339 Před rokem +3

    ખુબ સરસ કિર્તન જય દ્વારકાધિસ જય મા મોગલ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય દ્વારિકાધીશ...જય માં મોગલ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @yoginishah5086
    @yoginishah5086 Před rokem +2

    nice nice bhajan yogini Baroda yoginishah and

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...યોગિની બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @rajeshmistri7328
    @rajeshmistri7328 Před 3 měsíci

    👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @nishitapatilstdivedison9040

    Kanuda a mast phulda vechya

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મનીષા બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 Před rokem +2

    Jay shree Krishna..🙏🙏👌😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો છે આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Masi aek vidiyo bnavta ketlo smay lage jrurthi kejo masi Jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      રસીલાબેન જય સ્વામિનારાયણ અમારે એક કીર્તન નો વિડીયો બનતા 20 25 મિનિટ લગભગ લાગતી હોય છે ક્યારેક વચ્ચે કંઈ શબ્દોમાં મીટરમાં ભૂલ થઈ હોય તો રીટ્રેક કરીને ગાઈએ એમ... બાકી જાણીતા કીર્તનો હોય તો દસ પંદર મિનિટમાં એક કીર્તન થઈ જતું હોય છે...

  • @krishnashringarbydhruv3802

    માલણ છે ગુણવંતી ........ આ ગીત ગાઓ

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 Před rokem +3

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયું છે
    ઉષ્મા દીદી તમારો કઠ કોયલ જેવો મીઠડો છે ખૂબ સરસ 🙏 હર હર મહાદેવ 🙏
    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ...

  • @ramabensuthar8989
    @ramabensuthar8989 Před 5 měsíci +1

    Ushmaben diksha ben vshntba aavaj bhuj srs chhe tme kya rho chho

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 રમાબેન અમે બધા ભાવનગરમાં રહીએ છીએ...

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    રાધેરાધેબહુજસરસવાહવા🙏🌹🌹👌👋👌👌🌹👋👋👌👌👋👋🌹👋👌👌🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...સીતારામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @smitavedant343
    @smitavedant343 Před 6 měsíci

    બહુ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @samirrupareliya4030
    @samirrupareliya4030 Před rokem +1